Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.
1. Now these are the divisions H4256 of the sons H1121 of Aaron H175 . The sons H1121 of Aaron H175 ; Nadab H5070 , and Abihu H30 , Eleazar H499 , and Ithamar H385 .
2. નાદાબ અને અબીહૂ તેમના પિતા જીવતા હતા દરમ્યાન નિ:સંતાન મરી ગયા હતા. આથી એલઆઝાર અને ઇથામાર યાજકપદે આવ્યા.
2. But Nadab H5070 and Abihu H30 died H4191 before H6440 their father H1 , and had H1961 no H3808 children H1121 : therefore Eleazar H499 and Ithamar H385 executed the priest's office H3547 .
3. દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા.
3. And David H1732 distributed H2505 them , both Zadok H6659 of H4480 the sons H1121 of Eleazar H499 , and Ahimelech H288 of H4480 the sons H1121 of Ithamar H385 , according to their offices H6486 in their service H5656 .
4. એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો.
4. And there were more H7227 chief H7218 men H1397 found H4672 of the sons H1121 of Eleazar H499 than H4480 of the sons H1121 of Ithamar H385 ; and thus were they divided H2505 . Among the sons H1121 of Eleazar H499 there were sixteen H8337 H6240 chief men H7218 of the house H1004 of their fathers H1 , and eight H8083 among the sons H1121 of Ithamar H385 according to the house H1004 of their fathers H1 .
5. બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.
5. Thus were they divided H2505 by lot H1486 , one sort H428 with H5973 another H428 ; for H3588 the governors H8269 of the sanctuary H6944 , and governors H8269 of the house of God H430 , were H1961 of the sons H4480 H1121 of Eleazar H499 , and of the sons H1121 of Ithamar H385 .
6. નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી.
6. And Shemaiah H8098 the son H1121 of Nethaneel H5417 the scribe H5608 , one of H4480 the Levites H3878 , wrote H3789 them before H6440 the king H4428 , and the princes H8269 , and Zadok H6659 the priest H3548 , and Ahimelech H288 the son H1121 of Abiathar H54 , and before the chief H7218 of the fathers H1 of the priests H3548 and Levites H3881 : one H259 principal H1 household H1004 being taken H270 for Eleazar H499 , and one taken H270 for Ithamar H385 .
7. પહેલું સમૂહ યહોયારીબનું હતું; બીજુ સમૂહ યદાયાનું હતું;
7. Now the first H7223 lot H1486 came forth H3318 to Jehoiarib H3080 , the second H8145 to Jedaiah H3048 ,
8. ત્રીજું સમૂહ હારીમનું હતું; ચોથું સમૂહ સેઓરીમનું હતું;
8. The third H7992 to Harim H2766 , the fourth H7243 to Seorim H8188 ,
9. પાંચમું સમૂહ માલ્કિયાનું હતું; છઠ્ઠું સમૂહ મીયામીનનું હતું;
9. The fifth H2549 to Malchijah H4441 , the sixth H8345 to Mijamin H4326 ,
10. સાતમું સમૂહ હાક્કોસનું હતું; આઠમું સમૂહ અબિયાનું સમૂહ અલિયાનું હતું;
10. The seventh H7637 to Hakkoz H6976 , the eighth H8066 to Abijah H29 ,
11. નવમું સમૂહ યેશૂઆનું હતું; દસમું સમૂહ શખાન્યાનું હતું;
11. The ninth H8671 to Jeshua H3442 , the tenth H6224 to Shecaniah H7935 ,
12. અગિયારમું સમૂહ એલ્યાશીબનું હતું; બારમું સમૂહ યાકીમનું હતું;
12. The eleventh H6249 H6240 to Eliashib H475 , the twelfth H8147 H6240 to Jakim H3356 ,
13. તેરમું સમૂહ હુપ્પાહનું હતું; ચૌદમું સમૂહ યેશેબઆબનું હતું;
13. The thirteenth H7969 H6240 to Huppah H2647 , the fourteenth H702 H6240 to Jeshebeab H3428 ,
14. પંદરમું સમૂહ બિલ્ગાહનું હતું, સોળમું સમૂહ ઇમ્મેરનું હતું;
14. The fifteenth H2568 H6240 to Bilgah H1083 , the sixteenth H8337 H6240 to Immer H564 ,
15. સત્તરમું સમૂહ હેઝીરનું હતું; અઢારમું સમૂહ હાપ્પિસ્સેસનું હતું;
15. The seventeenth H7651 H6240 to Hezir H2387 , the eighteenth H8083 H6240 to Aphses H6483 ,
16. ઓગણીસમું સમૂહ પથાહ્યાનું હતું; વીસમું સમૂહ યહેઝકેલનું હતું;
16. The nineteenth H8672 H6240 to Pethahiah H6611 , the twentieth H6242 to Jehezekel H3168 ,
17. એકવીસમું સમૂહ યાખીનનું હતું; બાવીસમુઁ સમૂહ ગામૂલનું હતું;
17. The one H259 and twentieth H6242 to Jachin H3199 , the two H8147 and twentieth H6242 to Gamul H1577 ,
18. ત્રેવીસમું સમૂહ દલાયાનું હતું; ચોવીસમું સમૂહ માઆઝયાનીનું હતું.
18. The three H7969 and twentieth H6242 to Delaiah H1806 , the four H702 and twentieth H6242 to Maaziah H4590 .
19. બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.
19. These H428 were the orderings H6486 of them in their service H5656 to come H935 into the house H1004 of the LORD H3068 , according to their manner H4941 , under H3027 Aaron H175 their father H1 , as H834 the LORD H3068 God H430 of Israel H3478 had commanded H6680 him.
20. લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે:આમ્રામનો વંશજ શુબાએલ અને શુબાએલનો વંશજ યહદયા;
20. And the rest H3498 of the sons H1121 of Levi H3878 were these : Of the sons H1121 of Amram H6019 ; Shubael H7619 : of the sons H1121 of Shubael H7619 ; Jehdeiah H3165 .
21. રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;
21. Concerning Rehabiah H7345 : of the sons H1121 of Rehabiah H7345 , the first H7218 was Isshiah H3449 .
22. યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;
22. Of the Izharites H3325 ; Shelomoth H8013 : of the sons H1121 of Shelomoth H8013 ; Jahath H3189 .
23. હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ;
23. And the sons H1121 of Hebron ; Jeriah H3404 the first , Amariah H568 the second H8145 , Jahaziel H3166 the third H7992 , Jekameam H3360 the fourth H7243 .
24. ઉઝઝીયેલના વંશજ મીખાહનો પુત્ર શામીર;
24. Of the sons H1121 of Uzziel H5816 ; Michah H4318 : of the sons H1121 of Michah H4318 ; Shamir H8069 .
25. મીખાહનો ભાઇ યિશ્શિયા, યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા;
25. The brother H251 of Michah H4318 was Isshiah H3449 : of the sons H1121 of Isshiah H3449 ; Zechariah H2148 .
26. મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,
26. The sons H1121 of Merari H4847 were Mahli H4249 and Mushi H4187 : the sons H1121 of Jaaziah H3269 ; Beno H1121 .
27. મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.
27. The sons H1121 of Merari H4847 by Jaaziah H3269 ; Beno H1121 , and Shoham H7719 , and Zaccur H2139 , and Ibri H5681 .
28. માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. એલઆઝારને પુત્ર નહોતો.
28. Of Mahli H4249 came Eleazar H499 , who had H1961 no H3808 sons H1121 .
29. કીશનો યરાહમએલ.
29. Concerning Kish H7027 : the son H1121 of Kish H7027 was Jerahmeel H3396 .
30. મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ.આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા.
30. The sons H1121 also of Mushi H4187 ; Mahli H4249 , and Eder H5740 , and Jerimoth H3406 . These H428 were the sons H1121 of the Levites H3881 after the house H1004 of their fathers H1 .
31. બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.
31. These H1992 likewise H1571 cast H5307 lots H1486 over against H5980 their brethren H251 the sons H1121 of Aaron H175 in the presence H6440 of David H1732 the king H4428 , and Zadok H6659 , and Ahimelech H288 , and the chief H7218 of the fathers H1 of the priests H3548 and Levites H3881 , even the principal H7218 fathers H1 over against H5980 their younger H6996 brethren H251 .