Bible Language
Gujarati Old BSI Version

1
:

GUV
1. ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવ આપણા તારનાર તથા ખ્રિસ્ત ઈસુ જેનામાં આપણી આશા છે તેની આજ્ઞાથી હું પ્રેરિત છું.
1. Paul G3972 , an apostle G652 of Jesus G2424 Christ G5547 by G2596 the commandment G2003 of God G2316 our G2257 Savior G4990 , and G2532 Lord G2962 Jesus G2424 Christ G5547 , which is our G2257 hope G1680 ;
2. હવે તિમોથીને કહું છું. તેથી તું મારા ખરા દીકરા સમાન છે. દેવ આપણા બાપ તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને તેની કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
2. Unto Timothy G5095 , my own G1103 son G5043 in G1722 the faith G4102 : Grace G5485 , mercy G1656 , and peace G1515 , from G575 God G2316 our G2257 Father G3962 and G2532 Jesus G2424 Christ G5547 our G2257 Lord G2962 .
3. મારી ઈચ્છા છે કે તું અફેસસમાં રહે. જ્યારે હું મકદોનિયામાં ગયો ત્યારે મેં તને તે આજ્ઞા આપી હતી. ત્યાં એફેસસમાં કેટલાએક લોકો ખોટું શિક્ષણ આપી રહ્યાં છે. તે લોકો ત્યાં ખોટી બાબતોનું શિક્ષણ આપે એવો તેઓને હુકમ કરવા તું ત્યાં રહેજે.
3. As G2531 I besought G3870 thee G4571 to abide still G4357 at G1722 Ephesus G2181 , when I went G4198 into G1519 Macedonia G3109 , that G2443 thou mightest charge G3853 some G5100 that they teach no other doctrine G2085 G3361 ,
4. જે વાર્તાઓ સાચી નથી અને વંશાવળીઓમાં આવતાં નામોની લાંબી યાદીઓમાં તેઓ તેઓનો સમય બગાડે એવું તું તેઓને કહેજે કેમ કે તે બાબતો માત્ર દલીલબાજીને ઉત્તેજે છે. દેવના કાર્યમાં તે બાબતો જરાય ઉપયોગી હોતી નથી. વિશ્વાસથી દેવનું કાર્ય સિદ્ધ થાય છે.
4. Neither G3366 give heed G4337 to fables G3454 and G2532 endless G562 genealogies G1076 , which G3748 minister G3930 questions G2214 , rather G3123 than G2228 godly G2316 edifying G3622 which G3588 is in G1722 faith G4102 : so do.
5. આજ્ઞાનો હેતુ છે કે લોકો પ્રેમનો માર્ગ સ્વીકારે. પ્રેમની પ્રાપ્તિ માટે લોકોનું હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જે યોગ્ય અને સાચું લાગતું હોય તે તેઓએ કરવું જોઈએ. અને તેઓમાં સાચો વિશ્વાસ હોવો જોઈએ.
5. Now G1161 the G3588 end G5056 of the G3588 commandment G3852 is G2076 charity G26 out of G1537 a pure G2513 heart G2588 , and G2532 of a good G18 conscience G4893 , and G2532 of faith G4102 unfeigned G505 :
6. કેટલાએક લોકોએ બધું તો કર્યુ નથી. તેઓ ખોટા રસ્તે ભૂલા પડી ગયા છે, અને જે બાબતોની કશી કિમત નથી તેના વિષે તેઓ વાતો કર્યા કર છે.
6. From which G3739 some G5100 having swerved G795 have turned aside G1624 unto G1519 vain jangling G3150 ;
7. તે લોકોને તો મૂસાના નિયમશાસ્ત્રના ઉપદેશકો થવું છે. પરંતુ તેઓ શાના વિષે બોલી રહ્યાં છે, તેનું તેઓને ભાન નથી. જે બાબતો વિષે તેઓ ખાતરીપૂર્વક બોલી રહ્યા છે તે તેઓ પોતે પણ સમજી શક્તા નથી.
7. Desiring G2309 to be G1511 teachers of the law G3547 ; understanding G3539 neither G3383 what G3739 they say G3004 , nor G3383 whereof G4012 G5101 they affirm G1226 .
8. જો કોઈને નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તે સારું છે તે આપણે સારી રીતે જાણીએ છીએ.
8. But G1161 we know G1492 that G3754 the G3588 law G3551 is good G2570 , if G1437 a man G5100 use G5530 it G846 lawfully G3545 ;
9. આપણે તે પણ જાણીએ છીએ કે ન્યાયી માણસો માટે નિયમની રચના કરવામાં આવી નથી. નિયમ તો તેઓના માટે છે કે જે લોકો નિયમની વિરૂદ્ધમાં છે અને જેઓ નિયમના પાલનનો ઈન્કાર કરે છે. જે લોકો દેવથી વિમુખ હોય, જે પાપી હોય, જેઓ પવિત્ર હોય, અને જેને કોઈ ધર્મ હોય, જે લોકો પિતૃહત્યારા તથા માતૃહત્યારા હોય, ખૂની હોય, એવા લોકો માટે નિયમ હોય છે.
9. Knowing G1492 this G5124 , that G3754 the law G3551 is not G3756 made G2749 for a righteous man G1342 , but G1161 for the lawless G459 and G2532 disobedient G506 , for the ungodly G765 and G2532 for sinners G268 , for unholy G462 and G2532 profane G952 , for murderers of fathers G3964 and G2532 murderers of mothers G3389 , for manslayers G409 ,
10. જે લોકો વ્યભિચારનું પાપ કરતા હોય, જેઓ પુંમૈથુનીઓ હોય, જેઓ ગુલામોને વેચતા હોય જેઓ જૂઠ બોલતા હોય, જેઓ ખોટા સમ લેતા હોય છે અને દેવના શુદ્ધ ઉપદેશની વિરૂદ્ધમાં કઈ પણ કરતા લોકો માટે નિયમ છે.
10. For whoremongers G4205 , for them that defile themselves with mankind G733 , for menstealers G405 , for liars G5583 , for perjured persons G1965 , and G2532 if there be any G1536 other thing G2087 that is contrary G480 to sound G5198 doctrine G1319 ;
11. દેવે મને જે સુવાર્તા કહેવા મોકલ્યો છે, તેના એક ભાગરુંપે હુ ઉપદેશ આપી રહ્યો છું. તે મહિમાની સુવાર્તા સ્તુત્ય દેવ તરફથી પ્રાપ્ત થઈ છે.દેવની દયા માટે આભાર
11. According G2596 to the G3588 glorious G1391 gospel G2098 of the G3588 blessed G3107 God G2316 , which G3739 was committed G4100 to my trust G1473 .
12. આપણા ખ્રિસ્ત ઈસુનો હુ આભાર માનું છું કેમ કે તેણે મારામાં વિશ્વાસ મૂકીને તેની સેવા કરવાનું કામ મને આપ્યું. તેણે મને સેવા માટે સાર્મથ્ય આપ્યું.
12. And G2532 I thank G2192 G5485 Christ G5547 Jesus G2424 our G2257 Lord G2962 , who hath enabled G1743 me G3165 , for that G3754 he counted G2233 me G3165 faithful G4103 , putting G5087 me into G1519 the ministry G1248 ;
13. ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ.
13. Who was G5607 before G4386 a blasphemer G989 , and G2532 a persecutor G1376 , and G2532 injurious G5197 : but G235 I obtained mercy G1653 , because G3754 I did G4160 it ignorantly G50 in G1722 unbelief G570 .
14. પરંતુ મને આપણા પ્રભુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. અને તે કૃપામાંથી મારામાં ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસ અને પ્રેમ પ્રગટ થયાં.
14. And G1161 the G3588 grace G5485 of our G2257 Lord G2962 was exceeding abundant G5250 with G3326 faith G4102 and G2532 love G26 which G3588 is in G1722 Christ G5547 Jesus G2424 .
15. હુ જે કહુ છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ; અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હુ સૌથી મુખ્ય છું.
15. This is a faithful G4103 saying G3056 , and G2532 worthy G514 of all G3956 acceptation G594 , that G3754 Christ G5547 Jesus G2424 came G2064 into G1519 the G3588 world G2889 to save G4982 sinners G268 ; of whom G3739 I G1473 am G1510 chief G4413 .
16. પરંતુ મારા પર દયા કરવામાં આવી. મારા પર દયા કરીને ખ્રિસ્ત ઈસુ દર્શાવવા માગતો હતો કે તે પૂરી સહનશીલતા દાખવી શકે છે. ખ્રિસ્તે મારા માટે ધીરજ રાખી બતાવી, જે લોકો અનંતજીવનને સારું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હુ નમૂનારુંપ થાઉ તેમ ખ્રિસ્તે મારા દ્વારા એક દાખલો બેસાડ્યો.
16. Howbeit G235 for this cause G1223 G5124 I obtained mercy G1653 , that G2443 in G1722 me G1698 first G4413 Jesus G2424 Christ G5547 might show forth G1731 all G3956 longsuffering G3115 , for G4314 a pattern G5296 to them which should hereafter G3195 believe G4100 on G1909 him G846 to G1519 life G2222 everlasting G166 .
17. જે સનાતન યુગોનો રાજા રાજ કરે છે તેને માન તથા મહિમા હો. તે અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે. તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.
17. Now G1161 unto the G3588 King G935 eternal G165 , immortal G862 , invisible G517 , the only G3441 wise G4680 God G2316 , be honor G5092 and G2532 glory G1391 forever and ever G1519 G165 G165 . Amen G281 .
18. તિમોથી, તું તો મારા દીકરા સમાન છે. હુ તને આજ્ઞા આપું છું. ભૂતકાળમાં તારા વિષે જે ભવિષ્યકથનો થયેલા તેના અનુસંધાનમાં આજ્ઞા છે. ભવિષ્યકથનને અનુસરીને સારી રીતે સંઘર્ષ સામે લડી શકે, તે માટે હું તેને બધું કહુ છું.
18. This G5026 charge G3852 I commit G3908 unto thee G4671 , son G5043 Timothy G5095 , according G2596 to the G3588 prophecies G4394 which went before G4254 on G1909 thee G4571 , that G2443 thou by G1722 them G846 mightest war G4754 a good G2570 warfare G4752 ;
19. તારો વિશ્વાસ ટકાવી રાખજે અને તને જે ન્યાયી લાગે તે કરજે. કેટલાએક લોકો કરી શક્યા નથી. તેઓનો વિશ્વાસ ડગી ગયો છે.
19. Holding G2192 faith G4102 , and G2532 a good G18 conscience G4893 ; which G3739 some G5100 having put away G683 concerning G4012 faith G4102 have made shipwreck G3489 :
20. હુમનાયસ અને આલેકસાંદરે એવું કર્યુ છે. મેં લોકોને શેતાનને સોંપી દીઘા છે, જેથી તેઓ શીખે કે દેવની વિરૂદ્ધ બોલાય નહિ.
20. Of whom G3739 is G2076 Hymenaeus G5211 and G2532 Alexander G223 ; whom G3739 I have delivered G3860 unto Satan G4567 , that G2443 they may learn G3811 not G3361 to blaspheme G987 .