|
|
1. યહૂદાના રાજા યહોશાફાટના શાસન દરમ્યાન અઢારમાં વષેર્ આહાબનો પુત્ર યહોરામ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે બાર વર્ષ રાજય કર્યુ.
|
1. Now Jehoram H3088 the son H1121 of Ahab H256 began to reign H4427 over H5921 Israel H3478 in Samaria H8111 the eighteenth H8083 H6240 year H8141 of Jehoshaphat H3092 king H4428 of Judah H3063 , and reigned H4427 twelve H8147 H6240 years H8141 .
|
2. તેણે યહોવાને નારાજ કરે તેવો કામો કાર્યા હતા, જો કે તેના કાર્યો એ છેક એના માંતા પિતાના કાર્યો જેવા નહોતા, કારણ, એણે એના પિતાએ ઊભુ કરેલુ બઆલનું પૂતળું પૂજાસ્થળેથી કાઢી નાખ્યુ હતું.
|
2. And he wrought H6213 evil H7451 in the sight H5869 of the LORD H3068 ; but H7535 not H3808 like his father H1 , and like his mother H517 : for he put away H5493 H853 the image H4676 of Baal H1168 that H834 his father H1 had made H6213 .
|
3. તેમ છતાં તે નબાટના પુત્ર યરોબઆમ જેણે ઇસ્રાએલી લોકોને પાપ કરવા માંટે પ્રોત્સાહન આપ્યું હતું -તેના પાપને વળગી રહ્યો.
|
3. Nevertheless H7535 he cleaved H1692 unto the sins H2403 of Jeroboam H3379 the son H1121 of Nebat H5028 , which H834 made H853 Israel H3478 to sin H2398 ; he departed H5493 not H3808 therefrom H4480 .
|
4. મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો, અને તે ઇસ્રાએલના રાજાને નિયમિત એક લાખ ઘેટાંનાં બચ્ચાં અને એક લાખ ઘેટાનું ઊન વસુલીરૂપે આપતો હતો.
|
4. And Mesha H4338 king H4428 of Moab H4124 was H1961 a sheepmaster H5349 , and rendered H7725 unto the king H4428 of Israel H3478 a hundred H3967 thousand H505 lambs H3733 , and a hundred H3967 thousand H505 rams H352 , with the wool H6785 .
|
5. જયારે આહાબ મૃત્યુ પામ્યો ત્યારે મોઆબના રાજાએ ઇસ્રાએલના રાજા સામે બળવો કર્યો,
|
5. But it came to pass H1961 , when Ahab H256 was dead H4194 , that the king H4428 of Moab H4124 rebelled H6586 against the king H4428 of Israel H3478 .
|
6. એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં.
|
6. And king H4428 Jehoram H3088 went out H3318 of Samaria H4480 H8111 the same H1931 time H3117 , and numbered H6485 H853 all H3605 Israel H3478 .
|
7. પછી તેણે યહૂદાના રાજાને સંદેશો મોકલ્યો કે, “મોઆબના રાજાએ માંરી સામે બળવો કર્યો છે. મોઆબ પર હુમલો કરવામાં તમે મને સાથ આપશો?”તેણે જવાબ આપ્યો, “જરૂર, આપણે બે કંઈ જુદા નથી; માંરા સૈનિકો એ તમાંરા જ સૈનિકો છે, માંરા ઘોડા એ તમાંરા જ ઘોડા છે.
|
7. And he went H1980 and sent H7971 to H413 Jehoshaphat H3092 the king H4428 of Judah H3063 , saying H559 , The king H4428 of Moab H4124 hath rebelled H6586 against me : wilt thou go H1980 with H854 me against H413 Moab H4124 to battle H4421 ? And he said H559 , I will go up H5927 : I am as thou art , my people H5971 as thy people H5971 , and my horses H5483 as thy horses H5483 .
|
8. તેણે પૂછયું, “આપણે હુમલો કરવા ક્યો રસ્તો લેવો જોઇએ?”યહોરામે જવાબ આપ્યો, “અદોમના રણમાંથી પસાર થતો રસ્તો.”
|
8. And he said H559 , Which H335 H2088 way H1870 shall we go up H5927 ? And he answered H559 , The way H1870 through the wilderness H4057 of Edom H123 .
|
9. આમ, ઇસ્રાએલનો રાજા યહોરામ યહૂદાના રાજા અને અદોમના રાજાને સાથે લઈ યુદ્ધે ચડયો. સાત દિવસ સુધી ચકરાવાવાળે રસ્તે કૂચ કર્યા પછી લશ્કર માંટે કે સરસામાંન ઉપાડતાં જાનવરો માંટે પાણી ખૂટી ગયું.
|
9. So the king H4428 of Israel H3478 went H1980 , and the king H4428 of Judah H3063 , and the king H4428 of Edom H123 : and they fetched a compass H5437 of seven H7651 days H3117 ' journey H1870 : and there was H1961 no H3808 water H4325 for the host H4264 , and for the cattle H929 that H834 followed H7272 them.
|
10. ત્યારે ઇસ્રાએલનો રાજા બોલી ઊઠયો કે, “અફસોસ! યહોવાએ આપણને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ ભેગાં કર્યા છે!”
|
10. And the king H4428 of Israel H3478 said H559 , Alas H162 ! that H3588 the LORD H3068 hath called H7121 these H428 three H7969 kings H4428 together , to deliver H5414 them into the hand H3027 of Moab H4124 !
|
11. પણ યહોશાફાટે કહ્યું, “અહીં કોઈ યહોવાનો પ્રબોધક નથી કે, જેના માંરફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ?”ઇસ્રાએલના રાજાના એક અમલદારે કહ્યું, “એલિશા અહીં છે, તે શાફાટનો પુત્ર હતો, જે એલિયાની સેવામાં રહેતો હતો.”
|
11. But Jehoshaphat H3092 said H559 , Is there not H369 here H6311 a prophet H5030 of the LORD H3068 , that we may inquire H1875 of H853 the LORD H3068 by H4480 H854 him? And one H259 of the king H4428 of Israel's servants H4480 H5650 H3478 answered H6030 and said H559 , Here H6311 is Elisha H477 the son H1121 of Shaphat H8202 , which H834 poured H3332 water H4325 on H5921 the hands H3027 of Elijah H452 .
|
12. યહૂદાના રાજાએ કહ્યું, “યહોવા તેના દ્વારા બોલે છે.” આથી ઇસ્રાએલનો રાજા, યહોશાફાટ અને અદોમનો રાજા તેની પાસે ગયા.
|
12. And Jehoshaphat H3092 said H559 , The word H1697 of the LORD H3068 is H3426 with H854 him . So the king H4428 of Israel H3478 and Jehoshaphat H3092 and the king H4428 of Edom H123 went down H3381 to H413 him.
|
13. પણ એલિશાએ ઇસ્રાએલના રાજાને કહ્યું કે, “માંરી પાસે તમાંરું શું છે? તમે તમાંરા માંતા પિતાના જૂઠા પ્રબોધકો પાસે જાઓ.”ઇસ્રાએલના રાજાએ તેને કહ્યું કે, “ના! યહોવાએ અમને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ બોલાવ્યા છે!”
|
13. And Elisha H477 said H559 unto H413 the king H4428 of Israel H3478 , What H4100 have I to do with thee? get H1980 thee to H413 the prophets H5030 of thy father H1 , and to H413 the prophets H5030 of thy mother H517 . And the king H4428 of Israel H3478 said H559 unto him, Nay H408 : for H3588 the LORD H3068 hath called H7121 these H428 three H7969 kings H4428 together , to deliver H5414 them into the hand H3027 of Moab H4124 .
|
14. એલિશાએ કહ્યું, “હું જેમની સેવા કરું છું તે સર્વસમર્થ યહોવાના સમ, યહૂદાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માંન છે, તેથી જ હું તમાંરા ભણી જોઉં છું નહિ તો મેં નજર સરખી કરી ના હોત.
|
14. And Elisha H477 said H559 , As the LORD H3068 of hosts H6635 liveth H2416 , before H6440 whom H834 I stand H5975 , surely H3588 , were it not H3884 that I H589 regard H5375 the presence H6440 of Jehoshaphat H3092 the king H4428 of Judah H3063 , I would not look H5027 toward H413 thee, nor H518 see H7200 thee.
|
15. હવે કોઈ વીણા વગાડનારને માંરી પાસે લઈ આવો.”અને બન્યું એવું કે જ્યારે વીણા વગાડનારે વીણા વગાડવા માંડી એટલે યહોવાની શકિત એલિશામાં આવી.
|
15. But now H6258 bring H3947 me a minstrel H5059 . And it came to pass H1961 , when the minstrel H5059 played H5059 , that the hand H3027 of the LORD H3068 came H1961 upon H5921 him.
|
16. અને તે બોલ્યો, “આ યહોવાનાં શબ્દો છે: આ ખીણને ખાડાંથી ભરી દો.
|
16. And he said H559 , Thus H3541 saith H559 the LORD H3068 , Make H6213 this H2088 valley H5158 full of ditches H1356 H1356 .
|
17. તમે બધા વરસાદ કે પવન જોવા પામશો નહિ; પણ આ કોતર પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તમાંરું લશ્કર અને જાનવરો માંટે પીવા પૂરતું પાણી હશે.
|
17. For H3588 thus H3541 saith H559 the LORD H3068 , Ye shall not H3808 see H7200 wind H7307 , neither H3808 shall ye see H7200 rain H1653 ; yet that H1931 valley H5158 shall be filled H4390 with water H4325 , that ye may drink H8354 , both ye H859 , and your cattle H4735 , and your beasts H929 .
|
18. પણ આ યહોવાની દ્રષ્ટિએ જાણે ઓછું હોય તેમ તે મોઆબને જ તમાંરા હાથમાં સોંપી દેશે.
|
18. And this H2063 is but a light thing H7043 in the sight H5869 of the LORD H3068 : he will deliver H5414 H853 the Moabites H4124 also into your hand H3027 .
|
19. તમે તેમનાં બધાં જ સારા સારા અને કિલ્લેબંદીવાળા નગરોને ભોંયભેગા કરી નાખશો, બધાં જ સારા વૃક્ષોને કાપી નાખશો, બધાં જ ઝરણાંને પૂરી દેશો, અને પ્રત્યેક ખેતરને તેમાં પથ્થર નાખીને નકામાં બનાવી દેશો.”
|
19. And ye shall smite H5221 every H3605 fenced H4013 city H5892 , and every H3605 choice H4004 city H5892 , and shall fell H5307 every H3605 good H2896 tree H6086 , and stop H5640 all H3605 wells H4599 of water H4325 , and mar H3510 every H3605 good H2896 piece of land H2513 with stones H68 .
|
20. પછી ખરેખર એમ જ થયું. બીજે દિવસે સવારમાં યજ્ઞ કરવાને વખતે અદોમની દિશામાંથી પાણી વહેવા લાગ્યું અને આખો દેશ જળબંબાકાર થઈ ગયો.
|
20. And it came to pass H1961 in the morning H1242 , when the meat offering H4503 was offered H5927 , that, behold H2009 , there came H935 water H4325 by the way H4480 H1870 of Edom H123 , and the country H776 was filled H4390 with H854 water H4325 .
|
21. જયારે મોઆબીઓને ખબર પડી કે ત્રણ રાજાઓ તેમની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે હથિયાર ધારણ કરી શકે એવા એકે એક પુખ્ત વયના માંણસને બોલાવવામાં આવ્યો, અને સરહદ પર ગોઠવી દેવામાં આવ્યો.
|
21. And when all H3605 the Moabites H4124 heard H8085 that H3588 the kings H4428 were come up H5927 to fight H3898 against them , they gathered all H6817 H4480 H3605 that were able to put on H2296 armor H2290 , and upward H4605 , and stood H5975 in H5921 the border H1366 .
|
22. બીજે દિવસે સવારે સૂર્યના લાલ રંગનો પ્રકાશ પાણી પર પડયો એટલે મોઆબીઓને પાણી રકત જેવું દેખાયું!
|
22. And they rose up early H7925 in the morning H1242 , and the sun H8121 shone H2224 upon H5921 the water H4325 , and the Moabites H4124 saw H7200 H853 the water H4325 on the other side H4480 H5048 as red H122 as blood H1818 :
|
23. તેઓ બોલી ઊઠયા, “આ તો લોહી છે! રાજાઓ અંદર અંદર લડ્યા હોવા જોઈએ અને તેમણે એકબીજાને કાપી નાખ્યા હોવા જોઈએ. માંટે ચાલો, આપણે તેઓની છાવણીમાં જઈને લૂંટ ચલાવીએ.”
|
23. And they said H559 , This H2088 is blood H1818 : the kings H4428 are surely slain H2717 H2717 , and they have smitten H5221 H853 one H376 another H7453 : now H6258 therefore, Moab H4124 , to the spoil H7998 .
|
24. પરંતુ જયારે મોઆબીઓ ઇસ્રાએલીની છાવણીએ આવ્યા ત્યારે ઇસ્રાએલીઓએ ઉભા થઇને મોઆબીઓની સામે હુમલો કર્યો અને પછી મોઆબીઓ ત્યાથી ભાગવા લાગ્યા. ઇસ્રાએલીઓએ મોઆબીઓને પૂર્ણ રીતે હરાવ્યા.
|
24. And when they came H935 to H413 the camp H4264 of Israel H3478 , the Israelites H3478 rose up H6965 and smote H5221 H853 the Moabites H4124 , so that they fled H5127 before H4480 H6440 them : but they went H5221 forward smiting H5221 H853 the Moabites H4124 , even in their country.
|
25. તેમણે નગરોને ભોંયભેગા કરી નાખ્યાં, દરેક માંણસે એક એક પથ્થર નાખીને દરેક ખેતરને પથ્થરથી ભરી દીધાં. બધા ઝરણાંને તેમણે બંધ કરી દીધા, અને બધાં જ સારા વૃક્ષો કાપી નાખ્યાં, આખરે તેમણે કીર-હરેસેથને ઘેરો ઘાલ્યો અને પથ્થરથી હુમલો કરવા માંટે ગોફણિયાઓનો ઉપયોગ કર્યો.
|
25. And they beat down H2040 the cities H5892 , and on every H3605 good H2896 piece H2513 of land cast H7993 every man H376 his stone H68 , and filled H4390 it ; and they stopped H5640 all H3605 the wells H4599 of water H4325 , and felled H5307 all H3605 the good H2896 trees H6086 : only H5704 in Kir H7025 -haraseth left H7604 they the stones H68 thereof ; howbeit the slingers H7051 went about H5437 it , and smote H5221 it.
|
26. જયારે મોઆબના રાજાએ જોયું કે, યુદ્ધનું પરિણામ પોતાની વિરૂદ્ધ જાય છે, ત્યારે તેણે સાતસો તરવારધારી સૈનિકોને ભેગા કર્યા, અને અદોમના રાજાના સૈનિકોને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. જો કે તેના પ્રયત્નોમાં તે સફળ ન થયો.
|
26. And when the king H4428 of Moab H4124 saw H7200 that H3588 the battle H4421 was too sore H2388 for H4480 him , he took H3947 with H854 him seven H7651 hundred H3967 men H376 that drew H8025 swords H2719 , to break through H1234 even unto H413 the king H4428 of Edom H123 : but they could H3201 not H3808 .
|
27. મોઆબના રાજાએ તેના પછી તેનો જયે પુત્ર જે રાજા થવાનો હતો તેને લઇને નગરના કોટ પર તેનું બલિદાન ચઢાવ્યું, આથી ઇસ્રાએલીઓ એટલા તો બેબાકળા બની ગયા કે, તેઓએ પીછે હઠ કરીને પોતાને દેશ પાછા ચાલ્યા ગયા.
|
27. Then he took H3947 H853 his eldest H1060 son H1121 that H834 should have reigned H4427 in his stead H8478 , and offered H5927 him for a burnt offering H5930 upon H5921 the wall H2346 . And there was H1961 great H1419 indignation H7110 against H5921 Israel H3478 : and they departed H5265 from H4480 H5921 him , and returned H7725 to their own land H776 .
|