Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. આહાઝ જ્યારે રાજા બન્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી; અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યું.
1. Ahaz H271 was twenty H6242 years H8141 old H1121 when he began to reign H4427 , and he reigned H4427 sixteen H8337 H6240 years H8141 in Jerusalem H3389 : but he did H6213 not H3808 that which was right H3477 in the sight H5869 of the LORD H3068 , like David H1732 his father H1 :
2. પોતાના પિતૃ દાઉદની જેમ યહોવા પ્રસન્ન થાય એવું આચરણ કરવાને બદલે તે ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો અને તેણે બઆલદેવોની મૂર્તિઓ પણ ઢળાવી.
2. For he walked H1980 in the ways H1870 of the kings H4428 of Israel H3478 , and made H6213 also H1571 molten images H4541 for Baalim H1168 .
3. તેણે બેનહિન્નોમની ખીણમાં ધૂપ બાળવા શરુ કર્યા. અને ઇસ્રાએલીઓના પ્રવેશ પહેલાં યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી, તેમના ઘૃણાજનક રિવાજોને અનુસરીને પોતાના પુત્રોને પણ બલી તરીકે અગ્નિમાં હોમી દીધા.
3. Moreover he H1931 burnt incense H6999 in the valley H1516 of the son H1121 of Hinnom H2011 , and burnt H1197 H853 his children H1121 in the fire H784 , after the abominations H8441 of the heathen H1471 whom H834 the LORD H3068 had cast out H3423 before H4480 H6440 the children H1121 of Israel H3478 .
4. તેણે પર્વતો પર આવેલાં ઉચ્ચસ્થાનકોમાં અને પર્વત ઉપરના પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞો કરીને ધૂપ બાળ્યાં.
4. He sacrificed H2076 also and burnt incense H6999 in the high places H1116 , and on H5921 the hills H1389 , and under H8478 every H3605 green H7488 tree H6086 .
5. આથી યહોવા તેના દેવે તેને અરામીઓના રાજાના હાથમાં સોંપી દીધો; તેઓએ તેના લશ્કરને હરાવ્યું અને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરી દમસ્ક લઇ ગયા. યહોવાએ તેને ઇસ્રાએલના રાજા પેકાહ દ્વારા હરાવ્યો. પેકાહ રમાલ્યાનો પુત્ર હતો.
5. Wherefore the LORD H3068 his God H430 delivered H5414 him into the hand H3027 of the king H4428 of Syria H758 ; and they smote H5221 him , and carried away H7617 a great H1419 multitude of H4480 them captives H7633 , and brought H935 them to Damascus H1834 . And he was also H1571 delivered H5414 into the hand H3027 of the king H4428 of Israel H3478 , who smote H5221 him with a great H1419 slaughter H4347 .
6. ઇસ્રાએલનો રાજા પેકાહ જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે એક દિવસમાં 1,20,000 શૂરવીર યોદ્ધાઓને કાપી નાખ્યા. કારણકે તેમણે તેમના પિતૃઓના દેવ યહોવાની અવજ્ઞા કરી હતી.
6. For Pekah H6492 the son H1121 of Remaliah H7425 slew H2026 in Judah H3063 a hundred H3967 and twenty H6242 thousand H505 in one H259 day H3117 , which were all H3605 valiant men H1121 H2428 ; because they had forsaken H5800 H853 the LORD H3068 God H430 of their fathers H1 .
7. એફ્રાઇમના શૂરવીર ઝિખ્રીએ રાજાના કુંવર માઅસેનાહને અને રાજમહેલના કારભારી હાઝ્ીકામને તેમજ રાજાના મુખ્યમંત્રી એલ્કાનાહને મારી નાખ્યા.
7. And Zichri H2147 , a mighty man H1368 of Ephraim H669 , slew H2026 H853 Maaseiah H4641 the king H4428 's son H1121 , and Azrikam H5840 the governor H5057 of the house H1004 , and Elkanah H511 that was next H4932 to the king H4428 .
8. ઇસ્રાએલીઓના લશ્કરે પોતાના જાતભાઇઓમાંથી 2,00,000 સ્ત્રીઓ અને બાળકોને કેદ પકડ્યાં, ઉપરાંત, પુષ્કળ લૂંટનો માલ પણ કબ્જે કરી, તેઓ સમરૂન લઇ આવ્યા.
8. And the children H1121 of Israel H3478 carried away captive H7617 of their brethren H4480 H251 two hundred H3967 thousand H505 , women H802 , sons H1121 , and daughters H1323 , and took also away H962 H1571 much H7227 spoil H7998 from H4480 them , and brought H935 H853 the spoil H7998 to Samaria H8111 .
9. ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે.
9. But a prophet H5030 of the LORD H3068 was H1961 there H8033 , whose name H8034 was Oded H5752 : and he went out H3318 before H6440 the host H6635 that came H935 to Samaria H8111 , and said H559 unto them, Behold H2009 , because the LORD H3068 God H430 of your fathers H1 was wroth H2534 with H5921 Judah H3063 , he hath delivered H5414 them into your hand H3027 , and ye have slain H2026 them in a rage H2197 that reacheth up H5060 unto H5704 heaven H8064 .
10. અને હવે તમે યહૂદા અને યરૂશાલેમમાં સ્ત્રીપુરુષોને તમારાં ગુલામ બનાવવા માંગો છો. તમારા દેવ યહોવાની આગળ તમે લોકો ક્યાં ઓછા ગુનેગાર છો?
10. And now H6258 ye H859 purpose H559 to keep under H3533 the children H1121 of Judah H3063 and Jerusalem H3389 for bondmen H5650 and bondwomen H8198 unto you: but are there not H3808 with H5973 you, even H7535 with you H859 , sins H819 against the LORD H3068 your God H430 ?
11. માટે હવે મારું કહેવું સાંભળો, તમારા સગાઓને તેઓનાં ઘરે પાછાં મોકલી આપો, કારણકે યહોવાનો ઉગ્ર કોપ તમારા ઉપર છે.
11. Now H6258 hear H8085 me therefore , and deliver H7725 the captives H7633 again, which H834 ye have taken captive H7617 of your brethren H4480 H251 : for H3588 the fierce H2740 wrath H639 of the LORD H3068 is upon H5921 you.
12. ત્યારબાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝિક્યા અને હાદલાઇનો પુત્ર અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા ઇસ્રાએલી માણસોની સામે ગયા.
12. Then certain H376 of the heads H4480 H7218 of the children H1121 of Ephraim H669 , Azariah H5838 the son H1121 of Johanan H3076 , Berechiah H1296 the son H1121 of Meshillemoth H4919 , and Jehizkiah H3169 the son H1121 of Shallum H7967 , and Amasa H6021 the son H1121 of Hadlai H2311 , stood up H6965 against H5921 them that came H935 from H4480 the war H6635 ,
13. અને તેમને કહ્યું, “તમે કેદીઓને અમારા દેશમાં લાવશો નહિ. તમે જે કરવા માંગો છો એથી અમે યહોવા આગળ ગુનેગાર ઠરીશું, અને અમારા પાપોમાં વધારો થશે. આમ પણ અમારા ગુના ઓછા નથી. અને યહોવાનો ભયંકર રોષ ઇસ્રાએલ ઉપર ઝઝૂમે છે.”
13. And said H559 unto them , Ye shall not H3808 bring in H935 H853 the captives H7633 hither H2008 : for whereas H3588 we have offended against H819 H5921 the LORD H3068 already , ye H859 intend H559 to add H3254 more to H5921 our sins H2403 and to H5921 our trespass H819 : for H3588 our trespass H819 is great H7227 , and there is fierce H2740 wrath H639 against H5921 Israel H3478 .
14. આથી લશ્કરના માણસોએ કેદીઓ અને લૂંટનો સામાન અમલદારોને અને ભેગા થયેલા લોકોને સોંપી દીધો.
14. So the armed men H2502 left H5800 H853 the captives H7633 and the spoil H961 before H6440 the princes H8269 and all H3605 the congregation H6951 .
15. પછી અગાઉ જણાવેલ ચાર આગેવાનોએ લૂંટમાંથી કપડાં લઇને બંદીવાનોમાંથી જે સ્ત્રીઓ અને બાળકોને જરૂર હતી ,તેઓને તે પ્રમાણે વહેંચી આપ્યા, તેમજ પગરખાં, ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને ગધેડા ઉપર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઇ ગયા. પછી બંદીવાનો સાથે ગયેલી ટૂકડી સમરૂન પાછી ફરી.
15. And the men H376 which H834 were expressed H5344 by name H8034 rose up H6965 , and took H2388 the captives H7633 , and with H4480 the spoil H7998 clothed H3847 all H3605 that were naked H4636 among them , and arrayed H3847 them , and shod H5274 them , and gave them to eat H398 and to drink H8248 , and anointed H5480 them , and carried H5095 all H3605 the feeble H3782 of them upon asses H2543 , and brought H935 them to Jericho H3405 , the city of palm trees H5899 , to H681 their brethren H251 : then they returned H7725 to Samaria H8111 .
16. વખતે રાજા આહાઝે આશ્શૂરના રાજાને પોતાની વહારે આવવા કહેવડાવ્યું.
16. At that H1931 time H6256 did king H4428 Ahaz H271 send H7971 unto H5921 the kings H4428 of Assyria H804 to help H5826 him.
17. કારણ, અદોમીઓ ફરી એકવાર યહૂદા ઉપર ચઢી આવ્યા અને ઘણા લોકોને બંદીવાન તરીકે પકડી ગયા.
17. For again H5750 the Edomites H130 had come H935 and smitten H5221 Judah H3063 , and carried away H7617 captives H7628 .
18. પલિસ્તીઓએ પણ નીચાણના પ્રદેશોમાં તેમજ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજબાજુના ગામડાઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો તેમજ તિમ્નાહ અને ગિમ્ઝો કબજે કર્યા, અને તેમાં વસવાટ કર્યો.
18. The Philistines H6430 also had invaded H6584 the cities H5892 of the low country H8219 , and of the south H5045 of Judah H3063 , and had taken H3920 H853 Beth H1053 -shemesh , and Ajalon H357 , and Gederoth H1450 , and Shocho H7755 with the villages H1323 thereof , and Timnah H8553 with the villages H1323 thereof, Gimzo H1579 also and the villages H1323 thereof : and they dwelt H3427 there H8033 .
19. આહાઝ યહૂદાના લોકોને પાપ કરવા માટે પ્રોત્સાહન આપતો હતો. અને તે યહોવાને વફાદાર રહ્યો નહોતો એટલે યહોવાએ યહૂદાના લોકોને નીચા પાડ્યા.
19. For H3588 the LORD H3068 brought H3665 H853 Judah H3063 low because of H5668 Ahaz H271 king H4428 of Israel H3478 ; for H3588 he made Judah naked H6544 H3063 , and transgressed H4603 sore H4604 against the LORD H3068 .
20. આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર આવ્યો ખરો પણ તેને મદદ કરવાને બદલે તેણે તેને ઘેરો ઘાલ્યો.
20. And Tiglath H8407 -pileser king H4428 of Assyria H804 came H935 unto H5921 him , and distressed H6696 him , but strengthened H2388 him not H3808 .
21. આહાઝે યહોવાના મંદિરને, રાજમહેલ અને પોતાના અમલદારોનાં ઘરોને લૂંટીને લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો પણ કશું વળ્યું નહિ.
21. For H3588 Ahaz H271 took away a portion H2505 out of H853 the house H1004 of the LORD H3068 , and out of the house H1004 of the king H4428 , and of the princes H8269 , and gave H5414 it unto the king H4428 of Assyria H804 : but he helped H5833 him not H3808 .
22. અતિ સંકટના સમયે રાજા આહાઝ વધુને વધુ પાપ કરતો ગયો.
22. And in the time H6256 of his distress H6887 did he trespass H4603 yet more H3254 against the LORD H3068 : this H1931 is that king H4428 Ahaz H271 .
23. દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે જો દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો બલિદાનો ચઢાવવાને લીધે દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું.
23. For he sacrificed H2076 unto the gods H430 of Damascus H1834 , which smote H5221 him : and he said H559 , Because H3588 the gods H430 of the kings H4428 of Syria H758 help H5826 them, therefore will I sacrifice H2076 to them , that they may help H5826 me . But they H1992 were H1961 the ruin H3782 of him , and of all H3605 Israel H3478 .
24. આહાઝે યહોવાના મંદિરમાં વાસણો ભાંગી નાખ્યા, અને યહોવાના મંદિરના બારણાં બંધ કરી યરૂશાલેમમાં શેરીએ શેરીએ બીજા દેવોની વેદી ચણાવી,
24. And Ahaz H271 gathered together H622 H853 the vessels H3627 of the house H1004 of God H430 , and cut in pieces H7112 H853 the vessels H3627 of the house H1004 of God H430 , and shut up H5462 H853 the doors H1817 of the house H1004 of the LORD H3068 , and he made H6213 him altars H4196 in every H3605 corner H6438 of Jerusalem H3389 .
25. અને યહૂદાના એકે એક ગામમાં તેમને ધૂપ ચઢાવવા ટેકરી પરનાં સ્થાનકો ઊભાં કર્યા; અને એમ કરીને પોતાના પિતૃઓના દેવ યહોવાનો રોષ વહોરી લીધો.
25. And in every H3605 several city H5892 H5892 of Judah H3063 he made H6213 high places H1116 to burn incense H6999 unto other H312 gods H430 , and provoked to anger H3707 H853 the LORD H3068 God H430 of his fathers H1 .
26. તેના રાજ્યના બીજા બનાવો અને તેના જીવનની વિગતો યહૂદા અને ઇસ્રાએલના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધેલી છે.
26. Now the rest H3499 of his acts H1697 and of all H3605 his ways H1870 , first H7223 and last H314 , behold H2009 , they are written H3789 in H5921 the book H5612 of the kings H4428 of Judah H3063 and Israel H3478 .
27. પછી આહાઝ પિતૃલોકને પામ્યો અને તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પરંતુ તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદી પર આવ્યો.
27. And Ahaz H271 slept H7901 with H5973 his fathers H1 , and they buried H6912 him in the city H5892 , even in Jerusalem H3389 : but H3588 they brought H935 him not H3808 into the sepulchers H6913 of the kings H4428 of Israel H3478 : and Hezekiah H3169 his son H1121 reigned H4427 in his stead H8478 .