Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. પચીસ વર્ષની ઉંમરે હિઝિક્યા યહૂદાનો રાજા બન્યો અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
1. Hezekiah H3169 began to reign H4427 when he was five H2568 and twenty H6242 years H8141 old H1121 , and he reigned H4427 nine H8672 and twenty H6242 years H8141 in Jerusalem H3389 . And his mother H517 's name H8034 was Abijah H29 , the daughter H1323 of Zechariah H2148 .
2. હિઝિક્યાએ પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
2. And he did H6213 that which was right H3477 in the sight H5869 of the LORD H3068 , according to all H3605 that H834 David H1732 his father H1 had done H6213 .
3. તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી.
3. He H1931 in the first H7223 year H8141 of his reign H4427 , in the first H7223 month H2320 , opened H6605 H853 the doors H1817 of the house H1004 of the LORD H3068 , and repaired H2388 them.
4. ત્યારબાદ તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં ભેગા કરી કહ્યું,
4. And he brought in H935 H853 the priests H3548 and the Levites H3881 , and gathered them together H622 into the east H4217 street H7339 ,
5. “લેવીઓ, મારી વાત સાંભળો; અત્યારે તમે વિધિપૂર્વક દેહશુદ્ધિ કરો, અને તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરની પણ શુદ્ધિ કરો, અને પવિત્રધામમાં જે કઇં ગંદવાડ પેસી ગયો છે તે બધો હઠાવી દો.
5. And said H559 unto them, Hear H8085 me , ye Levites H3881 , sanctify now yourselves H6942 H6258 , and sanctify H6942 H853 the house H1004 of the LORD H3068 God H430 of your fathers H1 , and carry forth H3318 H853 the filthiness H5079 out of H4480 the holy H6944 place .
6. આપણા પિતૃઓએ ઉલ્લંઘન કર્યુ છે. અને તેમણે આપણા દેવ યહોવાની ષ્ટિએ ખરાબ ગણાય એવું વર્તન કર્યું છે. તેમણે તેનો ત્યાગ કર્યો હતો, અને તેના મંદિરથી વિમુખ થઇ ગયાં હતાં.
6. For H3588 our fathers H1 have trespassed H4603 , and done H6213 that which was evil H7451 in the eyes H5869 of the LORD H3068 our God H430 , and have forsaken H5800 him , and have turned away H5437 their faces H6440 from the habitation H4480 H4908 of the LORD H3068 , and turned H5414 their backs H6203 .
7. તેમણે મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ ઓલવી નાખ્યા હતા, અને ઇસ્રાએલના દેવના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનાર્પણ ચઢાવવાનું બંધ કરી દીધું હતું.
7. Also H1571 they have shut up H5462 the doors H1817 of the porch H197 , and put out H3518 H853 the lamps H5216 , and have not H3808 burned H6999 incense H7004 nor H3808 offered H5927 burnt offerings H5930 in the holy H6944 place unto the God H430 of Israel H3478 .
8. આથી યહોવાનો કોપ યહૂદા અને યરૂશાલેમ ઉપર ઉતર્યો છે અને તેણે, તમે જુઓ છો તેમ, તેમના એવા હાલ કર્યા છે કે જેઓ તેમની સામે જુએ છે, તેઓ તેની સામે સ્તબ્ધતાથી હાંફે છે.
8. Wherefore the wrath H7110 of the LORD H3068 was H1961 upon H5921 Judah H3063 and Jerusalem H3389 , and he hath delivered H5414 them to trouble H2189 , to astonishment H8047 , and to hissing H8322 , as H834 ye H859 see H7200 with your eyes H5869 .
9. કારણે આપણા પિતૃઓ યુદ્ધમાં માર્યા જાય છે. અને આપણા પુત્રો, પુત્રીઓ અને પત્નીઓ બંદીવાન બન્યાં છે.
9. For, lo H2009 , our fathers H1 have fallen H5307 by the sword H2719 , and our sons H1121 and our daughters H1323 and our wives H802 are in captivity H7628 for H5921 this H2063 .
10. હવે મેં ઇસ્રાએલના યહોવા દેવ સાથે કરાર કરવાનો નિશ્ચય કર્યો છે, જેથી તેનો ભયંકર રોષ આપણા ઉપરથી ઊતરી જાય,
10. Now H6258 it is in H5973 mine heart H3824 to make H3772 a covenant H1285 with the LORD H3068 God H430 of Israel H3478 , that his fierce H2740 wrath H639 may turn away H7725 from H4480 us.
11. માટે, મારા પુત્રો, વખત બગાડશોં નહિ, કારણ, યહોવાએ તેની સેવા કરવા માટે અને તેને ધૂપ આપવા માટે તમને પસંદ કર્યાં છે.”
11. My sons H1121 , be not H408 now H6258 negligent H7952 : for H3588 the LORD H3068 hath chosen H977 you to stand H5975 before H6440 him , to serve H8334 him , and that ye should minister H1961 H8334 unto him , and burn incense H6999 .
12. (12-14) ત્યારબાદ કામ કરવા માટે લેવીઓ આગળ આવ્યા; કહાથના કુટુંબમાંથી અમાસાયનો પુત્ર માહાથ, તથા અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના કુટુંબોમાંથી: આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલએલ નો પુત્ર અઝાર્યા; ગેશોર્નીઓના કુટુંબમાંથી ઝિમ્માહનો પુત્ર યોઆહ, તથા યોઆહનો પુત્ર એદેન; અલીસાફાનના વંશજોમાંથી શિમ્રી તથા યેઉએલ; આસાફના વંશજોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા; હેમાનના વંશજોમાંના યહૂએલ અને શિમઇ; યદૃૂથૂનના વંશજોમાના શમાયા તથા ઉઝઝીએલ,
12. Then the Levites H3881 arose H6965 , Mahath H4287 the son H1121 of Amasai H6022 , and Joel H3100 the son H1121 of Azariah H5838 , of H4480 the sons H1121 of the Kohathites H6956 : and of H4480 the sons H1121 of Merari H4847 , Kish H7027 the son H1121 of Abdi H5660 , and Azariah H5838 the son H1121 of Jehalelel H3094 : and of H4480 the Gershonites H1649 ; Joah H3098 the son H1121 of Zimmah H2155 , and Eden H5731 the son H1121 of Joah H3098 :
14.
15. તેઓએ પોતાના ભાઇઓને ભેગા કર્યા, ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે યહોવાના મંદિરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા,
15. And they gathered H622 H853 their brethren H251 , and sanctified themselves H6942 , and came H935 , according to the commandment H4687 of the king H4428 , by the words H1697 of the LORD H3068 , to cleanse H2891 the house H1004 of the LORD H3068 .
16. યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઇ ગયા.
16. And the priests H3548 went H935 into the inner part H6441 of the house H1004 of the LORD H3068 , to cleanse H2891 it , and brought out H3318 H853 all H3605 the uncleanness H2932 that H834 they found H4672 in the temple H1964 of the LORD H3068 into the court H2691 of the house H1004 of the LORD H3068 . And the Levites H3881 took H6901 it , to carry it out H3318 abroad H2351 into the brook H5158 Kidron H6939 .
17. તેમણે પહેલા મહિનાના પહેલા દિવસે શુદ્ધિનો વિધિ શરૂ કર્યો આઠમે દિવસે તેઓ યહોવાના મંદિરની પરસાળેે પહોંચ્યા. ત્યારબાદ આઠ દિવસ સુધી તેમણે મંદિરની શુદ્ધિ કરી અને પહેલા મહિનાના સોળમા દિવસે કામ પૂરું કર્યુ.
17. Now they began H2490 on the first H259 day of the first H7223 month H2320 to sanctify H6942 , and on the eighth H8083 day H3117 of the month H2320 came H935 they to the porch H197 of the LORD H3068 : so they sanctified H6942 H853 the house H1004 of the LORD H3068 in eight H8083 days H3117 ; and in the sixteenth H8337 H6240 day H3117 of the first H7223 month H2320 they made an end H3615 .
18. ત્યારબાદ તેમણે રાજમહેલમાં જઇ રાજા હિઝિક્યાને કહ્યું, “અમે દહનાર્પણ ચઢાવવાની વેદી અને તેને લગતાં સાધનો, તેમજ ધરાવેલી રોટલી મૂકવાના બાજઠ અને તેને લગતાં સાધનો સહિત આખું મંદિર શુદ્ધ કર્યુ છે.
18. Then they went H935 in H6441 to H413 Hezekiah H2396 the king H4428 , and said H559 , We have cleansed H2891 H853 all H3605 the house H1004 of the LORD H3068 , and the altar H4196 of burnt offering H5930 , with all H3605 the vessels H3627 thereof , and the shewbread H4635 table H7979 , with H853 all H3605 the vessels H3627 thereof.
19. વળી રાજા આહાઝ ધર્મષ્ટ થઇ ગયો હતો ત્યારે તેણે હઠાવી દીધેલાં બધાં પૂજાના સાધનો અમે પાછા લાવી શુદ્ધ કર્યા છે, તે બધાં અત્યારે યહોવાની વેદી આગળ મૂકેલાં છે.”
19. Moreover all H3605 the vessels H3627 , which H834 king H4428 Ahaz H271 in his reign H4438 did cast away H2186 in his transgression H4604 , have we prepared H3559 and sanctified H6942 , and, behold H2009 , they are before H6440 the altar H4196 of the LORD H3068 .
20. બીજે દિવસે સવારે રાજા હિઝિક્યાએ શહેરના અમલદારોને ભેગા કર્યા અને તેમને સાથે લઇને તે યહોવાને મંદિરે ગયો.
20. Then Hezekiah H3169 the king H4428 rose early H7925 , and gathered H622 H853 the rulers H8269 of the city H5892 , and went up H5927 to the house H1004 of the LORD H3068 .
21. લોકો સાત બળદ, સાત મેંઢા અને સાત ઘેટા, સાત નર બકરાંને રાજ્યને માટે, પવિત્રસ્થાન માટે અને યહૂદા માટે પાપાર્થાપણ તરીકે લઇ આવ્યા અને રાજાએ હારુનના વંશજોને અર્થાત્ યાજકોને યહોવાની વેદી ઉપર બલિદાન અર્પણ કરવા જણાવ્યું.
21. And they brought H935 seven H7651 bullocks H6499 , and seven H7651 rams H352 , and seven H7651 lambs H3532 , and seven H7651 he goats H6842 H5795 , for a sin offering H2403 for H5921 the kingdom H4467 , and for H5921 the sanctuary H4720 , and for H5921 Judah H3063 . And he commanded H559 the priests H3548 the sons H1121 of Aaron H175 to offer H5927 them on H5921 the altar H4196 of the LORD H3068 .
22. આથી યાજકોએ બળદોને વધેર્યા અને તેમનું લોહી વેદી પર છાંટયું. ત્યારબાદ તેણે ઘેટાંઓને વધેર્યા અને તેનું લોહી વેદી પર છાંટયું. પછી નર બકરાઁ વધેરી તેમનું લોહી વેદી ઉપર છાંટયું.
22. So they killed H7819 the bullocks H1241 , and the priests H3548 received H6901 H853 the blood H1818 , and sprinkled H2236 it on the altar H4196 : likewise , when they had killed H7819 the rams H352 , they sprinkled H2236 the blood H1818 upon the altar H4196 : they killed H7819 also the lambs H3532 , and they sprinkled H2236 the blood H1818 upon the altar H4196 .
23. ત્યારબાદ યાજકો દ્વારા પ્રાયશ્ચિતના બલિના બકરાને રાજાની અને સભાની સમક્ષ લાવવામાં આવ્યા. અને તેમણે તેમના ઉપર હાથ મૂક્યા.
23. And they brought forth H5066 H853 the he goats H8163 for the sin offering H2403 before H6440 the king H4428 and the congregation H6951 ; and they laid H5564 their hands H3027 upon H5921 them:
24. યાજકોએ તેમનો વધ કરી તેમનું લોહી સમગ્ર ઇસ્રાએલના પાપના પ્રાયશ્ચિત રૂપે વેદી ઉપર છાંટયું. રાજાનું એવું ફરમાન હતું કે, આખા ઇસ્રાએલ તરફથી દહનાર્પણ તેમજ પાપાર્થાર્પણ બંને ચઢાવવા. તે મુજબ થયું.
24. And the priests H3548 killed H7819 them , and they made reconciliation H2398 with H854 their blood H1818 upon the altar H4196 , to make an atonement H3722 for H5921 all H3605 Israel H3478 : for H3588 the king H4428 commanded H559 that the burnt offering H5930 and the sin offering H2403 should be made for all H3605 Israel H3478 .
25. યહોવાના મંદિરમાં રાજાએ લેવીઓને ઝાંઝો, સિતારો, અને વીણાઓ આપી હતી, વ્યવસ્થા દાઉદ તથા ષ્ટા ગાદ અને નાથાન પ્રબોધકોએ ઠરાવ્યા મુજબની હતી, માટે તેઓને પ્રબોધકો દ્વારા યહોવા તરફથી સૂચનાઓ મળી હતી.
25. And he set H5975 H853 the Levites H3881 in the house H1004 of the LORD H3068 with cymbals H4700 , with psalteries H5035 , and with harps H3658 , according to the commandment H4687 of David H1732 , and of Gad H1410 the king H4428 's seer H2374 , and Nathan H5416 the prophet H5030 : for H3588 so was the commandment H4687 of the LORD H3068 by H3027 his prophets H5030 .
26. લેવીઓ પાસે દાઉદનાં વાજિંત્રો હતા. અને યાજકો પાસે રણશિંગડાં હતા.
26. And the Levites H3881 stood H5975 with the instruments H3627 of David H1732 , and the priests H3548 with the trumpets H2689 .
27. એટલે હિઝિક્યાએ વેદી ઉપર દહનાર્પણ ચઢાવવાનો હુકમ કર્યો; અને દહનાર્પણ ચઢાવવાનું શરૂ થતાં યહોવાની સ્તુતિ પણ શરૂ થઇ અને તેની સાથે ઇસ્રાએલના રાજા દાઉદના વાજિંત્રો સહિત રણશિંગડા પણ વાગી ઊઠયાં.
27. And Hezekiah H2396 commanded H559 to offer H5927 the burnt offering H5930 upon the altar H4196 . And when H6256 the burnt offering H5930 began H2490 , the song H7892 of the LORD H3068 began H2490 also with the trumpets H2689 , and with H5921 the instruments H3027 H3627 ordained by David H1732 king H4428 of Israel H3478 .
28. સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા, સંગીતકારો ગાવા લાગ્યા. અને રણશિંગડા વગાડનારાઓએ રણશિંગડા ફૂંક્યા,
28. And all H3605 the congregation H6951 worshiped H7812 , and the singers H7892 sang H7891 , and the trumpeters H2689 sounded H2690 : and all H3605 this continued until H5704 the burnt offering H5930 was finished H3615 .
29. દહનાર્પણ આપવાનું પૂરું થયું અને રાજા અને સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કરીને આરાધના કરી.
29. And when they had made an end H3615 of offering H5927 , the king H4428 and all H3605 that were present H4672 with H854 him bowed H3766 themselves , and worshiped H7812 .
30. અને રાજા હિઝિક્યાએ તથા તેના અમલદારોએ લેવીઓને દાઉદ અને પ્રબોધક આસાફે રચેલાં યહોવાનાં સ્તોત્રો ગાવા આજ્ઞા કરી. આથી તેમણે ઉલ્લાસપૂર્વક સ્તોત્રો ગાયાં અને સાષ્ટાંગ નમસ્કાર કરી દેવનું ભજનકર્યું.
30. Moreover Hezekiah H3169 the king H4428 and the princes H8269 commanded H559 the Levites H3881 to sing praise H1984 unto the LORD H3068 with the words H1697 of David H1732 , and of Asaph H623 the seer H2374 . And they sang praises H1984 with H5704 gladness H8057 , and they bowed their heads H6915 and worshiped H7812 .
31. ત્યારબાદ હિઝિક્યાએ કહ્યું, “હવે તમે યહોવાની સેવાને સમપિર્ત થયા છો. આગળ આવો, અને યહોવાના મંદિર માટે હોમબલિ અને આભારના બલિ લઇ આવો.” આથી સભાજનો હોમબલિ અને આભારના બલિ લઇ આવ્યા, અને જેમની ઇચ્છા હતી તેઓ દહનાર્પણો લઇ આવ્યા.
31. Then Hezekiah H3169 answered H6030 and said H559 , Now H6258 ye have consecrated H4390 H3027 yourselves unto the LORD H3068 , come near H5066 and bring H935 sacrifices H2077 and thank offerings H8426 into the house H1004 of the LORD H3068 . And the congregation H6951 brought in H935 sacrifices H2077 and thank offerings H8426 ; and as many as H3605 were of a free H5081 heart H3820 burnt offerings H5930 .
32. સભાજનો જે દહનાર્પણો લાવ્યા હતા તેમાં 70 બળદો, 100 ઘેટાં, અને 200 લવારાં હતા; યહોવાના હોમબલિના પશુ હતા.
32. And the number H4557 of the burnt offerings H5930 , which H834 the congregation H6951 brought H935 , was H1961 threescore and ten H7657 bullocks H1241 , a hundred H3967 rams H352 , and two hundred H3967 lambs H3532 : all H3605 these H428 were for a burnt offering H5930 to the LORD H3068 .
33. વળી ઉપકારાર્થાર્પણ તરીકે 600 બળદ તથા 300 ઘેટાં ચઢાવવામાં આવ્યાં,
33. And the consecrated things H6944 were six H8337 hundred H3967 oxen H1241 and three H7969 thousand H505 sheep H6629 .
34. પણ યાજકો ઓછા હોવાથી સર્વ દહનાર્પણો તેઓ ઉતરડી શક્યા નહિ, માટે તેઓના ભાઇ લેવીઓએ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે કાળજી રાખતાં હતા.
34. But H7535 the priests H3548 were H1961 too few H4592 , so that they could H3201 not H3808 flay H6584 H853 all H3605 the burnt offerings H5930 : wherefore their brethren H251 the Levites H3881 did help H2388 them, till H5704 the work H4399 was ended H3615 , and until H5704 the other priests H3548 had sanctified themselves H6942 : for H3588 the Levites H3881 were more upright H3477 in heart H3824 to sanctify themselves H6942 than the priests H4480 H3548 .
35. વળી દહનાર્પણો, શાંત્યર્પણો અને પેયાર્પણો પણ પુષ્કળ હતા. પ્રમાણે યહોવાના મંદિરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.
35. And also H1571 the burnt offerings H5930 were in abundance H7230 , with the fat H2459 of the peace offerings H8002 , and the drink offerings H5262 for every burnt offering H5930 . So the service H5656 of the house H1004 of the LORD H3068 was set in order H3559 .
36. રીતે ફરી યહોવાના મંદિરમાં ઉપાસના ચાલુ કરવામાં આવી અને હિઝિક્યા અને બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા. કારણકે બધુ ખૂબ જલ્દી બની ગયું.
36. And Hezekiah H3169 rejoiced H8055 , and all H3605 the people H5971 , that H5921 God H430 had prepared H3559 the people H5971 : for H3588 the thing H1697 was H1961 done suddenly H6597 .