Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે.
1. Forasmuch G1895 as many G4183 have taken in hand G2021 to set forth in order G392 a declaration G1335 of G4012 those things G4229 which are most surely believed G4135 among G1722 us G2254 ,
2. જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે.
2. Even as G2531 they delivered G3860 them unto us G2254 , which from the beginning were G1096 G575 G746 eyewitnesses G845 , and G2532 ministers G5257 of the G3588 word G3056 ;
3. નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ.
3. It seemed good G1380 to me also G2504 , having had perfect G199 understanding G3877 of all things G3956 from the very first G509 , to write G1125 unto thee G4671 in order G2517 , most excellent G2903 Theophilus G2321 ,
4. હું બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે.
4. That G2443 thou mightest know G1921 the G3588 certainty G803 of those things G3056 , wherein G4012 G3739 thou hast been instructed G2727 .
5. યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅમાનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી.
5. There was G1096 in G1722 the G3588 days G2250 of Herod G2264 , the G3588 king G935 of Judea G2449 , a certain G5100 priest G2409 named G3686 Zacharias G2197 , of G1537 the course G2183 of Abijah G7 : and G2532 his G846 wife G1135 was of G1537 the G3588 daughters G2364 of Aaron G2 , and G2532 her G846 name G3686 was Elisabeth G1665 .
6. ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.
6. And G1161 they were G2258 both G297 righteous G1342 before G1799 God G2316 , walking G4198 in G1722 all G3956 the G3588 commandments G1785 and G2532 ordinances G1345 of the G3588 Lord G2962 blameless G273 .
7. પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા.
7. And G2532 they had G2258 G846 no G3756 child G5043 , because that G2530 Elisabeth G1665 was G2258 barren G4723 , and G2532 they both G297 were G2258 now well stricken G4260 in G1722 years G2250 .
8. તેના વર્ગના વતી દેવ સમક્ષ યાજક ઝખાર્યા સેવા કરતો હતો. વખતે તેના વર્ગને સેવા કરવા માટેનો વારો હતો.
8. And G1161 it came to pass G1096 , that while he G846 executed the priest's office G2407 before G1725 God G2316 in G1722 the G3588 order G5010 of his G848 course G2183 ,
9. યાજકોના રિવાજ પ્રમાણે મંદિરમાં પ્રવેશવા માટે અને દેવ સમક્ષ વેદી પર ધૂપ સળગાવવા માટે તેની પસંદગી થઈ. તેથી ઝખાર્યા ધૂપ સળગાવવા માટે પ્રભુના મંદિરમાં દાખલ થયો.
9. According G2596 to the G3588 custom G1485 of the G3588 priest's office G2405 , his lot was G2975 to burn incense G2370 when he went G1525 into G1519 the G3588 temple G3485 of the G3588 Lord G2962 .
10. તે સમયે મંદિર બહાર પ્રાર્થના માટે ઘણા લોકો ભેગા થયા હતા. જ્યારે ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા.
10. And G2532 the G3588 whole G3956 multitude G4128 of the G3588 people G2992 were G2258 praying G4336 without G1854 at the G3588 time G5610 of incense G2368 .
11. તે વખતે પ્રભુનો એક દૂત ઝખાર્યાની આગળ ધૂપવેદીની જમણી બાજુએ ઊભેલો દેખાયો.
11. And G1161 there appeared G3700 unto him G846 an angel G32 of the Lord G2962 standing G2476 on G1537 the right side G1188 of the G3588 altar G2379 of incense G2368 .
12. જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે તે ચોંકી ઊઠ્યો અને ગભરાયો.
12. And G2532 when Zacharias G2197 saw G1492 him, he was troubled G5015 , and G2532 fear G5401 fell G1968 upon G1909 him G846 .
13. પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે.
13. But G1161 the G3588 angel G32 said G2036 unto G4314 him G846 , Fear G5399 not G3361 , Zacharias G2197 : for G1360 thy G4675 prayer G1162 is heard G1522 ; and G2532 thy G4675 wife G1135 Elisabeth G1665 shall bear G1080 thee G4671 a son G5207 , and G2532 thou shalt call G2564 his G846 name G3686 John G2491 .
14. આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે.
14. And G2532 thou G4671 shalt have G2071 joy G5479 and G2532 gladness G20 ; and G2532 many G4183 shall rejoice G5463 at G1909 his G846 birth G1083 .
15. યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી તે પવિત્ર આત્માથી ભરપૂર હશે.
15. For G1063 he shall be G2071 great G3173 in the sight G1799 of the G3588 Lord G2962 , and G2532 shall drink G4095 neither G3364 wine G3631 nor G2532 strong drink G4608 ; and G2532 he shall be filled G4130 with the Holy G40 Ghost G4151 , even G2089 from G1537 his G848 mother G3384 's womb G2836 .
16. યોહાન યહૂદિઓને પાછા ફેરવશે પછી તેમના પ્રભુ તેમના દેવ તરફ ફેરવશે.
16. And G2532 many G4183 of the G3588 children G5207 of Israel G2474 shall he turn G1994 to G1909 the Lord G2962 their G846 God G2316 .
17. યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.”
17. And G2532 he G846 shall go G4281 before G1799 him G846 in the spirit G4151 and G2532 power G1411 of Elijah G2243 , to turn G1994 the hearts G2588 of the fathers G3962 to G1909 the children G5043 , and G2532 the disobedient G545 to G1722 the wisdom G5428 of the just G1342 ; to make ready G2090 a people G2992 prepared G2680 for the Lord G2962 .
18. ઝખાર્યાએ દૂતને પૂછયું, “હું એક ઘરડો છું, અને મારી પત્નિ પણ વૃદ્ધ છે. હું કેવી રીતે માની શકું કે તું જે કહે છે તે સાચું છે?”
18. And G2532 Zacharias G2197 said G2036 unto G4314 the G3588 angel G32 , Whereby G2596 G5101 shall I know G1097 this G5124 ? for G1063 I G1473 am G1510 an old man G4246 and G2532 my G3450 wife G1135 well stricken G4260 in G1722 years G2250 .
19. દૂતે તેને ઉત્તર આપ્યો, “હું ગાબ્રિયેલ છું. હું દેવની સમક્ષ ઊભો રહું છું. દેવે મને શુભ સંદેશો આપવા માટે તારી પાસે મોકલ્યો છે.
19. And G2532 the G3588 angel G32 answering G611 said G2036 unto him G846 , I G1473 am G1510 Gabriel G1043 , that stand G3936 in the presence G1799 of God G2316 ; and G2532 am sent G649 to speak G2980 unto G4314 thee G4571 , and G2532 to show thee these glad tidings G2097 G4671 G5023 .
20. તેથી ધ્યાનથી સાંભળ! જ્યાં સુધી બનાવ ના બને ત્યાં સુધી તું મૂંગો રહેશે. તું તારી બોલવાની શક્તિ ગુમાવીશ. શા માટે? કારણ કે મેં તને જે કહ્યું તેમાં તેં વિશ્વાસ કર્યો નથી. પરંતુ શબ્દો ચોક્કસ સમયે સાચા ઠરશે.”
20. And G2532 , behold G2400 , thou shalt be G2071 dumb G4623 , and G2532 not G3361 able G1410 to speak G2980 , until G891 the G3739 day G2250 that these things G5023 shall be performed G1096 , because G473 thou G3739 believest G4100 not G3756 my G3450 words G3056 , which G3748 shall be fulfilled G4137 in G1519 their G848 season G2540 .
21. બહાર લોકો હજુ પણ ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓ નવાઇ પામ્યા હતા કે શા માટે મંદિરમાં તે આટલા લાંબા સમય સુધી રહ્યો.
21. And G2532 the G3588 people G2992 waited for G2258 G4328 Zacharias G2197 , and G2532 marveled G2296 that he G846 tarried so long G5549 in G1722 the G3588 temple G3485 .
22. જ્યારે ઝખાર્યા બહાર આવ્યો. તે તેની સાથે બોલી શક્યો નહિ. તેથી લોકોએ વિચાર્યુ કે ઝખાર્યાને મંદિરની અંદર કોઈ દર્શન થયું છે, ઝખાર્યા તે કઈ બોલી શક્યો નહિ, ઝખાર્યા લોકોને ફક્ત ઇશારા કરતો હતો.
22. And G1161 when he came out G1831 , he could G1410 not G3756 speak G2980 unto them G846 : and G2532 they perceived G1921 that G3754 he had seen G3708 a vision G3701 in G1722 the G3588 temple G3485 : for G2532 he G846 beckoned G2258 G1269 unto them G846 , and G2532 remained G1265 speechless G2974 .
23. જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો. ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો.
23. And G2532 it came to pass G1096 , that , as soon as G5613 the G3588 days G2250 of his G846 ministration G3009 were accomplished G4130 , he departed G565 to G1519 his own G848 house G3624 .
24. થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો. પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ. એલિસાબેતે કહ્યું:
24. And G1161 after G3326 those G5025 days G2250 his G846 wife G1135 Elisabeth G1665 conceived G4815 , and G2532 hid G4032 herself G1438 five G4002 months G3376 , saying G3004 ,
25. “જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.”
25. Thus G3779 hath the G3588 Lord G2962 dealt G4160 with me G3427 in G1722 the G3588 days G2250 wherein G3739 he looked on G1896 me, to take away G851 my G3450 reproach G3681 among G1722 men G444 .
26. (26-27) એલિસાબેતની સગર્ભાવસ્થાના છઠા મહિના દરમ્યાન, દેવે એક દૂતને નાસરેથ નામે ગાલીલ શહેરમાં મોકલ્યો. જેનું નામ ગાબ્રિયેલ હતું. તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો.
26. And G1161 in G1722 the G3588 sixth G1623 month G3376 the G3588 angel G32 Gabriel G1043 was sent G649 from G5259 God G2316 unto G1519 a city G4172 of Galilee G1056 , named G3686 Nazareth G3478 ,
27.
28. દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તનેઆશીર્વાદ આપવા ઈચ્છે છે.”
28. And G2532 the G3588 angel G32 came in G1525 unto G4314 her G846 , and said G2036 , Hail G5463 , thou that art highly favored G5487 , the G3588 Lord G2962 is with G3326 thee G4675 : blessed G2127 art thou G4771 among G1722 women G1135 .
29. પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”
29. And G1161 when she G3588 saw G1492 him, she was troubled G1298 at G1909 his G846 saying G3056 , and G2532 cast in her mind G1260 what manner G4217 of salutation G783 this G3778 should be G1498 .
30. દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે.
30. And G2532 the G3588 angel G32 said G2036 unto her G846 , Fear G5399 not G3361 , Mary G3137 : for G1063 thou hast found G2147 favor G5485 with G3844 God G2316 .
31. ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે.
31. And G2532 , behold G2400 , thou shalt conceive G4815 in G1722 thy womb G1064 , and G2532 bring forth G5088 a son G5207 , and G2532 shalt call G2564 his G846 name G3686 JESUS G2424 .
32. તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
32. He G3778 shall be G2071 great G3173 , and G2532 shall be called G2564 the Son G5207 of the Highest G5310 : and G2532 the Lord G2962 God G2316 shall give G1325 unto him G846 the G3588 throne G2362 of his G846 father G3962 David G1138 :
33. ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.”
33. And G2532 he shall reign G936 over G1909 the G3588 house G3624 of Jacob G2384 forever G1519 G165 ; and G2532 of his G846 kingdom G932 there shall be G2071 no G3756 end G5056 .
34. મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!”
34. Then G1161 said G2036 Mary G3137 unto G4314 the G3588 angel G32 , How G4459 shall this G5124 be G2071 , seeing G1893 I know G1097 not G3756 a man G435 ?
35. દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે.
35. And G2532 the G3588 angel G32 answered G611 and said G2036 unto her G846 , The Holy G40 Ghost G4151 shall come G1904 upon G1909 thee G4571 , and G2532 the power G1411 of the Highest G5310 shall overshadow G1982 thee G4671 : therefore G1352 also G2532 that holy thing G40 which shall be born G1080 of G1537 thee G4675 shall be called G2564 the Son G5207 of God G2316 .
36. જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે માસથી સગર્ભા છે!
36. And G2532 , behold G2400 , thy G4675 cousin G4773 Elisabeth G1665 , she G846 hath also G2532 conceived G4815 a son G5207 in G1722 her G848 old age G1094 : and G2532 this G3778 is G2076 the sixth G1623 month G3376 with her G846 , who was called G2564 barren G4723 .
37. દેવ માટે કશું અશક્ય નથી!”
37. For G3754 with G3844 God G2316 nothing G3956 G4487 G3756 shall be impossible G101 .
38. મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
38. And G1161 Mary G3137 said G2036 , Behold G2400 the G3588 handmaid G1399 of the Lord G2962 ; be G1096 it unto me G3427 according G2596 to thy G4675 word G4487 . And G2532 the G3588 angel G32 departed G565 from G575 her G846 .
39. પછી મરિયમ ઉઠીને ઉતાવળથી ઈસ્ત્રાએલના પહાડી પ્રદેશના શહેરમાં પહોંચી ગઇ.
39. And G1161 Mary G3137 arose G450 in G1722 those G5025 days G2250 , and went G4198 into G1519 the G3588 hill country G3714 with G3326 haste G4710 , into G1519 a city G4172 of Judah G2448 ;
40. ઝખાર્યાના ઘરમાં પ્રવેશીને તેણે એલિસાબેતને શુભેચ્છા પાઠવી.
40. And G2532 entered G1525 into G1519 the G3588 house G3624 of Zacharias G2197 , and G2532 saluted G782 Elisabeth G1665 .
41. મરિયમની શુભેચ્છા સાંભળીને એલિસાબેતના પેટમાં બાળક કૂદયું. પછી એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ.
41. And G2532 it came to pass G1096 , that, when G5613 Elisabeth G1665 heard G191 the G3588 salutation G783 of Mary G3137 , the G3588 babe G1025 leaped G4640 in G1722 her G846 womb G2836 ; and G2532 Elisabeth G1665 was filled G4130 with the Holy G40 Ghost G4151 :
42. પછી તેણે મોટા અવાજે કહ્યું, “બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂંખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે.
42. And G2532 she spake out G400 with a loud G3173 voice G5456 , and G2532 said G2036 , Blessed G2127 art thou G4771 among G1722 women G1135 , and G2532 blessed G2127 is the G3588 fruit G2590 of thy G4675 womb G2836 .
43. તું મારા પ્રભુની મા છે, અને તું મારી પાસે આવી છે! આવું સારું મારી સાથે કેવી રીતે બન્યું?
43. And G2532 whence G4159 is this G5124 to me G3427 , that G2443 the G3588 mother G3384 of my G3450 Lord G2962 should come G2064 to G4314 me G3165 ?
44. જ્યારે મેં તારો અવાજ સાંભળ્યો, મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું.
44. For G1063 , lo G2400 , as soon as G5613 the G3588 voice G5456 of thy G4675 salutation G783 sounded G1096 in G1519 mine G3450 ears G3775 , the G3588 babe G1025 leaped G4640 in G1722 my G3450 womb G2836 for G1722 joy G20 .
45. તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે એવું તું દઢ વિશ્વાસથી માને છે.”
45. And G2532 blessed G3107 is she that believed G4100 for G3754 there shall be G2071 a performance G5050 of those things which were told G2980 her G846 from G3844 the Lord G2962 .
46. પછી મરિયમે કહ્યું,
46. And G2532 Mary G3137 said G2036 , My G3450 soul G5590 doth magnify G3170 the G3588 Lord G2962 ,
47. “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
47. And G2532 my G3450 spirit G4151 hath rejoiced G21 in G1909 God G2316 my G3450 Savior G4990 .
48. દેવે તેની સામાન્ય અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે. હવે પછી, બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
48. For G3754 he hath regarded G1914 the G3588 low estate G5014 of his G848 handmaiden G1399 : for G1063 , behold G2400 , from G575 henceforth G3568 all G3956 generations G1074 shall call me blessed G3106 G3165 .
49. કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે. તેનું નામ પવિત્ર છે.
49. For G3754 he that is mighty G1415 hath done G4160 to me G3427 great things G3167 ; and G2532 holy G40 is his G846 name G3686 .
50. જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
50. And G2532 his G846 mercy G1656 is on them that fear G5399 him G846 from G1519 generation G1074 to generation G1074 .
51. દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
51. He hath showed G4160 strength G2904 with G1722 his G848 arm G1023 ; he hath scattered G1287 the proud G5244 in the imagination G1271 of their G846 hearts G2588 .
52. દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે, અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
52. He hath put down G2507 the mighty G1413 from G575 their seats G2362 , and G2532 exalted G5312 them of low degree G5011 .
53. પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે. પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
53. He hath filled G1705 the hungry G3983 with good things G18 ; and G2532 the rich G4147 he hath sent empty away G1821 G2756 .
54. દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે. દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
54. He hath helped G482 his G848 servant G3816 Israel G2474 , in remembrance G3415 of his mercy G1656 ;
55. દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
55. As G2531 he spake G2980 to G4314 our G2257 fathers G3962 , to Abraham G11 , and G2532 to his G846 seed G4690 forever G1519 G165 .
56. લગભગ ત્રણ માસ એલિસાબેત સાથે રહ્યા પછી મરિયમ ઘેર પાછી ફરી.
56. And G1161 Mary G3137 abode G3306 with G4862 her G846 about G5616 three G5140 months G3376 , and G2532 returned G5290 to G1519 her own G848 house G3624 .
57. યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો.
57. Now G1161 Elisabeth G1665 's full time G5550 came G4130 that she G846 should be delivered G5088 ; and G2532 she brought forth G1080 a son G5207 .
58. તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.
58. And G2532 her G848 neighbors G4040 and G2532 her cousins G4773 heard G191 how G3754 the Lord G2962 had showed great mercy G3170 G848 G1656 upon G3326 her G846 ; and G2532 they rejoiced with G4796 her G846 .
59. જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી.
59. And G2532 it came to pass G1096 , that on G1722 the G3588 eighth G3590 day G2250 they came G2064 to circumcise G4059 the G3588 child G3813 ; and G2532 they called G2564 him G846 Zacharias G2197 , after G1909 the G3588 name G3686 of his G846 father G3962 .
60. પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”
60. And G2532 his G846 mother G3384 answered G611 and said G2036 , Not G3780 so ; but G235 he shall be called G2564 John G2491 .
61. લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.”
61. And G2532 they said G2036 unto G4314 her G846 , There is G2076 none G3762 of G1722 thy G4675 kindred G4772 that G3739 is called G2564 by this G5129 name G3686 .
62. પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”
62. And G2532 they made signs G1770 to his G846 father G3962 , how G5101 he would have G2309 G302 him G846 called G2564 .
63. ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું.
63. And G2532 he asked G154 for a writing table G4093 , and wrote G1125 , saying G3004 , His G846 name G3686 is G2076 John G2491 . And G2532 they marveled G2296 all G3956 .
64. પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો.
64. And G1161 his G846 mouth G4750 was opened G455 immediately G3916 , and G2532 his G846 tongue G1100 loosed, and G2532 he spake G2980 , and praised G2127 God G2316 .
65. અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો બાબતો વિષે વાતો કરતા હતા.
65. And G2532 fear G5401 came G1096 on G1909 all G3956 that dwelt round about G4039 them G846 : and G2532 all G3956 these G5023 sayings G4487 were noised abroad G1255 throughout G1722 all G3650 the G3588 hill country G3714 of Judea G2449 .
66. બધા લોકો જ્યારે તેઓએ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.
66. And G2532 all G3956 they that heard G191 them laid them up G5087 in G1722 their G848 hearts G2588 , saying G3004 , What manner G5101 of G686 child G3813 shall this G5124 be G2071 ! And G2532 the hand G5495 of the Lord G2962 was G2258 with G3326 him G846 .
67. પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.
67. And G2532 his G846 father G3962 Zacharias G2197 was filled G4130 with the Holy G40 Ghost G4151 , and G2532 prophesied G4395 , saying G3004 ,
68. “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો. તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
68. Blessed G2128 be the Lord G2962 God G2316 of Israel G2474 ; for G3754 he hath visited G1980 and G2532 redeemed G4160 G3085 his G848 people G2992 ,
69. દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
69. And G2532 hath raised up G1453 a horn G2768 of salvation G4991 for us G2254 in G1722 the G3588 house G3624 of his G848 servant G3816 David G1138 ;
70. તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
70. As G2531 he spake G2980 by G1223 the mouth G4750 of his G848 holy G40 prophets G4396 , which G3588 have been since the world began G575 G165 :
71. દેવ આપણને આપણા દુશ્મનો તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
71. That we should be saved G4991 from G1537 our G2257 enemies G2190 , and G2532 from G1537 the hand G5495 of all G3956 that hate G3404 us G2248 ;
72. દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે. અને રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
72. To perform G4160 the mercy G1656 promised to G3326 our G2257 fathers G3962 , and G2532 to remember G3415 his G848 holy G40 covenant G1242 ;
73. દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
73. The oath G3727 which G3739 he swore G3660 to G4314 our G2257 father G3962 Abraham G11 ,
74. દુશ્મનોની સત્તામાંથી બચાવશે. તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
74. That he would grant G1325 unto us G2254 , that we being delivered G4506 out of G1537 the hand G5495 of our G2257 enemies G2190 might serve G3000 him G846 without fear G870 ,
75. જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
75. In G1722 holiness G3742 and G2532 righteousness G1343 before G1799 him G846 , all G3956 the G3588 days G2250 of our G2257 life G2222 .
76. અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
76. And G2532 thou G4771 , child G3813 , shalt be called G2564 the prophet G4396 of the Highest G5310 : for G1063 thou shalt go G4313 before G4253 the face G4383 of the Lord G2962 to prepare G2090 his G846 ways G3598 ;
77. તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
77. To give G1325 knowledge G1108 of salvation G4991 unto his G846 people G2992 by G1722 the remission G859 of their G846 sins G266 ,
78. આપણા દેવની દયા વડે આકાશમાંથી નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
78. Through G1223 the tender mercy G4698 G1656 of our G2257 God G2316 ; whereby G1722 G3739 the dayspring G395 from G1537 on high G5311 hath visited G1980 us G2248 ,
79. જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે. તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
79. To give light G2014 to them that sit G2521 in G1722 darkness G4655 and G2532 in the shadow G4639 of death G2288 , to guide G2720 our G2257 feet G4228 into G1519 the way G3598 of peace G1515 .
80. આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.
80. And G1161 the G3588 child G3813 grew G837 , and G2532 waxed strong G2901 in spirit G4151 , and G2532 was G2258 in G1722 the G3588 deserts G2048 till G2193 the day G2250 of his G846 showing G323 unto G4314 Israel G2474 .