Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. યહોવાએ મૂસાને કહ્યું,
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
2. “ઇસ્રાએલી પ્રજાને તું એવું જણાવ કે, તેઓ પોતાની છાવણીમાંથી બધા જરફતપિત્તના દર્દીઓને, જેમના શરીરમાંથી સ્ત્રાવ થતો હોય તેઓને, તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે.
2. Command H6680 H853 the children H1121 of Israel H3478 , that they put out H7971 of H4480 the camp H4264 every H3605 leper H6879 , and every one H3605 that hath an issue H2100 , and whosoever H3605 is defiled H2931 by the dead H5315 :
3. સ્ત્રી હોય કે પુરુષ, બંનેને બહાર કાઢી મૂકવાં, જેથી જે છાવણીમાં હું તમાંરી વચ્ચે રહું છું તેને તેઓ અશુદ્ધ કરે નહિ.”
3. Both male H4480 H2145 and H5704 female H5347 shall ye put out H7971 , without H413 H4480 H2351 the camp H4264 shall ye put H7971 them ; that they defile H2930 not H3808 H853 their camps H4264 , in the midst H8432 whereof H834 I H589 dwell H7931 .
4. યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓએ છાવણી બહાર લોકોને કાઢી મૂકયાં.
4. And the children H1121 of Israel H3478 did H6213 so H3651 , and put them out H7971 H853 without H413 H4480 H2351 the camp H4264 : as H834 the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , so H3651 did H6213 the children H1121 of Israel H3478 .
5. યહોવાએ મૂસાને કહ્યું,
5. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
6. “તું ઇસ્રાએલીઓને કહે કે, જે પુરુષ અથવા સ્ત્રી યહોવાની આજ્ઞાઓનો ભંગ કરીને અન્યને નુકસાન કરે, તો તે દોષિત બને છે, તેથી તેણે તે બદલ પ્રાયશ્ચિત કરવું જોઈએ.
6. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , When H3588 a man H376 or H176 woman H802 shall commit H6213 any H4480 H3605 sin H2403 that men H120 commit , to do H4603 a trespass H4604 against the LORD H3068 , and that H1931 person H5315 be guilty H816 ;
7. પોતે કરેલાં પાપની તેણે કબૂલાત કરવી અને જેનું તેણે જે કાંઈ નુકસાન કર્યુ હોય તે પૂરેપૂરું ભરપાઈ કરી આપવા ઉપરાંત વીસ ટકા જેટલું વધારે ચૂકવવું.
7. Then they shall confess H3034 H853 their sin H2403 which H834 they have done H6213 : and he shall recompense H7725 his H853 trespass H817 with the principal H7218 thereof , and add H3254 unto H5921 it the fifth H2549 part thereof , and give H5414 it unto him against whom H834 he hath trespassed H816 .
8. પણ જેને નુકસાન કર્યું છે તે જો મૃત્યુ પામ્યો હોય અને ક્ષતિપૂર્તી માંટે તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાને આપવી અને યાજકને ચૂકવવી અને જે ઘેટો પાપોના પ્રાયશ્ચિત માંટે વધેરવા આપવાનો હોય છે, તે ઉપરાંત રકમ આપવાની છે.
8. But if H518 the man H376 have no H369 kinsman H1350 to recompense H7725 the trespass H817 unto H413 , let the trespass H817 be recompensed H7725 unto the LORD H3068 , even to the priest H3548 ; beside H4480 H905 the ram H352 of the atonement H3725 , whereby H834 an atonement shall be made H3722 for H5921 him.
9. “ઇસ્રાએલીઓ દેવને જે કંઈ ઉચ્છાલીયાર્પણ ઘરાવે છે, તે યાજકની ગણાય છે.
9. And every H3605 offering H8641 of all H3605 the holy things H6944 of the children H1121 of Israel H3478 , which H834 they bring H7126 unto the priest H3548 , shall be H1961 his.
10. યાજકોને માંણસો જે કોઈ ભેટ આપે છે તે યાજકો પોતાને માંટે રાખે.”
10. And every man H376 's H853 hallowed things H6944 shall be H1961 his: whatsoever H834 any man H376 giveth H5414 the priest H3548 , it shall be H1961 his.
11. યહોવાએ મૂસાને કહ્યું,
11. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
12. “ઇસ્રાએલી પ્રજાને તું પ્રમાંણે કહે: જો કોઈ પુરુષની પત્ની આડે રસ્તે જાય અને વિશ્વાસઘાતી નીવડે, કોઈ પરપુરુષ સાથે સૂઈને વ્યભિચાર કરે,
12. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, If H3588 any man H376 H376 's wife H802 go aside H7847 , and commit H4603 a trespass H4604 against him,
13. પરંતુ તેની સાબિતી ના હોય અને સાક્ષી આપનાર કોઈ ના હોય,
13. And a man H376 lie H7901 with H854 her carnally H7902 H2233 , and it be hid H5956 from the eyes H4480 H5869 of her husband H376 , and be kept close H5641 , and she H1931 be defiled H2930 , and there be no H369 witness H5707 against her, neither H3808 she H1931 be taken H8610 with the manner ;
14. અને છતાં તેના પતિને તેના પર શંકા જાય; અથવા પત્નીએ વ્યભિચારનું પાપ કર્યુ ના હોય તો પણ તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય તો પતિએ તેને યાજક પાસે લઈ જવી.
14. And the spirit H7307 of jealousy H7068 come H5674 upon H5921 him , and he be jealous H7065 H853 of his wife H802 , and she H1931 be defiled H2930 : or H176 if the spirit H7307 of jealousy H7068 come H5674 upon H5921 him , and he be jealous H7065 H853 of his wife H802 , and she H1931 be not H3808 defiled H2930 :
15. તેણે 8 વાટકા જવનો લોટ (એક દશાંશ એફાહ) લઈ યહોવાને અર્પણ કરે. તેણે તેના પર તેલ રેડવું નહિ કે ધૂપ પણ મૂકવો નહિ, કારણ કે વહેમને કાઢવા ગુનાનું પારખું કરવા માંટેનું સ્મરણદાયક ખાધાર્પણ છે.
15. Then shall the man H376 bring H935 H853 his wife H802 unto H413 the priest H3548 , and he shall bring H935 H853 her offering H7133 for H5921 her , the tenth H6224 part of an ephah H374 of barley H8184 meal H7058 ; he shall pour H3332 no H3808 oil H8081 upon H5921 it, nor H3808 put H5414 frankincense H3828 thereon H5921 ; for H3588 it H1931 is an offering H4503 of jealousy H7068 , an offering H4503 of memorial H2146 , bringing iniquity to remembrance H2142 H5771 .
16. યાજકે તે સ્ત્રીને યહોવા સમક્ષ રજૂ કરવી.
16. And the priest H3548 shall bring her near H7126 H853 , and set H5975 her before H6440 the LORD H3068 :
17. પછી યાજકે માંટીના પાત્રમાં પવિત્ર જળ લેવું, અને તેમાં પવિત્રમંડપની પવિત્ર ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી.
17. And the priest H3548 shall take H3947 holy H6918 water H4325 in an earthen H2789 vessel H3627 ; and of H4480 the dust H6083 that H834 is H1961 in the floor H7172 of the tabernacle H4908 the priest H3548 shall take H3947 , and put H5414 it into H413 the water H4325 :
18. પછી તેણે તે સ્ત્રીને યહોવા સમક્ષ ઊભી રાખી તેના વાળ છોડી નાખશે, અને તેણીના હાથમાં ખાધાર્પણ મૂકશે. પતિની ઈર્ષ્યાને કારણે આપવામાં આવેલો જવનો લોટ છે. પછી યાજક નક્કી કરે કે તેના પતિનો વહેમ સાચો છે કે નહિ, યાજકે શ્રાપ આપવા માંટેના કડવા જળનું પાત્ર પોતાના હાથમાં રાખવું.
18. And the priest H3548 shall set H5975 H853 the woman H802 before H6440 the LORD H3068 , and uncover H6544 H853 the woman H802 's head H7218 , and put H5414 H853 the offering H4503 of memorial H2146 in H5921 her hands H3709 , which H1931 is the jealousy H7068 offering H4503 : and the priest H3548 shall have H1961 in his hand H3027 the bitter H4751 water H4325 that causeth the curse H779 :
19. “ત્યારબાદ યાજકે સ્ત્રી પાસે સોગન લેવડાવવા, તેને કહેવું કે, ‘જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો હોય, તો શ્રાપના કડવા જળથી તને કશું નુકસાન નહિ થાય.
19. And the priest H3548 shall charge her by an oath H7650 H853 , and say H559 unto H413 the woman H802 , If H518 no H3808 man H376 have lain H7901 with H854 thee , and if H518 thou hast not H3808 gone aside H7847 to uncleanness H2932 with another instead of H8478 thy husband H376 , be thou free H5352 from this H428 bitter H4751 water H4480 H4325 that causeth the curse H779 :
20. “પણ જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો હશે તો
20. But if H3588 thou H859 hast gone aside H7847 to another instead of H8478 thy husband H376 , and if H3588 thou be defiled H2930 , and some man H376 have lain H5414 H853 H7903 with thee beside H4480 H1107 thine husband H376 :
21. યહોવા તારા નામને તારા લોકમાં શ્રાપરૂપ બનાવી દો. તારી જાંધોમાં સડો પેદા કરો, અને તારા શરીરને ફુલાવી દો.
21. Then the priest H3548 shall charge H7650 H853 the woman H802 with an oath H7621 of cursing H423 , and the priest H3548 shall say H559 unto the woman H802 , The LORD H3068 make H5414 thee a curse H423 and an oath H7621 among H8432 thy people H5971 , when the LORD H3068 doth make H5414 H853 thy thigh H3409 to rot H5307 , and thy belly H990 to swell H6639 ;
22. “આ જળ તારા પેટમાં પ્રવેશીને તેને ફુલાવી દો, અને તારા ગર્ભાશયને સંકોચાવી દો.” પછી તે સ્ત્રીએ ‘આમીન’ ‘આમીન’ એમ જવાબ આપે.’
22. And this H428 water H4325 that causeth the curse H779 shall go H935 into thy bowels H4578 , to make thy belly H990 to swell H6638 , and thy thigh H3409 to rot H5307 : And the woman H802 shall say H559 , Amen H543 , amen H543 .
23. “પછી યાજકે તે શ્રાપ સૂચિપત્રમાં લખવા અને તેને કડવા જળમાં ધોઈ નાખવા,
23. And the priest H3548 shall write H3789 these H428 H853 curses H423 in a book H5612 , and he shall blot them out H4229 with H413 the bitter H4751 water H4325 :
24. ત્યારબાદ યાજક તે સ્ત્રીને તે પાણી પીવડાવે, જેથી તે ગુનેગાર હોય તો ખૂબ હેરાન થાય.
24. And he shall cause H853 the woman H802 to drink H8248 H853 the bitter H4751 water H4325 that causeth the curse H779 : and the water H4325 that causeth the curse H779 shall enter H935 into her, and become bitter H4751 .
25. “પણ જળ પીવડાવતાં પહેલાં યાજક પાપની કસોટી કરવા ખાધાર્પણને સ્ત્રીના હાથમાંથી લઈને યહોવા સમક્ષ ઘરાવીને વેદી પર અર્પણ કરશે.
25. Then the priest H3548 shall take H3947 H853 the jealousy H7068 offering H4503 out of the woman H802 's hand H4480 H3027 , and shall wave H5130 H853 the offering H4503 before H6440 the LORD H3068 , and offer H7126 it upon H413 the altar H4196 :
26. પછી યાજકે તે ખાધાર્પણમાંથી એક મૂઠી ભરી વેદીમાં હોમવું. અને પછી સ્ત્રીને જળ પાઈ દેવું.
26. And the priest H3548 shall take a handful H7061 of H4480 the offering H4503 , even H853 the memorial H234 thereof , and burn H6999 it upon the altar H4196 , and afterward H310 shall cause H853 the woman H802 to drink H8248 H853 the water H4325 .
27. જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો શ્રાપનું પાણી પેટમાં જતાં તેનું પેટ ફૂલી જશે અને તેનું ગર્ભાશય સંકોચાઈ જશે, અને તેનું નામ તેના લોકોમાં શ્રાપરૂપ થઈ પડશે.
27. And when he hath made her to drink H8248 H853 the water H4325 , then it shall come to pass H1961 , that , if H518 she be defiled H2930 , and have done H4603 trespass H4604 against her husband H376 , that the water H4325 that causeth the curse H779 shall enter H935 into her, and become bitter H4751 , and her belly H990 shall swell H6638 , and her thigh H3409 shall rot H5307 : and the woman H802 shall be H1961 a curse H423 among H7130 her people H5971 .
28. પણ જો તે સ્ત્રી પવિત્ર હશે અને પોતાની જાતને કલંકિત નહિ કરી હોય તો તેને કંઈ પણ હાનિ થશે નહિ અને થોડા સમય પછી તે ગર્ભ ધારણ કરશે.
28. And if H518 the woman H802 be not H3808 defiled H2930 , but be clean H2889 ; then she shall be free H5352 , and shall conceive H2232 seed H2233 .
29. “આ નિયમો સ્વચ્છંદી પત્ની માંટે અથવા જેના પર પતિને વહેમ હોય એવી પત્ની માંટે છે.
29. This H2063 is the law H8451 of jealousies H7068 , when H834 a wife H802 goeth aside H7847 to another instead of H8478 her husband H376 , and is defiled H2930 ;
30. પછી સ્ત્રીએ ખરેખર વ્યભિચાર કર્યો હોય કે ખાલી વહેમ આવ્યો હોય પતિએ આવી સ્ત્રીને યહોવા સમક્ષ લાવવી અને યાજકે ઉપર દર્શાવેલી રીત અનુસાર નક્કી કરવું.
30. Or H176 when H834 the spirit H7307 of jealousy H7068 cometh H5674 upon H5921 him , and he be jealous H7065 H853 over his wife H802 , and shall set H5975 H853 the woman H802 before H6440 the LORD H3068 , and the priest H3548 shall execute H6213 upon her H853 all H3605 this H2063 law H8451 .
31. પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.”
31. Then shall the man H376 be guiltless H5352 from iniquity H4480 H5771 , and this H1931 woman H802 shall bear H5375 H853 her iniquity H5771 .