Bible Language

Psalms 85:3 (GUV) Gujarati Old BSI Version

1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3 તેથી હવે તમારા કોપનો ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત થવું પડે.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે, તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમને તમારું તારણ પમાડો.
8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું. યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે; પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા વળે.
9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે. બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા ‘કલ્યાણ’ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
1 To the chief Musician H5329 , A Psalm H4210 for the sons H1121 L-CMP of Korah H7141 . LORD H3068 EDS , thou hast been favorable H7521 unto thy land H776 NFS-2MS : thou hast brought back H7725 the captivity H7622 of Jacob H3290 .
2 Thou hast forgiven H5375 the iniquity H5771 of thy people H5971 , thou hast covered H3680 all H3605 CMS their sin H2403 . Selah H5542 .
3 Thou hast taken away H622 all H3605 CMS thy wrath H5678 : thou hast turned H7725 thyself from the fierceness H2740 M-CMS of thine anger H639 .
4 Turn H7725 us , O God H430 CDP of our salvation H3468 , and cause thine anger H3708 toward H5973 us to cease H6565 .
5 Wilt thou be angry H599 with us forever H5769 ? wilt thou draw out H4900 VQY2MS thine anger H639 to all generations H1755 L-NMS ?
6 Wilt thou H859 PPRO-2MS not H3808 revive H2421 us again H7725 VQY2MS : that thy people H5971 may rejoice H8055 in thee ?
7 Show H7200 us thy mercy H2617 , O LORD H3068 EDS , and grant H5414 VQY2MS us thy salvation H3468 .
8 I will hear H8085 what H4100 IPRO God H410 the LORD H3068 EDS will speak H1696 VPY3MS : for H3588 CONJ he will speak H1696 VPY3MS peace H7965 NMS unto H413 PREP his people H5971 , and to H413 PREP his saints H2623 : but let them not H408 turn again H7725 to folly H3690 .
9 Surely H389 ADV his salvation H3468 is nigh H7138 AMS them that fear H3373 him ; that glory H3519 may dwell H7931 L-VQFC in our land H776 .
10 Mercy H2617 and truth H571 are met together H6298 ; righteousness H6664 NMS and peace H7965 W-NMS have kissed H5401 each other .
11 Truth H571 CFS shall spring H6779 out of the earth H776 M-NFS ; and righteousness H6664 shall look down H8259 from heaven H8064 .
12 Yea H1571 CONJ , the LORD H3068 EDS shall give H5414 VHFA that which is good H2896 D-NMS ; and our land H776 shall yield H5414 VQY2MS her increase H2981 .
13 Righteousness H6664 NMS shall go H1980 before H6440 L-CMP-3MS him ; and shall set H7760 W-VQI3MS us in the way H1870 of his steps H6471 .