Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. “તમાંરે જૂઠી અફવા માંનવી નહિ, કે ફેલાવવી નહિ, દુષ્ટ માંણસને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ,
1. Thou shalt not H3808 raise H5375 a false H7723 report H8088 : put H7896 not H408 thine hand H3027 with H5973 the wicked H7563 to be H1961 an unrighteous H2555 witness H5707 .
2. “બહુમતીથી દોરવાઈને તમાંરે ખોટું કામ કરવું નહિ, તેમ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.
2. Thou shalt not H3808 follow H1961 H310 a multitude H7227 to do evil H7451 ; neither H3808 shalt thou speak H6030 in H5921 a cause H7379 to decline H5186 after H310 many H7227 to wrest H5186 judgment :
3. “માંણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત કરવો. જો તે સાચો હોય તો એનો પક્ષ લેવો.
3. Neither H3808 shalt thou countenance H1921 a poor man H1800 in his cause H7379 .
4. “તમાંરા શત્રુનો બળદ કે ગધેડો ભટકતો નજરે પડે તો તમાંરે તેના માંલિકને ત્યાં પાછો પહોંચાડવો.
4. If H3588 thou meet H6293 thine enemy H341 's ox H7794 or H176 his ass H2543 going astray H8582 , thou shalt surely bring it back to him again H7725 H7725 .
5. “જો તમે તમાંરા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એમને એમ છોડીને ચાલ્યા જતાં, તમાંરે તેને સહાય આપીને બેઠો કરવો પછી તેને છૂટું કરવું.
5. If H3588 thou see H7200 the ass H2543 of him that hateth H8130 thee lying H7257 under H8478 his burden H4853 , and wouldest forbear H2308 to help H4480 H5800 him , thou shalt surely help H5800 H5800 with H5973 him.
6. “તમાંરે ગરીબ માંણસને તેના ન્યાયશાસનમાં અન્યાય કરવો.”
6. Thou shalt not H3808 wrest H5186 the judgment H4941 of thy poor H34 in his cause H7379 .
7. “જૂઠા આક્ષેપો કરવા નહિ, તથા નિર્દોષ અને ન્યાયીને મૃત્યુદંડની સજા કરવી નહિ. હું નિર્દોષ માંણસ ને માંરી નાખે તેવા ખરાબ માંણસને નિર્દોષ નહિ માંનું.
7. Keep thee far H7368 from a false matter H4480 H1697 H8267 ; and the innocent H5355 and righteous H6662 slay H2026 thou not H408 : for H3588 I will not H3808 justify H6663 the wicked H7563 .
8. “તમાંરે કદાપી લાંચ લેવી નહિ. કારણ કે લાંચ દેખતાને અંધ બનાવે છે, જેથી તેઓ સત્ય જોઈ શકતા નથી. તે સારા માંણસને ખોટુ બોલતા કરે છે.
8. And thou shalt take H3947 no H3808 gift H7810 : for H3588 the gift H7810 blindeth H5786 the wise H6493 , and perverteth H5557 the words H1697 of the righteous H6662 .
9. “તમાંરે વિદેશી લોકો પર ત્રાસ કરવો નહિ, તમે લોકો મિસરમાં વિદેશી હતા, એટલે તમે વિદેશીઓની લાગણીને જાણો છો.
9. Also thou shalt not H3808 oppress H3905 a stranger H1616 : for ye H859 know H3045 H853 the heart H5315 of a stranger H1616 , seeing H3588 ye were H1961 strangers H1616 in the land H776 of Egypt H4714 .
10. “અને વર્ષ પર્યંત તમાંરે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રીત કરવી.
10. And six H8337 years H8141 thou shalt sow H2232 H853 thy land H776 , and shalt gather in H622 H853 the fruits H8393 thereof:
11. પણ તમાંરે સાતમે વર્ષે કશુંય વાવ્યા વિના જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. જે કઈ ઉગે વાવ્યા વગર તે વર્ષે તે ગરીબોને લેવા દેવું અને વધેલું વનનાં પશુઓ ખાઈ શકે. વળી તમાંરે તમાંરી દ્રાક્ષની અને જૈતૂનની વાડીમાં પણ પ્રમાંણે કરવું.
11. But the seventh H7637 year thou shalt let it rest H8058 and lie still H5203 ; that the poor H34 of thy people H5971 may eat H398 : and what they leave H3499 the beasts H2416 of the field H7704 shall eat H398 . In like manner H3651 thou shalt deal H6213 with thy vineyard H3754 , and with thy oliveyard H2132 .
12. “તમાંરે દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમાંરા બળદને અને ગધેડાને આરામ મળે અને તમાંરા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી આરામ કરીને તાજા થાય.
12. Six H8337 days H3117 thou shalt do H6213 thy work H4639 , and on the seventh H7637 day H3117 thou shalt rest H7673 : that H4616 thine ox H7794 and thine ass H2543 may rest H5117 , and the son H1121 of thy handmaid H519 , and the stranger H1616 , may be refreshed H5314 .
13. “અને મેં જે બધું તમને કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અને અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમાંરા મોઢેથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ.
13. And in all H3605 things that H834 I have said H559 unto H413 you be circumspect H8104 : and make no mention H2142 H3808 of the name H8034 of other H312 gods H430 , neither H3808 let it be heard H8085 out of H5921 thy mouth H6310 .
14. “પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું.
14. Three H7969 times H7272 thou shalt keep a feast H2287 unto me in the year H8141 .
15. પહેલી રજા આબીબ મહિનામાં બેખમીર રોટલીના ઉત્સવની હશે. તે વખતે સાત દિવસ માંરી આજ્ઞા મુજબ તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. કારણ કે, મહિનામાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા, અને કોઈએ માંરી પાસે ખાલી હાથે આવવું નહિ.
15. Thou shalt keep H8104 H853 the feast H2282 of unleavened bread H4682 : (thou shalt eat H398 unleavened bread H4682 seven H7651 days H3117 , as H834 I commanded H6680 thee , in the time appointed H4150 of the month H2320 Abib H24 ; for H3588 in it thou camest out H3318 from Egypt H4480 H4714 : and none H3808 shall appear H7200 before H6440 me empty H7387 :)
16. “બીજી રજા કાપણીના પર્વની હશે. રજા વહેલા ઉનાળામાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે હશે.“ત્રીજી રજા આશ્રયના પર્વમાં જ્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો ત્યારે રહેશે.
16. And the feast H2282 of harvest H7105 , the firstfruits H1061 of thy labors H4639 , which H834 thou hast sown H2232 in the field H7704 : and the feast H2282 of ingathering H614 , which is in the end H3318 of the year H8141 , when thou hast gathered in H622 H853 thy labors H4639 out of H4480 the field H7704 .
17. “પ્રતિવર્ષ ત્રણ વખત તમાંરામાંના પ્રત્યેક પુરુષોએ માંરી ખાસ જગ્યાએ, માંરી સાથે તમાંરા માંલિક સાથે હાજર રહેવું.
17. Three H7969 times H6471 in the year H8141 all H3605 thy males H2138 shall appear H7200 before H413 H6440 the Lord H113 GOD H3068 .
18. “તમાંરે માંરા યજ્ઞનું લોહી ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમજ માંરા પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ.
18. Thou shalt not H3808 offer H2076 the blood H1818 of my sacrifice H2077 with H5921 leavened bread H2557 ; neither H3808 shall the fat H2459 of my sacrifice H2282 remain H3885 until H5704 the morning H1242 .
19. “તમાંરી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા યહોવા દેવના મંદિરમાં લઈ આવવો. વળી લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”
19. The first H7225 of the firstfruits H1061 of thy land H127 thou shalt bring H935 into the house H1004 of the LORD H3068 thy God H430 . Thou shalt not H3808 seethe H1310 a kid H1423 in his mother H517 's milk H2461 .
20. “અને તમાંરા માંટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માંટે હવે હું તમાંરી આગળ એક દેવદૂત મોકલું છું તે રસ્તામાં તમાંરું રક્ષણ કરશે.
20. Behold H2009 , I H595 send H7971 an Angel H4397 before H6440 thee , to keep H8104 thee in the way H1870 , and to bring H935 thee into H413 the place H4725 which H834 I have prepared H3559 .
21. તમે લોકો તેનાથી જાળવીને રહેજો અને તેનું કહ્યું કરજો. તેના વિરુદ્ધ બળવો કરશો, તે તમાંરો ગુનો માંફ કરશે નહિ કારણ કે માંરુ નામ તેનામાં છે.
21. Beware H8104 of H4480 H6440 him , and obey H8085 his voice H6963 , provoke H4843 him not H408 ; for H3588 he will not H3808 pardon H5375 your transgressions H6588 : for H3588 my name H8034 is in H7130 him.
22. પરંતુ જો તમે તેની આજ્ઞાઓનું પાલન કરશો અને હું જે કહું તે બધુ કરશો, તો હું તમાંરી સાથે રહીશ અને તમાંરા શત્રુઓ સાથે લડીશ. અને તમને હેરાન અને ત્રાસ કરનારને હું સજા આપીશ.
22. But H3588 if H518 thou shalt indeed obey H8085 H8085 his voice H6963 , and do H6213 all H3605 that H834 I speak H1696 ; then I will be an enemy H340 H853 unto thine enemies H341 , and an adversary H6696 H853 unto thine adversaries H6887 .
23. “કારણ કે માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે, અને હું તેઓનો સર્વનાશ કરીશ.
23. For H3588 mine Angel H4397 shall go H1980 before H6440 thee , and bring thee in H935 unto H413 the Amorites H567 , and the Hittites H2850 , and the Perizzites H6522 , and the Canaanites H3669 , the Hivites H2340 , and the Jebusites H2983 : and I will cut them off H3582 .
24. “તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમાંરે તે લોકોની જેમ રહેવાનું નથી; તમાંરે તેઓની મૂર્તિઓને ઉથલાવી પાડવાની છે. અને તે લોકોના સ્તંભોના ભાંગીને ભુક્કા કરી નાખવાના છે.
24. Thou shalt not H3808 bow down H7812 to their gods H430 , nor H3808 serve H5647 them, nor H3808 do H6213 after their works H4639 : but H3588 thou shalt utterly overthrow H2040 H2040 them , and quite break down H7665 H7665 their images H4676 .
25. વળી તમાંરે તમાંરા યહોવા દેવની સેવા કરવાની છે, અને હું તમાંરા અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમાંરા તમાંમ રોગો હું દૂર કરીશ.
25. And ye shall serve H5647 H853 the LORD H3068 your God H430 , and he shall bless H1288 H853 thy bread H3899 , and thy water H4325 ; and I will take sickness away H5493 H4245 from the midst H4480 H7130 of thee.
26. તમાંરા દેશમાં કોઈ પણ સ્ત્રીનો ગર્ભપાત થશે નહિ, તથા કોઈ સ્ત્રી વાંઝણી પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.”
26. There shall nothing H3808 cast their young H1961 H7921 , nor be barren H6135 , in thy land H776 : H853 the number H4557 of thy days H3117 I will fulfill H4390 .
27. “તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું માંરુ મહાબળ તમાંરી સામે મોકલીશ અને તે બધાંને હું થથરાવી દઈશ. તથા તમાંરા બધા દુશ્મનો તમાંરાથી ભાગી જાય એવું હું કરીશ.”
27. I will send H7971 H853 my fear H367 before H6440 thee , and will destroy H2000 H853 all H3605 the people H5971 to whom H834 thou shalt come H935 , and I will make H5414 H853 all H3605 thine enemies H341 turn their backs H6203 unto H413 thee.
28. તદુપરાંત હું તમાંરી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિતી લોકોને તમાંરી આગળથી કાંકી કાઢશે.
28. And I will send H7971 H853 hornets H6880 before H6440 thee , which shall drive out H1644 H853 the Hivite H2340 , H853 the Canaanite H3669 , and the Hittite H2850 , from before H4480 H6440 thee.
29. હું એક વર્ષમાં બધાને હાંકી કાઢીશ નહિ, રખેને બધી જમીન વેરાન થઈ જાય અને જગંલમાં જંગલી જાનવરોની સંખ્યા વધી જતાં તમે બધા મુશ્કેલીમાં મુકાઈ જાઓ.
29. I will not H3808 drive them out H1644 from before H4480 H6440 thee in one H259 year H8141 ; lest H6435 the land H776 become H1961 desolate H8077 , and the beast H2416 of the field H7704 multiply H7227 against H5921 thee.
30. તમાંરી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે હાંકી કાઢીશ.
30. By little H4592 and little H4592 I will drive them out H1644 from before H4480 H6440 thee, until H5704 H834 thou be increased H6509 , and inherit H5157 H853 the land H776 .
31. “અને હું રાતા સમુદ્રથી ફ્રાત નદી સુધી તમાંરી સરહદ નક્કી કરી આપીશ. પલિસ્તીઓના સમુદ્ર પશ્ચિમી સરહદે રહેશે અને પૂર્વી સરહદે અરબી રણ રહેશે. અને દેશના વતનીઓને હું તમાંરા હાથમાં સોંપી દઈશ, અને તમે તેમને હાંકી કાઢજો.
31. And I will set H7896 H853 thy bounds H1366 from the Red sea H4480 H3220 H5488 even unto H5704 the sea H3220 of the Philistines H6430 , and from the desert H4480 H4057 unto H5704 the river H5104 : for H3588 I will deliver H5414 H853 the inhabitants H3427 of the land H776 into your hand H3027 ; and thou shalt drive them out H1644 before H4480 H6440 thee.
32. “તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે તેમને તમાંરા શહેરમાં રહેવા દેશો.
32. Thou shalt make H3772 no H3808 covenant H1285 with them , nor with their gods H430 .
33. નહિ તો તેઓ તમને ફસાવી, તેમના દેવોની પૂજા કરશે અને માંરી વિરુદ્ધ પાપ કરવા પ્રેરશે.”
33. They shall not H3808 dwell H3427 in thy land H776 , lest H6435 they make thee sin H2398 H853 against me: for H3588 if thou serve H5647 H853 their gods H430 , it will surely H3588 be H1961 a snare H4170 unto thee.