Bible Language
Gujarati Old BSI Version

2
:

GUV
1. બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી પ્રમાણે છે:
1. Now these H428 are the children H1121 of the province H4082 that went up H5927 out of the captivity H4480 H7628 , of those which had been carried away H1473 , whom H834 Nebuchadnezzar H5019 the king H4428 of Babylon H894 had carried away H1540 unto Babylon H894 , and came again H7725 unto Jerusalem H3389 and Judah H3063 , every one H376 unto his city H5892 ;
2. તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા.ઇસ્રાએલી લોકોની સંખ્યા:
2. Which H834 came H935 with H5973 Zerubbabel H2216 : Jeshua H3442 , Nehemiah H5166 , Seraiah H8304 , Reelaiah H7480 , Mordecai H4782 , Bilshan H1114 , Mispar H4558 , Bigvai H902 , Rehum H7348 , Baanah H1196 . The number H4557 of the men H376 of the people H5971 of Israel H3478 :
3. પારોશના વંશજો 2,172
3. The children H1121 of Parosh H6551 , two thousand H505 a hundred H3967 seventy H7657 and two H8147 .
4. શફાટાયાના વંશજો 372
4. The children H1121 of Shephatiah H8203 , three H7969 hundred H3967 seventy H7657 and two H8147 .
5. આરાહના વંશજો 775
5. The children H1121 of Arah H733 , seven H7651 hundred H3967 seventy H7657 and five H2568 .
6. પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો 2,812
6. The children H1121 of Pahath H6355 -moab , of the children H1121 of Jeshua H3442 and Joab H3097 , two thousand H505 eight H8083 hundred H3967 and twelve H8147 H6240 .
7. એલામના વંશજો 1,254
7. The children H1121 of Elam H5867 , a thousand H505 two hundred H3967 fifty H2572 and four H702 .
8. ઝાત્તુના વંશજો 945
8. The children H1121 of Zattu H2240 , nine H8672 hundred H3967 forty H705 and five H2568 .
9. ઝાક્કાયના વંશજો 760
9. The children H1121 of Zaccai H2140 , seven H7651 hundred H3967 and threescore H8346 .
10. બાનીના વંશજો 642
10. The children H1121 of Bani H1137 , six H8337 hundred H3967 forty H705 and two H8147 .
11. બેબાયના વંશજો 623
11. The children H1121 of Bebai H893 , six H8337 hundred H3967 twenty H6242 and three H7969 .
12. આઝગાદના 1,222
12. The children H1121 of Azgad H5803 , a thousand H505 two hundred H3967 twenty H6242 and two H8147 .
13. અદોનીકામના વંશજો 666
13. The children H1121 of Adonikam H140 , six H8337 hundred H3967 sixty H8346 and six H8337 .
14. બિગ્વાયના વંશજો 2,056
14. The children H1121 of Bigvai H902 , two thousand H505 fifty H2572 and six H8337 .
15. આદીનના વંશજો 454
15. The children H1121 of Adin H5720 , four H702 hundred H3967 fifty H2572 and four H702 .
16. હિઝિકયાના આટેરના વંશજો 98
16. The children H1121 of Ater H333 of Hezekiah H3169 , ninety H8673 and eight H8083 .
17. બેસાયના વંશજો 323
17. The children H1121 of Bezai H1209 , three H7969 hundred H3967 twenty H6242 and three H7969 .
18. યોરાહના વંશજો 112
18. The children H1121 of Jorah H3139 , a hundred H3967 and twelve H8147 H6240 .
19. હાશુમના વંશજો 223
19. The children H1121 of Hashum H2828 , two hundred H3967 twenty H6242 and three H7969 .
20. ગિબ્બારના વંશજો 95
20. The children H1121 of Gibbar H1402 , ninety H8673 and five H2568 .
21. બેથલહેમના વંશજો 123
21. The children H1121 of Bethlehem H1035 , a hundred H3967 twenty H6242 and three H7969 .
22. નટોફાહના મનુષ્યો 56
22. The men H376 of Netophah H5199 , fifty H2572 and six H8337 .
23. અનાથોથના મનુષ્યો 128
23. The men H376 of Anathoth H6068 , a hundred H3967 twenty H6242 and eight H8083 .
24. આઝમાવેથના વંશજો 42
24. The children H1121 of Azmaveth H5820 , forty H705 and two H8147 .
25. કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 743
25. The children H1121 of Kirjath H7157 -arim, Chephirah H3716 , and Beeroth H881 , seven H7651 hundred H3967 and forty H705 and three H7969 .
26. રામાને ગેબાના વંશજો 621
26. The children H1121 of Ramah H7414 and Gaba H1387 , six H8337 hundred H3967 twenty H6242 and one H259 .
27. મિખ્માસના મનુષ્યો 122
27. The men H376 of Michmas H4363 , a hundred H3967 twenty H6242 and two H8147 .
28. બેથેલ ને આયના મનુષ્યો 223
28. The men H376 of Bethel H1008 and Ai H5857 , two hundred H3967 twenty H6242 and three H7969 .
29. નબોના વંશજો 52
29. The children H1121 of Nebo H5015 , fifty H2572 and two H8147 .
30. માગ્બીશના વંશજો 156
30. The children H1121 of Magbish H4019 , a hundred H3967 fifty H2572 and six H8337 .
31. બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો 1,254
31. The children H1121 of the other H312 Elam H5867 , a thousand H505 two hundred H3967 fifty H2572 and four H702 .
32. હારીમના વંશજો 320
32. The children H1121 of Harim H2766 , three H7969 hundred H3967 and twenty H6242 .
33. લોદના, હાદીદના અને ઓનોના વંશજો 725
33. The children H1121 of Lod H3850 , Hadid H2307 , and Ono H207 , seven H7651 hundred H3967 twenty H6242 and five H2568 .
34. યરીખોના વંશજો 345
34. The children H1121 of Jericho H3405 , three H7969 hundred H3967 forty H705 and five H2568 .
35. સનાઆહના વંશજો 3,630
35. The children H1121 of Senaah H5570 , three H7969 thousand H505 and six H8337 hundred H3967 and thirty H7970 .
36. યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973
36. The priests H3548 : the children H1121 of Jedaiah H3048 , of the house H1004 of Jeshua H3442 , nine H8672 hundred H3967 seventy H7657 and three H7969 .
37. ઇમ્મેરના વંશજો 1,052
37. The children H1121 of Immer H564 , a thousand H505 fifty H2572 and two H8147 .
38. પાશહૂરના વંશજો 1,247
38. The children H1121 of Pashur H6583 , a thousand H505 two hundred H3967 forty H705 and seven H7651 .
39. હારીમના વંશજો 1,017
39. The children H1121 of Harim H2766 , a thousand H505 and seventeen H7651 H6240 .
40. લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 74
40. The Levites H3881 : the children H1121 of Jeshua H3442 and Kadmiel H6934 , of the children H1121 of Hodaviah H1938 , seventy H7657 and four H702 .
41. ગવૈયાઓ: આસાફના વંશજો 128
41. The singers H7891 : the children H1121 of Asaph H623 , a hundred H3967 twenty H6242 and eight H8083 .
42. મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 139
42. The children H1121 of the porters H7778 : the children H1121 of Shallum H7967 , the children H1121 of Ater H333 , the children H1121 of Talmon H2929 , the children H1121 of Akkub H6126 , the children H1121 of Hatita H2410 , the children H1121 of Shobai H7630 , in all H3605 a hundred H3967 thirty H7970 and nine H8672 .
43. મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ
43. The Nethinims H5411 : the children H1121 of Ziha H6727 , the children H1121 of Hasupha H2817 , the children H1121 of Tabbaoth H2884 ,
44. કેરોસ, સીઅહા અને પાદોનના વંશજો;
44. The children H1121 of Keros H7026 , the children H1121 of Siaha H5517 , the children H1121 of Padon H6303 ,
45. લબાનાહ, હાગાબાહ અને આક્કૂબના વંશજો;
45. The children H1121 of Lebanah H3838 , the children H1121 of Hagabah H2286 , the children H1121 of Akkub H6126 ,
46. હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો:
46. The children H1121 of Hagab H2285 , the children H1121 of Shalmai H8073 , the children H1121 of Hanan H2605 ,
47. ગિદેલ, ગાહાર, અને આયાના વંશજો;
47. The children H1121 of Giddel H1435 , the children H1121 of Gahar H1515 , the children H1121 of Reaiah H7211 ,
48. રસીન, નકોદા અને ગાઝઝામના વંશજો;
48. The children H1121 of Rezin H7526 , the children H1121 of Nekoda H5353 , the children H1121 of Gazzam H1502 ,
49. ઉઝઝા, પાસેઆહ અને બેસાયના વંશજો;
49. The children H1121 of Uzza H5798 , the children H1121 of Paseah H6454 , the children H1121 of Besai H1153 ,
50. આસ્નાહ મેઉનીમ અને નફીસીમના વંશજો:
50. The children H1121 of Asnah H619 , the children H1121 of Mehunim H4586 , the children H1121 of Nephusim H5304 ,
51. બાકબૂક, હાક્રૂફા અને હાહૂરના વંશજો;
51. The children H1121 of Bakbuk H1227 , the children H1121 of Hakupha H2709 , the children H1121 of Harhur H2744 ,
52. બાસ્લૂથ, મહીદા અને હાર્શાના વંશજો;
52. The children H1121 of Bazluth H1213 , the children H1121 of Mehida H4240 , the children H1121 of Harsha H2797 ,
53. બાકોર્સ, સીસરા, અને તેમાહના વંશજો;
53. The children H1121 of Barkos H1302 , the children H1121 of Sisera H5516 , the children H1121 of Thamah H8547 ,
54. નસીઆહ અને હટીફાના વંશજો:
54. The children H1121 of Neziah H5335 , the children H1121 of Hatipha H2412 .
55. સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:
55. The children H1121 of Solomon H8010 's servants H5650 : the children H1121 of Sotai H5479 , the children H1121 of Sophereth H5618 , the children H1121 of Peruda H6514 ,
56. યાઅલાહ, દાકોર્ન અને ગિદ્દોલના વંશજો:
56. The children H1121 of Jaalah H3279 , the children H1121 of Darkon H1874 , the children H1121 of Giddel H1435 ,
57. શફાટયા, હાટીલ અને પોખેરેશના વંશજો હાસ્બાઇમ અને આમીના વંશજો;
57. The children H1121 of Shephatiah H8203 , the children H1121 of Hattil H2411 , the children H1121 of Pochereth of Zebaim H6380 , the children H1121 of Ami H532 .
58. મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો 392 હતા.
58. All H3605 the Nethinims H5411 , and the children H1121 of Solomon H8010 's servants H5650 , were three H7969 hundred H3967 ninety H8673 and two H8147 .
59. તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ છે:
59. And these H428 were they which went up H5927 from Tel H4480 H8528 -melah, Tel H8521 -harsa, Cherub H3743 , Addan H135 , and Immer H564 : but they could H3201 not H3808 show H5046 their father H1 's house H1004 , and their seed H2233 , whether H518 they H1992 were of Israel H4480 H3478 :
60. દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના 652 વંશજોનો સમાવેશ થતો હતો.
60. The children H1121 of Delaiah H1806 , the children H1121 of Tobiah H2900 , the children H1121 of Nekoda H5353 , six H8337 hundred H3967 fifty H2572 and two H8147 .
61. યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું નામ પાડ્યું હતું તેના વંશજો.
61. And of the children H4480 H1121 of the priests H3548 : the children H1121 of Habaiah H2252 , the children H1121 of Koz H6976 , the children H1121 of Barzillai H1271 ; which H834 took H3947 a wife H802 of the daughters H4480 H1323 of Barzillai H1271 the Gileadite H1569 , and was called H7121 after H5921 their name H8034 :
62. તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.
62. These H428 sought H1245 their register H3791 among those that were reckoned by genealogy H3187 , but they were not H3808 found H4672 : therefore were they , as polluted, put H1351 from H4480 the priesthood H3550 .
63. ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ નક્કી થાય ત્યાં સુધી પ્રશાશકેે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.
63. And the Tirshatha H8660 said H559 unto them, that H834 they should not H3808 eat H398 of the most holy things H4480 H6944 H6944 , till H5704 there stood up H5975 a priest H3548 with Urim H224 and with Thummim H8550 .
64. સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા.
64. The whole H3605 congregation H6951 together H259 was forty H702 H7239 and two thousand H505 three H7969 hundred H3967 and threescore H8346 ,
65. તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા.
65. Beside H4480 H905 their servants H5650 and their maids H519 , of whom H428 there were seven H7651 thousand H505 three H7969 hundred H3967 thirty H7970 and seven H7651 : and there were among them two hundred H3967 singing men H7891 and singing women H7891 .
66. તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચરો,
66. Their horses H5483 were seven H7651 hundred H3967 thirty H7970 and six H8337 ; their mules H6505 , two hundred H3967 forty H705 and five H2568 ;
67. 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.
67. Their camels H1581 , four H702 hundred H3967 thirty H7970 and five H2568 ; their asses H2543 , six H8337 thousand H505 seven H7651 hundred H3967 and twenty H6242 .
68. દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,
68. And some of the chief H4480 H7218 of the fathers H1 , when they came H935 to the house H1004 of the LORD H3068 which H834 is at Jerusalem H3389 , offered freely H5068 for the house H1004 of God H430 to set it up H5975 in H5921 his place H4349 :
69. પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું; 3,000 કિલોચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા.
69. They gave H5414 after their ability H3581 unto the treasure H214 of the work H4399 threescore H8337 H7239 and one thousand H505 drams H1871 of gold H2091 , and five H2568 thousand H505 pound H4488 of silver H3701 , and one hundred H3967 priests H3548 ' garments H3801 .
70. યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા.
70. So the priests H3548 , and the Levites H3881 , and some of H4480 the people H5971 , and the singers H7891 , and the porters H7778 , and the Nethinims H5411 , dwelt H3427 in their cities H5892 , and all H3605 Israel H3478 in their cities H5892 .