Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે ઇસ્રાએલના સર્વ કુળસમૂહો મને દેવ માનશે અને મારી પ્રજા થશે.”
1. At the same H1931 time H6256 , saith H5002 the LORD H3068 , will I be H1961 the God H430 of all H3605 the families H4940 of Israel H3478 , and they H1992 shall be H1961 my people H5971 .
2. અને યહોવા કહે છે, “જ્યારે ઇસ્રાએલે રાહત શોધી ત્યારે જે લોકો તરવારથી બચી ગયા છે, તેઓને અરણ્યમાં કૃપા મળી.”
2. Thus H3541 saith H559 the LORD H3068 , The people H5971 which were left H8300 of the sword H2719 found H4672 grace H2580 in the wilderness H4057 ; even Israel H3478 , when I went H1980 to cause him to rest H7280 .
3. ઇસ્રાએલી પ્રજા વિસામાની શોધમાં ફરતી હતી, ત્યારે મેં તેને દૂરથી દર્શન દીધાં હતાં. હે ઇસ્રાએલી પ્રજા, “હું અનંત પ્રેમથી તને ચાહું છું, એટલે મારી કૃપા તારા પર વરસાવ્યા કરું છું.
3. The LORD H3068 hath appeared H7200 of old H4480 H7350 unto me, saying , Yea , I have loved H157 thee with an everlasting H5769 love H160 : therefore H5921 H3651 with lovingkindness H2617 have I drawn H4900 thee.
4. હું તને ફરીથી પર ઉઠાવીશ અને તું પાછી ઊભી થશે. ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઇશ અને આનંદથી નાચવા લાગીશ.
4. Again H5750 I will build H1129 thee , and thou shalt be built H1129 , O virgin H1330 of Israel H3478 : thou shalt again H5750 be adorned H5710 with thy tabrets H8596 , and shalt go forth H3318 in the dances H4234 of them that make merry H7832 .
5. તું ફરીથી સમરૂનના ડુંગરા પર દ્રાક્ષનીવાડીઓ રોપશે, ને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.
5. Thou shalt yet H5750 plant H5193 vines H3754 upon the mountains H2022 of Samaria H8111 : the planters H5193 shall plant H5193 , and shall eat them as common things H2490 .
6. એવો દિવસ જરૂર આવી રહ્યો છે. જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી પહેરેગીરો પોકાર કરશે, ‘ચાલો આપણે સિયોનની યાત્રાએ જઇએ, આપણા દેવ યહોવાને દર્શને જઇએ.”‘
6. For H3588 there shall be H3426 a day H3117 , that the watchmen H5341 upon the mount H2022 Ephraim H669 shall cry H7121 , Arise H6965 ye , and let us go up H5927 to Zion H6726 unto H413 the LORD H3068 our God H430 .
7. યહોવા કહે છે, “યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ, મહાન કોમ માટે જયજયકાર કરો. તેથી મુકતકંઠે સ્તુતિગાન કરીને કહો, ‘દેવ યહોવા તારા લોકોને ઇસ્રાએલના અવશેષને બચાવ.”
7. For H3588 thus H3541 saith H559 the LORD H3068 ; Sing H7442 with gladness H8057 for Jacob H3290 , and shout H6670 among the chief H7218 of the nations H1471 : publish H8085 ye, praise H1984 ye , and say H559 , O LORD H3068 , save H3467 H853 thy people H5971 , H853 the remnant H7611 of Israel H3478 .
8. હું તેઓને ઉત્તરમાંથી લાવીશ, ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. હું તેઓનાં અંધજનોને અને લંગડાઓને, ગર્ભવતી તથા નાનાં બાળકોવાળી સ્ત્રીઓને રઝળતા નહિ મૂકું. તેઓ એક મોટા સમુદાયની જેમ અહીં પાછા ફરશે.
8. Behold H2009 , I will bring H935 them from the north H6828 country H4480 H776 , and gather H6908 them from the coasts H4480 H3411 of the earth H776 , and with them the blind H5787 and the lame H6455 , the woman with child H2029 and her that travaileth with child H3205 together H3162 : a great H1419 company H6951 shall return H7725 thither H2008 .
9. હું તેમને પાછા લાવીશ ત્યારે તેઓ રડતાં રડતાં અરજ કરતાં કરતાં આવશે. હું તેમને ઠોકર વાગે એવા સપાટ રસ્તે થઇને વહેતાં ઝરણાં આગળ લઇ જઇશ, કારણ કે હું ઇસ્રાએલનો પિતા છું અને એફ્રાઇમ મારો જયેષ્ઠ પુત્ર છે.
9. They shall come H935 with weeping H1065 , and with supplications H8469 will I lead H2986 them : I will cause them to walk H1980 by H413 the rivers H5158 of waters H4325 in a straight H3477 way H1870 , wherein they shall not H3808 stumble H3782 : for H3588 I am H1961 a father H1 to Israel H3478 , and Ephraim H669 is my firstborn H1060 .
10. હે વિશ્વની પ્રજાઓ, તમે યહોવાના વચન સાંભળો, અને દૂર દૂરના દ્વીપોને તે જાણ કરો. ‘જેણે ઇસ્રાએલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે તેમને એકત્ર કરશે અને તેમની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.’
10. Hear H8085 the word H1697 of the LORD H3068 , O ye nations H1471 , and declare H5046 it in the isles H339 afar off H4480 H4801 , and say H559 , He that scattered H2219 Israel H3478 will gather H6908 him , and keep H8104 him , as a shepherd H7462 doth his flock H5739 .
11. કારણ કે યહોવાએ યાકૂબને બચાવ્યો છે, ને તેનાં કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.
11. For H3588 the LORD H3068 hath redeemed H6299 H853 Jacob H3290 , and ransomed H1350 him from the hand H4480 H3027 of him that was stronger H2389 than H4480 he.
12. તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે, અને યહોવાએ આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
12. Therefore they shall come H935 and sing H7442 in the height H4791 of Zion H6726 , and shall flow together H5102 to H413 the goodness H2898 of the LORD H3068 , for H5921 wheat H1715 , and for H5921 wine H8492 , and for H5921 oil H3323 , and for H5921 the young H1121 of the flock H6629 and of the herd H1241 : and their soul H5315 shall be H1961 as a watered H7302 garden H1588 ; and they shall not H3808 sorrow H1669 any more H3254 at all.
13. ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે; કારણ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ, હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હષિર્ત કરીશ, કારણ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
13. Then H227 shall the virgin H1330 rejoice H8055 in the dance H4234 , both young men H970 and old H2205 together H3162 : for I will turn H2015 their mourning H60 into joy H8342 , and will comfort H5162 them , and make them rejoice H8055 from their sorrow H4480 H3015 .
14. હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ. અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઇ જશે.”
14. And I will satiate H7301 the soul H5315 of the priests H3548 with fatness H1880 , and my people H5971 shall be satisfied with H7646 H853 my goodness H2898 , saith H5002 the LORD H3068 .
15. યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું, “રામાહમાં ભારે રૂદનનો અવાજ સંભળાય છે, રાહેલ પોતાનાં સંતાનો માટે ઝૂરે કરે છે. તેને સાંત્વન આપી શકાય તેમ નથી. કારણ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યા છે.”
15. Thus H3541 saith H559 the LORD H3068 ; A voice H6963 was heard H8085 in Ramah H7414 , lamentation H5092 , and bitter H8563 weeping H1065 ; Rachel H7354 weeping H1058 for H5921 her children H1121 refused H3985 to be comforted H5162 for H5921 her children H1121 , because H3588 they were not H369 .
16. પરંતુ યહોવા કહે છે: “રૂદન બંધ કરો, આંસુ લૂછી નાખો, તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, તારા બાળકો દુશ્મનના દેશમાંથી પાછા આવશે.
16. Thus H3541 saith H559 the LORD H3068 ; Refrain H4513 thy voice H6963 from weeping H4480 H1065 , and thine eyes H5869 from tears H4480 H1832 : for H3588 thy work H6468 shall be H3426 rewarded H7939 , saith H5002 the LORD H3068 ; and they shall come again H7725 from the land H4480 H776 of the enemy H341 .
17. તારા ભવિષ્ય માટે આશા છે; તારાં સંતાનો પોતાના શહેરમાં પાછાં આવશે, એમ યહોવા કહે છે.
17. And there is H3426 hope H8615 in thine end H319 , saith H5002 the LORD H3068 , that thy children H1121 shall come again H7725 to their own border H1366 .
18. મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે, ‘તમે મને સખત સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજાની જરૂર હતી, મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કારણ કે ફકત તમે મારા યહોવા દેવ છો.
18. I have surely heard H8085 H8085 Ephraim H669 bemoaning himself H5110 thus ; Thou hast chastised H3256 me , and I was chastised H3256 , as a bullock H5695 unaccustomed H3808 H3925 to the yoke : turn H7725 thou me , and I shall be turned H7725 ; for H3588 thou H859 art the LORD H3068 my God H430 .
19. મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કારણ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.”‘
19. Surely H3588 after that H310 I was turned H7725 , I repented H5162 ; and after that H310 I was instructed H3045 , I smote H5606 upon H5921 my thigh H3409 : I was ashamed H954 , yea, even H1571 confounded H3637 , because H3588 I did bear H5375 the reproach H2781 of my youth H5271 .
20. યહોવા કહે છે, “હે ઇસ્રાએલ, તું ખરેખર મારો લાડકો દીકરો છે! તું મને વહાલો છે! હું તને ગમે તેટલી વાર ધમકાવું તોય પાછો તને યાદ કરું છું, અને મારું હૃદય તને ઝંખે છે. હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ.
20. Is Ephraim H669 my dear H3357 son H1121 ? is he a pleasant H8191 child H3206 ? for H3588 since H4480 H1767 I spoke H1696 against him , I do earnestly remember H2142 H2142 him still H5750 : therefore H5921 H3651 my bowels H4578 are troubled H1993 for him ; I will surely have mercy H7355 H7355 upon him, saith H5002 the LORD H3068 .
21. જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇસ્રાએલનો માર્ગ સૂચવતાં નિશાન કર. અને માર્ગદર્શક સ્તંભો બનાવ. તું જે રસ્તે ગઇ હતી તે બરાબર ધ્યાનમાં રાખ. કારણ કે હે ઇસ્રાએલની કુમારી, તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે.
21. Set thee up H5324 waymarks H6725 , make H7760 thee high heaps H8564 : set H7896 thine heart H3820 toward the highway H4546 , even the way H1870 which thou wentest H1980 : turn again H7725 , O virgin H1330 of Israel H3478 , turn again H7725 to H413 these H428 thy cities H5892 .
22. હે જક્કી ભટકી ગયેલી દીકરી, તું ક્યાં સુધી અવઢવમાં રહીશ? કેમકે યહોવાએ પૃથ્વી પર એક નવી વાત પેદા કરી છે. કોઇ સ્ત્રી પુરુષનું રક્ષણ કરે તેવી તે અદ્વિતીય વાત છે.”
22. How long H5704 H4970 wilt thou go about H2559 , O thou backsliding H7728 daughter H1323 ? for H3588 the LORD H3068 hath created H1254 a new thing H2319 in the earth H776 , A woman H5347 shall compass H5437 a man H1397 .
23. ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’
23. Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 , the God H430 of Israel H3478 ; As yet H5750 they shall use H559 H853 this H2088 speech H1697 in the land H776 of Judah H3063 and in the cities H5892 thereof , when I shall bring again H7725 H853 their captivity H7622 ; The LORD H3068 bless H1288 thee , O habitation H5116 of justice H6664 , and mountain H2022 of holiness H6944 .
24. “અને યહૂદિયા તથા તેના બધા ગામોમાં ખેડૂતો અને ભરવાડો ભેગા રહેશે.
24. And there shall dwell H3427 in Judah H3063 itself , and in all H3605 the cities H5892 thereof together H3162 , husbandmen H406 , and they that go forth H5265 with flocks H5739 .
25. હાં, હું થાકેલા જીવને વિશ્રામ આપીશ અને જેઓ નબળા થઇ ગયા છે તેમને મજબૂત બનાવીશ.”
25. For H3588 I have satiated H7301 the weary H5889 soul H5315 , and I have replenished H4390 every H3605 sorrowful H1669 soul H5315 .
26. ત્યારબાદ યમિર્યા જાગ્યો, તેણે કહ્યું, “આ ઊંઘ મને મીઠી લાગી.”
26. Upon H5921 this H2063 I awaked H6974 , and beheld H7200 ; and my sleep H8142 was sweet H6149 unto me.
27. યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હુ ઇસ્રાએલને અને યહૂદિયાને માણસોને તથા તેના પશુધનને પુષ્કળ વધારીશ.
27. Behold H2009 , the days H3117 come H935 , saith H5002 the LORD H3068 , that I will sow H2232 H853 the house H1004 of Israel H3478 and the house H1004 of Judah H3063 with the seed H2233 of man H120 , and with the seed H2233 of beast H929 .
28. ભૂતકાળમાં જેમ હું તેમને ઉખેડી નાખવા, તોડી પાડવા, ઉથલાવી પાડવા, નાશ કરવા, અને હાનિ કરવા માટે નજર રાખતો હતો તેમ હવે તેમના પર કાળજી રાખીને તેઓને સંસ્થાપિત કરીશ.” યહોવાના વચન છે.
28. And it shall come to pass H1961 , that like as H834 I have watched H8245 over H5921 them , to pluck up H5428 , and to break down H5422 , and to throw down H2040 , and to destroy H6 , and to afflict H7489 ; so H3651 will I watch H8245 over H5921 them , to build H1129 , and to plant H5193 , saith H5002 the LORD H3068 .
29. “તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે, પિતૃઓના પાપની કિમત તેઓનાં બાળકો ચૂકવે છે.
29. In those H1992 days H3117 they shall say H559 no H3808 more H5750 , The fathers H1 have eaten H398 a sour grape H1155 , and the children H1121 's teeth H8127 are set on edge H6949 .
30. કારણ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે. જે ખાટી દ્રાક્ષ ખાશે તેના દાંત ખટાઇ જશે.”
30. But H3588 H518 every one H376 shall die H4191 for his own iniquity H5771 : every H3605 man H120 that eateth H398 the sour grape H1155 , his teeth H8127 shall be set on edge H6949 .
31. યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હું ઇસ્રાએલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ.
31. Behold H2009 , the days H3117 come H935 , saith H5002 the LORD H3068 , that I will make H3772 a new H2319 covenant H1285 with H854 the house H1004 of Israel H3478 , and with H854 the house H1004 of Judah H3063 :
32. મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.
32. Not H3808 according to the covenant H1285 that H834 I made H3772 with H854 their fathers H1 in the day H3117 that I took H2388 them by the hand H3027 to bring H3318 them out of the land H4480 H776 of Egypt H4714 ; which H834 H853 my covenant H1285 they H1992 broke H6565 , although I H595 was a husband H1166 unto them, saith H5002 the LORD H3068 :
33. “પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે.
33. But H3588 this H2063 shall be the covenant H1285 that H834 I will make H3772 with H854 the house H1004 of Israel H3478 ; After H310 those H1992 days H3117 , saith H5002 the LORD H3068 , I will put H5414 H853 my law H8451 in their inward parts H7130 , and write H3789 it in H5921 their hearts H3820 ; and will be H1961 their God H430 , and they H1992 shall be H1961 my people H5971 .
34. તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” યહોવાના વચન છે.
34. And they shall teach H3925 no H3808 more H5750 every man H376 H853 his neighbor H7453 , and every man H376 H853 his brother H251 , saying H559 , Know H3045 H853 the LORD H3068 : for H3588 they shall all H3605 know H3045 me , from the least H4480 H6996 of them unto H5704 the greatest H1419 of them, saith H5002 the LORD H3068 : for H3588 I will forgive H5545 their iniquity H5771 , and I will remember H2142 their sin H2403 no H3808 more H5750 .
35. “જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે” તે કહે છે:
35. Thus H3541 saith H559 the LORD H3068 , which giveth H5414 the sun H8121 for a light H216 by day H3119 , and the ordinances H2708 of the moon H3394 and of the stars H3556 for a light H216 by night H3915 , which divideth H7280 the sea H3220 when the waves H1530 thereof roar H1993 ; The LORD H3068 of hosts H6635 is his name H8034 :
36. “જો મેં કુદરતમાં સ્થાપેલી વ્યવસ્થા લોપ પામે તો ઇસ્રાએલનો વંશ પણ મારી પ્રજા તરીકે લોપ પામી શકે છે.
36. If H518 those H428 ordinances H2706 depart H4185 from before H4480 H6440 me, saith H5002 the LORD H3068 , then the seed H2233 of Israel H3478 also H1571 shall cease H7673 from being H4480 H1961 a nation H1471 before H6440 me forever H3605 H3117 .
37. જો ઉપરનું આકાશ માપી શકાય અને નીચેની ધરતીના તળીયાનો તાગ માપી શકાય, તો હું ઇસ્રાએલની સમગ્ર પ્રજાનો તેમણે જે કઇં કર્યું છે તે માટે તિરસ્કાર કરી શકું.” યહોવાના વચન છે.
37. Thus H3541 saith H559 the LORD H3068 ; If H518 heaven H8064 above H4480 H4605 can be measured H4058 , and the foundations H4146 of the earth H776 searched out H2713 beneath H4295 , I H589 will also H1571 cast off H3988 all H3605 the seed H2233 of Israel H3478 for H5921 all H3605 that H834 they have done H6213 , saith H5002 the LORD H3068 .
38. યહોવા કહે છે, “સમય આવી રહ્યો છે કે જ્યારે યરૂશાલેમ મારા નગર તરીકે હનામએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે.
38. Behold H2009 , the days H3117 come H935 , saith H5002 the LORD H3068 , that the city H5892 shall be built H1129 to the LORD H3068 from the tower H4480 H4026 of Hananeel H2606 unto the gate H8179 of the corner H6438 .
39. તે સરહદ પસાર કરીને આગળ જશે. તે ઠેઠ ગોરેબની ટેકરી સુધી જશે અને ત્યાથી દક્ષિણ તરફ વળીને ગોઆહ જશે.
39. And the measuring H4060 line H6957 shall yet H5750 go forth H3318 over against H5048 it upon H5921 the hill H1389 Gareb H1619 , and shall compass about H5437 to Goath H1601 .
40. કિદ્રોનથી ઠેઠ ઘોડાના દરવાજા સુધી, સમગ્ર ખીણ અને દરેકે દરેક ખેતરને શહેરમાં સામેલ કરવામાં આવશે. જે યહોવા માટે પવિત્ર છે. અને આને ફરીથી કયારેય ઉખેડવામાં કે નાશ કરવામાં નહિ આવે.”
40. And the whole H3605 valley H6010 of the dead bodies H6297 , and of the ashes H1880 , and all H3605 the fields H8309 unto H5704 the brook H5158 of Kidron H6939 , unto H5704 the corner H6438 of the horse H5483 gate H8179 toward the east H4217 , shall be holy H6944 unto the LORD H3068 ; it shall not H3808 be plucked up H5428 , nor H3808 thrown down H2040 any more H5750 forever H5769 .