|
|
1. વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું;
|
1. Elihu H453 also proceeded H3254 , and said H559 ,
|
2. “જરા લાંબો સમય મને નિભાવી લે, દેવના પક્ષમાં હું થોડા વધુ શબ્દો છે કહેવા ઇચ્છું છું.
|
2. Suffer H3803 me a little H2191 , and I will show H2331 thee that H3588 I have yet H5750 to speak H4405 on God H433 's behalf.
|
3. હું મારું જ્ઞાન એકેએક સાથે વહેચીશ, દેવે મારું સર્જન કર્યુ અને તે ન્યાયી છે તે હું સાબિત કરીશ.
|
3. I will fetch H5375 my knowledge H1843 from afar H4480 H7350 , and will ascribe H5414 righteousness H6664 to my Maker H6466 .
|
4. હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું.
|
4. For H3588 truly H551 my words H4405 shall not H3808 be false H8267 : he that is perfect H8549 in knowledge H1844 is with H5973 thee.
|
5. દેવ મહા બળવાન છે, પણ એ કોઇનો તિરસ્કાર કરતા નથી. દેવ ખૂબ બુદ્ધિમાન છે, પણ ખૂબ વિદ્વાન પણ છે.
|
5. Behold H2005 , God H410 is mighty H3524 , and despiseth H3988 not H3808 any: he is mighty H3524 in strength H3581 and wisdom H3820 .
|
6. એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી; પણ ગરીબોનો ન્યાય કરે છે.
|
6. He preserveth not the life H2421 H3808 of the wicked H7563 : but giveth H5414 right H4941 to the poor H6041 .
|
7. જે સચ્ચાઇથી રહે છે, તે લોકો પર દેવ નજર રાખે છે. તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે અને તેઓ સદાય ઉચ્ચ સ્થાન પર રહે છે.
|
7. He withdraweth H1639 not H3808 his eyes H5869 from the righteous H4480 H6662 : but with H854 kings H4428 are they on the throne H3678 ; yea , he doth establish H3427 them forever H5331 , and they are exalted H1361 .
|
8. તેથી જો લોકોને સજા થઇ છે, જો તેઓ સાંકળ અને દોરડાથી બંધાયેલા છે, તો તેઓએ કાંઇક ખોટું કર્યું છે.
|
8. And if H518 they be bound H631 in fetters H2131 , and be holden H3920 in cords H2256 of affliction H6040 ;
|
9. અને દેવ તેને કહેશે, તેઓએ શું કર્યું હતું. દેવ તેને કહેશે કે તેઓએ પાપ કર્યા હતા. દેવ તેઓને કહેશે તેઓ ઉદ્ધત હતા.
|
9. Then he showeth H5046 them their work H6467 , and their transgressions H6588 that H3588 they have exceeded H1396 .
|
10. દેવ તેઓને પાપ કરવાનું મૂકી દેવાનો આદેશ આપશે અને તેઓના શિક્ષણ તરફ કાન ઉઘાડે છે.
|
10. He openeth H1540 also their ear H241 to discipline H4148 , and commandeth H559 that H3588 they return H7725 from iniquity H4480 H205 .
|
11. તેઓ જો એનું માને અને એની સેવા કરે તો તેઓ તેમનું બાકીનું જીવન સમૃદ્ધિમાં ગાળશે. તેઓના વષોર્ સુખથી ભરેલા હશે.
|
11. If H518 they obey H8085 and serve H5647 him , they shall spend H3615 their days H3117 in prosperity H2896 , and their years H8141 in pleasures H5273 .
|
12. પરંતુ જો તેઓ એનું ન માને તો તેઓ અજ્ઞાનમાંજ મૃત્યુ પામે અને મૃત્યુલોકમાં પહોંચી જાય.
|
12. But if H518 they obey H8085 not H3808 , they shall perish H5674 by the sword H7973 , and they shall die H1478 without H1097 knowledge H1847 .
|
13. લોકો જે દેવની ચિંતા કરતા નથી જ્યારે આખો વખત તેઓ દુ:ખી રહે છે. દેવ તેઓને શિક્ષા કરે છે ત્યારે પણ તેઓ તેમને મદદ માટે પ્રાર્થના કરતા નથી.
|
13. But the hypocrites H2611 in heart H3820 heap up H7760 wrath H639 : they cry H7768 not H3808 when H3588 he bindeth H631 them.
|
14. તેઓ હજુ જુવાન હશે મરી જશે. અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે.
|
14. They H5315 die H4191 in youth H5290 , and their life H2416 is among the unclean H6945 .
|
15. પણ દુષ્ટલોકોને તેઓના દુ:ખ દ્વારા નરમ બનાવે છે. દેવ તે દુ:ખ દ્વારા લોકોને જગાડી અને તેને સાંભળતા કરે છે.
|
15. He delivereth H2502 the poor H6041 in his affliction H6040 , and openeth H1540 their ears H241 in oppression H3906 .
|
16. તેણે તને દુ:ખમાંથી દૂર કર્યો છે, તેણે તને નિરાંતનું જીવન આપ્યું છે. તેણે તને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.
|
16. Even so H637 would he have removed H5496 thee out of the strait H4480 H6310 H6862 into a broad place H7338 , where H8478 there is no H3808 straitness H4164 ; and that which should be set H5183 on thy table H7979 should be full H4390 of fatness H1880 .
|
17. પરંતુ હવે અયૂબ, તું દોષિત ઠરાયો. તેથી તને એક દુષ્ટ વ્યકિતની જેમ સજા થઇ.
|
17. But thou hast fulfilled H4390 the judgment H1779 of the wicked H7563 : judgment H1779 and justice H4941 take hold H8551 on thee .
|
18. હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિઁ, લાંચ તમારું મન બદલાવે નહિ.
|
18. Because H3588 there is wrath H2534 , beware lest H6435 he take thee away H5496 with his stroke H5607 : then a great H7227 ransom H3724 cannot H408 deliver H5186 thee.
|
19. સંકટમાં તારી અઢળક સમૃદ્ધિ તને શા કામની? તારી શકિત તારા શા કામની?
|
19. Will he esteem H6186 thy riches H7769 ? no , not H3808 gold H1222 , nor all H3605 the forces H3981 of strength H3581 .
|
20. રાતે આવવાની ઇચ્છા કરતો નહિ. લોકો રાત્રિમા અલોપ થઇ જવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે તેઓ પોતાને દેવથી સંતાડી શકશે.
|
20. Desire H7602 not H408 the night H3915 , when people H5971 are cut off H5927 in their place H8478 .
|
21. અયૂબ, તેઁ ખૂબજ પીડા ભોગવી છે. પણ અનિષ્ટ પસંદ કરતો નહિ કંઇ પણ ખોટું નહિ કરવાની સાવચેતી રાખજે.
|
21. Take heed H8104 , regard not H6437 H408 H413 iniquity H205 : for H3588 H5921 this H2088 hast thou chosen H977 rather than affliction H4480 H6040 .
|
22. દેવ પોતાના સાર્મથ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે. એના જેવો ગુરુ છે કોણ?
|
22. Behold H2005 , God H410 exalteth H7682 by his power H3581 : who H4310 teacheth H3384 like him H3644 ?
|
23. એમણે શું કરવું એ કોઇ એમને કહી શકે ખરું? તમે ખોટું કર્યુ છે એમ એમને કોણ કહી શકે?’
|
23. Who H4310 hath enjoined H6485 H5921 him his way H1870 ? or who H4310 can say H559 , Thou hast wrought H6466 iniquity H5766 ?
|
24. તેમણે પ્રતાપી કાર્યો કરેલા છે. તેમણે કરેલાં મહાન કાર્યો માટે તેમની સ્તુતિ કરવાનું યાદ રાખ. લોકોએ દેવની સ્તુતિ વર્ણવતા ઘણા ગીતો લખ્યા છે.
|
24. Remember H2142 that H3588 thou magnify H7679 his work H6467 , which H834 men H376 behold H7789 .
|
25. દેવે જે કાઇં કર્યુ છે તે બધાએ જોયું છે, દૂર દેશાવરમાં પણ લોકો તે જોઇ શકે છે.
|
25. Every H3605 man H120 may see H2372 it; man H582 may behold H5027 it afar off H4480 H7350 .
|
26. દેવ એટલાં મહાન છે કે આપણે તેમને સમજી શકતા નથી. કેટલા સમયથી દેવ છે તે કોઇ સમજી શકે એમ નથી.
|
26. Behold H2005 , God H410 is great H7689 , and we know H3045 him not H3808 neither H3808 can the number H4557 of his years H8141 be searched out H2714 .
|
27. દેવ, પૃથ્વી પરથી પાણીને ઊંચે લઇ જઇ અને તેનું ઝાકળ અને વરસાદમાં રૂપાંતર કરે છે.
|
27. For H3588 he maketh small H1639 the drops H5198 of water H4325 : they pour down H2212 rain H4306 according to the vapor H108 thereof:
|
28. જે વાદળોમાંથી પૃથ્વી પર વરસે છે અને અનેક લોકો પર પડે છે.
|
28. Which H834 the clouds H7834 do drop H5140 and distill H7491 upon H5921 man H120 abundantly H7227 .
|
29. દેવ કેવી રીતે વાદળો પાથરે છે, અને તેમાં થતી ગર્જનાઓને કોઇ સમજી શકે છે ખરું?
|
29. Also H637 H518 can any understand H995 the spreadings H4666 of the clouds H5645 , or the noise H8663 of his tabernacle H5521 ?
|
30. જુઓ, દેવ પૃથ્વી પર વિજળી ફેલાવે છે અને મહાસાગરના ઊંડામાં ઊંડા ભાગને ઢાંકી દે છે.
|
30. Behold H2005 , he spreadeth H6566 his light H216 upon H5921 it , and covereth H3680 the bottom H8328 of the sea H3220 .
|
31. દેવ પોતાના અદ્ભૂત અંકુશ વડે, તે લોકો પર શાસન કરે છે અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.
|
31. For H3588 by them judgeth H1777 he the people H5971 ; he giveth H5414 meat H400 in abundance H4342 .
|
32. તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે અને જ્યાં તેને પાડવી હોય ત્યાં પડવાની આજ્ઞા કરે છે.
|
32. With H5921 clouds H3709 he covereth H3680 the light H216 ; and commandeth H6680 it not to shine by H5921 the cloud that cometh between H6293 .
|
33. ગર્જના ચેતવણી આપે છે કે તોફાન નજીક આવી રહ્યું છે. તે દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.”
|
33. The noise H7452 thereof showeth H5046 concerning H5921 it , the cattle H4735 also H637 concerning H5921 the vapor H5927 .
|