Bible Language

:

1. જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો.
1. In G1722 the beginning G746 was G2258 the G3588 Word G3056 , and G2532 the G3588 Word G3056 was G2258 with G4314 God G2316 , and G2532 the G3588 Word G3056 was G2258 God G2316 .
2. તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો.
2. The same G3778 was G2258 in G1722 the beginning G746 with G4314 God G2316 .
3. તેના થી બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું ઉત્પન્ન થયું નથી.
3. All things G3956 were made G1096 by G1223 him G846 ; and G2532 without G5565 him G846 was not G3761 any thing G1520 made G1096 that G3739 was made G1096 .
4. તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો.
4. In G1722 him G846 was G2258 life G2222 ; and G2532 the G3588 life G2222 was G2258 the G3588 light G5457 of men G444 .
5. તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.
5. And G2532 the G3588 light G5457 shineth G5316 in G1722 darkness G4653 ; and G2532 the G3588 darkness G4653 comprehended G2638 it G846 not G3756 .
6. ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો.
6. There was G1096 a man G444 sent G649 from G3844 God G2316 , whose G846 name G3686 was John G2491 .
7. યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે.
7. The same G3778 came G2064 for G1519 a witness G3141 , to G2443 bear witness G3140 of G4012 the G3588 Light G5457 , that G2443 all G3956 men through G1223 him G846 might believe G4100 .
8. યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો.
8. He G1565 was G2258 not G3756 that Light G5457 , but G235 was sent to G2443 bear witness G3140 of G4012 that Light G5457 .
9. સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.
9. That was G2258 the G3588 true G228 Light G5457 , which G3739 lighteth G5461 every G3956 man G444 that cometh G2064 into G1519 the G3588 world G2889 .
10. તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ.
10. He was G2258 in G1722 the G3588 world G2889 , and G2532 the G3588 world G2889 was made G1096 by G1223 him G846 , and G2532 the G3588 world G2889 knew G1097 him G846 not G3756 .
11. જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું હતું. પણ તેના પોતાના લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ.
11. He came G2064 unto G1519 his own G2398 , and G2532 his own G2398 received G3880 him G846 not G3756 .
12. કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.
12. But G1161 as many as G3745 received G2983 him G846 , to them G846 gave G1325 he power G1849 to become G1096 the sons G5043 of God G2316 , even to them that believe G4100 on G1519 his G846 name G3686 :
13. જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે બાળકો જન્મ્યા હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા હતા. બાળકો દેવથી જન્મ્યા હતા.
13. Which G3739 were born G1080 , not G3756 of G1537 blood G129 , nor G3761 of G1537 the will G2307 of the flesh G4561 , nor G3761 of G1537 the will G2307 of man G435 , but G235 of G1537 God G2316 .
14. તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
14. And G2532 the G3588 Word G3056 was made G1096 flesh G4561 , and G2532 dwelt G4637 among G1722 us G2254 , ( and G2532 we beheld G2300 his G846 glory G1391 , the glory G1391 as G5613 of the only begotten G3439 of G3844 the Father G3962 ,) full G4134 of grace G5485 and G2532 truth G225 .
15. યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે છે.” મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.”
15. John G2491 bare witness G3140 of G4012 him G846 , and G2532 cried G2896 , saying G3004 , This G3778 was G2258 he of whom G3739 I spake G2036 , He that cometh G2064 after G3694 me G3450 is preferred G1096 before G1715 me G3450 : for he G3754 was G2258 before G4413 me G3450 .
16. તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા.
16. And G2532 of G1537 his G846 fullness G4138 have all G3956 we G2249 received G2983 , and G2532 grace G5485 for G473 grace G5485 .
17. મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.
17. For G3754 the G3588 law G3551 was given G1325 by G1223 Moses G3475 , but grace G5485 and G2532 truth G225 came G1096 by G1223 Jesus G2424 Christ G5547 .
18. કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.
18. No man G3762 hath seen G3708 God G2316 at any time G4455 ; the G3588 only begotten G3439 Son G5207 , which is G5607 in G1519 the G3588 bosom G2859 of the G3588 Father G3962 , he G1565 hath declared G1834 him.
19. યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?”
19. And G2532 this G3778 is G2076 the G3588 record G3141 of John G2491 , when G3753 the G3588 Jews G2453 sent G649 priests G2409 and G2532 Levites G3019 from G1537 Jerusalem G2414 to G2443 ask G2065 him G846 , Who G5101 art G1488 thou G4771 ?
20. યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને વાત કહી.
20. And G2532 he confessed G3670 , and G2532 denied G720 not G3756 ; but G2532 confessed G3670 , I G1473 am G1510 not G3756 the G3588 Christ G5547 .
21. યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”
21. And G2532 they asked G2065 him G846 , What G5101 then G3767 ? Art G1488 thou G4771 Elijah G2243 ? And G2532 he saith G3004 , I am G1510 not G3756 . Art G1488 thou G4771 that Prophet G4396 ? And G2532 he answered G611 , No G3756 .
22. પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”
22. Then G3767 said G2036 they unto him G846 , Who G5101 art G1488 thou? that G2443 we may give G1325 an answer G612 to them that sent G3992 us G2248 . What G5101 sayest G3004 thou of G4012 thyself G4572 ?
23. યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.”‘ યશાય 40:3
23. He said G5346 , I G1473 am the voice G5456 of one crying G994 in G1722 the G3588 wilderness G2048 , Make straight G2116 the G3588 way G3598 of the Lord G2962 , as G2531 said G2036 the G3588 prophet G4396 Isaiah G2268 .
24. યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા.
24. And G2532 they which were sent G649 were G2258 of G1537 the G3588 Pharisees G5330 .
25. માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”
25. And G2532 they asked G2065 him G846 , and G2532 said G2036 unto him G846 , Why G5101 baptizest G907 thou then G3767 , if G1487 thou G4771 be G1488 not G3756 that Christ G5547 , nor G3777 Elijah G2243 , neither G3777 that prophet G4396 ?
26. યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી.
26. John G2491 answered G611 them G846 , saying G3004 , I G1473 baptize G907 with G1722 water G5204 : but G1161 there standeth G2476 one among G3319 you G5216 , whom G3739 ye G5210 know G1492 not G3756 ;
27. તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”
27. He G846 it is G2076 , who coming G2064 after G3694 me G3450 is preferred G1096 before G1715 me G3450 , whose G3739 shoe G5266 's latchet G2438 I G1473 am G1510 not G3756 worthy G514 to G2443 unloose G3089 G846 .
28. યર્દન નદીને પેલે પાર બધી વસ્તુઓ બેથનિયામાં બની. જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.
28. These things G5023 were done G1096 in G1722 Bethabara G962 beyond G4008 Jordan G2446 , where G3699 John G2491 was G2258 baptizing G907 .
29. બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!
29. The G3588 next day G1887 John G2491 seeth G991 Jesus G2424 coming G2064 unto G4314 him G846 , and G2532 saith G3004 , Behold G2396 the G3588 Lamb G286 of God G2316 , which taketh away G142 the G3588 sin G266 of the G3588 world G2889 .
30. તે છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’
30. This G3778 is G2076 he of G4012 whom G3739 I G1473 said G2036 , After G3694 me G3450 cometh G2064 a man G435 which G3739 is preferred G1096 before G1715 me G3450 : for G3754 he was G2258 before G4413 me G3450 .
31. જો કે મને ખબર હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે ખ્રિસ્ત છે.”
31. And I G2504 knew G1492 him G846 not G3756 : but G235 that G2443 he should be made manifest G5319 to Israel G2474 , therefore G1223 G5124 am I G1473 come G2064 baptizing G907 with G1722 water G5204 .
32. (32-33) પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે. યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો.
32. And G2532 John G2491 bare record G3140 , saying G3004 , I saw G2300 the G3588 Spirit G4151 descending G2597 from G1537 heaven G3772 like G5616 a dove G4058 , and G2532 it abode G3306 upon G1909 him G846 .
33.
34. તેથી હું લોકોને કહું છું, ‘તે છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.”‘
34. And I G2504 saw G3708 , and G2532 bare record G3140 that G3754 this G3778 is G2076 the G3588 Son G5207 of God G2316 .
35. ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો. યોહાનના બે શિષ્યો તેની સાથે હતા.
35. Again G3825 the G3588 next day after G1887 John G2491 stood G2476 , and G2532 two G1417 of G1537 his G846 disciples G3101 ;
36. યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો. યોહાને કહ્યું, “જુઓ, દેવનું હલવાન!”
36. And G2532 looking upon G1689 Jesus G2424 as he walked G4043 , he saith G3004 , Behold G2396 the G3588 Lamb G286 of God G2316 !
37. તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો, તેથી તેઓ ઈસુને અનુસર્યા.
37. And G2532 the G3588 two G1417 disciples G3101 heard G191 him G846 speak G2980 , and G2532 they followed G190 Jesus G2424 .
38. ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?”તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)
38. Then G1161 Jesus G2424 turned G4762 , and G2532 saw G2300 them G846 following G190 , and saith G3004 unto them G846 , What G5101 seek G2212 ye G1161 ? They said G2036 unto him G846 , Rabbi G4461 , ( which G3739 is to say G3004 , being interpreted G2059 , Master G1320 ,) where G4226 dwellest G3306 thou?
39. ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.
39. He saith G3004 unto them G846 , Come G2064 and G2532 see G1492 . They came G2064 and G2532 saw G1492 where G4226 he dwelt G3306 , and G2532 abode G3306 with G3844 him G846 that G1565 day G2250 : for G1161 it was G2258 about G5613 the tenth G1182 hour G5610 .
40. તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા. બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું. આંન્દ્રિયા સિમોન પિતરનોભાઈ હતો.
40. One G1520 of G1537 the G3588 two G1417 which heard G191 John G2491 speak, and G2532 followed G190 him G846 , was G2258 Andrew G406 , Simon G4613 Peter G4074 's brother G80 .
41. આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)
41. He G3778 first G4413 findeth G2147 his own G2398 brother G80 Simon G4613 , and G2532 saith G3004 unto him G846 , We have found G2147 the G3588 Messiah G3323 , which is G3603 , being interpreted G3177 , the G3588 Christ G5547 .
42. પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, ‘તું યોહાનનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે. (“કેફા” નો અર્થ “પથ્થર” થાય છે.)
42. And G2532 he brought G71 him G846 to G4314 Jesus G2424 . And G1161 when Jesus G2424 beheld G1689 him G846 , he said G2036 , Thou G4771 art G1488 Simon G4613 the G3588 son G5207 of Jona G2495 : thou G4771 shalt be called G2564 Cephas G2786 , which G3739 is by interpretation G2059 , A stone G4074 .
43. બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.”
43. The G3588 day following G1887 Jesus G2424 would G2309 go forth G1831 into G1519 Galilee G1056 , and G2532 findeth G2147 Philip G5376 , and G2532 saith G3004 unto him G846 , Follow G190 me G3427 .
44. ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો.
44. Now G1161 Philip G5376 was G2258 of G575 Bethsaida G966 , the G3588 city G4172 of Andrew G406 and G2532 Peter G4074 .
45. ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”
45. Philip G5376 findeth G2147 Nathanael G3482 , and G2532 saith G3004 unto him G846 , We have found G2147 him , of whom G3739 Moses G3475 in G1722 the G3588 law G3551 , and G2532 the G3588 prophets G4396 , did write G1125 , Jesus G2424 of G575 Nazareth G3478 , the G3588 son G5207 of Joseph G2501 .
46. પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?” ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”
46. And G2532 Nathanael G3482 said G2036 unto him G846 , Can G1410 there any G5100 good thing G18 come G1511 out of G1537 Nazareth G3478 ? Philip G5376 saith G3004 unto him G846 , Come G2064 and G2532 see G1492 .
47. ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”
47. Jesus G2424 saw G1492 Nathanael G3482 coming G2064 to G4314 him G846 , and G2532 saith G3004 of G4012 him G846 , Behold G2396 an Israelite G2475 indeed G230 , in G1722 whom G3739 is G2076 no G3756 guile G1388 !
48. નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”
48. Nathanael G3482 saith G3004 unto him G846 , Whence G4159 knowest G1097 thou me G3165 ? Jesus G2424 answered G611 and G2532 said G2036 unto him G846 , Before G4253 that Philip G5376 called G5455 thee G4571 , when thou wast G5607 under G5259 the G3588 fig tree G4808 , I saw G1492 thee G4571 .
49. પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”
49. Nathanael G3482 answered G611 and G2532 saith G3004 unto him G846 , Rabbi G4461 , thou G4771 art G1488 the G3588 Son G5207 of God G2316 ; thou G4771 art G1488 the G3588 King G935 of Israel G2474 .
50. ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.”
50. Jesus G2424 answered G611 and G2532 said G2036 unto him G846 , Because G3754 I said G2036 unto thee G4671 , I saw G1492 thee G4571 under G5270 the G3588 fig tree G4808 , believest G4100 thou? thou shalt see G3700 greater things G3187 than these G5130 .
51. ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”
51. And G2532 he saith G3004 unto him G846 , Verily G281 , verily G281 , I say G3004 unto you G5213 , Hereafter G575 G737 ye shall see G3700 heaven G3772 open G455 , and G2532 the G3588 angels G32 of God G2316 ascending G305 and G2532 descending G2597 upon G1909 the G3588 Son G5207 of man G444 .