Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર).
1. After G3326 these things G5023 Jesus G2424 went G565 over G4008 the G3588 sea G2281 of Galilee G1056 , which is the sea of Tiberias G5085 .
2. ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું.
2. And G2532 a great G4183 multitude G3793 followed G190 him G846 , because G3754 they saw G3708 his G846 miracles G4592 which G3739 he did G4160 on G1909 them that were diseased G770 .
3. ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો.
3. And G1161 Jesus G2424 went up G424 into G1519 a mountain G3735 , and G2532 there G1563 he sat G2521 with G3326 his G848 disciples G3101 .
4. હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
4. And G1161 the G3588 passover G3957 , a feast G1859 of the G3588 Jews G2453 , was G2258 nigh G1451 .
5. ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?”
5. When Jesus G2424 then G3767 lifted up G1869 his eyes G3788 , and G2532 saw G2300 a G3754 great G4183 company G3793 come G2064 unto G4314 him G846 , he saith G3004 unto G4314 Philip G5376 , Whence G4159 shall we buy G59 bread G740 , that G2443 these G3778 may eat G5315 ?
6. (ઈસુએ ફિલિપને પારખવા સારું પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
6. And G1161 this G5124 he said G3004 to prove G3985 him G846 : for G1063 he G846 himself knew G1492 what G5101 he would G3195 do G4160 .
7. ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.
7. Philip G5376 answered G611 him G846 , Two hundred G1250 pennyworth G1220 of bread G740 is not sufficient G714 G3756 for them G846 , that G2443 every one G1538 of them G846 may take G2983 a little G5100 G1024 .
8. બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું,
8. One G1520 of G1537 his G846 disciples G3101 , Andrew G406 , Simon G4613 Peter G4074 's brother G80 , saith G3004 unto him G846 ,
9. “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
9. There is G2076 a G1520 lad G3808 here G5602 , which G3739 hath G2192 five G4002 barley G2916 loaves G740 , and G2532 two G1417 small fishes G3795 : but G235 what G5101 are G2076 they G5023 among G1519 so many G5118 ?
10. ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા.
10. And G1161 Jesus G2424 said G2036 , Make G4160 the G3588 men G444 sit down G377 . Now G1161 there was G2258 much G4183 grass G5528 in G1722 the G3588 place G5117 . So G3767 the G3588 men G435 sat down G377 , in number G706 about G5616 five thousand G4000 .
11. પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
11. And G1161 Jesus G2424 took G2983 the G3588 loaves G740 ; and G2532 when he had given thanks G2168 , he distributed G1239 to the G3588 disciples G3101 , and G2532 the G3588 disciples G3101 to them that were set down G345 ; and G2532 likewise G3668 of G1537 the G3588 fishes G3795 as much as G3745 they would G2309 .
12. બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.”
12. G1161 When G5613 they were filled G1705 , he said G3004 unto his G848 disciples G3101 , Gather up G4863 the G3588 fragments G2801 that remain G4052 , that G2443 nothing G5100 G3361 be lost G622 .
13. તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
13. Therefore G3767 they gathered them G4863 together, and G2532 filled G1072 twelve G1427 baskets G2894 with the fragments G2801 of G1537 the G3588 five G4002 barley G2916 loaves G740 , which G3739 remained over and above G4052 unto them that had eaten G977 .
14. લોકોએ ઈસુએ કરેલો ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
14. Then G3767 those men G444 , when they had seen G1492 the miracle G4592 that G3739 Jesus G2424 did G4160 , said G3004 , This G3778 is G2076 of a truth G230 that prophet G4396 that should come G2064 into G1519 the G3588 world G2889 .
15. ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.
15. When Jesus G2424 therefore G3767 perceived G1097 that G3754 they would G3195 come G2064 and G2532 take him by force G726 G846 , to G2443 make G4160 him G846 a king G935 , he departed G402 again G3825 into G1519 a mountain G3735 himself G846 alone G3441 .
16. તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા.
16. And G1161 when G5613 even G3798 was now come G1096 , his G846 disciples G3101 went down G2597 unto G1909 the G3588 sea G2281 ,
17. હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ.
17. And G2532 entered G1684 into G1519 a ship G4143 , and went G2064 over G4008 the G3588 sea G2281 toward G1519 Capernaum G2584 . And G2532 it was G1096 now G2235 dark G4653 , and G2532 Jesus G2424 was not G3756 come G2064 to G4314 them G846 .
18. પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં.
18. And G5037 the G3739 sea G2281 arose G1326 by reason of a great G3173 wind G417 that blew G4154 .
19. તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા.
19. So G3767 when they had rowed G1643 about G5613 five and twenty G4002 G1501 or G2228 thirty G5144 furlongs G4712 , they see G2334 Jesus G2424 walking G4043 on G1909 the G3588 sea G2281 , and G2532 drawing G1096 nigh G1451 unto the G3588 ship G4143 : and G2532 they were afraid G5399 .
20. પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું છું.”
20. But G1161 he G3588 saith G3004 unto them G846 , It is G1510 I G1473 ; be not afraid G5399 G3361 .
21. ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.
21. Then G3767 they willingly G2309 received G2983 him G846 into G1519 the G3588 ship G4143 : and G2532 immediately G2112 the G3588 ship G4143 was G1096 at G1909 the G3588 land G1093 whither G1519 G3739 they went G5217 .
22. બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક હોડી હતી.
22. The G3588 day following G1887 , when the G3588 people G3793 which stood G2476 on the other side G4008 of the G3588 sea G2281 saw G1492 that G3754 there was G2258 none G3756 other G243 boat G4142 there G1563 , save G1508 that G1565 one G1520 whereinto G1519 G3739 his G848 disciples G3101 were entered G1684 , and G2532 that G3754 Jesus G2424 went not with G4897 G3756 his G846 disciples G3101 into G1519 the G3588 boat G4142 , but G235 that his G846 disciples G3101 were gone away G565 alone G3441 ;
23. પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે જગ્યા હતી.
23. ( Howbeit G1161 there came G2064 other G243 boats G4142 from G1537 Tiberias G5085 nigh unto G1451 the G3588 place G5117 where G3699 they did eat G5315 bread G740 , after that the G3588 Lord G2962 had given thanks G2168 :)
24. લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.
24. When G3753 the G3588 people G3793 therefore G3767 saw G1492 that G3754 Jesus G2424 was G2076 not G3756 there G1563 , neither G3761 his G846 disciples G3101 , they G846 also G2532 took G1684 shipping G1519 G4143 , and G2532 came G2064 to G1519 Capernaum G2584 , seeking for G2212 Jesus G2424 .
25. લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”
25. And G2532 when they had found G2147 him G846 on the other side G4008 of the G3588 sea G2281 , they said G2036 unto him G846 , Rabbi G4461 , when G4219 camest G1096 thou hither G5602 ?
26. ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા.
26. Jesus G2424 answered G611 them G846 and G2532 said G2036 , Verily G281 , verily G281 , I say G3004 unto you G5213 , Ye seek G2212 me G3165 , not G3756 because G3754 ye saw G1492 the miracles G4592 , but G235 because G3754 ye did eat G5315 of G1537 the G3588 loaves G740 , and G2532 were filled G5526 .
27. ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”
27. Labor G2038 not G3361 for the G3588 meat G1035 which perisheth G622 , but G235 for that meat G1035 which endureth G3306 unto G1519 everlasting G166 life G2222 , which G3739 the G3588 Son G5207 of man G444 shall give G1325 unto you G5213 : for G1063 him G5126 hath God G2316 the G3588 Father G3962 sealed G4972 .
28. લોકોએ ઈસુને પૂછયું, “દેવ આપણી પાસે કેવાં કામો કરાવવા માટે ઈચ્છે છે?”
28. Then G3767 said G2036 they unto G4314 him G846 , What G5101 shall we do G4160 , that G2443 we might work G2038 the G3588 works G2041 of God G2316 ?
29. ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે કામ ઈચ્છે છે તે છે: દેવે જેને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરો.”
29. Jesus G2424 answered G611 and G2532 said G2036 unto them G846 , This G5124 is G2076 the G3588 work G2041 of God G2316 , that G2443 ye believe G4100 on G1519 him whom G3739 he G1565 hath sent G649 .
30. તેથી તે લોકોએ પૂછયું, “તું દેવે મોકલેલો છે તે સાબિત કરવા તું કેવા ચમત્કારો કરીશ? જ્યારે અમે તને ચમત્કાર કરતાં જોઈશું પછી વિશ્વાસ કરીશું. તું શું કરીશ?
30. They said G2036 therefore G3767 unto him G846 , What G5101 sign G4592 showest G4160 thou G4771 then G3767 , that G2443 we may see G1492 , and G2532 believe G4100 thee G4671 ? what G5101 dost thou work G2038 ?
31. અમારા (પૂર્વજો) રણમાં આપેલ માન્ના ખાધું. શાસ્ત્રમાં લખેલું છે. ‘દેવે તેઓને આકાશમાંથી રોટલી ખાવા માટે આપી.”‘
31. Our G2257 fathers G3962 did eat G5315 manna G3131 in G1722 the G3588 desert G2048 ; as G2531 it is G2076 written G1125 , He gave G1325 them G846 bread G740 from G1537 heaven G3772 to eat G5315 .
32. ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, મૂસાએ તમારા લોકોને આકાશમાંથી રોટલી આપી હતી. પરંતુ મારા પિતા તમને આકાશમાંથી સાચી રોટલી આપે છે.
32. Then G3767 Jesus G2424 said G2036 unto them G846 , Verily G281 , verily G281 , I say G3004 unto you G5213 , Moses G3475 gave G1325 you G5213 not G3756 that bread G740 from G1537 heaven G3772 ; but G235 my G3450 Father G3962 giveth G1325 you G5213 the G3588 true G228 bread G740 from G1537 heaven G3772 .
33. દેવની રોટલી શું છે? આકાશમાંથી જે રોટલી નીચે આવે છે તે દેવની છે, અને તે જગતને જીવન આપે છે.”
33. For G1063 the G3588 bread G740 of God G2316 is G2076 he which cometh down G2597 from G1537 heaven G3772 , and G2532 giveth G1325 life G2222 unto the G3588 world G2889 .
34. તે લોકોએ કહ્યું, “પ્રભુ, રોટલી અમને સદા આપો.”
34. Then G3767 said G2036 they unto G4314 him G846 , Lord G2962 , evermore G3842 give G1325 us G2254 this G5126 bread G740 .
35. પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ.
35. And G1161 Jesus G2424 said G2036 unto them G846 , I G1473 am G1510 the G3588 bread G740 of life G2222 : he that cometh G2064 to G4314 me G3165 shall never G3364 hunger G3983 ; and G2532 he that believeth G4100 on G1519 me G1691 shall never G3364 G4455 thirst G1372 .
36. મે તમને અગાઉ કહ્યું છે કે તમે મને જોયો છે અને છતાં તમે વિશ્વાસ કરતા નથી.
36. But G235 I said G2036 unto you G5213 , That G3754 ye also G2532 have seen G3708 me G3165 , and G2532 believe G4100 not G3756 .
37. મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ.
37. All G3956 that G3739 the G3588 Father G3962 giveth G1325 me G3427 shall come G2240 to G4314 me G1691 ; and G2532 him that cometh G2064 to G4314 me G3165 I will in no wise G3364 cast G1544 out G1854 .
38. દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી.
38. For G3754 I came down G2597 from G1537 heaven G3772 , not G3756 to G2443 do G4160 mine own G1699 will G2307 , but G235 the G3588 will G2307 of him that sent G3992 me G3165 .
39. દેવે મને જે કઈ આપ્યું છે તેમાંથી કશું ગુમાવીશ નહિ. પણ છેલ્લા દિવસે તે લોકોને હું પાછા ઉઠાડીશ. જેણે મને મોકલ્યો છે અને મારી પાસે જે કઈ કરાવવાની ઈચ્છા છે તે છે.
39. And G1161 this G5124 is G2076 the G3588 Father G3962 's will G2307 which hath sent G3992 me G3165 , that G2443 of all G3956 which G3739 he hath given G1325 me G3427 I should G3361 lose G622 nothing G1537 G846 , but G235 should raise it up again G450 G846 at G1722 the G3588 last G2078 day G2250 .
40. વ્યક્તિ જે દીકરાને જુએ છે, અને તેનામાં વિશ્વાસ મૂકે છે. તેને અનંતજીવન મળે છે. હું તે વ્યક્તિને છેલ્લા દિવસે ઉઠાડીશ. મારા પિતાની ઈચ્છા છે.”
40. And G1161 this G5124 is G2076 the G3588 will G2307 of him that sent G3992 me G3165 , that G2443 every one G3956 which seeth G2334 the G3588 Son G5207 , and G2532 believeth G4100 on G1519 him G846 , may have G2192 everlasting G166 life G2222 : and G2532 I G1473 will raise him up G450 G846 at the G3588 last G2078 day G2250 .
41. યહૂદિઓએ ઈસુ વિષે ફરિયાદો શરું કરી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે, “હું આકાશમાંથી નીચે ઉતરેલી રોટલી છું.”
41. The G3588 Jews G2453 then G3767 murmured G1111 at G4012 him G846 , because G3754 he said G2036 , I G1473 am G1510 the G3588 bread G740 which came down G2597 from G1537 heaven G3772 .
42. યહૂદિઓએ કહ્યું, “આ ઈસુ છે. અમે તેના માતાપિતાને ઓળખીએ છે. ઈસુ, યૂસફનો દીકરો છે. તે કેવી રીતે કહી શકે કે, ‘હું આકાશમાંથી નીચે આવ્યો છું?”
42. And G2532 they said G3004 , Is G2076 not G3756 this G3778 Jesus G2424 , the G3588 son G5207 of Joseph G2501 , whose G3739 father G3962 and G2532 mother G3384 we G2249 know G1492 ? how G4459 is it then G3767 that he G3778 saith G3004 , I came down G2597 from G1537 heaven G3772 ?
43. પણ ઈસુએ કહ્યું, “તમે માંહોમાંહે ફરિયાદો કરવાનું બંધ કરો.
43. Jesus G2424 therefore G3767 answered G611 and G2532 said G2036 unto them G846 , Murmur G1111 not G3361 among G3326 yourselves G240 .
44. તે પિતા મને મોકલ્યો છે. અને તે પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી.
44. No man G3762 can G1410 come G2064 to G4314 me G3165 , except G3362 the G3588 Father G3962 which hath sent G3992 me G3165 draw G1670 him G846 : and G2532 I G1473 will raise him up G450 G846 at the G3588 last G2078 day G2250 .
45. પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે.
45. It is G2076 written G1125 in G1722 the G3588 prophets G4396 , And G2532 they shall be G2071 all G3956 taught G1318 of God G2316 . Every man G3956 therefore G3767 that hath heard G191 , and G2532 hath learned G3129 of G3844 the G3588 Father G3962 , cometh G2064 unto G4314 me G3165 .
46. હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે પિતાને જોયો છે.
46. Not G3756 that G3754 any man G5100 hath seen G3708 the G3588 Father G3962 , save G1508 he which is G5607 of G3844 God G2316 , he G3778 hath seen G3708 the G3588 Father G3962 .
47. હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે.
47. Verily G281 , verily G281 , I say G3004 unto you G5213 , He that believeth G4100 on G1519 me G1691 hath G2192 everlasting G166 life G2222 .
48. હું રોટલી છું જે જીવન આપે છે.
48. I G1473 am G1510 that bread G740 of life G2222 .
49. તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા.
49. Your G5216 fathers G3962 did eat G5315 manna G3131 in G1722 the G3588 wilderness G2048 , and G2532 are dead G599 .
50. હું રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ.
50. This G3778 is G2076 the G3588 bread G740 which cometh down G2597 from G1537 heaven G3772 , that G2443 a man G5100 may eat G5315 thereof G1537 G846 , and G2532 not G3361 die G599 .
51. હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”
51. I G1473 am G1510 the G3588 living G2198 bread G740 which came down G2597 from G1537 heaven G3772 : if G1437 any man G5100 eat G5315 of G1537 this G5127 bread G740 , he shall live G2198 forever G1519 G165 : and G1161 the G3588 bread G740 that G3739 I G1473 will give G1325 is G2076 my G3450 flesh G4561 , which G3739 I G1473 will give G1325 for G5228 the G3588 life G2222 of the G3588 world G2889 .
52. પછી યહૂદિઓ અંદરો અંદર દલીલો કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “આ માણસ આપણને તેનું શરીર ખાવા માટે કેવી રીતે આપી શકે?”
52. The G3588 Jews G2453 therefore G3767 strove G3164 among G4314 themselves G240 , saying G3004 , How G4459 can G1410 this man G3778 give G1325 us G2254 his flesh G4561 to eat G5315 ?
53. ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમારે માણસના દીકરાનું શરીર ખાવું જોઈએ અને તેનું લોહી પીવું જોઈએ. જો તમે નહિ કરો, તો પછી તમારામાં સાચું જીવન હશે નહિ.
53. Then G3767 Jesus G2424 said G2036 unto them G846 , Verily G281 , verily G281 , I say G3004 unto you G5213 , Except G3362 ye eat G5315 the G3588 flesh G4561 of the G3588 Son G5207 of man G444 , and G2532 drink G4095 his G846 blood G129 , ye have G2192 no G3756 life G2222 in G1722 you G1438 .
54. જે વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંતજીવન છે. છેલ્લે દિવસે હું તે વ્યક્તિને ફરીથી ઊઠાડીશ.
54. Whoso eateth G5176 my G3450 flesh G4561 , and G2532 drinketh G4095 my G3450 blood G129 , hath G2192 eternal G166 life G2222 ; and G2532 I G1473 will raise him up G450 G846 at the G3588 last G2078 day G2250 .
55. મારું શરીર સાચું ભોજન છે. મારું લોહી ખરેખર પીવાનું છે.
55. For G1063 my G3450 flesh G4561 is G2076 meat G1035 indeed G230 , and G2532 my G3450 blood G129 is G2076 drink G4213 indeed G230 .
56. જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું.
56. He that eateth G5176 my G3450 flesh G4561 , and G2532 drinketh G4095 my G3450 blood G129 , dwelleth G3306 in G1722 me G1698 , and I G2504 in G1722 him G846 .
57. પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જીવશે.
57. As G2531 the G3588 living G2198 Father G3962 hath sent G649 me G3165 , and I G2504 live G2198 by G1223 the G3588 Father G3962 : so G2532 he that eateth G5176 me G3165 , even he G2548 shall live G2198 by G1223 me G1691 .
58. આપણા પૂર્વજોએ રણમાં જે રોટલી ખાધી તેના જેવી રોટલી હું નથી. તેઓએ તે રોટલી ખાધી, પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. હું રોટલી છું જે આકાશમાંથી ઉતરી આવી છે. જે વ્યક્તિ રોટલી ખાય છે તે અનંતજીવન જીવશે.”
58. This G3778 is G2076 that bread G740 which came down G2597 from G1537 heaven G3772 : not G3756 as G2531 your G5216 fathers G3962 did eat G5315 manna G3131 , and G2532 are dead G599 : he that eateth G5176 of this G5126 bread G740 shall live G2198 forever G1519 G165 .
59. બધી બાબતો કફર-નહૂમના શહેરના સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે કહી.
59. These things G5023 said G2036 he in G1722 the synagogue G4864 , as he taught G1321 in G1722 Capernaum G2584 .
60. ઈસુના શિષ્યોએ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. ઉપદેશ કોણ સ્વીકારી શકે?”
60. Many G4183 therefore G3767 of G1537 his G846 disciples G3101 , when they had heard G191 this, said G2036 , This G3778 is G2076 a hard G4642 saying G3056 ; who G5101 can G1410 hear G191 it G846 ?
61. ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે?
61. When G1161 Jesus G2424 knew G1492 in G1722 himself G1438 that G3754 his G846 disciples G3101 murmured G1111 at G4012 it G5127 , he said G2036 unto them G846 , Doth this G5124 offend G4624 you G5209 ?
62. તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે?
62. What and G3767 if G1437 ye shall see G2334 the G3588 Son G5207 of man G444 ascend up G305 where G3699 he was G2258 before G4386 ?
63. તે માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
63. It is G2076 the G3588 spirit G4151 that quickeneth G2227 ; the G3588 flesh G4561 G3756 profiteth G5623 nothing G3762 : the G3588 words G4487 that G3739 I G1473 speak G2980 unto you G5213 , they are G2076 spirit G4151 , and G2532 they are G2076 life G2222 .
64. તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.)
64. But G235 there are G1526 some G5100 of G1537 you G5216 that G3739 believe G4100 not G3756 . For G1063 Jesus G2424 knew G1492 from G1537 the beginning G746 who G5101 they were G1526 that believed G4100 not G3361 , and G2532 who G5101 should G2076 betray G3860 him G846 .
65. ઈસુએ કહ્યું, “આ કારણે મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.”‘
65. And G2532 he said G3004 , Therefore G1223 G5124 said G2046 I unto you G5213 , that G3754 no man G3762 can G1410 come G2064 unto G4314 me G3165 , except G3362 it were G5600 given G1325 unto him G846 of G1537 my G3450 Father G3962 .
66. બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.
66. From G1537 that G5127 time many G4183 of his G846 disciples G3101 went G565 back G1519 G3694 , and G2532 walked G4043 no more G3765 with G3326 him G846 .
67. ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”
67. Then G3767 said G2036 Jesus G2424 unto the G3588 twelve G1427 , Will G2309 G3361 ye G5210 also G2532 go away G5217 ?
68. સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે.
68. Then G3767 Simon G4613 Peter G4074 answered G611 him G846 , Lord G2962 , to G4314 whom G5101 shall we go G565 ? thou hast G2192 the words G4487 of eternal G166 life G2222 .
69. અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું છે.”
69. And G2532 we G2249 believe G4100 and G2532 are sure G1097 that G3754 thou G4771 art G1488 that Christ G5547 , the G3588 Son G5207 of the G3588 living G2198 God G2316 .
70. પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.”
70. Jesus G2424 answered G611 them G846 , Have not G3756 I G1473 chosen G1586 you G5209 twelve G1427 , and G2532 one G1520 of G1537 you G5216 is G2076 a devil G1228 ?
71. ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.
71. G1161 He spake G3004 of Judas G2455 Iscariot G2469 the son of Simon G4613 : for G1063 he G3778 it was that should G3195 betray G3860 him G846 , being G5607 one G1520 of G1537 the G3588 twelve G1427 .