Bible Books

:

1. સુલેમાને યહોવાને માટે એક મંદિર અને પોતાને માટે એક રાજમહેલ બાંધવાનો નિર્ધાર કર્યો.
1. And Solomon H8010 determined H559 to build H1129 a house H1004 for the name H8034 of the LORD H3068 , and a house H1004 for his kingdom H4438 .
2. તેણે 70,000 લોકોને હમાલ તરીકે સામાન ઊંચકવા માટે, 80,000 માણસોને પર્વતોમાં પથ્થરો કાપવા માટે તથા 3,600 લોકોને તેઓના ઉપર દેખરેખ રાખવા મુકાદમો તરીકે રાખ્યા.
2. And Solomon H8010 told out H5608 threescore and ten H7657 thousand H505 men H376 to bear burdens H5449 , and fourscore H8084 thousand H505 H376 to hew H2672 in the mountain H2022 , and three H7969 thousand H505 and six H8337 hundred H3967 to oversee H5329 H5921 them.
3. ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે, “તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું.
3. And Solomon H8010 sent H7971 to H413 Huram H2361 the king H4428 of Tyre H6865 , saying H559 , As H834 thou didst deal H6213 with H5973 David H1732 my father H1 , and didst send H7971 him cedars H730 to build H1129 him a house H1004 to dwell H3427 therein, even so deal with me .
4. અત્યારે હું મારા દેવ યહોવા માટે મંદિર બાંધવા માંગુ છું, જ્યાં તેની સમક્ષ નિત્ય ધૂપ થાય, નિત્ય એની સામે રોટલી અપિર્ત થતી રહે, વિશ્રામવારોએ, અમાસને દિવસે અને અમારા દેવ યહોવા દ્વારા ઠરાવાયેલા બીજા ઉત્સવોને દિવસે સવારેને સાંજે દહનાર્પણ અપાય, કારણકે ઇસ્રાએલને માથે કાયમી ફરજ છે.
4. Behold H2009 , I H589 build H1129 a house H1004 to the name H8034 of the LORD H3068 my God H430 , to dedicate H6942 it to him, and to burn H6999 before H6440 him sweet H5561 incense H7004 , and for the continual H8548 shewbread H4635 , and for the burnt offerings H5930 morning H1242 and evening H6153 , on the sabbaths H7676 , and on the new moons H2320 , and on the solemn feasts H4150 of the LORD H3068 our God H430 . This H2063 is an ordinance forever H5769 to H5921 Israel H3478 .
5. “હું જે મંદિર બાંધવાનો છું તે ઘણું મોટું થવાનું છે, કારણ, અમારો દેવ સર્વ દેવો કરતઁા મોટો છે.
5. And the house H1004 which H834 I H589 build H1129 is great H1419 : for H3588 great H1419 is our God H430 above all H4480 H3605 gods H430 .
6. પરંતુ તેમને માટે યોગ્ય નિવાસસ્થાન કોણ બાંધી શકે? અપાર ઊંચામાં ઊંચું આકાશ પણ તેને સમાવી શકતું નથી. તો પછી હું કોણ કે તેને માટે મંદિર બાંધું? તો માત્ર તેની સમક્ષ ધૂપ કરીને તેમનું ભજન કરવાનું સ્થાન બનશે.
6. But who H4310 is able H6113 H3581 to build H1129 him a house H1004 , seeing H3588 the heaven H8064 and heaven H8064 of heavens H8064 cannot H3808 contain H3557 him? who H4310 am I H589 then, that H834 I should build H1129 him a house H1004 , save only H3588 H518 to burn sacrifice H6999 before H6440 him?
7. “તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણંાત કારીગરોને મોકલી આપો.
7. Send H7971 me now H6258 therefore a man H376 cunning H2450 to work H6213 in gold H2091 , and in silver H3701 , and in brass H5178 , and in iron H1270 , and in purple H710 , and crimson H3758 , and blue H8504 , and that can skill H3045 to grave H6605 H6603 with H5973 the cunning men H2450 that H834 are with H5973 me in Judah H3063 and in Jerusalem H3389 , whom H834 David H1732 my father H1 did provide H3559 .
8. વળી, મને દેવદારનું, પાઇનના વૃક્ષનું અને ઓલ્ગમંના વૃક્ષનું લાકડું પણ મોકલાવશો, કારણ, મને ખબર છે કે તમારા માણસો દેવદારમાં વૃક્ષો પાડવામાં પાવરધાં છે. મારા માણસો તમારા માણસો સાથે કામ કરશે.
8. Send H7971 me also cedar H730 trees H6086 , fir trees H1265 , and algum trees H418 , out of Lebanon H4480 H3844 : for H3588 I H589 know H3045 that H834 thy servants H5650 can skill H3045 to cut H3772 timber H6086 in Lebanon H3844 ; and, behold H2009 , my servants H5650 shall be with H5973 thy servants H5650 ,
9. તેઓને સહાય કરવા માટે હું મારા માણસો મોકલી આપીશ. હું જે મંદિર બાંધુ છું તે માટે પુષ્કળ પ્રમાણમાં ઇમારતી લાકડું જોઇશે કારણકે તે મંદિર બહુ મોટું અને અતિ ભવ્ય બનશે.
9. Even to prepare H3559 me timber H6086 in abundance H7230 : for H3588 the house H1004 which H834 I H589 am about to build H1129 shall be wonderful H6381 great H1419 .
10. તમારા વૃક્ષો પાડનારા માણસો માટે હું 1,25,000 બુશેલ ઘઉં, 1,25,000 બુશેલ જવ, 1,15,000 ગેલન દ્રાક્ષારસ અને 1,15,000 ગેલન તેલ મોકલીશ.”
10. And, behold H2009 , I will give H5414 to thy servants H5650 , the hewers H2404 that cut H3772 timber H6086 , twenty H6242 thousand H505 measures H3734 of beaten H4347 wheat H2406 , and twenty H6242 thousand H505 measures H3734 of barley H8184 , and twenty H6242 thousand H505 baths H1324 of wine H3196 , and twenty H6242 thousand H505 baths H1324 of oil H8081 .
11. તૂરના રાજા હૂરામે રાજા સુલેમાનને પત્ર દ્વારા નીચેનો જવાબ મોકલ્યો, “યહોવાને તેના લોકો માટે પ્રેમ છે માટે તેણે આપને તેમના રાજા બનાવ્યા છે.”
11. Then Huram H2361 the king H4428 of Tyre H6865 answered H559 in writing H3791 , which he sent H7971 to H413 Solomon H8010 , Because the LORD H3068 hath loved H160 H853 his people H5971 , he hath made H5414 thee king H4428 over H5921 them.
12. હૂરામે વધુમાં લખ્યું છે, “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે, અને રાજા દાઉદને જ્ઞાની, બુદ્ધિશાળી અને સમજુ પુત્ર આપ્યો છે, જે યહોવાને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બંધાવનાર છે.
12. Huram H2361 said H559 moreover, Blessed H1288 be the LORD H3068 God H430 of Israel H3478 , that H834 made H6213 H853 heaven H8064 and earth H776 , who H834 hath given H5414 to David H1732 the king H4428 a wise H2450 son H1121 , endued H3045 with prudence H7922 and understanding H998 , that H834 might build H1129 a house H1004 for the LORD H3068 , and a house H1004 for his kingdom H4438 .
13. હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે.
13. And now H6258 I have sent H7971 a cunning H2450 man H376 , endued H3045 with understanding H998 , of Huram H2361 my father H1 's,
14. એનાં માતા દાનવંશના અને પિતા તૂરના છે. સોના-ચાંદીનું, કાંસાનું અને લોઢાનું પથ્થરનું અને લાકડાનું તેમજ જાંબુડીયા, કિરમજી અને ભૂરા રંગના કિંમતી કાપડનું કામ કરવામાં કુશળ છે. વળી, બધી જાતનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. એને સોંપેલી કોઇ પણ ભાત કોતરી શકે છે. મારા ધણી અને આપના પિતા દાઉદના કારીગરો અને આપના કારીગરો સાથે કામ કરી શકે તેમ છે.
14. The son H1121 of a woman H802 of H4480 the daughters H1323 of Dan H1835 , and his father H1 was a man H376 of Tyre H6876 , skillful H3045 to work H6213 in gold H2091 , and in silver H3701 , in brass H5178 , in iron H1270 , in stone H68 , and in timber H6086 , in purple H713 , in blue H8504 , and in fine linen H948 , and in crimson H3758 ; also to grave H6605 any manner H3605 of graving H6603 , and to find out H2803 every H3605 device H4284 which H834 shall be put H5414 to him, with H5973 thy cunning men H2450 , and with the cunning men H2450 of my lord H113 David H1732 thy father H1 .
15. “તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો.
15. Now H6258 therefore the wheat H2406 , and the barley H8184 , the oil H8081 , and the wine H3196 , which H834 my lord H113 hath spoken H559 of , let him send H7971 unto his servants H5650 :
16. અમે લબાનોનમાંથી આપને જોઇતાં બધાં લાકડાં કાપીશું, અને દરિયાઇ માગેર્ યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તેને યરૂશાલેમ પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે.”
16. And we H587 will cut H3772 wood H6086 out of H4480 Lebanon H3844 , as much as thou H3605 shalt need H6878 : and we will bring H935 it to thee in floats H7513 by H5921 sea H3220 to Joppa H3305 ; and thou H859 shalt carry it up H5927 H853 to Jerusalem H3389 .
17. સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ.
17. And Solomon H8010 numbered H5608 all H3605 the strangers H376 H1616 that H834 were in the land H776 of Israel H3478 , after H310 the numbering H5610 wherewith H834 David H1732 his father H1 had numbered H5608 them ; and they were found H4672 a hundred H3967 and fifty H2572 thousand H505 and three H7969 thousand H505 and six H8337 hundred H3967 .
18. તેણે તેઓમાંના 70,000ને મજૂરો તરીકે, 80,000ને પથ્થરોની ખાણોમાં કામ કરવા અને 36,000ને છસોને લોકો પાસે કામ કરાવવા મુકાદમ તરીકે નીમ્યા.
18. And he set H6213 threescore and ten H7657 thousand H505 of H4480 them to be bearers of burdens H5449 , and fourscore H8084 thousand H505 to be hewers H2672 in the mountain H2022 , and three H7969 thousand H505 and six H8337 hundred H3967 overseers H5329 to set H5647 H853 the people H5971 a work.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×