Bible Versions
Bible Books

Psalms 131:1 (GUV) Gujarati Old BSI Version

1 ચઢવાનું ગીત; દાઉદનું. હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, વળી મોટી મોટી બાબતોમાં, અને જે વાતોને હું પહોંચી શક્તો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
2 ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે; પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો, હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો છે.
3 હે ઇઝરાયલ, સમયથી તે સર્વકાળ માટે યહોવાની આશા રાખજે.
1 A Song H7892 of degrees H4609 of David. H1732 LORD, H3068 my heart H3820 is not H3808 haughty, H1361 nor H3808 mine eyes H5869 lofty: H7311 neither H3808 do I exercise H1980 myself in great matters, H1419 or in things too high H6381 for H4480 me.
2 Surely H518 H3808 I have behaved H7737 and quieted H1826 myself, H5315 as a child that is weaned H1580 of H5921 his mother: H517 my soul H5315 is even as a weaned child. H1580
3 Let Israel H3478 hope H3176 in H413 the LORD H3068 from henceforth H4480 H6258 and forever H5704 H5769 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×