Bible Books

:

1. આદમ, શેથ, અનોશ,
2. કેનાન, માહલાલેલ, યારેદ;
3. હનોખ, મથુશેલા, લામેખ,
4. નૂહ, શેમ, હામ તથા યાફેથ. PEPS
5. યાફેથના દીકરા: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
6. ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.
7. યાવાનના દીકરા: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ. PEPS
8. હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
9. કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દદાન.
10. કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો. PEPS
11. મિસરાઈમ લુદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
12. પાથરુસીમ, કાસ્લુહીમ (પલિસ્તીઓના પૂર્વજ) તથા કાફતોરીમનો પૂર્વજ હતો. PEPS
13. કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
14. યબૂસી, અમોરી, ગિર્ગાશી,
15. હિવ્વી, આર્કી, સિની,
16. આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો. PEPS
17. શેમના દીકરા: એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
18. આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
19. એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા. PEPS
20. યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
21. હદોરામ, ઉઝાલ, દિકલા,
22. એબાલ, અબિમાએલ, શેબા,
23. ઓફીર, હવીલા અને યોબાબ. PEPS
24. શેમ, આર્પાકશાદ, શેલા,
25. એબેર, પેલેગ, રેઉ,
26. સરુગ, નાહોર, તેરાહ,
27. અને ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ). PEPS
28. ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ.
29. તેઓની વંશાવળી છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
30. મિશ્મા, દુમા, માસ્સા, હદાદ, તેમા,
31. યટુર, નાફીશ તથા કેદમા. PEPS
32. ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દદાન.
33. મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા. PEPS
34. ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ (ઇઝરાયલ) હતા. PEPS
35. એસાવના દીકરા: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા.
36. અલીફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
37. રેઉએલના દીકરા: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા. PEPS
38. સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દીશાન.
39. લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
40. શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના. PEPS
41. અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન.
42. એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન. PEPS
43. ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બયોરનો દીકરો બેલા. તેના નગરનું નામ દીનહાબા હતું.
44. બેલા મરણ પામ્યો ત્યારે બોસ્રાના ઝેરાના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
45. યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું. PEPS
46. હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
47. હદાદ મરણ પામ્યો ત્યારે માસ્રેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
48. સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ. PEPS
49. શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું.
50. બાલ- હાનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી. PEPS
51. હદાદ મરણ પામ્યો. PEPS અદોમના સરદારો હતા: તિમ્ના, આલ્વા, યથેથ,
52. ઓહોલીબામાહ, એલા, પીનોન,
53. કનાઝ, તેમાન, મિબ્સાર,
54. માગ્દિયેલ તથા ઇરામ. બધા અદોમ કુળના સરદારો હતા. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×