|
|
1. પછી કેટલાક માણસો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા. તેઓએ બિનયહૂદિ ભાઈઓને શીખવવાનું શરૂ કર્યુ. “જો તમે સુન્નત નહિ કરાવો તો તમને બચાવી શકાશે નહિ. મૂસાએ આપણને આમ કરવાનું શીખવ્યું છે.”
|
1. And G2532 certain men G5100 which came down G2718 from G575 Judea G2449 taught G1321 the G3588 brethren G80 , and said, Except G3362 ye be circumcised G4059 after the G3588 manner G1485 of Moses G3475 , ye cannot G1410 G3756 be saved G4982 .
|
2. પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા.
|
2. When therefore G3767 Paul G3972 and G2532 Barnabas G921 had G1096 no G3756 small G3641 dissension G4714 and G2532 disputation G4803 with G4314 them G846 , they determined G5021 that Paul G3972 and G2532 Barnabas G921 , and G2532 certain G5100 other G243 of G1537 them G846 , should go up G305 to G1519 Jerusalem G2419 unto G4314 the G3588 apostles G652 and G2532 elders G4245 about G4012 this G5127 question G2213 .
|
3. તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા.
|
3. And G3767 being G3303 brought on their way G4311 by G5259 the G3588 church G1577 , they G3588 passed through G1330 Phoenicia G5403 and G2532 Samaria G4540 , declaring G1555 the G3588 conversion G1995 of the G3588 Gentiles G1484 : and G2532 they caused G4160 great G3173 joy G5479 unto all G3956 the G3588 brethren G80 .
|
4. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓ યરૂશાલેમમાં આવ્યા. પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના આખા સમૂહે તેઓનું સ્વાગત કર્યુ. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓને દેવે તેઓની સાથે જે કંઈ કર્યુ તે વિષે કહ્યું,
|
4. And G1161 when they were come G3854 to G1519 Jerusalem G2419 , they were received G588 of G5259 the G3588 church G1577 , and G2532 of the G3588 apostles G652 and G2532 elders G4245 , and G5037 they declared G312 all things that G3745 God G2316 had done G4160 with G3326 them G846 .
|
5. યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ ફરોશીપંથના હતા. તેઓ ઊભા થયા અને કહ્યું, “બિનયહૂદિ વિશ્વાસીઓની સુન્નત કરાવવી જોઈએ. આપણે તેઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા કહેવું જોઈએ!”
|
5. But G1161 there rose up G1817 certain G5100 of G575 the G3588 sect G139 of the G3588 Pharisees G5330 which believed G4100 , saying G3004 , That G3754 it was needful G1163 to circumcise G4059 them G846 , and G5037 to command G3853 them to keep G5083 the G3588 law G3551 of Moses G3475 .
|
6. પછી પ્રેરિતો અને વડીલો આ સમસ્યાનો અભ્યાસ કરવા ભેગ થયા.
|
6. And G1161 the G3588 apostles G652 and G2532 elders G4245 came together G4863 for to consider G1492 of G4012 this G5127 matter G3056 .
|
7. ત્યાં એક લાંબો વાદવિવાદ થયો. પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે શરૂઆતના દિવસોમાં શું બન્યું છે તેનું સ્મરણ કરો છો. દેવે મને તમારામાંથી બિનયહૂદિ લોકોને સુવાર્તા આપવા પસંદ કર્યો છે. તેઓએ મારી પાસેથી સુવાર્તા સાંભળી છે અને તેઓએ વિશ્વાસ મૂક્યો છે.
|
7. And G1161 when there had been G1096 much G4183 disputing G4803 , Peter G4074 rose up G450 , and said G2036 unto G4314 them G846 , Men G435 and brethren G80 , ye G5210 know G1987 how that G3754 a good while ago G575 G744 G2250 God G2316 made choice G1586 among G1722 us G2254 , that the G3588 Gentiles G1484 by G1223 my G3450 mouth G4750 should hear G191 the G3588 word G3056 of the G3588 gospel G2098 , and G2532 believe G4100 .
|
8. દેવ બધા માણસોના વિચાર જાણે છે, અને તેણે આ બિનયહૂદિઓને સ્વીકાર્યા છે. દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે સાક્ષી પૂરી.
|
8. And G2532 God G2316 , which knoweth the hearts G2589 , bare them witness G3140 G846 , giving G1325 them G846 the G3588 Holy G40 Ghost G4151 , even as G2531 he did G2532 unto us G2254 ;
|
9. દેવની આગળ આ લોકો આપણા કરતાં જુદા નથી. જ્યારે તેઓ વિશ્વાસી બન્યા, દેવે તેઓનાં હ્રદયો પવિત્ર બનાવ્યાં.
|
9. And G2532 put no difference G1252 G3762 between G3342 G5037 us G2257 and G2532 them G846 , purifying G2511 their G846 hearts G2588 by faith G4102 .
|
10. તેથી હવે તમે શા માટે બિનયહૂદિ ભાઈઓની ગરદન પર ભારે બોજ લાદો છો? તમે દેવને ગુસ્સે કરવાના પ્રયત્ન કરી રહ્યા છો? અમે અને અમારા પૂર્વજો તે બોજ વહન કરવા શું પૂરતા સશકત નહોતા!
|
10. Now G3568 therefore G3767 why G5101 tempt G3985 ye God G2316 , to put G2007 a yoke G2218 upon G1909 the G3588 neck G5137 of the G3588 disciples G3101 , which G3739 neither G3777 our G2257 fathers G3962 nor G3777 we G2249 were able G2480 to bear G941 ?
|
11. ના, અમને વિશ્વાસ છે કે અમે અને આ લોકો પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામીશું!”
|
11. But G235 we believe G4100 that through G1223 the G3588 grace G5485 of the G3588 Lord G2962 Jesus G2424 Christ G5547 we shall be saved G4982 , even as they G2596 G3739 G5158 G2548 .
|
12. પછી આખો સમૂહ શાંત થયો. તેઓએ પાઉલ અને બાર્નાબાસની વાણીને ધ્યાનપૂર્વક સાંભળી. પાઉલ અને બાર્નાબાસે બિનયહૂદિ લોકોની વચમાં દેવ દ્ધારા જે ચમત્કારો તથા અદભૂત પરાક્રમો કર્યા હતા તે બધા વિષે કહ્યું,
|
12. Then G1161 all G3956 the G3588 multitude G4128 kept silence G4601 , and G2532 gave audience G191 to Barnabas G921 and G2532 Paul G3972 , declaring G1834 what G3745 miracles G4592 and G2532 wonders G5059 God G2316 had wrought G4160 among G1722 the G3588 Gentiles G1484 by G1223 them G846 .
|
13. પાઉલ અને બાર્નાબાસે તેમનું વક્તવ્ય પૂરું કર્યુ. પછી યાકૂબે કહ્યું. તેણે કહ્યું, “મારા ભાઈઓ, મને ધ્યાનથી સાંભળો.
|
13. And G1161 after they G846 had held their peace G4601 , James G2385 answered G611 , saying G3004 , Men G435 and brethren G80 , hearken G191 unto me G3450 :
|
14. સિમોને (પિતર) અમને બતાવ્યું કે બિનયહૂદિ લોકો પર દેવે તેનો પ્રેમ કેવી રીતે દર્શાવ્યો છે. દેવે પ્રથમ વખત જ બિનયહૂદિ લોકોને સ્વીકારીને તેઓને તેઓના લોકો બનાવ્યા.
|
14. Simeon G4826 hath declared G1834 how G2531 God G2316 at the first G4412 did visit G1980 the Gentiles G1484 , to take G2983 out of G1537 them a people G2992 for G1909 his G848 name G3686 .
|
15. પ્રબોધકોનાં વચનો પણ આ સાથે સુસંગત છે:
|
15. And G2532 to this G5129 agree G4856 the G3588 words G3056 of the G3588 prophets G4396 ; as G2531 it is written G1125 ,
|
16. ‘હુ (દેવ) આ પછી પાછો આવીશ. હું દાઉદનું મકાન ફરીથી બાંધીશ. તે નીચે પડી ગયેલું છે. હું તેના મકાનના ભાગોને ફરીથી બાંધીશ. જે નીચે ખેંચી કાઢવામાં આવેલ છે. હું તે મકાન ફરીથી બાંધીશ.
|
16. After G3326 this G5023 I will return G390 , and G2532 will build again G456 the G3588 tabernacle G4633 of David G1138 , which is fallen down G4098 ; and G2532 I will build again G456 the G3588 ruins G2679 thereof G846 , and G2532 I will set it up G461 G846 :
|
17. પછી બીજા બધા બાકીના લોકો પ્રભુને શોધશે. બધા જ બિનયહૂદિ લોકો પણ મારા લોકો છે. પ્રભુએ આ કહ્યુ છે. અને પ્રભુ જે આ બધું કરે છે તે આ એક કહે છે.
|
17. That G3704 the G3588 residue G2645 of men G444 might seek after G1567 G302 the G3588 Lord G2962 , and G2532 all G3956 the G3588 Gentiles G1484 , upon G1909 whom G3739 my G3450 name G3686 is called G1941 , saith G3004 G846 the Lord G2962 , who doeth G4160 all G3956 these things G5023 .
|
18. ‘દુનિયાના આરંભથી આ વસ્તુઓ પ્રગટ થયેલ છે.’
|
18. Known G1110 unto God G2316 are G2076 all G3956 his G848 works G2041 from G575 the beginning of the world G165 .
|
19. “તેથી હું વિચારું છું કે આપણે બિનયહૂદિ ભાઈઓ જે દેવ તરફ વળ્યા છે તેઓને હેરાન ન કરીએ.
|
19. Wherefore G1352 my G1473 sentence is G2919 , that we trouble G3926 not G3361 them , which from G575 among the G3588 Gentiles G1484 are turned G1994 to G1909 God G2316 :
|
20. તેને બદલે, આપણે તેઓને પત્ર લખવો જોઈએ. આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ:મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ. (આનાથી ખોરાક અશુદ્ધ બને છે.) કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. લોહીવા ચાખો (ખાઓ) નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ.
|
20. But G235 that we write G1989 unto them G846 , that they abstain G567 from G575 pollutions G234 of idols G1497 , and G2532 from fornication G4202 , and G2532 from things strangled G4156 , and G2532 from blood G129 .
|
21. તેઓએ આ બાબતો કરવી જોઈએ નહિ, કારણ કે આજે પણ દરેક શહેરમાં હજી એવા માણસો (યહૂદિઓ) છે જેઓ મૂસાના નિયમશાસ્ત્રનો બોધ આપે છે. ઘણા વર્ષોથી પ્રત્યેક વિશ્રામવારે સભાસ્થાનોમાં મૂસાના વચનો વાંચવામાં આવે છે.”
|
21. For G1063 Moses G3475 of old time G1537 G744 G1074 hath G2192 in every city G2596 G4172 them that preach G2784 him G846 , being read G314 in G1722 the G3588 synagogues G4864 every G2596 G3956 sabbath day G4521 .
|
22. પ્રેરિતો, વડીલો અને સમગ્ર મંડળીના સભ્યોની ઈચ્છા પાઉલ અને બાર્નાબાસ સાથે કેટલાક લોકોને અંત્યોખ મોકલવાની હતી. તે સમૂહે તેઓના પોતાના કેટલાક માણસો પસંદ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ યહૂદા (બર્સબા કહેવાય છે) અને સિલાસને પસંદ કર્યા. યરૂશાલેમમાં આ ભાઈઓનું બહુમાન કરવામાં આવ્યું.
|
22. Then G5119 pleased G1380 it the G3588 apostles G652 and G2532 elders G4245 , with G4862 the G3588 whole G3650 church G1577 , to send G3992 chosen G1586 men G435 of G1537 their own company G846 to G1519 Antioch G490 with G4862 Paul G3972 and G2532 Barnabas G921 : namely, Judas G2455 surnamed G1941 Barsabas G923 , and G2532 Silas G4609 , chief G2233 men G435 among G1722 the G3588 brethren G80 :
|
23. તે સમૂહે આ માણસો સાથે પત્ર મોકલ્યો. પત્રમાં કહ્યું છે:યરૂશાલેમમાં વસતા પ્રેરિતો, વડીલો અને તમારા ભાઈઓ તરફથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાની મંડળીના બિનયહૂદિઓમાંથી ખ્રિસ્તના શિષ્યો થયેલા ભાઈઓને કુશળતા:વહાલા ભાઈઓ,
|
23. And they wrote G1125 letters by G1223 them G848 after this manner G3592 ; The G3588 apostles G652 and elders G4245 and G2532 brethren G80 send greeting G5463 unto the G3588 brethren G80 which G3588 are of G1537 the Gentiles G1484 in G2596 Antioch G490 and G2532 Syria G4947 and G2532 Cilicia G2791 .
|
24. અમે સાંભળ્યું છે કે અમારા સમૂહમાંથી કેટલાક માણસો તમારી પાસે આવ્યા છે. તેઓએ જે વાતો કહી તેનાથી તમે હેરાન થયા છો અને વ્યગ્ર થયા છો. પણ અમે તેઓને આમ કહેવાનું કહ્યું નથી!
|
24. Forasmuch as G1894 we have heard G191 , that G3754 certain G5100 which went out G1831 from G1537 us G2257 have troubled G5015 you G5209 with words G3056 , subverting G384 your G5216 souls G5590 , saying G3004 , Ye must be circumcised G4059 , and G2532 keep G5083 the G3588 law G3551 : to whom G3739 we gave no such commandment G1291 G3756 :
|
25. અમે બધા કેટલાક માણસોને પસંદ કરીને તમારી પાસે મોકલવા માટે સંમત થયા છીએ, તેઓ અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે રહેશે.
|
25. It seemed good G1380 unto us G2254 , being assembled G1096 with one accord G3661 , to send G3992 chosen G1586 men G435 unto G4314 you G5209 with G4862 our G2257 beloved G27 Barnabas G921 and G2532 Paul G3972 ,
|
26. પાઉલ અને બાર્નાબાસે તેઓના જીવનો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં સમર્પિત કર્યા છે.
|
26. Men G444 that have hazarded G3860 their G848 lives G5590 for G5228 the G3588 name G3686 of our G2257 Lord G2962 Jesus G2424 Christ G5547 .
|
27. તેથી અમે યહૂદા અને સિલાસને તેઓની સાથે મોકલ્યા છે. તેઓ તમને એ જ વાતો મૌખિક રીતે રહેશે.
|
27. We have sent G649 therefore G3767 Judas G2455 and G2532 Silas G4609 , who G846 shall also G2532 tell G518 you the G3588 same things G846 by mouth G1223 G3056 .
|
28. પવિત્ર આત્માને તથા અમને પણ તે સારું લાગ્યું છે કે જરુંરિયાત કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. તમારે આ બાબતો કરવાની જરુંર છે:
|
28. For G1063 it seemed good G1380 to the G3588 Holy G40 Ghost G4151 , and G2532 to us G2254 , to lay G2007 upon you G5213 no G3367 greater G4119 burden G922 than G4133 these G5130 necessary things G1876 ;
|
29. એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. (આ ખોરાકને અશુદ્ધ બનાવે છે.) લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ.કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે. હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.
|
29. That ye abstain G567 from meats offered to idols G1494 , and G2532 from blood G129 , and G2532 from things strangled G4156 , and G2532 from fornication G4202 : from G1537 which G3739 if ye keep G1301 yourselves G1438 , ye shall do G4238 well G2095 , Fare ye well G4517 .
|
30. તેથી પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસે યરૂશાલેમ છોડયું. તેઓ અંત્યોખ પહોંચ્યા. અંત્યોખમાં તેઓએ વિશ્વાસીઓને સમૂહ ભેગો કર્યો અને તેઓને પત્ર આપ્યો.
|
30. So G3767 when they G3588 were G3303 dismissed G630 , they came G2064 to G1519 Antioch G490 : and G2532 when they had gathered the multitude together G4863 G3588 G4128 , they delivered G1929 the G3588 epistle G1992 :
|
31. જ્યારે વિશ્વાસીઓએ પત્ર વાંચ્યો, તેઓને આનંદ થયો. તે પત્રથી તેઓને દિલાસો મળ્યો.
|
31. Which when G1161 they had read G314 , they rejoiced G5463 for G1909 the G3588 consolation G3874 .
|
32. યહૂદા અને સિલાસ પણ પ્રબોધકો હતા. તેઓએ ભાઈઓને મદદ કરવા ઘણી વાતો કહી અને તેઓને વધારે મજબૂત બનાવ્યા.
|
32. And G5037 Judas G2455 and G2532 Silas G4609 , being G5607 prophets G4396 also G2532 themselves G848 , exhorted G3870 the G3588 brethren G80 with G1223 many G4183 words G3056 , and G2532 confirmed G1991 them.
|
33. (33-34) થોડો સમય ત્યાં યહૂદા અને સિલાસ રહ્યા અને પછી તેઓ છોડીને ગયા. તેઓએ ભાઈઓ પાસેથી શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. યહૂદા અને સિલાસ યરૂશાલેમમાં જેઓએ તેમને મોકલ્યા હતા તે ભાઈઓ પાસે પાછા ગયા.
|
33. And G1161 after they had tarried G4160 there a space G5550 , they were let go G630 in G3326 peace G1515 from G575 the G3588 brethren G80 unto G4314 the G3588 apostles G652 .
|
34.
|
|
35. પરંતુ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. તેઓ બીજા ઘણાની સાથે બોધ કરતા રહ્યા અને લોકોને પ્રભુના વચનનું શિક્ષણ આપતા રહ્યાં.
|
35. Paul G3972 also G1161 and G2532 Barnabas G921 continued G1304 in G1722 Antioch G490 , teaching G1321 and G2532 preaching G2097 the G3588 word G3056 of the G3588 Lord G2962 , with G3326 many G4183 others G2087 also G2532 .
|
36. થોડા દિવસો પછી. પાઉલે બાર્નાબાસને કહ્યું, “આપણે પ્રભુની વાત ઘણા શહેરોમાં પ્રગટ કરી છે. આપણે તે બધા શહેરમાં ભાઈઓ અને બહેનોની મુલાકાત લઈને તેઓ કેમ છે તે જોવા પાછા જવું જોઈએ.”
|
36. And G1161 some G5100 days G2250 after G3326 Paul G3972 said G2036 unto G4314 Barnabas G921 , Let us go again G1994 G1211 and visit G1980 our G2257 brethren G80 in G2596 every G3956 city G4172 where G1722 G3739 we have preached G2605 the G3588 word G3056 of the G3588 Lord G2962 , and see how G4459 they do G2192 .
|
37. યોહાન (માર્ક)ને તેઓની સાથે લેવાની ઈચ્છા બાર્નાબાસની હતી.
|
37. And G1161 Barnabas G921 determined G1011 to take with G4838 them John G2491 , whose surname was G2564 Mark G3138 .
|
38. પરંતુ તેઓની પ્રથમ યાત્રામાં યોહાન માર્કે તેઓને પમ્ફુલિયામાં છોડી દીધા. તેણે તેઓની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું નહિ. તેથી પાઉલે તેને સાથે લઈ જવો એ સારો વિચાર છે એમ માન્યું નહી.
|
38. But G1161 Paul G3972 thought not good G515 G3361 to take him with G4838 G5126 them , who departed G868 from G575 them G846 from G575 Pamphylia G3828 , and G2532 went not with G4905 G3361 them G846 to G1519 the G3588 work G2041 .
|
39. પાઉલ અને બાર્નાબાસને આ બાબતમાં તીવ્ર મતભેદ થયા. તેઓ જુદા પડ્યા અને જુદા જુદા રસ્તે ગયા. બાર્નાબાસે સૈપ્રત તરફ વહાણ હંકાર્યુ અને માર્કને તેની સાથે લીધો.
|
39. And G3767 the contention was so sharp between G3948 G1096 them, that G5620 they G846 departed asunder G673 one from the other G575 G240 : and G5037 so Barnabas G921 took G3880 Mark G3138 , and sailed G1602 unto G1519 Cyprus G2954 ;
|
40. પાઉલે તેની સાથે જવા સિલાસની પસંદગી કરી. અંત્યોખના ભાઈઓએ પાઉલને દેવની કૃપાને સોંપ્યા પછી તેને બહાર મોકલ્યો.
|
40. And G1161 Paul G3972 chose G1951 Silas G4609 , and departed G1831 , being recommended G3860 by G5259 the G3588 brethren G80 unto the G3588 grace G5485 of God G2316 .
|
41. પાઉલ અને સિલાસ સિરિયા તથા કિલીકિયાના શહેરમાં થઈને મંડળીઓને વધારે મજબૂત બનાવવામાં સહાયરૂપ થતાં ગયાં.
|
41. And G1161 he went through G1330 Syria G4947 and G2532 Cilicia G2791 , confirming G1991 the G3588 churches G1577 .
|