|
|
1. ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
|
1. Then Eliphaz H464 the Temanite H8489 answered H6030 and said H559 ,
|
2. “શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે? ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો?
|
2. Can a man H1397 be profitable H5532 unto God H410 , as he that H3588 is wise H7919 may be profitable H5532 unto H5921 himself?
|
3. તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું? તારું વર્તન ગમે તેટલું નિદોર્ષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો?
|
3. Is it any pleasure H2656 to the Almighty H7706 , that H3588 thou art righteous H6663 ? or H518 is it gain H1215 to him , that H3588 thou makest thy ways perfect H8552 H1870 ?
|
4. અયૂબ, દેવ તને શા માટે સજા આપે છે, અને તારો વાંક કાઢે છે? તું તેની ઉપાસના કરે છે એટલા માટે?
|
4. Will he reprove H3198 thee for fear H4480 H3374 of thee? will he enter H935 with H5973 thee into judgment H4941 ?
|
5. તારા અનિષ્ટો ઘણા ભયંકર છે, તારાં પાપ પાર વિનાનાં છે.
|
5. Is not H3808 thy wickedness H7451 great H7227 ? and thine iniquities H5771 infinite H369 H7093 ?
|
6. કદાચ તેઁ તારા ભાઇને થોડા પૈસા ઊછીના આપ્યા હોય અને તે તને પાછા આપશે તેની સુરક્ષાનો પૂરાવો આપવાનો આગ્રહ કર્યો હોય. કદાચ એમ હોય કે તેઁ ઉછીના પૈસાના દેણા માટેના વચન તરીકે ગરીબ માણસના કપડાં લીધા હોય. તેઁ આ કદાચ કારણ વગર કર્યું છે.
|
6. For H3588 thou hast taken a pledge H2254 from thy brother H251 for naught H2600 , and stripped H6584 the naked H6174 of their clothing H899 .
|
7. કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય, તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય.
|
7. Thou hast not H3808 given water H4325 to the weary H5889 to drink H8248 , and thou hast withheld H4513 bread H3899 from the hungry H4480 H7457 .
|
8. અયૂબ, તમે પુષ્કળ જમીનની માલિકી ધરાવો છો. અને લોકો તમને માન આપે છે.
|
8. But as for the mighty H2220 man H376 , he had the earth H776 ; and the honorable man H5375 H6440 dwelt H3427 in it.
|
9. કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે. તમે કદાચ અનાથોને છેતર્યા છે.
|
9. Thou hast sent widows away H7971 H490 empty H7387 , and the arms H2220 of the fatherless H3490 have been broken H1792 .
|
10. તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે.
|
10. Therefore H5921 H3651 snares H6341 are round about H5439 thee , and sudden H6597 fear H6343 troubleth H926 thee;
|
11. એટલા માટે તું અંધકારમાં જોઇ શકતો નથી, અને પુરના પાણી તને ઢાંકી દે છે.
|
11. Or H176 darkness H2822 , that thou canst not H3808 see H7200 ; and abundance H8229 of waters H4325 cover H3680 thee.
|
12. શું દેવ આકાશમાં, ઊંચ્ચસ્થાનમાં, નથી? તારાઓની ઊંચાઇ જો, તેઓ કેટલાં ઊંચા છે.
|
12. Is not H3808 God H433 in the height H1363 of heaven H8064 ? and behold H7200 the height H7218 of the stars H3556 , how H3588 high they are H7311 !
|
13. અને છતાં તું કહે છે, ‘દેવ શું જાણે છે? કાળા વાદળોનીઆરપાર જોઇને તે આપણા વિશે અભિપ્રાય કેવી રીતે આપી શકવાનો છે?
|
13. And thou sayest H559 , How H4100 doth God H410 know H3045 ? can he judge H8199 through H1157 the dark cloud H6205 ?
|
14. જેવો તે આકાશની ધાર પર ચાલે છે, ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે કાંઇ જોઇ શકતો નથી.’
|
14. Thick clouds H5645 are a covering H5643 to him , that he seeth H7200 not H3808 ; and he walketh H1980 in the circuit H2329 of heaven H8064 .
|
15. અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે જેના પર દુષ્ટ લોકો પહેલા ચાલતા હતા.
|
15. Hast thou marked H8104 the old H5769 way H734 which H834 wicked H205 men H4962 have trodden H1869 ?
|
16. તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે તે પહેલાંજ નાશ પામી ગયા હતા.
|
16. Which H834 were cut down H7059 out of H3808 time H6256 , whose foundation H3247 was overflown H3332 with a flood H5104 :
|
17. કારણકે તેઓ દેવને કહેતા હતાં કે, ‘તમે અમારાથી દૂર ચાલ્યા જાઓ; સર્વસમર્થ દેવ તમે અમને શું કરી શકવાનાં છો?’
|
17. Which said H559 unto God H410 , Depart H5493 from H4480 us : and what H4100 can the Almighty H7706 do H6466 for them?
|
18. તેમ છતઁા પણ દેવે જ એમનાં ઘર ખજાનાથી ભર્યા હતા ના! હું દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી.
|
18. Yet he H1931 filled H4390 their houses H1004 with good H2896 things : but the counsel H6098 of the wicked H7563 is far H7368 from H4480 me.
|
19. ભલા લોકો તેમનો નાશ થતો જોઇને ખુશ થશે. અને નિદોર્ષો દુષ્ટો પર હસશે.
|
19. The righteous H6662 see H7200 it , and are glad H8055 : and the innocent H5355 laugh them to scorn H3932 .
|
20. તેઓ કહે છે, ‘જુઓ, બાકી રહેલા અમારા દરેક શત્રુઓનો નાશ થઇ ગયો છે. અને અગ્નિ તેઓની સંપતિને ભરખી જાય છે.’
|
20. Whereas H518 our substance H7009 is not H3808 cut down H3582 , but the remnant H3499 of them the fire H784 consumeth H398 .
|
21. અયૂબ, હવે તું તારી જાત દેવને સમપિર્ત કરી દે, અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે.
|
21. Acquaint H5532 now H4994 thyself with H5973 him , and be at peace H7999 : thereby good H2896 shall come H935 unto thee.
|
22. કૃપા કરીને એના મોઢેથી એનો બોધ સાંભળ અને સ્વીકાર કર. એની વાણી તારા હૃદયમાં ધારણ કર!
|
22. Receive H3947 , I pray thee H4994 , the law H8451 from his mouth H4480 H6310 , and lay up H7760 his words H561 in thine heart H3824 .
|
23. જો તું સર્વસમર્થ દેવ પાસે પાછો વળે તો તારો પુનરોદ્ધાર થશે. પાપને તારા ઘરથી દૂર રાખજે.
|
23. If H518 thou return H7725 to H5704 the Almighty H7706 , thou shalt be built up H1129 , thou shalt put away iniquity H5766 far H7368 from thy tabernacles H4480 H168 .
|
24. જો તું તારું ધન ધૂળ સમાન ગણીશ અને કંચનને કથીર સમાન માનીશ,
|
24. Then shalt thou lay up H7896 gold H1220 as H5921 dust H6083 , and the gold of Ophir H211 as the stones H6697 of the brooks H5158 .
|
25. ભલે સર્વસમર્થ દેવ તારું સોનું અને ચાંદીનો સંગ્રહ બને.
|
25. Yea , the Almighty H7706 shall be H1961 thy defense H1220 , and thou shalt have plenty H8443 of silver H3701 .
|
26. તો સર્વસમર્થ દેવ તારો પરમ આનંદ બની જશે. અને તું દેવ સામે નજર મેળવીશ.
|
26. For H3588 then H227 shalt thou have thy delight H6026 in H5921 the Almighty H7706 , and shalt lift up H5375 thy face H6440 unto H413 God H433 .
|
27. તું જે કઇં અરજ કરીશ તે એ સાંભળશે, અને પછી તું તારી માનતાઓ પૂરી કરી શકીશ.
|
27. Thou shalt make thy prayer H6279 unto H413 him , and he shall hear H8085 thee , and thou shalt pay H7999 thy vows H5088 .
|
28. તારી સર્વ યોજનાઓ સફળ થશે. તારા માર્ગમાં આકાશનું તેજ ઝળહળશે.
|
28. Thou shalt also decree H1504 a thing H562 , and it shall be established H6965 unto thee : and the light H216 shall shine H5050 upon H5921 thy ways H1870 .
|
29. દેવ અભિમાનીને પાડે છે અને નમ્રને બચાવે છે.
|
29. When H3588 men are cast down H8213 , then thou shalt say H559 , There is lifting up H1466 ; and he shall save H3467 the humble person H7807 H5869 .
|
30. તે જેઓ નિદોર્ષ નથી તેઓને પણ ઉગારે છે, તારા હાથ ચોખ્ખા હશે તો તને પણ ઉગારશે.”
|
30. He shall deliver H4422 the island H336 of the innocent H5355 : and it is delivered H4422 by the pureness H1252 of thine hands H3709 .
|