Bible Language
Gujarati Old BSI Version

:
2

GUV
1. (1-2) યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
1. Blessed H835 is the man H376 that H834 walketh H1980 not H3808 in the counsel H6098 of the ungodly H7563 , nor H3808 standeth H5975 in the way H1870 of sinners H2400 , nor H3808 sitteth H3427 in the seat H4186 of the scornful H3887 .
2.
3. તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઇ કામ કરે છે, તેમાં સફળ થાય છે .
3. And he shall be H1961 like a tree H6086 planted H8362 by H5921 the rivers H6388 of water H4325 , that H834 bringeth forth H5414 his fruit H6529 in his season H6256 ; his leaf H5929 also shall not H3808 wither H5034 ; and whatsoever H3605 H834 he doeth H6213 shall prosper H6743 .
4. પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
4. The ungodly H7563 are not H3808 so H3651 : but H3588 H518 are like the chaff H4671 which H834 the wind H7307 driveth away H5086 .
5. તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
5. Therefore H5921 H3651 the ungodly H7563 shall not H3808 stand H6965 in the judgment H4941 , nor sinners H2400 in the congregation H5712 of the righteous H6662 .
6. યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
6. For H3588 the LORD H3068 knoweth H3045 the way H1870 of the righteous H6662 : but the way H1870 of the ungodly H7563 shall perish H6 .