Bible Versions
Bible Books

Psalms 110 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત. યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
2 યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.
3 તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો છો, તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.
4 યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”
5 જે‍ પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડેકકડા કરી નાખશે.
6 વિદેશીઓનો તે ન્યાય કરશે, મુડદાંથી રણક્ષેત્ર ભરાઈ જશે; વિશાળ દેશમાં તે માથાં ભાંગી નાખશે.
7 માર્ગમાંના નાળાનું પાણી તે પીશે; અને તેથી તે પોતાનું માથું ઊંચું કરશે.
1 A Psalm H4210 of David. H1732 The LORD H3068 said H5002 unto my Lord, H113 Sit H3427 thou at my right hand, H3225 until H5704 I make H7896 thine enemies H341 thy footstool H1916 H7272 .
2 The LORD H3068 shall send H7971 the rod H4294 of thy strength H5797 out of Zion H4480 H6726 : rule H7287 thou in the midst H7130 of thine enemies. H341
3 Thy people H5971 shall be willing H5071 in the day H3117 of thy power, H2428 in the beauties H1926 of holiness H6944 from the womb H4480 H7358 of the morning: H4891 thou hast the dew H2919 of thy youth. H3208
4 The LORD H3068 hath sworn, H7650 and will not H3808 repent, H5162 Thou H859 art a priest H3548 forever H5769 after H5921 the order H1700 of Melchizedek. H4442
5 The Lord H136 at H5921 thy right hand H3225 shall strike through H4272 kings H4428 in the day H3117 of his wrath. H639
6 He shall judge H1777 among the heathen, H1471 he shall fill H4390 the places with the dead bodies; H1472 he shall wound H4272 the heads H7218 over H5921 many H7227 countries. H776
7 He shall drink H8354 of the brook H4480 H5158 in the way: H1870 therefore H5921 H3651 shall he lift up H7311 the head. H7218
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×