|
|
1. બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
|
1. Why H4100 do the heathen H1471 rage H7283 , and the people H3816 imagine H1897 a vain thing H7385 ?
|
2. કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ, યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
|
2. The kings H4428 of the earth H776 set themselves H3320 , and the rulers H7336 take counsel H3245 together H3162 , against H5921 the LORD H3068 , and against H5921 his anointed H4899 , saying ,
|
3. તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ, ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”
|
3. Let us break their bands asunder H5423 H853 H4147 , and cast away H7993 their cords H5688 from H4480 us.
|
4. આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે. મારો માલિક તેમની મજાક કરે છે.
|
4. He that sitteth H3427 in the heavens H8064 shall laugh H7832 : the Lord H136 shall have them in derision H3932 .
|
5. અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે, દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
|
5. Then H227 shall he speak H1696 unto H413 them in his wrath H639 , and vex H926 them in his sore displeasure H2740 .
|
6. યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”
|
6. Yet have I H589 set H5258 my king H4428 upon H5921 my holy H6944 hill H2022 of Zion H6726 .
|
7. મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ. યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા થયો છુ.”
|
7. I will declare H5608 H413 the decree H2706 : the LORD H3068 hath said H559 unto H413 me, Thou H859 art my Son H1121 ; this day H3117 have I H589 begotten H3205 thee.
|
8. તું મારી પાસે માગ, એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
|
8. Ask H7592 of H4480 me , and I shall give H5414 thee the heathen H1471 for thine inheritance H5159 , and the uttermost parts H657 of the earth H776 for thy possession H272 .
|
9. તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.
|
9. Thou shalt break H7489 them with a rod H7626 of iron H1270 ; thou shalt dash them in pieces H5310 like a potter H3335 's vessel H3627 .
|
10. પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે, સત્તાધીશો તમે હવે આ બોધ લો.
|
10. Be wise H7919 now H6258 therefore , O ye kings H4428 : be instructed H3256 , ye judges H8199 of the earth H776 .
|
11. યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
|
11. Serve H5647 H853 the LORD H3068 with fear H3374 , and rejoice H1523 with trembling H7461 .
|
12. તેના પુત્રને ચુંબન કરો, જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય. કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે. જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.
|
12. Kiss H5401 the Son H1248 , lest H6435 he be angry H599 , and ye perish H6 from the way H1870 , when H3588 his wrath H639 is kindled H1197 but a little H4592 . Blessed H835 are all H3605 they that put their trust H2620 in him.
|