Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
1. Maschil H4905 of Asaph H623 . O God H430 , why H4100 hast thou cast us off H2186 forever H5331 ? why doth thine anger H639 smoke H6225 against the sheep H6629 of thy pasture H4830 ?
2. હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા. તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા. સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
2. Remember H2142 thy congregation H5712 , which thou hast purchased H7069 of old H6924 ; the rod H7626 of thine inheritance H5159 , which thou hast redeemed H1350 ; this H2088 mount H2022 Zion H6726 , wherein thou hast dwelt H7931 .
3. દેવ આવો અને પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો. તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!
3. Lift up H7311 thy feet H6471 unto the perpetual H5331 desolations H4876 ; even all H3605 that the enemy H341 hath done wickedly H7489 in the sanctuary H6944 .
4. તમે જ્યાં અમારી મુલાકાત લો છો, તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
4. Thine enemies H6887 roar H7580 in the midst H7130 of thy congregations H4150 ; they set up H7760 their ensigns H226 for signs H226 .
5. તેઓ જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા છે.
5. A man was famous H3045 according as he had lifted up H935 H4605 axes H7134 upon the thick H5442 trees H6086 .
6. તેઓ તેનું તમામ નકશીદાર કામ કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
6. But now H6258 they break down H1986 the carved work H6603 thereof at once H3162 with axes H3781 and hammers H3597 .
7. તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે. તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
7. They have cast H7971 fire H784 into thy sanctuary H4720 , they have defiled H2490 by casting down the dwelling place H4908 of thy name H8034 to the ground H776 .
8. તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.” તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
8. They said H559 in their hearts H3820 , Let us destroy H3238 them together H3162 : they have burned up H8313 all H3605 the synagogues H4150 of God H410 in the land H776 .
9. અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી, નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, સર્વનો અંત ક્યારે? કોણ કરી શકે?
9. We see H7200 not H3808 our signs H226 : there is no H369 more H5750 any prophet H5030 : neither H3808 is there among H854 us any that knoweth H3045 how long H5704 H4100 .
10. હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
10. O God H430 , how long H5704 H4970 shall the adversary H6862 reproach H2778 ? shall the enemy H341 blaspheme H5006 thy name H8034 forever H5331 ?
11. શા માટે તમે વિલંબ કરો છો? શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો? હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
11. Why H4100 withdrawest H7725 thou thy hand H3027 , even thy right hand H3225 ? pluck H3615 it out of H4480 H7130 thy bosom H2436 .
12. પુરાતન કાળથી, દેવ મારા રાજા છે. તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
12. For God H430 is my King H4428 of old H4480 H6924 , working H6466 salvation H3444 in the midst H7130 of the earth H776 .
13. તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં, વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
13. Thou H859 didst divide H6565 the sea H3220 by thy strength H5797 : thou didst break H7665 the heads H7218 of the dragons H8577 in H5921 the waters H4325 .
14. પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
14. Thou H859 didst break H7533 the heads H7218 of leviathan H3882 in pieces, and gavest H5414 him to be meat H3978 to the people H5971 inhabiting the wilderness H6728 .
15. તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી; નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો .
15. Thou H859 didst cleave H1234 the fountain H4599 and the flood H5158 : thou H859 driedst up H3001 mighty H386 rivers H5104 .
16. દિવસ અને રાત બંને તમારા છે, અને તમે સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
16. The day H3117 is thine , the night H3915 also H637 is thine: thou H859 hast prepared H3559 the light H3974 and the sun H8121 .
17. પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે કરી છે; ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
17. Thou H859 hast set H5324 all H3605 the borders H1367 of the earth H776 : thou H859 hast made H3335 summer H7019 and winter H2779 .
18. હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, વસ્તુઓ યાદ રાખો.
18. Remember H2142 this H2063 , that the enemy H341 hath reproached H2778 , O LORD H3068 , and that the foolish H5036 people H5971 have blasphemed H5006 thy name H8034 .
19. હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
19. O deliver H5414 not H408 the soul H5315 of thy turtledove H8449 unto the multitude H2416 of the wicked : forget H7911 not H408 the congregation H2416 of thy poor H6041 forever H5331 .
20. હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો, દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
20. Have respect H5027 unto the covenant H1285 : for H3588 the dark places H4285 of the earth H776 are full H4390 of the habitations H4999 of cruelty H2555 .
21. હે દેવ, તમારા દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો. દરિદ્રીઓ અને લાચારોને તમારું સ્તવન કરવાને કારણ આપો.
21. O let not H408 the oppressed H1790 return H7725 ashamed H3637 : let the poor H6041 and needy H34 praise H1984 thy name H8034 .
22. હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો! મૂખોર્ આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
22. Arise H6965 , O God H430 , plead thine own cause H7378 H7379 : remember H2142 how H4480 the foolish man H5036 reproacheth H2781 thee daily H3605 H3117 .
23. જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ અને બરાડાઓને તમે ના વિસરશો.
23. Forget H7911 not H408 the voice H6963 of thine enemies H6887 : the tumult H7588 of those that rise up against H6965 thee increaseth H5927 continually H8548 .