|
|
1. દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો.
|
1. And it came to pass H1961 , when he had made an end H3615 of speaking H1696 unto H413 Saul H7586 , that the soul H5315 of Jonathan H3083 was knit H7194 with the soul H5315 of David H1732 , and Jonathan H3083 loved H157 him as his own soul H5315 .
|
2. તે દિવસથી શાઉલે દાઉદને પોતાની સાથે જ રાખી લીધો અને તેને પાછો ઘેર જવા દીધો નહિ.
|
2. And Saul H7586 took H3947 him that H1931 day H3117 , and would let H5414 him go no more home H7725 H3808 to his father H1 's house H1004 .
|
3. યોનાથાન અને દાઉદ બંને વચ્ચે પ્રાણસમાંન પ્રેમ હોવાથી કાયમ મૈત્રીભાવ રાખવાની સંધિ શપથપૂર્વક કરી.
|
3. Then Jonathan H3083 and David H1732 made H3772 a covenant H1285 , because he loved H157 him as his own soul H5315 .
|
4. અને યોનાથાને પોતાનો ઝભ્ભો કાઢીને દાઉદને આપી દીધો. ઉપરાંત, પોતાનું બખ્તર, તરવાર, ધનુષ્ય અને કમરપટો પણ મિત્રતાના પ્રતીક તરીકે આપ્યા. હવે રાજા શાઉલ દાઉદને યરૂશાલેમમાં જ રાખતો હતો અને તેને ઘેર જવા દેતો નહિ.
|
4. And Jonathan H3083 stripped himself H6584 of H853 the robe H4598 that H834 was upon H5921 him , and gave H5414 it to David H1732 , and his garments H4055 , even to H5740 his sword H2719 , and to H5704 his bow H7198 , and to H5704 his girdle H2290 .
|
5. શાઉલે દાઉદને ઘણા યુદ્ધો લડવા મોકલ્યો, દાઉદે ખૂબ સફળતા મેળવી, તેથી શાઉલે તેને સૈન્યમાં ઊંચી પદવી આપી, તેને યોદ્ધાઓની દેખરેખનું કામ આપ્યું. શાઉલના માંણસોને અને બધાં લોકોને પણ આ ગમ્યું.
|
5. And David H1732 went out H3318 whithersoever H834 H3605 Saul H7586 sent H7971 him, and behaved himself wisely H7919 : and Saul H7586 set H7760 him over H5921 the men H376 of war H4421 , and he was accepted H3190 in the sight H5869 of all H3605 the people H5971 , and also H1571 in the sight H5869 of Saul H7586 's servants H5650 .
|
6. દાઉદે ગોલ્યાથને માંર્યા પછી વિજયી ઇસ્રાએલી સૈન્ય પાછું ફરતું હતું ત્યારે રસ્તે આવતાં ઇસ્રાએલનાં બધાંજ શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી વગાડતી નાચતી અને આનંદનાં ગીતો ગાતી બહાર આવતી.
|
6. And it came to pass H1961 as they came H935 , when David H1732 was returned H7725 from the slaughter H4480 H5221 of H853 the Philistine H6430 , that the women H802 came out H3318 of all H4480 H3605 cities H5892 of Israel H3478 , singing H7891 and dancing H4246 , to meet H7125 king H4428 Saul H7586 , with tabrets H8596 , with joy H8057 , and with instruments of music H7991 .
|
7. તેઓ ઉત્સવનાં ઉલ્લાસમાં એવું ગીત ગાતી હતી કે,“શાઉલે હજારોને સંહાર્યા છે પણ દાઉદે તો લાખોને.”
|
7. And the women H802 answered H6030 one another as they played H7832 , and said H559 , Saul H7586 hath slain H5221 his thousands H505 , and David H1732 his ten thousands H7233 .
|
8. શાઉલને આ ગમ્યું નહિ, તેને ગુસ્સો ચડયો, તે બોલ્યો, “દાઉદને એ લોકો લાખોનું શ્રેય આપે છે, જયારે મને માંત્ર હજારોનું જ! હવે તો એને રાજા થવું જ બાકી છે.”
|
8. And Saul H7586 was very H3966 wroth H2734 , and the H2088 saying H1697 displeased H3415 H5869 him ; and he said H559 , They have ascribed H5414 unto David H1732 ten thousands H7233 , and to me they have ascribed H5414 but thousands H505 : and what can he have more H5750 but H389 the kingdom H4410 ?
|
9. તે દિવસથી શાઉલ રાજા દાઉદને ઇર્ષ્યાની દૃષ્ટિથી જોવા લાગ્યો.
|
9. And Saul H7586 eyed H5770 H853 David H1732 from that day H4480 H3117 H1931 and forward H1973 .
|
10. અને બીજે દિવસે દેવ તરફથી એક દુષ્ટાત્માંએ શાઉલને વશમાં કર્યો, તેણે શાઉલનો કબજો લીધો અને તે ગાંડા જેવો થઈ ગયો, અગાઉની જેમ દાઉદ વીણા વગાડીને તેને શાંત પાડવા લાગ્યો, પણ શાઉલ તો પોતાના હાથમાં ભાલો ફેરવતો હતો.
|
10. And it came to pass H1961 on the morrow H4480 H4283 , that the evil H7451 spirit H7307 from God H430 came H6743 upon H413 Saul H7586 , and he prophesied H5012 in the midst H8432 of the house H1004 : and David H1732 played H5059 with his hand H3027 , as at other times H3117 H3117 : and there was a javelin H2595 in Saul H7586 's hand H3027 .
|
11. શાઉલે અચાનક દાઉદને ભીંત સાથે જડી દેવાના ઇરાદાથી બે વખત તેની તરફ ભાલો ફેંકયો. પરંતુ દાઉદે બે વાર બાજુ પર ખસી જઈને ઘા ચુકાવ્યો.
|
11. And Saul H7586 cast H2904 H853 the javelin H2595 ; for he said H559 , I will smite H5221 David H1732 even to the wall H7023 with it . And David H1732 avoided H5437 out of his presence H4480 H6440 twice H6471 .
|
12. શાઉલ ત્યારથી દાઉદથી ડરવા લાગ્યો, કારણ, યહોવા શાઉલ પાસેથી જતા રહ્યા હતા અને દાઉદની સાથે હતા.
|
12. And Saul H7586 was afraid H3372 of H4480 H6440 David H1732 , because H3588 the LORD H3068 was H1961 with H5973 him , and was departed H5493 from H4480 H5973 Saul H7586 .
|
13. તેથી શાઉલે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના સૈન્યમાં સહસ્ત્રાધિપતિ તરીકે નીમ્યો. પછી તે લોકોને યુદ્ધમાં દોરી જતો હતો અને પાછા લાવતો હતો.
|
13. Therefore Saul H7586 removed H5493 him from H4480 H5973 him , and made H7760 him his captain H8269 over a thousand H505 ; and he went out H3318 and came in H935 before H6440 the people H5971 .
|
14. દાઉદ બધાં જ કામોમાં સફળ થતો હતો કારણ કે યહોવા તેની સાથેે હતા.
|
14. And David H1732 behaved himself wisely H7919 in all H3605 his ways H1870 ; and the LORD H3068 was with H5973 him.
|
15. દાઉદની સફળતા જોઈને શાઉલ તેનાથી વધારે ડરવા લાગ્યો,
|
15. Wherefore when Saul H7586 saw H7200 that H834 he H1931 behaved himself very wisely H7919 H3966 , he was afraid H1481 of H4480 H6440 him.
|
16. પરંતુ ઇસ્રાએલના અને યહૂદાના બધા લોકો તેના ઉપર પ્રેમ રાખતા હતા, કારણ તે યુદ્ધમાં ટૂકડીઓને દોરવતો હતો.
|
16. But all H3605 Israel H3478 and Judah H3063 loved H157 H853 David H1732 , because H3588 he H1931 went out H3318 and came in H935 before H6440 them.
|
17. પછી એક દિવસ શાઉલે દાઉદને કહ્યું, “આ માંરી મોટી પુત્રી મેરાબ છે એને હું તારી સાથે પરણાવું. જો તુંં યુદ્ધમાં બહાદુરી અને વફાદારીપૂર્વક માંરી સેવા બજાવતો હોય અને યહોવાની લડાઈઓ લડીને પોતાને સાચા સૈનિક તરીકે સાબિત કરી શકતો હોય,” શાઉલના મનમાં એમ કે, આ રીતે એ પલિસ્તીઓને હાથે માંર્યો જશે અને માંરે તેને માંરવો પડશે નહિ.
|
17. And Saul H7586 said H559 to H413 David H1732 , Behold H2009 my elder H1419 daughter H1323 Merab H4764 , her will I give H5414 thee to wife H802 : only H389 be H1961 thou valiant H1121 H2428 for me , and fight H3898 the LORD H3068 's battles H4421 . For Saul H7586 said H559 , Let not H408 mine hand H3027 be H1961 upon him , but let the hand H3027 of the Philistines H6430 be H1961 upon him.
|
18. દાઉદે જવાબ આપ્યો, “હું એવો તે કોણ છું ને માંરા પરિવારનું ઇસ્રાએલમાં એવું તે કયું સ્થાન છે કે હું રાજાનો જમાંઈ થાઉં?”
|
18. And David H1732 said H559 unto H413 Saul H7586 , Who H4310 am I H595 ? and what H4310 is my life H2416 , or my father H1 's family H4940 in Israel H3478 , that H3588 I should be H1961 son H2860 -in-law to the king H4428 ?
|
19. પણ જયારે દાઉદ સાથે શાઉલની પુત્રી મેરાબનો પરણાવવાનો સમય આવ્યો ત્યારે શાઉલેે મહોલાથના આદ્રીએલ સાથે તેને પરણાવી દીધી.
|
19. But it came to pass H1961 at the time H6256 when H853 Merab H4764 Saul H7586 's daughter H1323 should have been given H5414 to David H1732 , that she H1931 was given H5414 unto Adriel H5741 the Meholathite H4259 to wife H802 .
|
20. ત્યાર બાદ શાઉલની બીજી પુત્રી મીખાલ દાઉદનાં પ્રેમમાં પડી અને શાઉલને જયારે એની જાણ થઈ ત્યારે તે બહુ રાજી થયો.
|
20. And Michal H4324 Saul H7586 's daughter H1323 loved H157 H853 David H1732 : and they told H5046 Saul H7586 , and the thing H1697 pleased H3474 H5869 him.
|
21. તેણે વિચાર્યું, “હું મીખાલને દાઉદ સાથે પરણાવીશ. તે દાઉદને ફસાવશે અને પછી તે પલિસ્તીઓને હાથે મૃત્યુ પામશે.” આથી શાઉલે બીજી વાર દાઉદને કહ્યું, “તારે માંરા જમાંઈ થવાનું છે.”
|
21. And Saul H7586 said H559 , I will give H5414 him her , that she may be H1961 a snare H4170 to him , and that the hand H3027 of the Philistines H6430 may be H1961 against him . Wherefore Saul H7586 said H559 to H413 David H1732 , Thou shalt this day H3117 be my son H2860 -in-law in the one of the twain H8147 .
|
22. શાઉલે પોતાના દરબારીઓને કહ્યું, “તમે ખાનગી રીતે દાઉદને એમ કહો કે, ‘રાજા તારા ઉપર ઘણા પ્રસન્ન છે અને રાજાના બધા અમલદારો પણ તારા પર પ્રેમભાવ રાખે છે. રાજાના જમાંઈ થવા માંટે તારા માંટે આ ખરો સમય છે.”‘
|
22. And Saul H7586 commanded H6680 H853 his servants H5650 , saying , Commune H1696 with H413 David H1732 secretly H3909 , and say H559 , Behold H2009 , the king H4428 hath delight H2654 in thee , and all H3605 his servants H5650 love H157 thee: now H6258 therefore be the king H4428 's son H2860 -in-law.
|
23. શાઉલના માંણસોએ દાઉદના કાને આ વાત નાખી, ત્યારે દાઉદે કહ્યું, “શું તમે રાજાના જમાંઈ થવાનું એટલું સહેલું માંનો છો કે, માંરા જેવો એક ગરીબ અને સામાંન્ય માંણસ પણ રાજાનો જમાંઈ થઈ શકે?”
|
23. And Saul H7586 's servants H5650 spoke H1696 H853 those H428 words H1697 in the ears H241 of David H1732 . And David H1732 said H559 , Seemeth H5869 it to you a light H7043 thing to be a king H4428 's son H2860 -in-law , seeing that I H595 am a poor H7326 man H376 , and lightly esteemed H7034 ?
|
24. શાઉલના અમલદારોએ જયારે દાઉદના શબ્દો તેમને કહ્યાં ત્યારે શાઉલે જણાવ્યું,
|
24. And the servants H5650 of Saul H7586 told H5046 him, saying H559 , On this H428 manner H1697 spoke H1696 David H1732 .
|
25. “તેણે તેમને કહ્યું કે, દાઉદને કહો કે, ‘રાજાને તારી પાસેથી દહેજમાં ફકત સો પલિસ્તીઓની ઇન્દ્રીયની ચામડી જ જોઈએ છે તેને તેના દુશ્મનો ઉપર વેર વાળવું છે.”‘ શાઉલના મનમાં એવું હતું કે, આ રીતે દાઉદ પલિસ્તીને હાથે માંર્યો જશે.
|
25. And Saul H7586 said H559 , Thus H3541 shall ye say H559 to David H1732 , The king H4428 desireth H2656 not H369 any dowry H4119 , but H3588 a hundred H3967 foreskins H6190 of the Philistines H6430 , to be avenged H5358 of the king H4428 's enemies H341 . But Saul H7586 thought H2803 to make H853 David H1732 fall H5307 by the hand H3027 of the Philistines H6430 .
|
26. દાઉદના અમલદારોએ શાઉલનાં શબ્દો તેને કહ્યાં. દાઉદે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. અને તરત કામ ઉપાડ્યું.
|
26. And when his servants H5650 told H5046 David H1732 H853 these H428 words H1697 , it pleased H3474 H1697 H5869 David H1732 well to be the king H4428 's son H2860 -in-law : and the days H3117 were not H3808 expired H4390 .
|
27. દાઉદે અને તેના માંણસોએ જઈને બ સો પલિસ્તીઓને માંરી નાખ્યા; દાઉદે તેમની ઇન્દ્રિયની ચામડી લાવીને રાજાને આપી; જેથી પોતે રાજાનો જમાંઈ થઈ શકે. આથી શાઉલે પોતાની પુત્રી મીખાલ દાઉદને પરણાવી.
|
27. Wherefore David H1732 arose H6965 and went H1980 , he H1931 and his men H376 , and slew H5221 of the Philistines H6430 two hundred H3967 men H376 ; and David H1732 brought H935 H853 their foreskins H6190 , and they gave them in full tale H4390 to the king H4428 , that he might be the king H4428 's son H2860 -in-law . And Saul H7586 gave H5414 him H853 Michal H4324 his daughter H1323 to wife H802 .
|
28. શાઉલે જોયું કે, યહોવા દાઉદની સાથે છે, વળી તેની પુત્રી મીખાલ પણ તેના પ્રેમમાં પડી છે,
|
28. And Saul H7586 saw H7200 and knew H3045 that H3588 the LORD H3068 was with H5973 David H1732 , and that Michal H4324 Saul H7586 's daughter H1323 loved H157 him.
|
29. આથી તે દાઉદથી વધુને વધુ ડરવા લાગ્યો અને તેનો જીવનભર દુશ્મન બની ગયો.
|
29. And Saul H7586 was yet H5750 the more H3254 afraid H3372 of H4480 H6440 David H1732 ; and Saul H7586 became H1961 H853 David H1732 's enemy H341 continually H3605 H3117 .
|
30. જયારે પલિસ્તીઓનું સૈન્ય હુમલો કરતું, ત્યારે દરેક વખતે શાઉલના બીજા અમલદારો કરતા દાઉદને વધારે સફળતા મળતી અને આથી દાઉદનું નામ સમગ્ર દેશમાં ખૂબ જ ખ્યાતિ પામ્યું.
|
30. Then the princes H8269 of the Philistines H6430 went forth H3318 : and it came to pass H1961 , after H4480 H167 they went forth H3318 , that David H1732 behaved himself more wisely H7919 than all H4480 H3605 the servants H5650 of Saul H7586 ; so that his name H8034 was much H3966 set by H3365 .
|