Bible Versions
Bible Books

Psalms 62:1 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે ગાવા માટે. દાઉદનું ગીત. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારું તારણ છે.
2 તે મારા ખડક તથા તારણ છે; તે મારા ગઢ છે; હું કદી ઉથલાઈ જવાનો નથી.
3 જે માણસ નમી ગએલી ભીંત કે ખસી ગએલી વાડ જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર ચઢાઈ કરશો?
4 તેઓ તેને તેના શ્રેષ્ઠપદ પરથી ઉથલાવી પાડવાને કેવળ મસલત કરે છે; તેઓ જૂઠથી હરખાય છે; તેઓ મોઢેથી આશીર્વાદ ઊચરે છે, પણ મનથી શાપ આપે છે. (સેલાહ)
5 હે મારા આત્મા, તું ફકત શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે હું તેમની અપેક્ષા રાખું છું.
6 એટલા તે મારા ખડક તથા મારું તારણ છે; તે મારો ગઢ છે; હું ઉથલાઈ જનાર નથી.
7 ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.
8 હે લોકો, તમે સર્વ પ્રસંગે ઈશ્વરનો ભરોસો રાખો; તેમની આગળ તમારું હ્રદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે.
9 ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે, અને ઊંચ પંક્તિના માણસો જૂઠા છે; તોળતી વેળાએ તેમનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકાં છે.
10 જુલમ પર ભરોસો રાખો નહિ, અને લૂંટમાં અભિમાન કરો નહિ; જો ધન વધે, તો તે પર મન લગાડો નહિ.
11 ઈશ્વર એક વાર બોલ્યા છે, વાત મેં બે વાર સાંભળી છે, કે સામર્થ્ય ઈશ્વરનું છે;
12 વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી છે; તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.
1 To the chief Musician, H5329 to H5921 Jeduthun, H3038 A Psalm H4210 of David. H1732 Truly H389 my soul H5315 waiteth H1747 upon H413 God: H430 from H4480 him cometh my salvation. H3444
2 He H1931 only H389 is my rock H6697 and my salvation; H3444 he is my defense; H4869 I shall not H3808 be greatly H7227 moved. H4131
3 How long H5704 H575 will ye imagine mischief H2050 against H5921 a man H376 ? ye shall be slain H7523 all H3605 of you : as a bowing H5186 wall H7023 shall ye be, and as a tottering H1760 fence. H1447
4 They only H389 consult H3289 to cast him down H5080 from his excellency H4480 H7613 : they delight H7521 in lies: H3577 they bless H1288 with their mouth, H6310 but they curse H7043 inwardly. H7130 Selah. H5542
5 My soul, H5315 wait H1826 thou only H389 upon God; H430 for H3588 my expectation H8615 is from H4480 him.
6 He H1931 only H389 is my rock H6697 and my salvation: H3444 he is my defense; H4869 I shall not H3808 be moved. H4131
7 In H5921 God H430 is my salvation H3468 and my glory: H3519 the rock H6697 of my strength, H5797 and my refuge, H4268 is in God. H430
8 Trust H982 in him at all H3605 times; H6256 ye people, H5971 pour out H8210 your heart H3824 before H6440 him: God H430 is a refuge H4268 for us. Selah. H5542
9 Surely H389 men of low degree H1121 H120 are vanity, H1892 and men of high degree H1121 H376 are a lie: H3577 to be laid H5927 in the balance, H3976 they H1992 are altogether H3162 lighter than vanity H4480 H1892 .
10 Trust H982 not H408 in oppression, H6233 and become not vain H1891 H408 in robbery: H1498 if H3588 riches H2428 increase, H5107 set H7896 not H408 your heart H3820 upon them .
11 God H430 hath spoken H1696 once; H259 twice H8147 have I heard H8085 this; H2098 that H3588 power H5797 belongeth unto God. H430
12 Also unto thee , O Lord, H136 belongeth mercy: H2617 for H3588 thou H859 renderest H7999 to every man H376 according to his work. H4639
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×