Bible Versions
Bible Books

Psalms 70:1 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મને છોડાવવાને ઉતાવળ કરો; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.
2 જેઓ મારો જીવ લેવા મથે છે, તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઇચ્છે છે, તેઓ પાછા ફરીને અપમાન પામો.
3 જેઓ “આહા! આહા!” કહે છે, તેઓ પાછા હઠો, અને નાસીપાસ થાઓ.
4 તમારા સર્વ શોધનારા હરખાઓ, અને તમારામાં આનંદ કરો! “ઈશ્વર મોટા મનાઓ!” એવું તમારા તારણના ઇચ્છનારાઓ સદા બોલો.
5 પરંતુ હું દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો; તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો; હે યહોવા, વિલંબ કરો.
1 To the chief Musician, H5329 A Psalm of David, H1732 to bring to remembrance. H2142 Make haste , O God, H430 to deliver H5337 me ; make haste H2363 to help H5833 me , O LORD. H3068
2 Let them be ashamed H954 and confounded H2659 that seek after H1245 my soul: H5315 let them be turned H5472 backward, H268 and put to confusion, H3637 that desire H2655 my hurt. H7451
3 Let them be turned back H7725 for H5921 a reward H6118 of their shame H1322 that say, H559 Aha, H1889 aha. H1889
4 Let all H3605 those that seek H1245 thee rejoice H7797 and be glad H8055 in thee : and let such as love H157 thy salvation H3444 say H559 continually, H8548 Let God H430 be magnified. H1431
5 But I H589 am poor H6041 and needy: H34 make haste H2363 unto me , O God: H430 thou H859 art my help H5828 and my deliverer; H6403 O LORD, H3068 make no H408 tarrying. H309
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×