|
|
1. “ઇસ્રાએલના દેવ યહોવા તેમની પ્રજાના રખેવાળો વિષે આ પ્રમાણે કહે છે, “જે ધેટાંપાળકો મારા બીડના ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને હાય હાય!” આ યહોવાના વચન છે.
|
1. Woe H1945 be unto the pastors H7462 that destroy H6 and scatter H6327 H853 the sheep H6629 of my pasture H4830 ! saith H5002 the LORD H3068 .
|
2. તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ એવું યહોવા કહે છે.
|
2. Therefore H3651 thus H3541 saith H559 the LORD H3068 God H430 of Israel H3478 against H5921 the pastors H7462 that feed H7462 H853 my people H5971 ; Ye H859 have scattered H6327 H853 my flock H6629 , and driven them away H5080 , and have not H3808 visited H6485 them: behold H2009 , I will visit H6485 upon H5921 you H853 the evil H7455 of your doings H4611 , saith H5002 the LORD H3068 .
|
3. “પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે.
|
3. And I H589 will gather H6908 H853 the remnant H7611 of my flock H6629 out of all H4480 H3605 countries H776 whither H834 H8033 I have driven H5080 them , and will bring them again H7725 H853 to H5921 their folds H5116 ; and they shall be fruitful H6509 and increase H7235 .
|
4. હું એવા પાળકોની નિમણૂંક કરીશ જેઓ તેમની સંભાળ રાખે. એટલે પછી તેમને બીવાનું કે ડરવાનું રહેશે નહિ. તેમની સતત ગણતરી કરવામાં આવશે જેથી કોઇ ભૂલું પણ નહિ પડે.” આ યહોવાના વચન છે.
|
4. And I will set up H6965 shepherds H7462 over H5921 them which shall feed H7462 them : and they shall fear H3372 no H3808 more H5750 , nor H3808 be dismayed H2865 , neither H3808 shall they be lacking H6485 , saith H5002 the LORD H3068 .
|
5. યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
|
5. Behold H2009 , the days H3117 come H935 , saith H5002 the LORD H3068 , that I will raise H6965 unto David H1732 a righteous H6662 Branch H6780 , and a King H4428 shall reign H4427 and prosper H7919 , and shall execute H6213 judgment H4941 and justice H6666 in the earth H776 .
|
6. તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.”
|
6. In his days H3117 Judah H3063 shall be saved H3467 , and Israel H3478 shall dwell H7931 safely H983 : and this H2088 is his name H8034 whereby H834 he shall be called H7121 , THE LORD H3068 OUR RIGHTEOUSNESS H6664 .
|
7. યહોવા કહે છે, “હવે એવો સમય આવશે, જ્યારે લોકો સમ ખાતી વખતે એમ નહિ કહે કે, ‘હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવનાર યહોવાના નામે સોગંદ લઉં છું!’
|
7. Therefore H3651 , behold H2009 , the days H3117 come H935 , saith H5002 the LORD H3068 , that they shall no H3808 more H5750 say H559 , The LORD H3068 liveth H2416 , which H834 brought up H5927 H853 the children H1121 of Israel H3478 out of the land H4480 H776 of Egypt H4714 ;
|
8. પણ એમ કહેશે કે , ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.”
|
8. But H3588 H518 , The LORD H3068 liveth H2416 , which H834 brought up H5927 and which H834 led H935 H853 the seed H2233 of the house H1004 of Israel H3478 out of the north H6828 country H4480 H776 , and from all H4480 H3605 countries H776 whither H834 H8033 I had driven H5080 them ; and they shall dwell H3427 in H5921 their own land H127 .
|
9. અતિ કપટી જૂઠા પ્રબોધકોથી મારું હૃદય વ્યથિત થયું છે. હું ભયથી જાગી જાઉં છું અને દ્રાક્ષારસ પીધેલાં માણસની જેમ લથડીયાં ખાઉં છું, કારણ કે તેઓ માટે ભયંકર શિક્ષા રાહ જુએ છે, અને તેઓની વિરુદ્ધ યહોવાએ ન્યાયાસનનાં પવિત્ર વચનો ઉચ્ચાર્યાં છે.
|
9. Mine heart H3820 within H7130 me is broken H7665 because of the prophets H5030 ; all H3605 my bones H6106 shake H7363 ; I am H1961 like a drunken H7910 man H376 , and like a man H1397 whom wine H3196 hath overcome H5674 , because H4480 H6440 of the LORD H3068 , and because H4480 H6440 of the words H1697 of his holiness H6944 .
|
10. કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે; આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે અને દુકાળ પડ્યો છે. લોકો ખોટા માગેર્ છે અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી.
|
10. For H3588 the land H776 is full H4390 of adulterers H5003 ; for H3588 because H4480 H6440 of swearing H423 the land H776 mourneth H56 ; the pleasant places H4999 of the wilderness H4057 are dried up H3001 , and their course H4794 is H1961 evil H7451 , and their force H1369 is not H3808 right H3651 .
|
11. યહોવા કહે છે, “પ્રબોધકો અને યાજકો બંને ષ્ટ થઇ ગયા છે. મેં તેમને મારા મંદિરમાં પણ દુષ્ટતા આચરતા જોયા છે.
|
11. For H3588 both H1571 prophet H5030 and H1571 priest H3548 are profane H2610 ; yea H1571 , in my house H1004 have I found H4672 their wickedness H7451 , saith H5002 the LORD H3068 .
|
12. તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઇ ગયા છે. અંધકારમય જોખમી માર્ગ પર તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે. કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું. જ્યારે તેઓનો સમય આવશે ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે.
|
12. Wherefore H3651 their way H1870 shall be H1961 unto them as slippery H2519 ways in the darkness H653 : they shall be driven on H1760 , and fall H5307 therein: for H3588 I will bring H935 evil H7451 upon H5921 them, even the year H8141 of their visitation H6486 , saith H5002 the LORD H3068 .
|
13. “મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે; તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે અને ઇસ્રાએલીઓને ખોટે માગેર્ દોર્યા છે.
|
13. And I have seen H7200 folly H8604 in the prophets H5030 of Samaria H8111 ; they prophesied H5012 in Baal H1168 , and caused H853 my people H5971 H853 Israel H3478 to err H8582 .
|
14. પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે, અને અન્યોને છેતરે છે, દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી; મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે, જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.”
|
14. I have seen H7200 also in the prophets H5030 of Jerusalem H3389 a horrible thing H8186 : they commit adultery H5003 , and walk H1980 in lies H8267 : they strengthen H2388 also the hands H3027 of evildoers H7489 , that none H1115 H376 doth return H7725 from his wickedness H4480 H7451 : they are H1961 all H3605 of them unto me as Sodom H5467 , and the inhabitants H3427 thereof as Gomorrah H6017 .
|
15. તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.”
|
15. Therefore H3651 thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 concerning H5921 the prophets H5030 ; Behold H2009 , I will feed H398 them with wormwood H3939 , and make them drink H8248 the water H4325 of gall H7219 : for H3588 from H4480 H854 the prophets H5030 of Jerusalem H3389 is profaneness H2613 gone forth H3318 into all H3605 the land H776 .
|
16. સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મારા લોકોને મારી આ ચેતવણી છે. જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ. તેઓ ધડમાથા વગરની વાતો કરે છે, તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.
|
16. Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 , Hearken H8085 not H408 unto H5921 the words H1697 of the prophets H5030 that prophesy H5012 unto you : they make you vain H1891 H853 : they H1992 speak H1696 a vision H2377 of their own heart H3820 , and not H3808 out of the mouth H4480 H6310 of the LORD H3068 .
|
17. જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેમને કહેવાય છે કે, “તમારી સાથે બધું સારું થશે, જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે તેમને કહે છે, કોઇ પણ આફતથી તમારે ગભરાવાની જરૂર નથી,
|
17. They say still H559 H559 unto them that despise H5006 me , The LORD H3068 hath said H1696 , Ye shall have H1961 peace H7965 ; and they say H559 unto every one H3605 that walketh H1980 after the imagination H8307 of his own heart H3820 , No H3808 evil H7451 shall come H935 upon H5921 you.
|
18. હા, જ્યાં યહોવાએ પોતાનો સંદેશો જાહેર કર્યો હતો ત્યાં આ બધા પ્રબોધકોમાંથી કોણ ત્યાં ઊભું હતું અને તેને ધ્યાનથી સાંભળ્યો હતો? કોઇ પણ પ્રબોધકે ધ્યાનથી સાંભળવાની કાળજી રાખી છે ખરી?
|
18. For H3588 who H4310 hath stood H5975 in the counsel H5475 of the LORD H3068 , and hath perceived H7200 and heard H8085 H853 his word H1697 ? who H4310 hath marked H7181 his word H1697 , and heard H8085 it ?
|
19. આ યહોવાના ક્રોધનો વંટોળ ચડ્યો છે; એ ધૂમરી લેતો લેતો દુષ્ટોને માથે અફળાશે.
|
19. Behold H2009 , a whirlwind H5591 of the LORD H3068 is gone forth H3318 in fury H2534 , even a grievous H2342 whirlwind H5591 : it shall fall grievously H2342 upon H5921 the head H7218 of the wicked H7563 .
|
20. તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો.
|
20. The anger H639 of the LORD H3068 shall not H3808 return H7725 , until H5704 he have executed H6213 , and till H5704 he have performed H6965 the thoughts H4209 of his heart H3820 : in the latter H319 days H3117 ye shall consider H995 it perfectly H998 .
|
21. યહોવાએ કહ્યું, “આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડાદોડ કરે છે; મેં આ લોકોને કઇં કહ્યું નથી. છતાં તેઓ મારે નામે બોલે છે.
|
21. I have not H3808 sent H7971 H853 these prophets H5030 , yet they H1992 ran H7323 : I have not H3808 spoken H1696 to H413 them , yet they H1992 prophesied H5012 .
|
22. તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત અને તેમને ખોટે માગેર્થી અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.”
|
22. But if H518 they had stood H5975 in my counsel H5475 , and had caused H853 my people H5971 to hear H8085 my words H1697 , then they should have turned H7725 them from their evil H7451 way H4480 H1870 , and from the evil H4480 H7455 of their doings H4611 .
|
23. “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે? અથવા શું હું એ દેવ છું જે પોતાના લોકોની નજીક રહે છે?
|
23. Am I H589 a God H430 at hand H4480 H7138 , saith H5002 the LORD H3068 , and not H3808 a God H430 afar off H4480 H7350 ?
|
24. શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે? શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” આ યહોવાના વચન છે.
|
24. Can H518 any H376 hide himself H5641 in secret places H4565 that I H589 shall not H3808 see H7200 him? saith H5002 the LORD H3068 . Do not H3808 I H589 fill H4390 H853 heaven H8064 and earth H776 ? saith H5002 the LORD H3068 .
|
25. તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’
|
25. I have heard H8085 H853 what H834 the prophets H5030 said H559 , that prophesy H5012 lies H8267 in my name H8034 , saying H559 , I have dreamed H2492 , I have dreamed H2492 .
|
26. આવું કયાં સુધી ચાલશે? જો તેઓ ‘પ્રબોધકો’ છે તો તેઓ જૂઠા પ્રબોધકો છે અને તેઓ જે કહે છે તે સર્વ ઉપજાવી કાઢેલું છે.
|
26. How long H5704 H4970 shall this be H3426 in the heart H3820 of the prophets H5030 that prophesy H5012 lies H8267 ? yea, they are prophets H5030 of the deceit H8649 of their own heart H3820 ;
|
27. તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને મારું નામ ભૂલાવી દેવાની કોશિશ કરે છે. બરાબર એવી જ રીતે-જેમ તેમના પિતૃઓ મારું નામ ભૂલીને બઆલદેવનું નામ લેતા થયા હતા.
|
27. Which think H2803 to cause H853 my people H5971 to forget H7911 my name H8034 by their dreams H2472 which H834 they tell H5608 every man H376 to his neighbor H7453 , as H834 their fathers H1 have forgotten H7911 H853 my name H8034 for Baal H1168 .
|
28. આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત?
|
28. The prophet H5030 that H834 H854 hath a dream H2472 , let him tell H5608 a dream H2472 ; and he that H834 H854 hath my word H1697 , let him speak H1696 my word H1697 faithfully H571 . What H4100 is the chaff H8401 to H854 the wheat H1250 ? saith H5002 the LORD H3068 .
|
29. મારુ વચન આગ જેવુ નથી? ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવુ નથી?
|
29. Is not H3808 my word H1697 like H3541 as a fire H784 ? saith H5002 the LORD H3068 ; and like a hammer H6360 that breaketh H6327 the rock H5553 in pieces?
|
30. “એટલે મારો વિરોધ એકબીજાના શબ્દો ચોરી લઇ એને મારે નામે ખપાવનાર પ્રબોધકો સામે છે.
|
30. Therefore H3651 , behold H2009 , I am against H5921 the prophets H5030 , saith H5002 the LORD H3068 , that steal H1589 my words H1697 every one H376 from H4480 H854 his neighbor H7453 .
|
31. જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. તેમની સામે મારો વિરોધ છે.
|
31. Behold H2009 , I am against H5921 the prophets H5030 , saith H5002 the LORD H3068 , that use H3947 their tongues H3956 , and say H5001 , He saith H5002 .
|
32. જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે.
|
32. Behold H2009 , I am against H5921 them that prophesy H5012 false H8267 dreams H2472 , saith H5002 the LORD H3068 , and do tell H5608 them , and cause H853 my people H5971 to err H8582 by their lies H8267 , and by their lightness H6350 ; yet I H595 sent H7971 them not H3808 , nor H3808 commanded H6680 them : therefore they shall not H3808 profit this people at all H3276 H3276 H5971 H2088 , saith H5002 the LORD H3068 .
|
33. પછી યહોવાએ મને કહ્યું, “જ્યારે લોકોમાંથી કોઇ એક યાજક અથવા કોઇ પ્રબોધક તેમનામાંથી કોઇ તને પૂછે કે, ‘યહોવાએ કયા સંદેશા દ્વારા તારી પર બોજો7 નાખ્યો છે?’ તો તારે જવાબ દેવો કે, ‘તમે જ યહોવા પર બોજારુંપ છો અને તે તમને ફગાવી દેશે.”‘ એમ યહોવા કહે છે.
|
33. And when H3588 this H2088 people H5971 , or H176 the prophet H5030 , or H176 a priest H3548 , shall ask H7592 thee, saying H559 , What H4100 is the burden H4853 of the LORD H3068 ? thou shalt then say H559 unto H413 them, H853 What H4100 burden H4853 ? I will even forsake H5203 you, saith H5002 the LORD H3068 .
|
34. “જો કોઇ પ્રબોધક કે યાજક કે કોઇ બીજો ‘યહોવાની વાણી ભારરૂપ છે.’ એમ કહેશે તો હું તેને અને તેનાં કુટુંબને ભારે પડીશ.
|
34. And as for the prophet H5030 , and the priest H3548 , and the people H5971 , that H834 shall say H559 , The burden H4853 of the LORD H3068 , I will even punish H6485 H5921 that H1931 man H376 and his house H1004 .
|
35. તમે અંદરોઅંદર એકબીજાને પૂછી શકો છો, ‘યહોવાનો સંદેશો શો છે? યહોવા શું કહે છે?” એવો જ પ્રયોગ કરવો.
|
35. Thus H3541 shall ye say H559 every one H376 to H5921 his neighbor H7453 , and every one H376 to H413 his brother H251 , What H4100 hath the LORD H3068 answered H6030 ? and, What H4100 hath the LORD H3068 spoken H1696 ?
|
36. આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો ‘ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે.-કહે છે.
|
36. And the burden H4853 of the LORD H3068 shall ye mention H2142 no H3808 more H5750 : for H3588 every man H376 's word H1697 shall be H1961 his burden H4853 ; for ye have perverted H2015 H853 the words H1697 of the living H2416 God H430 , of the LORD H3068 of hosts H6635 our God H430 .
|
37. “તમે આદરપૂર્વક પ્રબોધકને પૂછી શકો, ‘યહોવાનો સંદેશ શો છે? તેણે તમને શું કહ્યું છે?’
|
37. Thus H3541 shalt thou say H559 to H413 the prophet H5030 , What H4100 hath the LORD H3068 answered H6030 thee? and, What H4100 hath the LORD H3068 spoken H1696 ?
|
38. મેં તમને આ શબ્દો નહિ વાપરવા માટે ચેતવણી આપી છે છતાં જો તમે યમિર્યાને પૂછો છો, ‘યહોવા તરફથી આજે શું બોજ છે?
|
38. But since H518 ye say H559 , The burden H4853 of the LORD H3068 ; therefore H3651 thus H3541 saith H559 the LORD H3068 ; Because H3282 ye say H559 H853 this H2088 word H1697 , The burden H4853 of the LORD H3068 , and I have sent H7971 unto H413 you, saying H559 , Ye shall not H3808 say H559 , The burden H4853 of the LORD H3068 ;
|
39. પછી જે તમે મને ભારરૂપ છો, તે ભાર હું ફેંકી દઇશ. તમને તથા આ નગરને જે મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું હતું. મારી નજરથી બહાર કરી દઇશ.
|
39. Therefore H3651 , behold H2009 , I , even I , will utterly forget H5382 H5382 you , and I will forsake H5203 you , and the city H5892 that H834 I gave H5414 you and your fathers H1 , and cast you out of H4480 H5921 my presence H6440 :
|
40. અને હું તમારાથી કદી ભૂલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર આણીશ.”‘
|
40. And I will bring H5414 an everlasting H5769 reproach H2781 upon H5921 you , and a perpetual H5769 shame H3640 , which H834 shall not H3808 be forgotten H7911 .
|