Bible Versions
Bible Books

Psalms 113 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ વખતથી તે સર્વકાળ સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા બધી પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે, અને તેમનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા ઈશ્વર યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં રાખે છે.
6 આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને તે પોતાને દીન કરે છે.
7 તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે;
8 તેથી તે અમીરઉમરાવો સાથે, એટલે પોતાના લોકોના અમીર ઉમરાવો સાથે બેસનાર થાય.
9 તે નિ:સંતાન સ્‍ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો.
1 Praise H1984 ye the LORD. H3050 Praise, H1984 O ye servants H5650 of the LORD, H3068 praise H1984 H853 the name H8034 of the LORD. H3068
2 Blessed H1288 be H1961 the name H8034 of the LORD H3068 from this time forth H4480 H6258 and forevermore H5704 H5769 .
3 From the rising H4480 H4217 of the sun H8121 unto H5704 the going down H3996 of the same the LORD's H3068 name H8034 is to be praised. H1984
4 The LORD H3068 is high H7311 above H5921 all H3605 nations, H1471 and his glory H3519 above H5921 the heavens. H8064
5 Who H4310 is like unto the LORD H3068 our God, H430 who dwelleth H3427 on high, H1361
6 Who humbleth H8213 himself to behold H7200 the things that are in heaven, H8064 and in the earth H776 !
7 He raiseth up H6965 the poor H1800 out of the dust H4480 H6083 , and lifteth H7311 the needy H34 out of the dunghill H4480 H830 ;
8 That he may set H3427 him with H5973 princes, H5081 even with H5973 the princes H5081 of his people. H5971
9 He maketh the barren H6135 woman to keep H3427 house, H1004 and to be a joyful H8056 mother H517 of children. H1121 Praise H1984 ye the LORD. H3050
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×