Bible Versions
Bible Books

Psalms 99 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા રાજ કરે છે; લોકો કાંપો; તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી ડગી જાઓ.
2 યહોવા સિયોનમાં મોટા છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
3 તેઓ તમારા મહાન તથા ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
4 વળી રાજાનું સામર્થ્ય ઇનસાફને ચાહે છે; તમે ન્યાયને સ્થાપન કરો છો, તમે યાકૂબમાં ઇનસાફ તથા ન્યાયીપણું કરો છો.
5 તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, અને તેમના પાયાસન પાસે ભજન કરો; તે પવિત્ર છે.
6 તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને, અને તેમના નામને અરજ કરનારામાં શમુએલે પણ, યહોવાને અરજ કરી, અને તેમણે ઉત્તર આપ્યો.
7 મેઘસ્તંભમાંથી તે તેઓની સાથે બોલ્યા; તેઓએ તેમનાં સાક્ષ્યો તથા તેમણે જે વિધિ તેઓને આપ્યો તે પાળ્યાં.
8 હે યહોવા, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપ્યો; જો કે તમે તેઓનાં કામનો બદલો વાળ્યો, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે હતા.
9 આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો; કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે.
1 The LORD H3068 reigneth; H4427 let the people H5971 tremble: H7264 he sitteth H3427 between the cherubims; H3742 let the earth H776 be moved. H5120
2 The LORD H3068 is great H1419 in Zion; H6726 and he H1931 is high H7311 above H5921 all H3605 the people. H5971
3 Let them praise H3034 thy great H1419 and terrible H3372 name; H8034 for it H1931 is holy. H6918
4 The king's H4428 strength H5797 also loveth H157 judgment; H4941 thou H859 dost establish H3559 equity, H4339 thou H859 executest H6213 judgment H4941 and righteousness H6666 in Jacob. H3290
5 Exalt H7311 ye the LORD H3068 our God, H430 and worship H7812 at his footstool H1916 H7272 ; for he H1931 is holy. H6918
6 Moses H4872 and Aaron H175 among his priests, H3548 and Samuel H8050 among them that call upon H7121 his name; H8034 they called H7121 upon H413 the LORD, H3068 and he H1931 answered H6030 them.
7 He spoke H1696 unto H413 them in the cloudy H6051 pillar: H5982 they kept H8104 his testimonies, H5713 and the ordinance H2706 that he gave H5414 them.
8 Thou answeredst H6030 them , O LORD H3068 our God: H430 thou H859 wast H1961 a God H410 that forgavest H5375 them , though thou tookest vengeance H5358 of H5921 their inventions. H5949
9 Exalt H7311 the LORD H3068 our God, H430 and worship H7812 at his holy H6944 hill; H2022 for H3588 the LORD H3068 our God H430 is holy. H6918
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×