|
|
1. સમગ્ર ઇસ્રાએલ પર રાજા સુલેમાંન રાજય કરતો હતો.
|
1. So king H4428 Solomon H8010 was H1961 king H4428 over H5921 all H3605 Israel H3478 .
|
2. તેના અમલદારો નીચે પ્રમાંણે હતા:સાદોકનો પુત્ર અઝાર્યા યાજક હતો.
|
2. And these H428 were the princes H8269 which H834 he had; Azariah H5838 the son H1121 of Zadok H6659 the priest H3548 ,
|
3. શીશાના પુત્રો અલીહોરેફ તથા અહીયાલ પત્રકારો હતા. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.
|
3. Elihoreph H456 and Ahiah H281 , the sons H1121 of Shisha H7894 , scribes H5608 ; Jehoshaphat H3092 the son H1121 of Ahilud H286 , the recorder H2142 .
|
4. યહોયાદાનો પુત્ર બનાયા લશ્કરનો સરસેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
|
4. And Benaiah H1141 the son H1121 of Jehoiada H3077 was over H5921 the host H6635 : and Zadok H6659 and Abiathar H54 were the priests H3548 :
|
5. નાથાનનો પુત્ર અઝાર્યા રાજયપાલોનો વડો હતો. યાજક નાથાનનો પુત્ર ઝાબૂદ રાજાનો મિત્ર હતો.
|
5. And Azariah H5838 the son H1121 of Nathan H5416 was over H5921 the officers H5324 : and Zabud H2071 the son H1121 of Nathan H5416 was principal officer H3548 , and the king H4428 's friend H7463 :
|
6. રાજમહેલની બાબતોનો વ્યવસ્થાપક અહીશાર હતો; અને આબ્દાનો પુત્ર અદોનીરામ વેઠ મજૂરોનો અધિકારી હતો.
|
6. And Ahishar H301 was over H5921 the household H1004 : and Adoniram H141 the son H1121 of Abda H5653 was over H5921 the tribute H4522 .
|
7. ઇસ્રાએલમાં બાર પ્રશાશક હતા અને દરેક જણ રાજાના પરિવાર માંટે અનાજ પુરું પાડતા હતા. દર વષેર્ દરેક પ્રશાશક એક મહિનાનું અનાજ પૂરું પાડતા હતાં.
|
7. And Solomon H8010 had twelve H8147 H6240 officers H5324 over H5921 all H3605 Israel H3478 , which provided victuals H3557 for H853 the king H4428 and his household H1004 : each man H259 his month H2320 in a year H8141 made provision H3557 .
|
8. એ બાર પ્રશાશકનાં નામ નીચે પ્રમાંણે છે;બેનહૂર એફ્રાઈમના પહાડી પ્રદેશનો પ્રશાશક હતો.
|
8. And these H428 are their names H8034 : The son of Hur H1133 , in mount H2022 Ephraim H669 :
|
9. બેન-દેકેર માંકાશ, શાઆલ્બીમ, બેથશેમેશ અને એલોન બેથહાનાનનો પ્રશાશક હતો.
|
9. The son of Dekar H1128 , in Makaz H4739 , and in Shaalbim H8169 , and Beth H1053 -shemesh , and Elon H358 -beth-hanan:
|
10. બેન-હેશેદ અરૂબ્બોથ, સોખોહ અને હેફેરના બધાં પ્રદેશોનો પ્રશાશક હતો.
|
10. The son of Hesed H1136 , in Aruboth H700 ; to him pertained Sochoh H7755 , and all H3605 the land H776 of Hepher H2660 :
|
11. નાફોથ પહાડી પ્રદેશ પર બેન-અબીનાદાબ પ્રશાશક હતો. તે સુલેમાંનની પુત્રી, રાજકુંવરી ટાફાથને પરણ્યો હતો.
|
11. The son of Abinadab H1125 , in all H3605 the region H5299 of Dor H1756 ; which had Taphath H2955 the daughter H1323 of Solomon H8010 to wife H802 :
|
12. અહીલૂદના પુત્ર બાઅનાએ તાઅનાખ તથા મગિદ્દો, અને સારથાનની બાજુમાં યિઝએલ તળે આખા બેથશઆનમાં પ્રશાશક હતો, તેણે બેથશઆનથી છેક આબેલ મહોલાહ અને યોકમઆમની પેલી પાર સુધી શાસન કર્યું.
|
12. Baana H1195 the son H1121 of Ahilud H286 ; to him pertained Taanach H8590 and Megiddo H4023 , and all H3605 Beth H1052 -shean, which H834 is by H681 Zartanah H6891 beneath H4480 H8478 Jezreel H3157 , from Beth H4480 H1052 -shean to H5704 Abel H65 -meholah, even unto H5704 the place that is beyond H4480 H5676 Jokneam H3361 :
|
13. બેનગેબેર રામોથ ગિલયાદ, મનાશ્શાના પુત્ર યાઈરના ગિલયાદમાં આવેલ ગામો તથા બાશાનમાંનો આગોર્બ પ્રદેશ પર પ્રશાશક હતો. આમાં કાંસાના સળીયાં અને દીવાલો વાળા સાંઇઠ મોટાઁ નગરો પણ સમાંયેલા હતા.
|
13. The son of Geber H1127 , in Ramoth H7433 -gilead ; to him pertained the towns H2333 of Jair H2971 the son H1121 of Manasseh H4519 , which H834 are in Gilead H1568 ; to him also pertained the region H2256 of Argob H709 , which H834 is in Bashan H1316 , threescore H8346 great H1419 cities H5892 with walls H2346 and brazen H5178 bars H1280 :
|
14. ઇદ્દોના પુત્ર અહીનાદાબ માંહનાઇમનો પ્રશાશક હતો.
|
14. Ahinadab H292 the son H1121 of Iddo H5714 had Mahanaim H4266 :
|
15. અહીમાંઆસ નફતાલીનો પ્રશાશક હતો અને તે સુલેમાંનની પુત્રી બાસમાંથને પરણ્યો હતો.
|
15. Ahimaaz H290 was in Naphtali H5321 ; he H1931 also H1571 took H3947 H853 Basmath H1315 the daughter H1323 of Solomon H8010 to wife H802 :
|
16. હૂશાયના પુત્ર બાઅનાઅ આશેર અને બઆલોથનો પ્રશાશક હતો.
|
16. Baanah H1195 the son H1121 of Hushai H2365 was in Asher H836 and in Aloth H1175 :
|
17. પારૂઆહના પુત્ર યહોશાફાટ ઇસ્સાખારનો પ્રશાશક હતો.
|
17. Jehoshaphat H3092 the son H1121 of Paruah H6515 , in Issachar H3485 :
|
18. એલાના પુત્ર શિમઇ બિન્યામીનનો પ્રશાશક હતો.
|
18. Shimei H8096 the son H1121 of Elah H414 , in Benjamin H1144 :
|
19. ઉરીના પુત્ર ગેબેર ગિલયાદનો પ્રશાશક હતો, એ ભૂમિનો જેના પર અમોરીઓનો રાજા સીહોન અને બાશાનનો રાજા ઓગ એક સમયે રાજ્ય કરતાં હતાં યહૂદામાં ત્યારે એક જ પ્રશાશક હતો.
|
19. Geber H1398 the son H1121 of Uri H221 was in the country H776 of Gilead H1568 , in the country H776 of Sihon H5511 king H4428 of the Amorites H567 , and of Og H5747 king H4428 of Bashan H1316 ; and he was the only H259 officer H5333 which H834 was in the land H776 .
|
20. યહૂદા અને ઇસ્રાએલ સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ લોકોથી ભરેલા હતાં અને તેઓ પાસે ખાવાપીવાનું પુષ્કળ હતું અને સુખી હતાં.
|
20. Judah H3063 and Israel H3478 were many H7227 , as the sand H2344 which H834 is by H5921 the sea H3220 in multitude H7230 , eating H398 and drinking H8354 , and making merry H8056 .
|
21. સુલેમાંન રાજા યુફ્રેતિસ નદીથી પલિસ્તીઓના દેશ સુધી તથા દક્ષિણે મિસર સરહદ સુધીના સમગ્ર પ્રદેશ પર શાસન કરતો હતો. આ પ્રદેશના તાબેદાર લોકો સુલેમાંનને ઉપહાર આપતા હતા. સુલેમાંનના જીવનકાળ દરમ્યાન તેઓ તેમને આધીન રહેતા હતા.
|
21. And Solomon H8010 reigned H4910 over all H3605 kingdoms H4467 from H4480 the river H5104 unto the land H776 of the Philistines H6430 , and unto H5704 the border H1366 of Egypt H4714 : they brought H5066 presents H4503 , and served H5647 H853 Solomon H8010 all H3605 the days H3117 of his life H2416 .
|
22. રાજમહેલમાં વસનારાં રાજવી કુટુંબીના રોજીંદા ખોરાક માંટે 30 માંપ મેંદો, 60 માંપ લોટ,
|
22. And Solomon H8010 's provision H3899 for one H259 day H3117 was H1961 thirty H7970 measures H3734 of fine flour H5560 , and threescore H8346 measures H3734 of meal H7058 ,
|
23. તબેલામાં ચરાવેલા દસ ગોધા, અને ચરાણમાં ચરાવેલા 20 ગોધા, 100 ઘેટાં અને અવારનવાર હરણ, સાબર, કાળિયાર અને પુષ્ટ પક્ષીઓ રાજાના રસોડામાં પૂરાં પાડવામાં આવતાં હતા.
|
23. Ten H6235 fat H1277 oxen H1241 , and twenty H6242 oxen H1241 out of the pastures H7471 , and a hundred H3967 sheep H6629 , beside H905 harts H4480 H354 , and roebucks H6643 , and fallow deer H3180 , and fatted H75 fowl H1257 .
|
24. રાજા સુલેમાંને ફ્રાંત નદી પેલે પારના વિસ્તારમાં છેક તિફસાહથી તે ગાઝા સુધી શાસન કર્યું. ત્યાંના બધા રાજાઓ પર તેણે રાજ કર્યું, અને તેના રાજયમાં સર્વત્ર શાંતિ હતી.
|
24. For H3588 he H1931 had dominion H7287 over all H3605 the region on this side H5676 the river H5104 , from Tiphsah H4480 H8607 even to H5704 Azzah H5804 , over all H3605 the kings H4428 on this side H5676 the river H5104 : and he had H1961 peace H7965 on all H4480 H3605 sides H5676 round about H4480 H5439 him.
|
25. સુલેમાંનના સર્વ દિવસો સુરક્ષા ભરેલાં હતાં જે બધાંને, દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇસ્રાએલના બધાં લોકો જેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે રહેતાં તે લોકોને અપાઇ હતી.
|
25. And Judah H3063 and Israel H3478 dwelt H3427 safely H983 , every man H376 under H8478 his vine H1612 and under H8478 his fig tree H8384 , from Dan H4480 H1835 even to H5704 Beer H884 -sheba, all H3605 the days H3117 of Solomon H8010 .
|
26. સુલેમાંન પાસે રથોના ઘોડાઓ માંટે 40,000 તબેલા હતા અને 12,000 રથ ચાલકો હતા.
|
26. And Solomon H8010 had H1961 forty H705 thousand H505 stalls H723 of horses H5483 for his chariots H4817 , and twelve H8147 H6240 thousand H505 horsemen H6571 .
|
27. પોતાને ભાગે આવેલા માંસમાં સુલેમાંન રાજાને તથા સુલેમાંનને ત્યાં જમવા આવનાર સઘળાંને ખોરાક પૂરો પાડતો હતો; દરેક અધિકારી એક મહિના માંટે ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કોઇપણ વસ્તુ છોડી મૂકવા માંગતાં નથી.
|
27. And those H428 officers H5324 provided victual H3557 for H853 king H4428 Solomon H8010 , and for all H3605 that came H7131 unto H413 king H4428 Solomon H8010 's table H7979 , every man H376 in his month H2320 : they lacked H5737 nothing H3808 H1697 .
|
28. તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાંણે, પોતાના ઘોડાઓને માંટે તથા રાજાના ઘોડાઓ માંટે જવ તથા સુકુ ઘાસ મોકલતા હતા.
|
28. Barley H8184 also and straw H8401 for the horses H5483 and dromedaries H7409 brought H935 they unto H413 the place H4725 where H834 H8033 the officers were H1961 , every man H376 according to his charge H4941 .
|
29. દેવે સુલેમાંનને ઘણું ડહાપણ તથા વિવેકબુદ્ધિ તથા સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ વિશાળ સમજણશકિત આપ્યાં હતાં.
|
29. And God H430 gave H5414 Solomon H8010 wisdom H2451 and understanding H8394 exceeding H3966 much H7235 , and largeness H7341 of heart H3820 , even as the sand H2344 that H834 is on H5921 the sea H3220 shore H8193 .
|
30. મિસર તથા પૂર્વના દેશોના મહાન જ્ઞાનીઓને ઘણું જ્ઞાન હતું પરંતુ તે સુલેમાંનના ડહાપણથી ઓછું હતું.
|
30. And Solomon H8010 's wisdom H2451 excelled the wisdom H7235 H4480 H2451 of all H3605 the children H1121 of the east country H6924 , and all H4480 H3605 the wisdom H2451 of Egypt H4714 .
|
31. એથામ એઝ્હી તથા માંહોલના પુત્રો હેમાંન, કાલ્કોલ, અને દાર્દા જ્ઞાનીઓ હતાં પરંતુ તેમના કરતાં સુલેમાંન અધિક જ્ઞાની હતો. આજુબાજુની પ્રજાઓમાં તેની કીતિર્ પ્રસરેલી હતી.
|
31. For he was wiser H2449 than all H4480 H3605 men H120 ; than Ethan H4480 H387 the Ezrahite H250 , and Heman H1968 , and Chalcol H3633 , and Darda H1862 , the sons H1121 of Mahol H4235 : and his fame H8034 was H1961 in all H3605 nations H1471 round about H5439 .
|
32. તેણે 3,000 કહેવતો અને 1,005 ગીતોની રચના કરી હતી.
|
32. And he spoke H1696 three H7969 thousand H505 proverbs H4912 : and his songs H7892 were H1961 a thousand H505 and five H2568 .
|
33. સુલેમાંને લબાનોનના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઉગતા ઝુફાના વૃક્ષો બાબત જ્ઞાન આપ્યું. સુલેમાંને પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ તથા માંછલીઓ વિષે જ્ઞાન આપ્યું.
|
33. And he spoke H1696 of H5921 trees H6086 , from H4480 the cedar tree H730 that H834 is in Lebanon H3844 even unto H5704 the hyssop H231 that H834 springeth out H3318 of the wall H7023 : he spoke H1696 also of H5921 beasts H929 , and of H5921 fowl H5775 , and of H5921 creeping things H7431 , and of H5921 fishes H1709 .
|
34. જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાંનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓ તેની જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.
|
34. And there came H935 of all H4480 H3605 people H5971 to hear H8085 H853 the wisdom H2451 of Solomon H8010 , from H4480 H854 all H3605 kings H4428 of the earth H776 , which H834 had heard of H8085 H853 his wisdom H2451 .
|