Bible Books

:

GUV
1. રાજ્યની સેવામાં રોકાયેલા સર્વ ઇસ્રાએલીઓ એટલે કે કુટુંબના વડાઓ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકો અને અધિકારીઓની સંખ્યા દરેક જૂથમાં 24,000ની હતી. વરસ દરમ્યાન દર મહિને જુદા જુદા જૂથો ફરજ બજાવતા હતા.
1. Now the children H1121 of Israel H3478 after their number H4557 , to wit , the chief H7218 fathers H1 and captains H8269 of thousands H505 and hundreds H3967 , and their officers H7860 that served H8334 H853 the king H4428 in any H3605 matter H1697 of the courses H4256 , which came in H935 and went out H3318 month by month H2320 H2320 throughout all H3605 the months H2320 of the year H8141 , of every H259 course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
2. પહેલા મહિનાની ટૂકડીનો 24,000 માણસોના જૂથનો નાયક, ઝાબ્દીએલનો પુત્ર યાશોબઆમ હતો.
2. Over H5921 the first H7223 course H4256 for the first H7223 month H2320 was Jashobeam H3434 the son H1121 of Zabdiel H2068 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
3. તે પેરેસનો વંશજ હતો. દર વષેર્ પ્રથમ માસની જવાબદારી તેની હતી.
3. Of H4480 the children H1121 of Perez H6557 was the chief H7218 of all H3605 the captains H8269 of the host H6635 for the first H7223 month H2320 .
4. બીજા મહિનાની ટૂકડીનો નાયક અહોહીના વંશનો દોદાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
4. And over H5921 the course H4256 of the second H8145 month H2320 was Dodai H1737 an Ahohite H266 , and of his course H4256 was Mikloth H4732 also the ruler H5057 : in H5921 his course H4256 likewise were twenty H6242 and four H702 thousand H505 .
5. ત્રીજા મહિનાની ટૂકડીનો નાયક યાજક યહોદાયાનો પુત્ર બનાયા હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા.
5. The third H7992 captain H8269 of the host H6635 for the third H7992 month H2320 was Benaiah H1141 the son H1121 of Jehoiada H3077 , a chief H7218 priest H3548 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
6. બનાયા 30 શૂરવીરોમાં મુખ્ય હતો. એનો પુત્ર અમીજાબાદ એની ટોળીનો હતો.
6. This H1931 is that Benaiah H1141 , who was mighty H1368 among the thirty H7970 , and above H5921 the thirty H7970 : and in his course H4256 was Ammizabad H5990 his son H1121 .
7. ચોથા મહિનાની ટૂકડીનો નાયક યોઆબનો ભાઇ અસાહેલ હતો. એના પછી એનો પુત્ર ઝબાદ્યા એની જગ્યાએ આવ્યો હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
7. The fourth H7243 captain for the fourth H7243 month H2320 was Asahel H6214 the brother H251 of Joab H3097 , and Zebadiah H2069 his son H1121 after H310 him : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
8. પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24 ,000 માણસો હતા.
8. The fifth H2549 captain H8269 for the fifth H2549 month H2320 was Shamhuth H8049 the Izrahite H3155 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
9. છઠ્ઠા મહિનાની ટૂકડીનો નાયક તકાંઓનો ઇક્કેશનો પુત્ર ઇરા તેના હાથ નીચે 24,000 માણસો હતા.
9. The sixth H8345 captain for the sixth H8345 month H2320 was Ira H5896 the son H1121 of Ikkesh H6142 the Tekoite H8621 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
10. સાતમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમના વંશજ પલોનનો હેલેસ હતો જેના હાથ નીચે 24,000 માણસો હતા.
10. The seventh H7637 captain for the seventh H7637 month H2320 was Helez H2503 the Pelonite H6397 , of H4480 the children H1121 of Ephraim H669 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
11. આઠમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહ સમૂહનો હુશાનો સિબ્બખાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
11. The eighth H8066 captain for the eighth H8066 month H2320 was Sibbecai H5444 the Hushathite H2843 , of the Zarhites H2227 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
12. નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
12. The ninth H8671 captain for the ninth H8671 month H2320 was Abiezer H44 the Anetothite H6069 , of the Benjamites H1145 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
13. દશમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહના વંશજ નટોફાનો માહરાય હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા.
13. The tenth H6224 captain for the tenth H6224 month H2320 was Maharai H4121 the Netophathite H5200 , of the Zarhites H2227 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
14. અગિયારમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમ કુલસમૂહનો પિરઆથોનનો બનાયા હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
14. The eleventh H6249 H6240 captain for the eleventh H6249 H6240 month H2320 was Benaiah H1141 the Pirathonite H6553 , of H4480 the children H1121 of Ephraim H669 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
15. બારમા મહિનાની ટૂકડીનો નાયક ઓથ્નીએલનો વંશજ નટોફાનો હેલેદ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
15. The twelfth H8147 H6240 captain for the twelfth H8147 H6240 month H2320 was Heldai H2469 the Netophathite H5200 , of Othniel H6274 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
16. ઇસ્રાએલના કુલસમૂહો પર નિયુકત થયેલા ઉચ્ચ અધિકારીઓની યાદી:રૂબેનના કુલસમૂહ પર ઝિખ્રીનો પુત્ર અલીએઝેર; શિમોનના કુલ પર માઅખાહનો પુત્ર શફાટયા;
16. Furthermore over H5921 the tribes H7626 of Israel H3478 : the ruler H5057 of the Reubenites H7206 was Eliezer H461 the son H1121 of Zichri H2147 : of the Simeonites H8099 , Shephatiah H8203 the son H1121 of Maachah H4601 :
17. લેવીના કુલ પર કમુએલનો પુત્ર હશાબ્યા; હારુનના વંશજો પર સાદોક;
17. Of the Levites H3881 , Hashabiah H2811 the son H1121 of Kemuel H7055 : of the Aaronites H175 , Zadok H6659 :
18. યહૂદિયાના કુલ સમૂહ પર દાઉદ રાજાનો ભાઇ અર્લાહૂ; ઇસ્સાખારના કુલ સમૂહ પર મિખાયેલનો પુત્ર ઓમ્રી;
18. Of Judah H3063 , Elihu H453 , one of the brethren H4480 H251 of David H1732 : of Issachar H3485 , Omri H6018 the son H1121 of Michael H4317 :
19. ઝબુલોનના કુલ પર ઓબાદ્યાનો પુત્ર યિશ્માયા; નફતાલીના કુલ પર આઝીએલનો પુત્ર યરેમોથ;
19. Of Zebulun H2074 , Ishmaiah H3460 the son H1121 of Obadiah H5662 : of Naphtali H5321 , Jerimoth H3406 the son H1121 of Azriel H5837 :
20. એફ્રાઇમના કુલ પર અઝાઝયાનો પુત્ર હોશિયા; મનાશ્શાના અર્ધકુલ પર પદાયાનો પુત્ર યોએલ,
20. Of the children H1121 of Ephraim H669 , Hoshea H1954 the son H1121 of Azaziah H5812 : of the half H2677 tribe H7626 of Manasseh H4519 , Joel H3100 the son H1121 of Pedaiah H6305 :
21. ગિલયાદમાં વસતાં મનાશ્શાના અર્ધકુલ પર ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનના કુલ પર આબ્નેરનો પુત્ર યાઅસીએલ;
21. Of the half H2677 tribe of Manasseh H4519 in Gilead H1568 , Iddo H3035 the son H1121 of Zechariah H2148 : of Benjamin H1144 , Jaasiel H3300 the son H1121 of Abner H74 :
22. દાનના કુલસમૂહ પર યરોહામનો પુત્ર અઝારએલ. તેઓ ઇસ્રાએલનાં કુલોના અધિકારીઓ હતા
22. Of Dan H1835 , Azareel H5832 the son H1121 of Jeroham H3395 . These H428 were the princes H8269 of the tribes H7626 of Israel H3478 .
23. દાઉદે તેની પ્રજામાંથી 20 વર્ષથી નીચેનાની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણકે યહોવાએ ઇસ્રાએલીઓની સંખ્યા આકાશના તારા જેટલા અગણિત બનાવવાનું વચન આપ્યું હતું.
23. But David H1732 took H5375 not H3808 the number H4557 of them from twenty years old H4480 H1121 H6242 H8141 and under H4295 : because H3588 the LORD H3068 had said H559 he would increase H7235 H853 Israel H3478 like to the stars H3556 of the heavens H8064 .
24. સરૂયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરુ કરી પણ તેણે પૂરી કરી નહોતી. કારણકે ઇસ્રાએલ પર દેવનો રોષ ઊતર્યો હતો. અને એટલે તે વસ્તી ગણતરીના આંકડા રાજા દાઉદના રાજ્યના ઇતિહાસમાં નોંધાયા નહોતા
24. Joab H3097 the son H1121 of Zeruiah H6870 began H2490 to number H4487 , but he finished H3615 not H3808 , because there fell H1961 wrath H7110 for it H2063 against H5921 Israel H3478 ; neither H3808 was the number H4557 put H5927 in the account H4557 of the chronicles H1697 H3117 of king H4428 David H1732 .
25. અદીયેલનો પુત્ર અઝમાવેથ રાજાનો કોઠાર સંભાળતો હતો. ઉઝિઝયાનો પુત્ર યોનાથાન જિલ્લાનાં નગરોના, ગામડાંના અને કિલ્લાઓના ભંડાર સંભાળતો હતો.
25. And over H5921 the king H4428 's treasures H214 was Azmaveth H5820 the son H1121 of Adiel H5717 : and over H5921 the storehouses H214 in the fields H7704 , in the cities H5892 , and in the villages H3723 , and in the castles H4026 , was Jehonathan H3083 the son H1121 of Uzziah H5818 :
26. કલૂબનો પુત્ર એઝીર્, જેઓ ખેતરમાં કામ કરતાં હતા તેની પર દેખરેખ રાખતો હતો;
26. And over H5921 them that did H6213 the work H4399 of the field H7704 for tillage H5656 of the ground H127 was Ezri H5836 the son H1121 of Chelub H3620 :
27. રામાથી શિમઇ દ્રાક્ષારસની વાડીઓ પર દેખરેખ રાખતો હતો; શેફમનો ઝબ્દી દ્રાક્ષારસના ભંડાર પર દેખરેખ રાખતો હતો;
27. And over H5921 the vineyards H3754 was Shimei H8096 the Ramathite H7435 : over H5921 the increase of the vineyards H7945 H3754 for the wine H3196 cellars H214 was Zabdi H2067 the Shiphmite H8225 :
28. ગદેરનો બઆલ-હાનાન જેતૂનનાં વૃક્ષ અને નીચાણના પ્રદેશમાં થતાં અંજીર પર દેખરેખ રાખતો હતો; યોઆશ તેલના ભંડાર પર દેખરેખ રાખતો હતો;
28. And over H5921 the olive trees H2132 and the sycamore trees H8256 that H834 were in the low plains H8219 was Baal H1177 -hanan the Gederite H1451 : and over H5921 the cellars H214 of oil H8081 was Joash H3135 :
29. શારોનનો શિટાય શારોનના મેદાનમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો; શાફાટ તે અદલાયનો પુત્ર હતો, ને ખીણોમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો,
29. And over H5921 the herds H1241 that fed H7462 in Sharon H8289 was Shitrai H7861 the Sharonite H8290 : and over H5921 the herds H1241 that were in the valleys H6010 was Shaphat H8202 the son H1121 of Adlai H5724 :
30. ઇશ્માએલી ઓબીલ ઊંટોની સંભાળ રાખતો હતો. મેરોનોથી યેહદયા ગધેડાંની સંભાળ રાખતો હતો;
30. Over H5921 the camels H1581 also was Obil H179 the Ishmaelite H3458 : and over H5921 the asses H860 was Jehdeiah H3165 the Meronothite H4824 :
31. હાગ્રી યાઝીઝ ઘેટાંબકરાં સંભાળતો હતો.આ બધા માણસો રાજા દાઉદની મિલકત સંભાળનાર અમલદારો હતા.
31. And over H5921 the flocks H6629 was Jaziz H3151 the Hagerite H1905 . All H3605 these H428 were the rulers H8269 of the substance H7399 which H834 was king H4428 David H1732 's.
32. દાઉદના કાકા યોનાથાન નિપુણ સલાહકાર અને એક લહિયો હતો. હાખ્મોનીના પુત્ર યહીયેલ રાજાના પુત્રોની સાથે હતો.
32. Also Jonathan H3083 David H1732 's uncle H1730 was a counselor H3289 , a wise H995 man H376 , and a scribe H5608 : and Jehiel H3171 the son H1121 of Hachmoni H2453 was with H5973 the king H4428 's sons H1121 :
33. અહીથોફેલ રાજાનો સલાહકાર હતો; અને હૂશાય આકીર્ રાજાનો મિત્ર હતો.
33. And Ahithophel H302 was the king H4428 's counselor H3289 : and Hushai H2365 the Archite H757 was the king H4428 's companion H7453 :
34. બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર હતા. અહીથોફેલના મદદનીશ યોઆબ રાજાના સૈન્યનો સેનાધિપતિ હતો
34. And after H310 Ahithophel H302 was Jehoiada H3077 the son H1121 of Benaiah H1141 , and Abiathar H54 : and the general H8269 of the king H4428 's army H6635 was Joab H3097 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×