Bible Books

:

GUV
1. લોકોએ દાઉદને કહ્યું, “પલિસ્તીઓએ કઈલાહ શહેર ઉપર હુમલો કર્યો છે અને ખળાં લૂંટી રહ્યા હતા.”
1. Then they told H5046 David H1732 , saying H559 , Behold H2009 , the Philistines H6430 fight H3898 against Keilah H7084 , and they H1992 rob H8154 H853 the threshingfloors H1637 .
2. તેથી તેમણે યહોવાને પ્રશ્ર કર્યો કે, “માંરે જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કરવો?”યહોવાએ જવાબ આપ્યો, “હા, તું જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર અને કઈલાહને બચાવ.”
2. Therefore David H1732 inquired H7592 of the LORD H3068 , saying H559 , Shall I go H1980 and smite H5221 these H428 Philistines H6430 ? And the LORD H3068 said H559 unto H413 David H1732 , Go H1980 , and smite H5221 the Philistines H6430 , and save H3467 H853 Keilah H7084 .
3. પરંતુ દાઉદના માંણસોએ કહ્યું, “અહીં આપણે યહૂદાના લોકોથી છુપાઇ રહ્યા છીએ અને ભયભીત છીએ. આપણે કઇલાહમાં જઇને પલિસ્તીઓ સાથે યુદ્ધ કેવી રીતે કરીશુ?”
3. And David H1732 's men H376 said H559 unto H413 him, Behold H2009 , we H587 be afraid H3372 here H6311 in Judah H3063 : how much H637 more then if H3588 we come H1980 to Keilah H7084 against H413 the armies H4634 of the Philistines H6430 ?
4. દાઉદે ફરી વાર યહોવાને પૂછયુ; યહોવાએ તેને કહ્યું, “કઇલાહ જાવ. હું તમને વિજયી બનાવીશ. તમે પલિસ્તીઓને હરાવશો.”
4. Then David H1732 inquired H7592 of the LORD H3068 yet H5750 again H3254 . And the LORD H3068 answered H6030 him and said H559 , Arise H6965 , go down H3381 to Keilah H7084 ; for H3588 I H589 will deliver H5414 H853 the Philistines H6430 into thine hand H3027 .
5. આથી દાઉદ અને તેના માંણસોએ કઈલાહ જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો, તેમને સખત હાર આપી. અને તેઓ તેમનાં ઢોરને હાંકી ગયા. આમ તેમણે શહેરને બચાવી લીધું.
5. So David H1732 and his men H376 went H1980 to Keilah H7084 , and fought H3898 with the Philistines H6430 , and brought away H5090 H853 their cattle H4735 , and smote H5221 them with a great H1419 slaughter H4347 . So David H1732 saved H3467 H853 the inhabitants H3427 of Keilah H7084 .
6. અને અહીમેલેખનો પુત્ર અબ્યાથાર દાઉદ પાસે કઈલાહ ભાગી ગયો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.
6. And it came to pass H1961 , when Abiathar H54 the son H1121 of Ahimelech H288 fled H1272 to H413 David H1732 to Keilah H7084 , that he came down H3381 with an ephod H646 in his hand H3027 .
7. શાઉલને જયારે સમાંચાર પ્રાપ્ત થયા કે દાઉદ કઈલાહ ગયો છે, ત્યારે તે બોલ્યો, “દેવે એને માંરા હાથમાં સોંપી દીધો છે, કારણ, દરવાજા અને ભૂંગળોવાળા શહેરમાં પેસીને તે ફસાયો છે.”
7. And it was told H5046 Saul H7586 that H3588 David H1732 was come H935 to Keilah H7084 . And Saul H7586 said H559 , God H430 hath delivered H5234 him into mine hand H3027 ; for H3588 he is shut in H5462 , by entering H935 into a town H5892 that hath gates H1817 and bars H1280 .
8. કઈલાહે જઈને દાઉદને અને તેના માંણસોને ઘેરી લેવા માંટે શાઉલે લશ્કરને તૈયાર થવા જણાવ્યું.
8. And Saul H7586 called H8085 H853 all H3605 the people H5971 together to war H4421 , to go down H3381 to Keilah H7084 , to besiege H6696 H413 David H1732 and his men H376 .
9. દાઉદને તેની વિરુદ્ધ શાઉલની યોજનાની ખબર પડી. દાઉદે અબ્યાથાર યાજકને એફોદ લઇ આવવા કહ્યું.
9. And David H1732 knew H3045 that H3588 Saul H7586 secretly practiced H2790 mischief H7451 against H5921 him ; and he said H559 to H413 Abiathar H54 the priest H3548 , Bring hither H5066 the ephod H646 .
10. પછી દાઉદે કહ્યું, “હે યહોવા, ઇસ્રાએલના દેવ મેં, તારા સેવકે એવું સાંભળ્યું છે કે શાઉલ કઈલાહ આવીને માંરે કારણે શહેરનો નાશ કરવાનો છે.
10. Then said H559 David H1732 , O LORD H3068 God H430 of Israel H3478 , thy servant H5650 hath certainly heard H8085 H8085 that H3588 Saul H7586 seeketh H1245 to come H935 to H413 Keilah H7084 , to destroy H7843 the city H5892 for my sake H5668 .
11. કઈલાહના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યા પ્રમાંણે શાઉલ ખરેખર આવશે? ઇસ્રાએલના દેવ યહોવા, કૃપા કરીને સેવકને જવાબ આપો.”યહોવાએ કહ્યું, “શાઉલ આવશે.”
11. Will the men H1167 of Keilah H7084 deliver me up H5462 into his hand H3027 ? will Saul H7586 come down H3381 , as H834 thy servant H5650 hath heard H8085 ? O LORD H3068 God H430 of Israel H3478 , I beseech thee H4994 , tell H5046 thy servant H5650 . And the LORD H3068 said H559 , He will come down H3381 .
12. એટલે દાઉદે કહ્યું, “શું ‘કઈલાહ’ના માંણસો મને તથા માંરા માંણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?”યહોવાએ જવાબ આપ્યો, “તેઓ તને સોંપી દેશે.”
12. Then said H559 David H1732 , Will the men H1167 of Keilah H7084 deliver H5462 me and my men H376 into the hand H3027 of Saul H7586 ? And the LORD H3068 said H559 , They will deliver thee up H5462 .
13. આથી દાઉદ અને તેના આશરે 600 માંણસો તરત કઈલાહ છોડી ગયા અને અહીંથી તહીં ભટકતા રહ્યા. જયારે શાઉલને ખબર પડી કે દાઉદ કઈલાહથી ભાગી ગયો છે, ત્યારે તેણે હુમલાનો વિચાર માંડી વાળ્યો.
13. Then David H1732 and his men H376 , which were about six H8337 hundred H3967 H376 , arose H6965 and departed H3318 out of Keilah H4480 H7084 , and went H1980 whithersoever H834 they could go H1980 . And it was told H5046 Saul H7586 that H3588 David H1732 was escaped H4422 from Keilah H4480 H7084 ; and he forbore H2308 to go forth H3318 .
14. દાઉદ રણની અંદર કિલ્લામાં રહેતો. પદ્ધી તે તેના માણસો સાથે પર્વતોમાં ઝીફ રણમાં સંતાઇ ગયો. શાઉલ હમેશા તેઓને શોધતો હતો. પરંતુ દેવે શાઉલને દાઉદને પઢડવા દીધો.
14. And David H1732 abode H3427 in the wilderness H4057 in strongholds H4679 , and remained H3427 in a mountain H2022 in the wilderness H4057 of Ziph H2128 . And Saul H7586 sought H1245 him every H3605 day H3117 , but God H430 delivered H5414 him not H3808 into his hand H3027 .
15. તેમ છતાં દાઉદ ઝીફના રાનમાં આવેલા હોરેશમાં માંર્યો માંર્યો ફરતો હતો, કારણ, શાઉલ તેનો જીવ લેવા તેની પાછળ પડ્યો હતો.
15. And David H1732 saw H7200 that H3588 Saul H7586 was come out H3318 to seek H1245 H853 his life H5315 : and David H1732 was in the wilderness H4057 of Ziph H2128 in a wood H2793 .
16. પદ્ધી શાઉલનો દીકરો યોનૅંથાન હોરેશમાં દાઉદ જ્યા સંતાયો હતો ત્યાં મળવા ગયો અને દેવમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહન આપ્યું.
16. And Jonathan H3083 Saul H7586 's son H1121 arose H6965 , and went H1980 to H413 David H1732 into the wood H2793 , and strengthened H2388 H853 his hand H3027 in God H430 .
17. તેણે કહ્યું, “ગભરાઈશ નહિ. માંરા પિતા તને ઇજા કરી શકે તેમ નથી. તું ઇસ્રાએલનો રાજા થનાર છે, માંરું સ્થાન તારા પદ્ધી હશે. માંરા પિતા જાણે છે.”
17. And he said H559 unto H413 him, Fear H3372 not H408 : for H3588 the hand H3027 of Saul H7586 my father H1 shall not H3808 find H4672 thee ; and thou H859 shalt be king H4427 over H5921 Israel H3478 , and I H595 shall be H1961 next H4932 unto thee ; and that H3651 also H1571 Saul H7586 my father H1 knoweth H3045 .
18. અને બંનેએ યહોવાની સાક્ષીએ મૈત્રીના કરાર કર્યા. તેથી દાઉદ હોરેશમાં રહ્યો, અને યોનૅંથાન ઘેર ગયો.
18. And they two H8147 made H3772 a covenant H1285 before H6440 the LORD H3068 : and David H1732 abode H3427 in the wood H2793 , and Jonathan H3083 went H1980 to his house H1004 .
19. ત્યારબાદ ઝીફીઓએ ગિબયાહમાં શાઉલ પાસે આવીને કહ્યું, “દાઉદ અમાંરા ક્ષેત્રમાં, યશીમોનની દક્ષિણમાં, હખીલાહ ડુંગર પર કિલ્લામાં સંતાએલો છે.
19. Then came up H5927 the Ziphites H2130 to H413 Saul H7586 to Gibeah H1390 , saying H559 , Doth not H3808 David H1732 hide himself H5641 with H5973 us in strongholds H4679 in the wood H2793 , in the hill H1389 of Hachilah H2444 , which H834 is on the south H4480 H3225 of Jeshimon H3452 ?
20. આપ નામદારની જયારે ઇચ્દ્ધા થાય ત્યારે આવો, અને તેને આપ નામદારને સોંપી દેવાનું કામ અમાંરું છે.”
20. Now H6258 therefore , O king H4428 , come down H3381 according to all H3605 the desire H185 of thy soul H5315 to come down H3381 ; and our part shall be to deliver H5462 him into the king H4428 's hand H3027 .
21. શાઉલે કહ્યું, “માંરા ઉપર મહેરબાની કરવા બદલ યહોવા તમાંરું ભલું કરો.
21. And Saul H7586 said H559 , Blessed H1288 be ye H859 of the LORD H3068 ; for H3588 ye have compassion H2550 on H5921 me.
22. તમે જઈને વધુ ખાતરી કરો, તે કયાં રહે છે અને કોણે તેને જોયો છે, તેની ચોક્કસ તપાસ કરો. ‘મને જાણવા મળ્યું છે કે તે બહું પાકો છે.’
22. Go H1980 , I pray you H4994 , prepare H3559 yet H5750 , and know H3045 and see H7200 H853 his place H4725 where H834 his haunt H7272 is H1961 , and who H4310 hath seen H7200 him there H8033 : for H3588 it is told H559 H413 me that he H1931 dealeth very subtlely H6191 H6191 .
23. તમે બધાં જાવ અને તે કયાં સંતાયો છે તેની તપાસ કરો; તમને વિષે ખાતરી થાય ત્યારે માંરી પાસે પાછા આવજો ત્યારે હું તમાંરી સૅંથે આવીશ, જો તે પ્રદેશમાં હશે તો, યહૂદાના એકે એક કુટુંબની શૅંેધ કરવી પડે તો હું તેને શોધી કાઢીશ.”
23. See H7200 therefore , and take knowledge H3045 of all H4480 H3605 the lurking places H4224 where H834 he hideth himself H2244 , and come ye again H7725 to H413 me with H413 the certainty H3559 , and I will go H1980 with H854 you : and it shall come to pass H1961 , if H518 he be H1961 H3426 in the land H776 , that I will search him out H2664 H853 throughout all H3605 the thousands H505 of Judah H3063 .
24. ત્યાર બાદ ઝીફનાં લોકો ઝીફ પહોંચી ગયા.દાઉદ અને તેના મૅંણસો યશિમોનની દક્ષિણે આવેલાં માંઓનના રણમાં હતા.
24. And they arose H6965 , and went H1980 to Ziph H2128 before H6440 Saul H7586 : but David H1732 and his men H376 were in the wilderness H4057 of Maon H4584 , in the plain H6160 on H413 the south H3225 of Jeshimon H3452 .
25. જ્યારે તેને દાઉદનાં સંતાવા વિષે ખબર પડી ત્યારે શાઉલ અને તેના મૅંણસો દાઉદની શોધમાં નીકળી પડ્યા. પણ દાઉદને એની જાણ થતાં તે માંઓનના રણમાં એક ખડકની ભેખડમાં ચાલ્યો ગયો. શાઉલને આની ખબર પડી અને ત્યાં તેનો પીછો કર્યો,
25. Saul H7586 also and his men H376 went H1980 to seek H1245 him . And they told H5046 David H1732 : wherefore he came down H3381 into a rock H5553 , and abode H3427 in the wilderness H4057 of Maon H4584 . And when Saul H7586 heard H8085 that , he pursued H7291 after H310 David H1732 in the wilderness H4057 of Maon H4584 .
26. શાઉલ અને તેના મૅંણસો ડુંગરની એક બાજુએ હતા. દાઉદ અને તેના મૅંણસો બીજી બાજુએ હતાં. દાઉદ અને તેના મૅંણસો શાઉલથી ઝટપટ ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, અને શાઉલ અને તેના મૅંણસો તેમને આંતરી લઈને પઢડી લેવાની અણી ઉપર હતા.
26. And Saul H7586 went H1980 on this side H4480 H2088 H4480 H6654 of the mountain H2022 , and David H1732 and his men H376 on that side H4480 H2088 H4480 H6654 of the mountain H2022 : and David H1732 made haste H1961 H2648 to get away H1980 for fear of H4480 H6440 Saul H7586 ; for Saul H7586 and his men H376 compassed H5849 H413 David H1732 and his men H376 round about to take H8610 them.
27. એવામાં એક કાસદે આવીને શાઉલને કહ્યું, “તાબડતોબ પાછા આવો! પલિસ્તીઓએ દેશ પર હુમલો કર્યો છે.”
27. But there came H935 a messenger H4397 unto H413 Saul H7586 , saying H559 , Haste H4116 thee , and come H1980 ; for H3588 the Philistines H6430 have invaded H6584 H5921 the land H776 .
28. શાઉલે દાઉદનો પીછો પઢડવાનું બૈંધ કર્યું અને પલિસ્તીઓનો સામનો કરવા તે પાછો વળ્યો. આથી તે જગ્યા “સેલા-હામ્માંહલઢોથ” ને નામે ઓળખાય છે.
28. Wherefore Saul H7586 returned H7725 from pursuing H4480 H7291 after H310 David, H1732 and went H1980 against H7125 the Philistines: H6430 therefore H5921 H3651 they called H7121 that H1931 place H4725 Sela-hammahlekoth. G5555.
29. દાઉદ માંઓનના રણમાંથી નીકળીને એન-ગેદીના ગઢોમાં ગયો.
29. And David H1732 went up H5927 from thence H4480 H8033 , and dwelt H3427 in strongholds H4679 at En H5872 -gedi.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×