|
|
1. ત્યારબાદ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. અને ઇસ્રાએલથી સુરક્ષિત રહેવા તેણે યહૂદાને શકિતશાળી બનાવ્યું.
|
1. And Jehoshaphat H3092 his son H1121 reigned H4427 in his stead H8478 , and strengthened himself H2388 against H5921 Israel H3478 .
|
2. તેણે યહૂદાના બધાં કિલ્લેબંદીવાળા નગરોમાં લશ્કર ગોઠવ્યું, અને આખા યહૂદાના તેમજ તેના પિતાએ કબજે કરેલાં એફ્રાઇમનાં શહેરોમાં સૂબાઓ મૂક્યા,
|
2. And he placed H5414 forces H2428 in all H3605 the fenced H1219 cities H5892 of Judah H3063 , and set H5414 garrisons H5333 in the land H776 of Judah H3063 , and in the cities H5892 of Ephraim H669 , which H834 Asa H609 his father H1 had taken H3920 .
|
3. યહોવા તેની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વષોર્માં જે માગેર્ ચાલ્યા તે માર્ગ પર જ યહોશાફાટ ચાલ્યો. તેણે મૂર્તિઓની પૂજા કરી નહિ.
|
3. And the LORD H3068 was H1961 with H5973 Jehoshaphat H3092 , because H3588 he walked H1980 in the first H7223 ways H1870 of his father H1 David H1732 , and sought H1875 not H3808 unto Baalim H1168 ;
|
4. ઇસ્રાએલના પ્રદેશમાં વસતા લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તે તેના પિતૃઓના દેવની આજ્ઞાઓને આધીન રહીને જીવન ગુજારતો હતો.
|
4. But H3588 sought H1875 to the LORD God H430 of his father H1 , and walked H1980 in his commandments H4687 , and not H3808 after the doings H4639 of Israel H3478 .
|
5. આથી યહોવાએ તેના હાથમાં યહૂદા પરની સત્તા કાયમ રાખી, આખું યહૂદા તેને ભેટસોગાદ આપતું હતું. અને તે પુષ્કળ કીતિર્ અને સંપત્તિ પામ્યો.
|
5. Therefore the LORD H3068 established H3559 H853 the kingdom H4467 in his hand H3027 ; and all H3605 Judah H3063 brought H5414 to Jehoshaphat H3092 presents H4503 ; and he had H1961 riches H6239 and honor H3519 in abundance H7230 .
|
6. તે યહોવાની સેવામાં ગૌરવ લેતો હતો અને તેણે યહૂદામાંની ટેકરીઓ ઉપરના સ્થાનકોનો તેમજ પૂજાસ્તંભોનો પણ નાશ કર્યો.
|
6. And his heart H3820 was lifted up H1361 in the ways H1870 of the LORD H3068 : moreover H5750 he took away H5493 H853 the high places H1116 and groves H842 out of Judah H4480 H3063 .
|
7. તેના શાસનકાળના ત્રીજા વષેર્ તેણે પોતાના અમલદારો બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મીખાયાને,
|
7. Also in the third H7969 year H8141 of his reign H4427 he sent H7971 to his princes H8269 , even to Ben H1134 -hail , and to Obadiah H5662 , and to Zechariah H2148 , and to Nethaneel H5417 , and to Michaiah H4322 , to teach H3925 in the cities H5892 of Judah H3063 .
|
8. લેવીઓ શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબીયા, અને ટોબઅદોનિયા તેમજ યાજકો અલીશામા અને યહોરામ સાથે યહૂદાના ગામેગામ ઉપદેશ કરવા મોકલ્યા.
|
8. And with H5973 them he sent Levites H3881 , even Shemaiah H8098 , and Nethaniah H5418 , and Zebadiah H2069 , and Asahel H6214 , and Shemiramoth H8070 , and Jehonathan H3083 , and Adonijah H138 , and Tobijah H2900 , and Tob H2899 -adonijah, Levites H3881 ; and with H5973 them Elishama H476 and Jehoram H3088 , priests H3548 .
|
9. “દેવના નિયમશાસ્ત્રના” પુસ્તકની નકલો તેઓ પોતાની સાથે લઇ ગયા. અને યહૂદિયાનાં સર્વ ગામોમાં જઇને લોકોને નિયમશાસ્ત્રનું શિક્ષણ આપ્યું.
|
9. And they taught H3925 in Judah H3063 , and had the book H5612 of the law H8451 of the LORD H3068 with H5973 them , and went about H5437 throughout all H3605 the cities H5892 of Judah H3063 , and taught H3925 the people H5971 .
|
10. આથી યહૂદાની આસપાસના બધા પ્રદેશોમાં રાજાઓ યહોવાથી ડરવા લાગ્યા, અને તેમણે યહોશાફાટ સાથે લડાઇ કરી નહિ.
|
10. And the fear H6343 of the LORD H3068 fell H1961 upon H5921 all H3605 the kingdoms H4467 of the lands H776 that H834 were round about H5439 Judah H3063 , so that they made no war H3898 H3808 against H5973 Jehoshaphat H3092 .
|
11. કેટલાક પલિસ્તી લોકો ખંડણી તરીકે તેની પાસે ઉપહાર તરીકે ચાંદી લઇને આવ્યા. રણના રહેવાસીઓ પણ 7,700 બકરીઓ અને 7,700 ઘેંટાની ભેટ લઇને આવ્યા.
|
11. Also some of H4480 the Philistines H6430 brought H935 Jehoshaphat H3092 presents H4503 , and tribute H4853 silver H3701 ; and H1571 the Arabians H6163 brought H935 him flocks H6629 , seven H7651 thousand H505 and seven H7651 hundred H3967 rams H352 , and seven H7651 thousand H505 and seven H7651 hundred H3967 he goats H8495 .
|
12. યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા
|
12. And Jehoshaphat H3092 waxed H1961 H1980 great H1432 exceedingly H5704 H4605 ; and he built H1129 in Judah H3063 castles H1003 , and cities H5892 of store H4543 .
|
13. અને તેણે યહૂદાના શહેરોમાં ઘણું કામ કર્યુ. તેણે રાજધાની યરૂશાલેમમાં મોટું સૈન્ય રાખ્યું.
|
13. And he had H1961 much H7227 business H4399 in the cities H5892 of Judah H3063 : and the men H376 of war H4421 , mighty men H1368 of valor H2428 , were in Jerusalem H3389 .
|
14. યરૂશાલેમમાં તેણે શૂરવીર યોદ્ધાઓનું થાણું ઉભું કર્યું હતું અને તેની કુળસમૂહવાર યાદી નીચે પ્રમાણે છે:યહૂદાના સેનાનાયકો- યહૂદાના મુખ્ય સેનાપતિ આદનાહના અને તેના હાથ નીચે 3,00,000 સૈનિકો;
|
14. And these H428 are the numbers H6486 of them according to the house H1004 of their fathers H1 : Of Judah H3063 , the captains H8269 of thousands H505 ; Adnah H5734 the chief H8269 , and with H5973 him mighty men H1368 of valor H2428 three H7969 hundred H3967 thousand H505 .
|
15. તેના પછી યહોહાનાન અને તેના હાથ નીચે 2,80,000 સૈનિકો;
|
15. And next H5921 H3027 to him was Jehohanan H3076 the captain H8269 , and with H5973 him two hundred H3967 and fourscore H8084 thousand H505 .
|
16. તેના પછી યહોવાને સ્વેચ્છાએ આત્મસમર્પણ કરનાર અમાસ્યા જે ઝિખ્રીનો પુત્ર હતો; તેના હાથ નીચે 2,00,000 સૈનિકો.
|
16. And next H5921 H3027 him was Amasiah H6007 the son H1121 of Zichri H2147 , who willingly offered himself H5068 unto the LORD H3068 ; and with him H5973 two hundred H3967 thousand H505 mighty men H1368 of valor H2428 .
|
17. બિન્યામીનના કુળસમૂહના સેનાનાયકો: શૂરવીર એલ્યાદાહ અને તેના હાથ નીચે 2,00,000 ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો;
|
17. And of H4480 Benjamin H1144 ; Eliada H450 a mighty man H1368 of valor H2428 , and with H5973 him armed men H5401 with bow H7198 and shield H4043 two hundred H3967 thousand H505 .
|
18. તેના પછી યહોઝાબાદ અને તેના હાથ નીચે 1,80,000 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ.
|
18. And next H5921 H3027 him was Jehozabad H3075 , and with H5973 him a hundred H3967 and fourscore H8084 thousand H505 ready prepared H2502 for the war H6635 .
|
19. આ સર્વ સૈન્યો હતા. અને તે પાટનગરના રાજાની પાસે હતા. સમગ્ર યહૂદા રાજ્યના કિલ્લેબંદીવાળાં નગરોમાં રાજાએ જેમને નિયુકત કર્યા હતા તે સૈન્યો તો જુદા.
|
19. These H428 waited on H8334 H853 the king H4428 , beside H4480 H905 those whom H834 the king H4428 put H5414 in the fenced H4013 cities H5892 throughout all H3605 Judah H3063 .
|