|
|
1. યહોવા કહે છે, “બેલને નમાવી દીધું છે,નબો વિરોધ કરે છે, તેમની મૂર્તિઓ ઢોરો પર લાદવામાં આવી છે, જે મૂર્તિઓને તમે માથે લઇને ફરતા હતા તે અત્યારે થાકેલાં જનાવરો પર ભારરૂપે લદાઇ છે.
|
1. Bel H1078 boweth down H3766 , Nebo H5015 stoopeth H7164 , their idols H6091 were H1961 upon the beasts H2416 , and upon the cattle H929 : your carriages H5385 were heavy laden H6006 ; they are a burden H4853 to the weary H5889 beast .
|
2. શું આથી ઉત્તમ તેઓ કશું જ કરી શકતા નથી? તેઓ બધા વાંકા વળે છે, તેઓ નમી જાય છે; તેઓ ભારથી પોતાને બચાવી શકતા નથી. વળી તેઓ પોતે બંદીવાન થયા છે.
|
2. They stoop H7164 , they bow down H3766 together H3162 ; they could H3201 not H3808 deliver H4422 the burden H4853 , but themselves H5315 are gone H1980 into captivity H7628 .
|
3. “હે યાકૂબના વંશજો, ઇસ્રાએલના બાકી રહેલા સર્વ લોકો મારું કહ્યું સાંભળો: મેં તમારું સર્જન કર્યુ છે અને તમારો જન્મ થયો ત્યારથી મેં તમારી સંભાળ રાખી છે.
|
3. Hearken H8085 unto H413 me , O house H1004 of Jacob H3290 , and all H3605 the remnant H7611 of the house H1004 of Israel H3478 , which are borne H6006 by me from H4480 the belly H990 , which are carried H5375 from H4480 the womb H7356 :
|
4. તમે વૃદ્ધ થશો ત્યારે પણ હું એ જ રહેવાનો છું. તમારા વાળ ધોળા થતા સુધી હું તમને ઉપાડીશ. મેં તમને ઉત્પન્ન કર્યા છે અને હું તમારી સંભાળ રાખીશ. હું તમને ઊંચકી રાખીશ અને હું તમારો ઉદ્ધારક થઇશ.
|
4. And even to H5704 your old age H2209 I H589 am he H1931 ; and even to H5704 hoar hairs H7872 will I H589 carry H5445 you : I H589 have made H6213 , and I H589 will bear H5375 ; even I H589 will carry H5445 , and will deliver H4422 you .
|
5. “આ કોની સાથે તમે મારી તુલના કરશો? કોણ મારો બરોબરિયો છે? મારા જેવો બીજો કોણ છે?
|
5. To whom H4310 will ye liken H1819 me , and make me equal H7737 , and compare H4911 me , that we may be like H1819 ?
|
6. એવા પણ કેટલાક લોકો છે, જેઓ કોથળીમાંથી સોનું ઠાલવે છે અને ચાંદી ત્રાજવે તોળે છે અને સોનીને રોકે છે, તે તેમાંથી મૂર્તિ ઘડે છે અને એ લોકો તેને પગે લાગી તેની પૂજા કરે છે.
|
6. They lavish H2107 gold H2091 out of the bag H4480 H3599 , and weigh H8254 silver H3701 in the balance H7070 , and hire H7936 a goldsmith H6884 ; and he maketh H6213 it a god H410 : they fall down H5456 , yea H637 , they worship H7812 .
|
7. તેઓ તેને પોતાના ખભે ઉપાડીને ફેરવે છે અને તેને સ્થાને તેની સ્થાપના કરે છે. તે ત્યાં જ ઊભી રહે છે, ત્યાંથી તે કદી ખસી શકતી નથી. કોઇ તેને ઘા નાખે તો એ ઉત્તર આપતી નથી, કે નથી તેને સંકટમાંથી ઉગારી શકતી.
|
7. They bear H5375 him upon H5921 the shoulder H3802 , they carry H5445 him , and set H5117 him in his place H8478 , and he standeth H5975 ; from his place H4480 H4725 shall he not H3808 remove H4185 : yea H637 , one shall cry H6817 unto H413 him , yet can he not H3808 answer H6030 , nor H3808 save H3467 him out of his trouble H4480 H6869 .
|
8. “હે પાપી લોકો, આ યાદ કરો! ફરી વિચાર કરો અને તમારી સ્મૃતિ તાજી કરો!
|
8. Remember H2142 this H2063 , and show yourselves men H377 : bring it again H7725 to H5921 mind H3820 , O ye transgressors H6586 .
|
9. ભૂતકાળની જુની વાતોનું સ્મરણ કરો! એક માત્ર હું જ દેવ છું, બીજો કોઇ નથી, એક માત્ર હું જ દેવ છું, મારા સમાન કોઇ નથી.
|
9. Remember H2142 the former things H7223 of old H4480 H5769 : for H3588 I H595 am God H410 , and there is none H369 else H5750 ; I am God H430 , and there is none H657 like me H3644 ,
|
10. ”ભવિષ્યમાં જે બનવાનું છે તે વિષે તમને કોણ કહી શકે? મારી ઇચ્છા પ્રમાણે જ બધું બનશે કારણ કે મને જેમ ગમે તેમ હું કરું છું.
|
10. Declaring H5046 the end H319 from the beginning H4480 H7225 , and from ancient times H4480 H6924 the things that H834 are not H3808 yet done H6213 , saying H559 , My counsel H6098 shall stand H6965 , and I will do H6213 all H3605 my pleasure H2656 :
|
11. હું પૂર્વમાંથી એક શકરાબાજને- દૂરદૂરના દેશમાંથી એક માણસને બોલાવું છું, જે મારી યોજના પાર ઉતારશે. આજે હું જે બોલ્યો છું તે બનશે, મારી ઇચ્છાઓને હું પાર પાડીશ.
|
11. Calling H7121 a ravenous bird H5861 from the east H4480 H4217 , the man H376 that executeth my counsel H6098 from a far H4801 country H4480 H776 : yea H637 , I have spoken H1696 it , I will also H637 bring it to pass H935 ; I have purposed H3335 it , I will also H637 do H6213 it.
|
12. “હે દુષ્ટ હઠીલા માણસો, મારું કહ્યું ધ્યાનથી સાંભળો!
|
12. Hearken H8085 unto H413 me , ye stouthearted H47 H3820 , that are far H7350 from righteousness H4480 H6666 :
|
13. તમે માનો છો કે વિજય દૂર છે, પણ હું વિજય નજીક લાવી રહ્યો છું. એ દૂર નથી. હું જે મુકિત લાવનાર છું તેમા હવે વિલંબ થાય એમ નથી. હું સિયોનને મુકત કરીશ, અને મારા ગૌરવ સમા યરૂશાલેમ તથા ઇસ્રાએલને હું પુન:સ્થાપિત કરીશ.”
|
13. I bring near H7126 my righteousness H6666 ; it shall not H3808 be far off H7368 , and my salvation H8668 shall not H3808 tarry H309 : and I will place H5414 salvation H8668 in Zion H6726 for Israel H3478 my glory H8597 .
|