Bible Versions
Bible Books

Job 25:1 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો,
2 “સત્તા તથા ભય તેમની પાસે છે; તે પોતાનાં ઉચ્ચસ્થાનોમાં શાંતિ કરે છે.
3 શું તેમનાં સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી ઊગતું?
4 તો ઈશ્વરની હજૂરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
5 જો, ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તેમની દષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી;
6 તો મનુષ્ય જે કીડા જેવો છે તે, અને મનુષ્યપુત્ર જે કીડો છે તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”
1 Then answered H6030 Bildad H1085 the Shuhite, H7747 and said, H559
2 Dominion H4910 and fear H6343 are with H5973 him , he maketh H6213 peace H7965 in his high places. H4791
3 Is there H3426 any number H4557 of his armies H1416 ? and upon H5921 whom H4310 doth not H3808 his light H216 arise H6965 ?
4 How H4100 then can man H582 be justified H6663 with H5973 God H410 ? or how H4100 can he be clean H2135 that is born H3205 of a woman H802 ?
5 Behold H2005 even H5704 to the moon, H3394 and it shineth H166 not; H3808 yea , the stars H3556 are not pure H2141 H3808 in his sight. H5869
6 How much less H637 H3588 man, H582 that is a worm H7415 ? and the son H1121 of man, H120 which is a worm H8438 ?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×