Bible Books

:

1. યહોવાએ મૂસાને કહ્યું,
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
2. “ઇસ્રાએલી પ્રજાને કહે: હું યહોવા તમાંરો દેવ છું.
2. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, I H589 am the LORD H3068 your God H430 .
3. માંટે તમાંરે લોકોએ પહેલા તમે જયાં રહેતા હતા, તે મિસરના અથવા હું તમને લઈ જાઉ છું તે કનાન દેશના લોકોની જેમ વર્તવુ નહિ, તમાંરે તેમના રિવાજો પાળવા નહિ.
3. After the doings H4639 of the land H776 of Egypt H4714 , wherein H834 ye dwelt H3427 , shall ye not H3808 do H6213 : and after the doings H4639 of the land H776 of Canaan H3667 , whither H834 H8033 I H589 bring H935 you , shall ye not H3808 do H6213 : neither H3808 shall ye walk H1980 in their ordinances H2708 .
4. તમાંરે ફકત માંરા વિધિઓ પાળવા, અને તમાંરે તેનો અમલ સંપૂર્ણ રીતે કરવો. અને તે અનુસાર તમાંરે તમાંરું જીવન ગાળવું. હું યહોવા તમાંરો દેવ છું.
4. Ye shall do H6213 H853 my judgments H4941 , and keep H8104 mine ordinances H2708 , to walk H1980 therein: I H589 am the LORD H3068 your God H430 .
5. તમાંરે માંરા વિધિઓ અને નિયમો પાળવા. જે માંણસ તેનું પાલન કરશે તે જીવવા પામશે, હું યહોવા છું.
5. Ye shall therefore keep H8104 H853 my statutes H2708 , and my judgments H4941 : which H834 if a man H120 do H6213 , he shall live H2425 in them: I H589 am the LORD H3068 .
6. “તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું.
6. None H3808 H376 H376 of you shall approach H7126 to H413 any H3605 that is near H7607 of kin H1320 to him , to uncover H1540 their nakedness H6172 : I H589 am the LORD H3068 .
7. “કોઈ પણ પુત્રએ પોતાની માંતા સાથે જાતીય સંબંધ કરીને પિતાને કલંક લગાડવું નહિ. તમાંરી માંતા છે તેને તમાંરે કલંકિત કરવી.
7. The nakedness H6172 of thy father H1 , or the nakedness H6172 of thy mother H517 , shalt thou not H3808 uncover H1540 : she H1931 is thy mother H517 ; thou shalt not H3808 uncover H1540 her nakedness H6172 .
8. પોતાના પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે જાતીય સંબંધ કરવો નહિ કારણ કે તેમાં પિતાનું અપમાંન છે.
8. The nakedness H6172 of thy father H1 's wife H802 shalt thou not H3808 uncover H1540 : it H1931 is thy father H1 's nakedness H6172 .
9. “પોતાની બહેન કે ઓરમાંન બહેન, સાથે જાતીય સંબંધ કરવો નહિ પછી તે તમાંરા બાપની પુત્રી હોય કે માંતાની પુત્રી હોય; તે એક ઘરમાં જન્મી હોય તેથી તમાંરે તેની સાથે લગ્ન કરવાં કે જાતીય સંબંધ પણ કરવો.
9. The nakedness H6172 of thy sister H269 , the daughter H1323 of thy father H1 , or H176 daughter H1323 of thy mother H517 , whether she be born H4138 at home H1004 , or H176 born H4138 abroad H2351 , even their nakedness H6172 thou shalt not H3808 uncover H1540 .
10. “તમાંરે તમાંરા પુત્રની પુત્રી, કે પુત્રીની પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ કરવો, તમાંરી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.
10. The nakedness H6172 of thy son H1121 's daughter H1323 , or H176 of thy daughter H1323 's daughter H1323 , even their nakedness H6172 thou shalt not H3808 uncover H1540 : for H3588 theirs H2007 is thine own nakedness H6172 .
11. “તમાંરે તમાંરાં પિતાની પત્નીને તમાંરા પિતાથી થયેલ પુત્રી સાથે લગ્ન કે જાતીય સંબંધ કરવો, તે તમાંરી બહેન છે.
11. The nakedness H6172 of thy father H1 's wife H802 's daughter H1323 , begotten H4138 of thy father H1 , she H1931 is thy sister H269 , thou shalt not H3808 uncover H1540 her nakedness H6172 .
12. “તમાંરે તમાંરા પિતાની બહેન સાથે જાતીય સંબંધ કરવો, કારણ કે તમાંરા પિતાની સાથે લોહીની સગાઈ છે.
12. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy father H1 's sister H269 : she H1931 is thy father H1 's near kinswoman H7607 .
13. “તમાંરે તમાંરી માંતાની બહેન સાથે જાતીય સંબંધ કરવો, કારણ કે એને તમાંરી માંતા સાથે લોહીની સગાઈ છે,
13. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy mother H517 's sister H269 : for H3588 she H1931 is thy mother H517 's near kinswoman H7607 .
14. તમાંરે તમાંરા પિતાના ભાઈને બદનામ કરવા, તમાંરે તેની પત્ની સાથે જાતીય સંબંધ કરવો, કારણ કે તમાંરી કાકી છે.
14. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy father H1 's brother H251 , thou shalt not H3808 approach H7126 to H413 his wife H802 : she H1931 is thine aunt H1733 .
15. “તમાંરે તમાંરી પુત્રવધૂ સાથે જાતીય સંબંધ કરવો, તે તમાંરા પુત્રની પત્ની છે, તમાંરે તેને કલંકિત કરવી.
15. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy daughter H3618 -in-law: she H1931 is thy son H1121 's wife H802 ; thou shalt not H3808 uncover H1540 her nakedness H6172 .
16. “તમાંરે તમાંરી ભાઈની પત્ની સાથે જાતીય સંબંધ કરવો, કારણ તમાંરા ભાઈને કલંકિત કર્યા બરાબર છે.
16. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy brother H251 's wife H802 : it H1931 is thy brother H251 's nakedness H6172 .
17. “તમાંરે કોઈ સ્ત્રી સાથે તેમજ તેની પુત્રી, પૌત્રી કે દોહિત્રી સાથે જાતીય સંબંધ કરવો નહિ, કારણ કે તેઓ નજીકનાં સગાં છે, અને એમ કરવું અતિશય દુષ્ટ કર્મ છે.
17. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of a woman H802 and her daughter H1323 , neither H3808 shalt thou take H3947 H853 her son H1121 's daughter H1323 , or her daughter H1323 's daughter H1323 , to uncover H1540 her nakedness H6172 ; for they H2007 are her near kinswomen H7608 : it H1931 is wickedness H2154 .
18. “તમાંરી પત્ની જીવતી હોય ત્યા સુધી તેની બહેન સાથે લગ્ન કરવા. કેમકે તમે બન્નેને પરણો તો તેમના વચ્ચે અણગમો થાય. તમાંરે તમાંરી સાળી સાથે જાતીય સંબંધ કરવો.
18. Neither H3808 shalt thou take H3947 a wife H802 to H413 her sister H269 , to vex H6887 her , to uncover H1540 her nakedness H6172 , beside H5921 the other in her life H2416 time .
19. “તમાંરે કોઈ ઋતુમતિ સ્ત્રી સાથે જાતીય સંબંધ કરવો, કારણકે તે સમયમાં અશુદ્ધ છે.
19. Also thou shalt not H3808 approach H7126 unto H413 a woman H802 to uncover H1540 her nakedness H6172 , as long as she is put apart H5079 for her uncleanness H2932 .
20. “તમાંરે પારકાની સ્ત્રી સાથે વ્યભિચાર કરવો: પરસ્ત્રીથી તમાંરી જાતને અશુદ્ધ કરવી.
20. Moreover thou shalt not H3808 lie carnally H5414 H7903 H2233 with H413 thy neighbor H5997 's wife H802 , to defile H2930 thyself with her.
21. “તમાંરે તમાંરું કોઈ બાળક મોલેખને ચઢાવવા આપવું નહિ. મોલેખની વેદી પર તમાંરા બાળકની આહુતિ આપવી. રીતે તમે કરશો તો તમાંરા દેવનો અનાદર થશે અને તેમના નામને કલંક લાગશે, હું યહોવા છું.
21. And thou shalt not H3808 let H5414 any of thy seed H4480 H2233 pass through H5674 the fire to Molech H4432 , neither H3808 shalt thou profane H2490 H853 the name H8034 of thy God H430 : I H589 am the LORD H3068 .
22. “સજાતીય શારીરિક સંબંધની સંપૂર્ણ મનાઈ છે. તમાંરે કોઈ પુરુષ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ કરવો, કેમકે તો ભયંકર પાપ છે.
22. Thou shalt not H3808 lie H7901 with H854 mankind H2145 , as with H4904 womankind H802 : it H1931 is abomination H8441 .
23. “તમાંરે કોઈ માંદા પશુ સાથે સ્ત્રીની જેમ જાતીય સંબંધ કરવો, એથી તમે અશુદ્ધ થશો, કોઈ સ્ત્રીએ કોઈ નર પશુ સાથે જાતીય સંબંધ કરવો, વિકૃતિ છે, તે ભયંકર દુષ્ટતા છે.
23. Neither H3808 shalt thou lie H5414 H7903 with any H3605 beast H929 to defile H2930 thyself therewith: neither H3808 shall any woman H802 stand H5975 before H6440 a beast H929 to lie down H7250 thereto: it H1931 is confusion H8397 .
24. “આમાંની કોઈ પણ રીતે તમાંરે તમાંરી જાતને અશુદ્ધ કરવી. હું જે પ્રજાઓને તમાંરા માંટે સ્થાન ખાલી કરવા હાંકી કાઢનાર છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ પ્રજા છે.
24. Defile not ye yourselves H2930 H408 in any H3605 of these things H428 : for H3588 in all H3605 these H428 the nations H1471 are defiled H2930 which H834 I H589 cast out H7971 before H4480 H6440 you:
25. સમગ્ર દેશ પ્રકારની દુષ્ટ પ્રવૃતિઓથી ભ્રષ્ટ બની ગયો છે, તેથી ત્યાં રહેતા લોકોને એમના દોષની સજા કરીને હું તેઓને તે દેશમાંથી હાંકી કાઢવાનો છું.
25. And the land H776 is defiled H2930 : therefore I do visit H6485 the iniquity H5771 thereof upon H5921 it , and the land H776 itself vomiteth out H6958 H853 her inhabitants H3427 .
26. “પરંતુ તમાંરે માંરા વિધિઓ અને નિયમોનું પાલન કરવું. તમાંરે આમાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇસ્રાએલ પ્રજામાં જન્મેલા હોય કે વિદેશથી આવીને વસ્યા હોય.
26. Ye H859 shall therefore keep H8104 H853 my statutes H2708 and my judgments H4941 , and shall not H3808 commit H6213 any of these H4480 H3605 H428 abominations H8441 ; neither any of your own nation H249 , nor any stranger H1616 that sojourneth H1481 among H8432 you:
27. તમાંરા પહેલા જે પ્રજા દેશમાં રહેતી હતી, તે બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી તેથી દેશ અશુદ્ધ થઈ ગયો.
27. ( For H3588 H853 all H3605 these H411 abominations H8441 have the men H376 of the land H776 done H6213 , which H834 were before H6440 you , and the land H776 is defiled H2930 ;)
28. તમે પ્રમાંણે કરશો નહિ, નહિ તો તે પ્રજાની જેમ તમને પણ તે દેશમાંથી હું હાંકી કાઢીશ.
28. That the land H776 spew not you out H6958 H3808 H853 also , when ye defile H2930 it, as H834 it spewed out H6958 H853 the nations H1471 that H834 were before H6440 you.
29. જે કોઈ આમાંનું કોઈ પણ ભયંકર પાપ કરશે તેનો સમાંજમાંથી બહિષ્કાર થશે.
29. For H3588 whosoever H3605 H834 shall commit H6213 any H4480 H3605 of these H428 abominations H8441 , even the souls H5315 that commit H6213 them shall be cut off H3772 from among H4480 H7130 their people H5971 .
30. માંટે ફરમાંનનું પાલન ચોકસાઈ પૂર્વક કરજો, તમાંરા પહેલાના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમાંરી જાતને અશુદ્ધ બનાવશો. હું તમાંરો દેવ યહોવા છું.”
30. Therefore shall ye keep H8104 H853 mine ordinance H4931 , that ye commit not H6213 H1115 any one of these abominable customs H4480 H2708 H8441 , which H834 were committed H6213 before H6440 you , and that ye defile not yourselves H2930 H3808 therein: I H589 am the LORD H3068 your God H430 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×