|
|
1. આ લોહી તરસી નગરી, નિનવેહને અફસોસ! દગાફટકાથી અને લૂંટથી તું ભરેલી છે છતાં હજી શિકાર કરવાનું બંધ કર્યુ નથી.
|
1. Woe H1945 to the bloody H1818 city H5892 ! it is all H3605 full H4392 of lies H3585 and robbery H6563 ; the prey H2964 departeth H4185 not H3808 ;
|
2. સાંભળ! રસ્તાઓ પર થઇને જતા રથોનો ગડગડાટ, તેના પૈડાનો અવાજ, ઘોડાની ખરીઓનો અવાજ અને ચાબૂકોનો અવાજ.
|
2. The noise H6963 of a whip H7752 , and the noise H6963 of the rattling H7494 of the wheels H212 , and of the prancing H1725 horses H5483 , and of the jumping H7540 chariots H4818 .
|
3. ધસતા ઘોડેસવારો, ચમકતી તરવારો, ઝળહળતા ભાલાઓ, અસંખ્ય માણસો હણાય છે, મૃતદેહોના ઢગલા સર્વત્ર છે, માણસો મૃતદેહો પર થઇને જાય છે! મૃતદેહોનો કોઇ પાર નથી!
|
3. The horseman H6571 lifteth up H5927 both the bright H3851 sword H2719 and the glittering H1300 spear H2595 : and there is a multitude H7230 of slain H2491 , and a great number H3514 of carcasses H6297 ; and there is none H369 end H7097 of their corpses H1472 ; they stumble H3782 upon their corpses H1472 :
|
4. આ સર્વનું કારણ એ છે કે, નિનવેહ એક વેશ્યા જેવી બની ગઇ છે, જાદુક્રિયામાં પ્રવીણ નિનવેહનગરે પોતાની સુંદરતાથી વેશ્યાગીરીથી પ્રજાઓને લોભાવી અને તેઓને જાળમાં ફસાવી દીધા. નિનવેહે તેના જાદુથી પરિવારોને આકષિર્ત કર્યા.
|
4. Because of the multitude H4480 H7230 of the whoredoms H2183 of the well favored H2896 H2580 harlot H2181 , the mistress H1172 of witchcrafts H3785 , that selleth H4376 nations H1471 through her whoredoms H2183 , and families H4940 through her witchcrafts H3785 .
|
5. સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે નિનવેહ, હું તારી વિરૂદ્ધ છું અને પ્રજાઓ અને રાજ્યો આગળ તને ઉઘાડી પાડી તને બેઆબરૂ કરીશ.
|
5. Behold H2009 , I am against H413 thee, saith H5002 the LORD H3068 of hosts H6635 ; and I will discover H1540 thy skirts H7757 upon H5921 thy face H6440 , and I will show H7200 the nations H1471 thy nakedness H4626 , and the kingdoms H4467 thy shame H7036 .
|
6. હું તારા પર કંટાળાદાયક ગંદકી નાખીશ, તારો અનાદર કરીશ, ને તને હાસ્યજનક રીતે પ્રદશીર્ત કરીશ.
|
6. And I will cast H7993 abominable filth H8251 upon H5921 thee , and make thee vile H5034 , and will set H7760 thee as a gazingstock H7210 .
|
7. જેઓ તેને જોશે તે કહેશે, ‘નિનવેહ ધૂળધાણી થઇ ગયું.’ કોઇ એને માટે વિલાપ નહિ કરે, એને આશ્વાસન આપનાર શોધ્યો જડે એમ નથી.”
|
7. And it shall come to pass H1961 , that all H3605 they that look upon H7200 thee shall flee H5074 from H4480 thee , and say H559 , Nineveh H5210 is laid waste H7703 : who H4310 will bemoan H5110 her? whence H4480 H370 shall I seek H1245 comforters H5162 for thee?
|
8. શું તું તેના-આમોનનગર કરતાં પણ ચડિયાતી છે, જે નીલ નદીને કાંઠે વસેલું હતું. જેની ચારેકોર પાણી હતું, નદી જેનો ગઢ હતો અને પાણી જેનો કોટ હતો?
|
8. Art thou better H3190 than populous H528 No H4480 H4996 , that was situate H3427 among the rivers H2975 , that had the waters H4325 round about H5439 it, whose H834 rampart H2426 was the sea H3220 , and her wall H2346 was from the sea H4480 H3220 ?
|
9. તેને પક્ષે કૂશ અને મિસરની સૈનાનું અમાપ બળ હતું. અને પૂટ તથા લૂબીઓને બોલાવીને તે સહાય પ્રાપ્ત કરી શકતું હતું.
|
9. Ethiopia H3568 and Egypt H4714 were her strength H6109 , and it was infinite H369 H7097 ; Put H6316 and Lubim H3864 were H1961 thy helpers H5833 .
|
10. તેમ છતાં તે બંદીવાન થયું, તેણે દેશવટો ભોગવવો પડ્યો. શેરીના નાકે તેના બાળકોને માર મારીને મારી નાખવામા આવ્યાં, તેના માનવંતા માણસો ચિઠ્ઠી નાખી વહેંચાયા. અને સાંકળમાં જકડાયા.
|
10. Yet H1571 was she H1931 carried away H1473 , she went H1980 into captivity H7628 : her young children H5768 also H1571 were dashed in pieces H7376 at the top H7218 of all H3605 the streets H2351 : and they cast H3032 lots H1486 for H5921 her honorable men H3513 , and all H3605 her great men H1419 were bound H7576 in chains H2131 .
|
11. નિનવેહ પણ પીધેલાની માફક લથડીયાં ખાશે અને ભયભીત બની શત્રુઓથી સંતાઇ જશે. અને તું પણ શત્રુને લીધે આશ્રયસ્થળ શોધશે.
|
11. Thou H859 also H1571 shalt be drunken H7937 : thou shalt be H1961 hid H5956 , thou H859 also H1571 shalt seek H1245 strength H4581 because of the enemy H4480 H341 .
|
12. તારા બધા કિલ્લાઓ તો અંજીરી પરના પાકાં અંજીર જેવા છે. જરા હલાવતા તે ખાનારાના મોમાં આવી પડે છે.
|
12. All H3605 thy strongholds H4013 shall be like fig trees H8384 with H5973 the firstripe figs H1061 : if H518 they be shaken H5128 , they shall even fall H5307 into H5921 the mouth H6310 of the eater H398 .
|
13. તારા સૈનિકો સ્ત્રીઓની જેમ નિર્બળ અને લાચાર બની જશે. તારા દેશના દરવાજાઓ શત્રુ માટે પૂરા ઉઘાડી નાખવામાં આવશે, અને તે દરવાજાઓ અગ્નિથી ભસ્મીભૂત કરી દેવામાં આવશે.
|
13. Behold H2009 , thy people H5971 in the midst H7130 of thee are women H802 : the gates H8179 of thy land H776 shall be set wide open H6605 H6605 unto thine enemies H341 : the fire H784 shall devour H398 thy bars H1280 .
|
14. તેથી હુમલા માટે પાણીનો સંગ્રહ કર, તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને ખાંડણી બનાવ અને ઇંટના બીબાં હાથમાં લે!
|
14. Draw H7579 thee waters H4325 for the siege H4692 , fortify H2388 thy strongholds H4013 : go H935 into clay H2916 , and tread H7429 the mortar H2563 , make strong H2388 the brickkiln H4404 .
|
15. અગ્નિ તને ભરખી જશે, તરવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ સ્વાહા કરી જશે.તીડની જેમ વધારે થશે.
|
15. There H8033 shall the fire H784 devour H398 thee ; the sword H2719 shall cut thee off H3772 , it shall eat thee up H398 like the cankerworm H3218 : make thyself many H3513 as the cankerworm H3218 , make thyself many H3513 as the locusts H697 .
|
16. તેં આકાશના તારા કરતાં તારા વેપારીઓની સંખ્યા વધારી, પરંતુ તેઓ પણ તીડ તેની પાંખો ઊતર્યા પછી જેમ ઊડી જાય છે તેમ ઊડી ગયા.
|
16. Thou hast multiplied H7235 thy merchants H7402 above the stars H4480 H3556 of heaven H8064 : the cankerworm H3218 spoileth H6584 , and flieth away H5774 .
|
17. તારા સરદારો તીડ જેવા છે અને શાસન અધિકારીઓ તીડના ટોળા જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડો પર આરામ કરે છે. સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે. ક્યાં ગયા તેની કોઇને ખબર પડતી નથી.
|
17. Thy crowned H4502 are as the locusts H697 , and thy captains H2951 as the great grasshoppers H1462 H1462 , which camp H2583 in the hedges H1448 in the cold H7135 day H3117 , but when the sun H8121 ariseth H2224 they flee away H5074 , and their place H4725 is not known H3045 H3808 where H335 they are .
|
18. હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે; તારા લોકો પર્વતો પર વિખેરાઇ ગયા છે, તેઓને એકત્ર કરવા હવે કોઇ પાળક નથી.
|
18. Thy shepherds H7462 slumber H5123 , O king H4428 of Assyria H804 : thy nobles H117 shall dwell H7931 in the dust : thy people H5971 is scattered H6335 upon H5921 the mountains H2022 , and no man H369 gathereth H6908 them .
|
19. તારી વેદનાને બિલકુલ રાહત નથી; તારો ઘા પ્રાણઘાતક છે; જે કોઇ તારી પડતીના સમાચાર સાંભળે છે, તે તાળીઓ પાડે છે; કારણકે એવો કોઇ છે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?
|
19. There is no H369 healing H3545 of thy bruise H7667 ; thy wound H4347 is grievous H2470 : all H3605 that hear H8085 the bruit H8088 of thee shall clap H8628 the hands H3709 over H5921 thee: for H3588 upon H5921 whom H4310 hath not H3808 thy wickedness H7451 passed H5674 continually H8548 ?
|