Bible Books

11
:

GUV
1. લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા અને બાકીના લોકોમાંથી દશ માણસમાંથી એક માણસ માટે પવિત્ર નગરી યરૂશાલેમમાં વસે તે માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. જ્યારે બાકીના નવ અન્ય નગરોમાં જઇને વસ્યા.
1. And the rulers H8269 of the people H5971 dwelt H3427 at Jerusalem H3389 : the rest H7605 of the people H5971 also cast H5307 lots H1486 , to bring H935 one H259 of H4480 ten H6235 to dwell H3427 in Jerusalem H3389 the holy H6944 city H5892 , and nine H8672 parts H3027 to dwell in other cities H5892 .
2. યરૂશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસો પર લોકોએ આશીર્વચન ઉચ્ચાર્યા.
2. And the people H5971 blessed H1288 all H3605 the men H376 , that willingly offered themselves H5068 to dwell H3427 at Jerusalem H3389 .
3. યરૂશાલેમમાં રહેતાં પ્રાંતના આગેવાનો છે તેમ છતાં યહૂદિયાના નગરોમાં સહુ પોતપોતાની ભૂમિ પર પોતપોતાના ગામમાં રહેતાં હતાં; ઇસ્રાએલના લોકો, યાજકો, લેવીઓ, મંદિરના સેવકો, અને સુલેમાનના સેવકોના વંશજો.
3. Now these H428 are the chief H7218 of the province H4082 that H834 dwelt H3427 in Jerusalem H3389 : but in the cities H5892 of Judah H3063 dwelt H3427 every one H376 in his possession H272 in their cities H5892 , to wit , Israel H3478 , the priests H3548 , and the Levites H3881 , and the Nethinims H5411 , and the children H1121 of Solomon H8010 's servants H5650 .
4. કેટલાક યહૂદાના અને કેટલાક બિન્યામીનના લોકો યરૂશાલેમમાં રહેતા હતા તેઓ છે.અથાયા ઉઝિઝયાનો પુત્ર, (ઉઝિઝયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો, હલાલએલ પેરેશના વંશજોમાંથી હતો.)
4. And at Jerusalem H3389 dwelt H3427 certain of the children H4480 H1121 of Judah H3063 , and of the children H4480 H1121 of Benjamin H1144 . Of the children H4480 H1121 of Judah H3063 ; Athaiah H6265 the son H1121 of Uzziah H5818 , the son H1121 of Zechariah H2148 , the son H1121 of Amariah H568 , the son H1121 of Shephatiah H8203 , the son H1121 of Mahalaleel H4111 , of the children H4480 H1121 of Perez H6557 ;
5. અને માઅસેયા (માઅસેયાને બારૂખનો પુત્ર, બારૂખ કોલહોઝેહનો, કોલહોઝેહ હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો, ઝખાર્યા શીલોનીનો.)
5. And Maaseiah H4641 the son H1121 of Baruch H1263 , the son H1121 of Col H3626 -hozeh , the son H1121 of Hazaiah H2382 , the son H1121 of Adaiah H5718 , the son H1121 of Joiarib H3114 , the son H1121 of Zechariah H2148 , the son H1121 of Shiloni H7888 .
6. પેરેશના સર્વ વંશજો જેઓ યરૂશાલેમમાં વસ્યા તેઓ 468 પરાક્રમી પુરુષો હતા.
6. All H3605 the sons H1121 of Perez H6557 that dwelt H3427 at Jerusalem H3389 were four H702 hundred H3967 threescore H8346 and eight H8083 valiant H2428 men H376 .
7. બિન્યામીના પુત્રો છે: સાલ્લુ મશુલ્લામનો પુત્ર, (મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, કોલાયાનો પુત્ર પદાયા હતો, જે માઅસેયાનો પુત્ર હતો, જે ઇથીએલનો પુત્ર હતો, અને ઇથીએલ યશાયાનો.)
7. And these H428 are the sons H1121 of Benjamin H1144 ; Sallu H5543 the son H1121 of Meshullam H4918 , the son H1121 of Joed H3133 , the son H1121 of Pedaiah H6305 , the son H1121 of Kolaiah H6964 , the son H1121 of Maaseiah H4641 , the son H1121 of Ithiel H384 , the son H1121 of Jesaiah H3470 .
8. અને તેના સગાંવહાંલા ગાબ્બાય, સાલ્લાય, તેઓ કુલ 928 હતા.
8. And after H310 him Gabbai H1373 , Sallai H5543 , nine H8672 hundred H3967 twenty H6242 and eight H8083 .
9. ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો; હાસ્સનૂઆહનો પુત્ર યહૂદા નગરના પ્રભુત્વનો દ્વિતીય ક્રમનો ઉપરી હતો.
9. And Joel H3100 the son H1121 of Zichri H2147 was their overseer H6496 H5921 : and Judah H3063 the son H1121 of Senuah H5574 was second H4932 over H5921 the city H5892 .
10. યાજકોમાંના: યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
10. Of H4480 the priests H3548 : Jedaiah H3048 the son H1121 of Joiarib H3114 , Jachin H3199 .
11. સારાયા હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહીટુબનો પુત્ર હતો જે દેવના મંદિરનો કારભારી હતો,
11. Seraiah H8304 the son H1121 of Hilkiah H2518 , the son H1121 of Meshullam H4918 , the son H1121 of Zadok H6659 , the son H1121 of Meraioth H4812 , the son H1121 of Ahitub H285 , was the ruler H5057 of the house H1004 of God H430 .
12. અને તેમના સગાંવહાંલા જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ 822 હતા; યહોરામ પલાલ્યાનો પુત્ર હતો જે આમ્સીનો પુત્ર હતો, આમ્સી ઝખાર્યાનો પુત્ર હતો, જે પાશહૂરનો પુત્ર હતો અને પાશહૂર માલ્કિયાનો પુત્ર હતો,
12. And their brethren H251 that did H6213 the work H4399 of the house H1004 were eight H8083 hundred H3967 twenty H6242 and two H8147 : and Adaiah H5718 the son H1121 of Jeroham H3395 , the son H1121 of Pelaliah H6421 , the son H1121 of Amzi H557 , the son H1121 of Zechariah H2148 , the son H1121 of Pashur H6583 , the son H1121 of Malchiah H4441 ,
13. તથા તેના સગાંવહાંલા જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતાં તેઓ 242 હતાં; ઇમ્મેરના પુત્ર મશિલ્લેમોથના પુત્ર આહઝાયના પુત્ર અઝારએલનો પુત્ર અમાશસાય,
13. And his brethren H251 , chief H7218 of the fathers H1 , two hundred H3967 forty H705 and two H8147 : and Amashai H6023 the son H1121 of Azareel H5832 , the son H1121 of Ahasai H273 , the son H1121 of Meshillemoth H4919 , the son H1121 of Immer H564 ,
14. તથા તેઓના સગાંવહાંલા, પરાક્રમી પુરુષો 128 હતા; હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો ઉપરી હતો.
14. And their brethren H251 , mighty men H1368 of valor H2428 , a hundred H3967 twenty H6242 and eight H8083 : and their overseer H6496 H5921 was Zabdiel H2068 , the son H1121 of one of the great H1419 men.
15. લેવીઓમાંથી; હાશ્શૂબનો પુત્ર શમાયા (હાશ્શૂબ તે આઝીકામનો પુત્ર હતો, તે હશાબ્યાનો પુત્ર હતો અને હશાબ્યા બુન્નીનો પુત્ર હતો);
15. Also of H4480 the Levites H3881 : Shemaiah H8098 the son H1121 of Hashub H2815 , the son H1121 of Azrikam H5840 , the son H1121 of Hashabiah H2811 , the son H1121 of Bunni H1138 ;
16. શાબ્બથાય તથા યોઝાબાદ, (શાબ્બથાય અને યોઝાબાદ લેવીઓના આગેવાન હતા જેઓ દેવના મંદિરના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા;)
16. And Shabbethai H7678 and Jozabad H3107 , of the chief H4480 H7218 of the Levites H3881 , had the oversight H5921 of the outward H2435 business H4399 of the house H1004 of God H430 .
17. અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના સગાઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
17. And Mattaniah H4983 the son H1121 of Micha H4318 , the son H1121 of Zabdi H2067 , the son H1121 of Asaph H623 , was the principal H7218 to begin H8462 the thanksgiving H3034 in prayer H8605 : and Bakbukiah H1229 the second H4932 among his brethren H4480 H251 , and Abda H5653 the son H1121 of Shammua H8051 , the son H1121 of Galal H1559 , the son H1121 of Jeduthun H3038 .
18. પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ 284 હતા.
18. All H3605 the Levites H3881 in the holy H6944 city H5892 were two hundred H3967 fourscore H8084 and four H702 .
19. દ્વારપાળ આક્કૂબ, ટાલ્મોન તથા તેનાં સગાંઓ, જે દરવાજાની રખેવાળી કરતા હતા, તેઓ 172 હતા.
19. Moreover the porters H7778 , Akkub H6126 , Talmon H2929 , and their brethren H251 that kept H8104 the gates H8179 , were a hundred H3967 seventy H7657 and two H8147 .
20. ઇસ્રાએલનાં બાકીના લોકો, યાજકો, તથા લેવી યહૂદાના નગરોમાં રહેતા હતા, દરેક જણ પોતાના કુટુંબની જમીન પર.
20. And the residue H7605 of Israel H3478 , of the priests H3548 , and the Levites H3881 , were in all H3605 the cities H5892 of Judah H3063 , every one H376 in his inheritance H5159 .
21. પણ મંદિરના સેવકો ઓફેલમાં રહેતા હતા. સીહા અને ગિશ્પા તેના આગેવાન હતા.
21. But the Nethinims H5411 dwelt H3427 in Ophel H6077 : and Ziha H6727 and Gispa H1658 were over H5921 the Nethinims H5411 .
22. મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝઝી યરૂશાલેમમાં રહેતા લેવીઓનો આગેવાન હતો, અને ઉઝઝીના પિતા અને પિતૃઓ ગવૈયા હતા, તે આસાફના વંશજો હતા. તેઓ દેવના મંદિરના કામનો કારભાર સંભાળતા હતાં.
22. The overseer H6496 also of the Levites H3881 at Jerusalem H3389 was Uzzi H5813 the son H1121 of Bani H1137 , the son H1121 of Hashabiah H2811 , the son H1121 of Mattaniah H4983 , the son H1121 of Micha H4316 . Of the sons H4480 H1121 of Asaph H623 , the singers H7891 were over H5048 the business H4399 of the house H1004 of God H430 .
23. તેઓના વિષે રાજાનો એક હુકમ હતો, ગાયકો માટે નિયત ભત્તુ આપવું, જેની દરરોજ જરૂર પડતી હતી.
23. For H3588 it was the king H4428 's commandment H4687 concerning H5921 them , that a certain portion H548 should be for H5921 the singers H7891 , due H1697 for every day H3117 H3117 .
24. યહૂદાના પુત્ર ઝેરાહના વંશજ મશેઝાબએલનો પુત્ર પેથાહ્યા જનસંપર્કના સર્વ વહીવટમાં રાજાને મદદ કરતો હતો.
24. And Pethahiah H6611 the son H1121 of Meshezabeel H4898 , of the children H4480 H1121 of Zerah H2226 the son H1121 of Judah H3063 , was at the king H4428 's hand H3027 in all H3605 matters H1697 concerning the people H5971 .
25. અને તેમના ખેતરો અને ગામડાઓ માટે યહૂદાના લોકો ગામમાં રહ્યાં: કિયાર્થઆર્બા અને તેના ગામ, દીબોન અને તેના ગામ, યકાબ્સએલ અને તેના ગામમાં,
25. And for H413 the villages H2691 , with their fields H7704 , some of the children H4480 H1121 of Judah H3063 dwelt H3427 at Kirjath H7153 -arba , and in the villages H2691 thereof , and at Dibon H1769 , and in the villages H1323 thereof , and at Jekabzeel H3343 , and in the villages H1323 thereof,
26. અને યેશૂઆમાં મોલાદાહમાં, બેથ-પેલેટમાં;
26. And at Jeshua H3442 , and at Moladah H4137 , and at Beth H1046 -phelet,
27. હસાર-શૂઆલમાં અને બેરશેબા અને તેના ગામોમાં;
27. And at Hazar H2705 -shual , and at Beer H884 -sheba , and in the villages H1323 thereof,
28. સિકલાગમાં, મખોનાહ અને તેનાં ગામોમાં,
28. And at Ziklag H6860 , and at Mekonah H4368 , and in the villages H1323 thereof,
29. એન-રિમ્મોનમાં, સોરાહમાં યાર્મૂથમાં,
29. And at En H5884 -rimmon , and at Zareah H6881 , and at Jarmuth H3412 ,
30. ઝાનોઆહમાં, અદુલ્લામ અને તેઓનાઁ ગામમાં. લાખીશ અને તેનાઁ ખેતરોમાં, અઝેકાહ તથા તેનાઁ ગામમાં. આમ લોકોએ બેર-શેબાથી હિન્નોમની ખીણ સુધી છાવણી દરેક ઠેકાણે નાખી.
30. Zanoah H2182 , Adullam H5725 , and in their villages H2691 , at Lachish H3923 , and the fields H7704 thereof , at Azekah H5825 , and in the villages H1323 thereof . And they dwelt H2583 from Beer H4480 H884 -sheba unto H5704 the valley H1516 of Hinnom H2011 .
31. બિન્યામીન કુળના લોકો જ્યાં વસ્યા તે નગરો પ્રમાણે હતા: ગેબા, મિખ્માશ, આયા, બેથેલ, તેઓની આસપાસના ગામો સાથે હતા.
31. The children H1121 also of Benjamin H1144 from Geba H4480 H1387 dwelt at Michmash H4363 , and Aija H5857 , and Bethel H1008 , and in their villages H1323 ,
32. અનાથોથ, નોબ, અનાન્યા,
32. And at Anathoth H6068 , Nob H5011 , Ananiah H6055 ,
33. હાસોર, રામા, ગિત્તાઇમ,
33. Hazor H2674 , Ramah H7414 , Gittaim H1664 ,
34. હાદીદ, સબોઇમ, નબાલ્લાટ,
34. Hadid H2307 , Zeboim H6650 , Neballat H5041 ,
35. લોદ, ઓનો અને કારીગરોની ખીણ. સર્વ સ્થળોએ તેઓ વસ્યા હતા.
35. Lod H3850 , and Ono H207 , the valley H1516 of craftsmen H2798 .
36. અને યહૂદામાં રહેતા કેટલાક લેવીઓના સમુહો બિન્યામીનનો ભાગ બન્યા.
36. And of H4480 the Levites H3881 were divisions H4256 in Judah H3063 , and in Benjamin H1144 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×