Bible Versions
Bible Books

Psalms 13:5 (GUV) Gujarati Old BSI Version

1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું: જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો? કયાં સુધી મારા હૃદયમાં દુ:ખનો અનુભવ કરવો? કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો. જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે. મારી હાર જોવામાં તેઓને રાજી કરતાં.
5 મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે. તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6 યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ, કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
1 To the chief Musician H5329 , A Psalm H4210 of David H1732 . How long H5704 wilt thou forget H7911 me , O LORD H3068 ? forever H5331 ? how long H5704 wilt thou hide H5641 thy face H6440 from H4480 me ?
2 How long H5704 PREP shall I take H7896 counsel H6098 in my soul H5315 , having sorrow H3015 in my heart H3824 daily H3119 ? how long H5704 PREP shall mine enemy H341 be exalted H7311 over H5921 me ?
3 Consider H5027 and hear H6030 me , O LORD H3068 my God H430 : lighten H215 mine eyes H5869 , lest H6435 I sleep H3462 the sleep of death H4194 ;
4 Lest H6435 CONJ mine enemy H341 say H559 , I have prevailed against H3201 him ; and those that trouble H6862 me rejoice H1523 when H3588 I am moved H4131 .
5 But I H589 have trusted H982 in thy mercy H2617 ; my heart H3820 shall rejoice H1523 in thy salvation H3444 .
6 I will sing H7891 unto the LORD H3068 L-EDS , because H3588 CONJ he hath dealt bountifully H1580 with H5921 me .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×