Bible Versions
Bible Books

Psalms 4:1 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, હું વિનંતી કરું ત્યારે તમે મને ઉત્તર આપજો. સંકટને વખતે તમે મને છોડાવ્યો છે; મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજો.
2 હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવવાનું ચાહશો? (સેલાહ)
3 પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાને માટે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું, ત્યારે તે મારું સાંભળશે.
4 તેમનાથી ભયભીત થાઓ, અને પાપ કરો; બિછાના પર પોતાના હ્રદયમાં વિચાર કરો, ને છાના રહો. (સેલાહ)
5 ન્યાયીપણાના યજ્ઞો ચઢાવો, અને યહોવા પર ભરોસો રાખો.
6 કોણ અમારી આબાદાની કરી બતાવશે? એવું પૂછનાર ઘણા છે. હે યહોવા, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
7 લોકનું ધાન્ય તથા દ્રાક્ષારસ વધ્યાથી તેમને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હ્રદયમાં મૂક્યો છે.
8 હું શાંતિથી સૂઈ જઈશ, તેમ ઊંઘી પણ જઈશ; કેમ કે, હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તમે મને સલામત રાખો છો.
1 To the chief Musician H5329 on Neginoth, H5058 A Psalm H4210 of David. H1732 Hear H6030 me when I call, H7121 O God H430 of my righteousness: H6664 thou hast enlarged H7337 me when I was in distress; H6862 have mercy H2603 upon me , and hear H8085 my prayer. H8605
2 O ye sons H1121 of men, H376 how long H5704 H4100 will ye turn my glory H3519 into shame H3639 ? how long will ye love H157 vanity, H7385 and seek after H1245 leasing H3577 ? Selah. H5542
3 But know H3045 that H3588 the LORD H3068 hath set apart H6395 him that is godly H2623 for himself : the LORD H3068 will hear H8085 when I call H7121 unto H413 him.
4 Stand in awe, H7264 and sin H2398 not: H408 commune H559 with your own heart H3824 upon H5921 your bed, H4904 and be still. H1826 Selah. H5542
5 Offer H2076 the sacrifices H2077 of righteousness, H6664 and put your trust H982 in H413 the LORD. H3068
6 There be many H7227 that say, H559 Who H4310 will show H7200 us any good H2896 ? LORD, H3068 lift thou up H5375 the light H216 of thy countenance H6440 upon H5921 us.
7 Thou hast put H5414 gladness H8057 in my heart, H3820 more than in the time H4480 H6256 that their corn H1715 and their wine H8492 increased. H7231
8 I will both H3162 lay me down H7901 in peace, H7965 and sleep: H3462 for H3588 thou, H859 LORD, H3068 only H910 makest me dwell H3427 in safety. H983
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×