Bible Versions
Bible Books

Psalms 52:4 (GUV) Gujarati Old BSI Version

1 અરે જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? તું લગાતાર દેવને અપકીતિર્ કરનાર છે?
2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છે. તારી જીભ અણીદાર અસ્રા જેવી છે. તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે, તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4 તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે; અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6 નિષ્પક્ષો જોશે અને ભય રાખશે, અને દેવને માન આપશે તેઓ હસશે અને કહેશે કે,
7 “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય કર્યો, અને દુષ્કમોર્ને વળગી રહ્યો તે પોતાના ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8 પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું. હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9 હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ. તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
1 To the chief Musician H5329 , Maschil H4905 , A Psalm of David H1732 , when Doeg H1673 the Edomite H130 came H935 and told H5046 Saul H7586 , and said H559 unto him , David H1732 is come H935 to H413 the house H1004 of Ahimelech H288 . Why H4100 boastest thou thyself H1984 in mischief H7451 , O mighty man H1368 ? the goodness H2617 of God H410 endureth continually H3605 .
2 Thy tongue H3956 deviseth H2803 mischiefs H1942 ; like a sharp H3913 razor H8593 , working H6213 deceitfully H7423 .
3 Thou lovest H157 evil H7451 more than good H2896 ; and lying H8267 rather than to speak H1696 righteousness H6664 . Selah H5542 .
4 Thou lovest H157 all H3605 devouring H1105 words H1697 , O thou deceitful H4820 tongue H3956 .
5 God H410 shall likewise H1571 destroy H5422 thee forever H5331 , he shall take thee away H2846 , and pluck thee out H5255 of thy dwelling place H168 , and root H8327 thee out of the land H776 of the living H2416 . Selah H5542 .
6 The righteous H6662 also shall see H7200 , and fear H3372 , and shall laugh H7832 at H5921 him :
7 Lo H2009 , this is the man H1397 that made H7760 not H3808 God H430 his strength H4581 ; but trusted H982 in the abundance H7230 of his riches H6239 , and strengthened H5810 himself in his wickedness H1942 .
8 But I H589 am like a green H7488 olive tree H2132 in the house H1004 of God H430 : I trust H982 in the mercy H2617 of God H430 forever H5769 and ever H5703 .
9 I will praise H3034 thee forever H5769 NMS , because H3588 CONJ thou hast done H6213 VQQ2MS it : and I will wait on H6960 thy name H8034 ; for H3588 CONJ it is good H2896 AMS before H5048 thy saints H2623 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×