|
|
1. હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.
|
1. I H589 am the rose H2261 of Sharon H8289 , and the lily H7799 of the valleys H6010 .
|
2. હા, કાંટાઓ મધ્યે જેમ ગુલાબ હોય, એમ યુવતીઓ વચ્ચે મારી પ્રીતમા છે.
|
2. As the lily H7799 among H996 thorns H2336 , so H3651 is my love H7474 among H996 the daughters H1323 .
|
3. સ્ત્રી જેમ ફળોના બાગમા સર્વોતમ સફરજનનું વૃક્ષ, તેમ યુવાનો વચ્ચેે મારો પ્રીતમ ઉત્તમ છે;તેના છાંયડામાં મને ખૂબ સુખ મળે છે; અને તેના ફળનો સ્વાદ મીઠો હોય છેે.
|
3. As the apple tree H8598 among the trees H6086 of the wood H3293 , so H3651 is my beloved H1730 among H996 the sons H1121 . I sat down H3427 under his shadow H6738 with great delight H2530 , and his fruit H6529 was sweet H4966 to my taste H2441 .
|
4. ભોજન કરવાને તે મને ઘેર લઇ આવ્યો, અને મારા પર પ્રીતિરૂપી ધ્વજ તેણે ફરકાવ્યો.
|
4. He brought H935 me to H413 the banqueting H3196 house H1004 , and his banner H1714 over H5921 me was love H160 .
|
5. સુકી દ્રાક્ષોથી મારું પોષણ કરો અને સફરજનથી મને બળવાન બનાવો; કારણ કે હું પ્રેમપીડિત છું.
|
5. Stay H5564 me with flagons H809 , comfort H7502 me with apples H8598 : for H3588 I H589 am sick H2470 of love H160 .
|
6. મારા મસ્તક નીચે છે તેનો ડાબો હાથ, અને આલિંગન કરે છે મને તેનો જમણો હાથ.
|
6. His left hand H8040 is under H8478 my head H7218 , and his right hand H3225 doth embrace H2263 me.
|
7. હે યરૂશાલેમની યુવતીઓ, તમે મને જંગલમાં વસતી ચપળ મૃગલીઓ અને જંગલી હરણીઓના નામે વચન આપો કે યર્થાથ સમય આવે નહિ ત્યાં સુધી મારા પ્રીતમને જગાડશો નહિ.
|
7. I charge H7650 you , O ye daughters H1323 of Jerusalem H3389 , by the roes H6643 , and H176 by the hinds H355 of the field H7704 , that ye stir not up H518 H5782 , nor H518 awake H5782 H853 my love H160 , till he please H7945 H2654 .
|
8. અરે! આ અવાજ તો મારા પ્રીતમનો છે; જુઓતો ખરા,પર્વતો પર કૂદકા મારતો મારતો અને ખીણોને વટાવતો તે અહીં આવી રહ્યો છે.
|
8. The voice H6963 of my beloved H1730 ! behold H2009 , he H2088 cometh H935 leaping H1801 upon H5921 the mountains H2022 , skipping H7092 upon H5921 the hills H1389 .
|
9. ચપળ અને યુવાન છે મારો પ્રીતમ,’મૃગલા જેવો.’ જુઓ, હવે તો તે દીવાલની પાછળ ઊભો રહી, બારીઓમાંથી ડોકિયા કરે છે.
|
9. My beloved H1730 is like H1819 a roe H6643 or H176 a young H6082 hart H354 : behold H2009 , he H2088 standeth H5975 behind H310 our wall H3796 , he looketh forth H7688 at H4480 the windows H2474 , showing himself H6692 through H4480 the lattice H2762 .
|
10. મારા પ્રીતમે મને કહ્યું, “પ્રીતમા, મારી સુંદરી, ઊઠ,અને બહાર આવ.
|
10. My beloved H1730 spoke H6030 , and said H559 unto me , Rise up H6965 , my love H7474 , my fair one H3303 , and come away H1980 .
|
11. શિયાળો સમાપ્ત થયો છે હવે, અને શિયાળુ વરસાદ પણ પૂરો થઇ ગયો છે.
|
11. For H3588 , lo H2009 , the winter H5638 is past H5674 , the rain H1653 is over H2498 and gone H1980 ;
|
12. પુષ્પો જમીન પર ખીલવા લાગ્યાં છે; હવે વૃક્ષોને કાપકૂપ કરીને વ્યવસ્થિત કરવાનો સમય આવ્યો છે. આપણા દેશમાં કબૂતરોને ગીતગાંતા સાંભળી શકાય છે.
|
12. The flowers H5339 appear H7200 on the earth H776 ; the time H6256 of the singing H2158 of birds is come H5060 , and the voice H6963 of the turtle H8449 is heard H8085 in our land H776 ;
|
13. અંજીરના ઝાડ ઉપર લીલાં અંજીર પાકી રહ્યાં છે, અને દ્રાક્ષવાડીમાં ખીલતી નવી દ્રાક્ષોને સૂંઘો તેઓ પોતાની ખુશબો ફેલાવે છે! મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.”સુલેમાન:
|
13. The fig tree H8384 putteth forth H2590 her green figs H6291 , and the vines H1612 with the tender grape H5563 give H5414 a good smell H7381 . Arise H6965 , my love H7474 , my fair one H3303 , and come away H1980 .
|
14. તું ભેખડ ઉપર નાની ગુફામાં છુપાયેલી ‘કબૂતરી’ જેવી છે. મને તારું સુંદર વદન બતાવ અને તારો મધુર અવાજ સાંભળવા દે. કેમ કે તારું વદન ખૂબસૂરત છે.
|
14. O my dove H3123 , that art in the clefts H2288 of the rock H5553 , in the secret H5643 places of the stairs H4095 , let me see H7200 H853 thy countenance H4758 , let me hear H8085 H853 thy voice H6963 ; for H3588 sweet H6156 is thy voice H6963 , and thy countenance H4758 is comely H5000 .
|
15. પેલાં નાનાં નાનાં શિયાળવાં દ્રાક્ષાવાડીમાં નાસભાગ કરી રહ્યાં છે, તમે મારા માટે પકડો. અત્યારે આપણી દ્રાક્ષાવાડી ફૂલોથી ઝૂમી રહી છે.
|
15. Take H270 us the foxes H7776 , the little H6996 foxes H7776 , that spoil H2254 the vines H3754 : for our vines H3754 have tender grapes H5563 .
|
16. મારો પ્રીતમ મારો છે, ને હું પણ તેની જ છું; તે પોતાના ટોળાં સફેદ કમળોની વચ્ચે ચરાવે છે.
|
16. My beloved H1730 is mine , and I H589 am his : he feedeth H7462 among the lilies H7799 .
|
17. દિવસ આથમી જાય અને પડછાયા ઉતરી જાય તે પહેલા, હે મારા પ્રીતમ, તું પાછો આવ, અને પર્વતો પરના વિહરતા ચપળ હરણાં અને મૃગલા સમાન તું થા.
|
17. Until H5704 the day H7945 H3117 break H6315 , and the shadows H6752 flee away H5127 , turn H5437 , my beloved H1730 , and be thou like H1819 a roe H6643 or H176 a young H6082 hart H354 upon H5921 the mountains H2022 of Bether H1336 .
|