|
|
1. યહોવાએ મૂસાને કહ્યું,
|
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
2. “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તેઓ માંરા માંટે ભેટ ઉધરાવે; પ્રત્યેક માંણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમાંરે ભેટ તરીકે સ્વીકારવું.
|
2. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , that they bring H3947 me an offering H8641 : of H4480 H854 every H3605 man H376 that H834 giveth it willingly H5068 with his heart H3820 ye shall take H3947 H853 my offering H8641 .
|
3. તમાંરે તેમની પાસેથી આટલી વસ્તુઓ ભેટમાં સ્વીકારવી; સોનું, ચાંદી તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન;
|
3. And this H2063 is the offering H8641 which H834 ye shall take H3947 of H4480 H854 them; gold H2091 , and silver H3701 , and brass H5178 ,
|
4. શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,
|
4. And blue H8504 , and purple H713 , and scarlet H8438 H8144 , and fine linen H8336 , and goats H5795 ' hair ,
|
5. ઘેટાનાં પકવેલાં લાલ રંગમાં રંગેલાં ચામડાં, તથા સીલ (માંછલી) નાં કુમાંશદાર ચામડાં, અને બાવળનાં લાકડાં.
|
5. And rams H352 ' skins H5785 dyed red H119 , and badgers H8476 ' skins H5785 , and shittim H7848 wood H6086 ,
|
6. દીવા માંટે તેલ, અભિષેકના તેલને માંટે તથા સુવાસિત ધૂપને માંટે સુગંધીઓ,
|
6. Oil H8081 for the light H3974 , spices H1314 for anointing H4888 oil H8081 , and for sweet H5561 incense H7004 ,
|
7. ઉરપત્ર અને એફોદમાં જડવા માંટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.”
|
7. Onyx H7718 stones H68 , and stones H68 to be set H4394 in the ephod H646 , and in the breastplate H2833 .
|
8. “અને તેઓ માંરા માંટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમની વચ્ચે રહી શકું.
|
8. And let them make H6213 me a sanctuary H4720 ; that I may dwell H7931 among H8432 them.
|
9. હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાંનનો નમૂનો બતાવું તે પ્રમાંણે તમાંરે તે બનાવવું.
|
9. According to all H3605 that H834 I H589 show H7200 thee, after H853 the pattern H8403 of the tabernacle H4908 , and the pattern H8403 of all H3605 the instruments H3627 thereof , even so H3651 shall ye make H6213 it .
|
10. “બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો.
|
10. And they shall make H6213 an ark H727 of shittim H7848 wood H6086 : two cubits H520 and a half H2677 shall be the length H753 thereof , and a cubit H520 and a half H2677 the breadth H7341 thereof , and a cubit H520 and a half H2677 the height H6967 thereof.
|
11. અને તેને અંદરથી ને બહારથી ચોખ્ખા સોનાથી મઢી લેવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
|
11. And thou shalt overlay H6823 it with pure H2889 gold H2091 , within H4480 H1004 and without H4480 H2351 shalt thou overlay H6823 it , and shalt make H6213 upon H5921 it a crown H2213 of gold H2091 round about H5439 .
|
12. પછી તેને ઊંચકવાનાં ચાર સોનાનાં કડાં બનાવવાં અને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
|
12. And thou shalt cast H3332 four H702 rings H2885 of gold H2091 for it , and put H5414 them in H5921 the four H702 corners H6471 thereof ; and two H8147 rings H2885 shall be in H5921 the one H259 side H6763 of it , and two H8147 rings H2885 in H5921 the other H8145 side H6763 of it.
|
13. બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
|
13. And thou shalt make H6213 staves H905 of shittim H7848 wood H6086 , and overlay H6823 them with gold H2091 .
|
14. અને કોશને ઉપાડવા માંટે એ દાંડા દરેક બાજુના કડામાં પરોવી દેવા.
|
14. And thou shalt put H935 H853 the staves H905 into the rings H2885 by H5921 the sides H6763 of the ark H727 , that H853 the ark H727 may be borne H5375 with them.
|
15. દાંડા કોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
|
15. The staves H905 shall be H1961 in the rings H2885 of the ark H727 : they shall not H3808 be taken H5493 from H4480 it.
|
16. “અને હું તને કરારના સ્માંરક તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે,
|
16. And thou shalt put H5414 into H413 the ark H727 H853 the testimony H5715 which H834 I shall give H5414 H413 thee.
|
17. વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું ઢાંકણું તમાંરે બનાવવું.
|
17. And thou shalt make H6213 a mercy seat H3727 of pure H2889 gold H2091 : two cubits H520 and a half H2677 shall be the length H753 thereof , and a cubit H520 and a half H2677 the breadth H7341 thereof.
|
18. અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા.
|
18. And thou shalt make H6213 two H8147 cherubims H3742 of gold H2091 , of beaten work H4749 shalt thou make H6213 them , in the two H4480 H8147 ends H7098 of the mercy seat H3727 .
|
19. અને એક દેવદૂત એક છેડા પર, ને બીજા ઢાંકણના બીજા છેડા પર બેસાડવો, એ દેવદૂત ઢાંકણની સાથે એવી રીતે જોડી દેવા કે ઢાંકણ અને દેવદૂતો એક થઈ જાય.
|
19. And make H6213 one H259 cherub H3742 on the one end H4480 H2088 H4480 H7098 , and the other H259 cherub H3742 on the other end H4480 H2088 H4480 H7098 : even of H4480 the mercy seat H3727 shall ye make H6213 H853 the cherubims H3742 on H5921 the two H8147 ends H7098 thereof.
|
20. એ દેવદૂતોની પાંખો ઊચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેમનાં મોં એકબીજાની સામે હોય અને તે ઢાંકણ તરફ વળેલાં હોય.
|
20. And the cherubims H3742 shall H1961 stretch forth H6566 their wings H3671 on high H4605 , covering H5526 H5921 the mercy seat H3727 with their wings H3671 , and their faces H6440 shall look one H376 to H413 another H251 ; toward H413 the mercy seat H3727 shall the faces H6440 of the cherubims H3742 be H1961 .
|
21. “એ ઢાંકણ કોશ ઉપર મૂકવું અને કોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
|
21. And thou shalt put H5414 H853 the mercy seat H3727 above H4480 H4605 upon H5921 the ark H727 ; and in H413 the ark H727 thou shalt put H5414 H853 the testimony H5715 that H834 I shall give H5414 H413 thee.
|
22. પછી હું તને ત્યાં મળીશ. અને કરારકોશ ઉપરના બે કરૂબદેવદૂતોની વચ્ચેથી હું તને ઇસ્રાએલીઓ માંટેની માંરી બધી આજ્ઞાઓ આપીશ.”
|
22. And there H8033 I will meet H3259 with thee , and I will commune H1696 with H854 thee from above H4480 H5921 the mercy seat H3727 , from between H4480 H996 the two H8147 cherubims H3742 which H834 are upon H5921 the ark H727 of the testimony H5715 , H853 of all H3605 things which H834 I will give thee in commandment H6680 H853 unto H413 the children H1121 of Israel H3478 .
|
23. “વળી તું બાવળના લાકડાનો બે હાથ લાંબો, એક હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક મેજ બનાવજે.
|
23. Thou shalt also make H6213 a table H7979 of shittim H7848 wood H6086 : two cubits H520 shall be the length H753 thereof , and a cubit H520 the breadth H7341 thereof , and a cubit H520 and a half H2677 the height H6967 thereof.
|
24. અને તું તેને શુદ્ધ સોનાથી મઢજે, ને તેને ફરતી સોનાની કિનારી બનાવજે.
|
24. And thou shalt overlay H6823 it with pure H2889 gold H2091 , and make H6213 thereto a crown H2213 of gold H2091 round about H5439 .
|
25. અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવજે, અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.
|
25. And thou shalt make H6213 unto it a border H4526 of a handbreadth H2948 round about H5439 , and thou shalt make H6213 a golden H2091 crown H2213 to the border H4526 thereof round about H5439 .
|
26. અને એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવજે અને તેને ચાર ખૂણે ચાર પાયા સાથે જડી દેજે.
|
26. And thou shalt make H6213 for it four H702 rings H2885 of gold H2091 , and put H5414 H853 the rings H2885 in H5921 the four H702 corners H6285 that H834 are on the four H702 feet H7272 thereof.
|
27. મેજને ઉપાડવા માંટેની દાંડીઓ પરોવવાના કડાં કિનારની પાસે મૂકવાં.
|
27. Over against H5980 the border H4526 shall the rings H2885 be H1961 for places H1004 of the staves H905 to bear H5375 H853 the table H7979 .
|
28. અને મેજ ઊચકવા માંટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
|
28. And thou shalt make H6213 H853 the staves H905 of shittim H7848 wood H6086 , and overlay H6823 them with gold H2091 , that H853 the table H7979 may be borne H5375 with them.
|
29. મેજ માંટે વાસણો બનાવજે; રકાબીઓ, વાટકા, પેય અને નૈવેધ માંટેના વાટકા તથા કડછીઓ; એ બધાં શુદ્ધ સોનાનાં બનાવજે.
|
29. And thou shalt make H6213 the dishes H7086 thereof , and spoons H3709 thereof , and covers H7184 thereof , and bowls H4518 thereof , to cover H5258 withal H834 H2004 : of pure H2889 gold H2091 shalt thou make H6213 them.
|
30. અને એ મેજ પર હંમેશા માંરી સંમુખ મને ધરાવેલી રોટલી મૂકી રાખજે.
|
30. And thou shalt set H5414 upon H5921 the table H7979 shewbread H3899 H6440 before H6440 me always H8548 .
|
31. “વળી, એક શુદ્ધ સોનાની દીવી બનાવજે. તે દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવજે, તેનાં શોભાના ફૂલો, કળીઓ અને પાંદડીઓ, દીવી સાથે જડીને એક કરી દેવાં.
|
31. And thou shalt make H6213 a candlestick H4501 of pure H2889 gold H2091 : of beaten work H4749 shall the candlestick H4501 be made H6213 : his shaft H3409 , and his branches H7070 , his bowls H1375 , his knops H3730 , and his flowers H6525 , shall be H1961 of H4480 the same.
|
32. “એ દીવીને છ શાખા હોય-બંને બાજુએ ત્રણ ત્રણ.
|
32. And six H8337 branches H7070 shall come out H3318 of the sides H4480 H6654 of it; three H7969 branches H7070 of the candlestick H4501 out of the one side H4480 H6654 H259 , and three H7969 branches H7070 of the candlestick H4501 out of the other side H4480 H6654 H8145 :
|
33. એ છમાંની દરેક શાખાને બદામના ફૂલના ઘાટનાં ત્રણ શોભાનાં ફૂલ હોય, અને પ્રત્યેકને કળીઓ અને પાંદડીઓ હોય.
|
33. Three H7969 bowls H1375 made like unto almonds H8246 , with a knop H3730 and a flower H6525 in one H259 branch H7070 ; and three H7969 bowls H1375 made like almonds H8246 in the other H259 branch H7070 , with a knop H3730 and a flower H6525 : so H3651 in the six H8337 branches H7070 that come out H3318 of H4480 the candlestick H4501 .
|
34. દીવીની થાંભલીને બદામનાં ફૂલના ઘાટનાં ચાર શોભાના ફૂલ હોય અને દરેકને કળીઓ અને પાંખડીઓ હોય,
|
34. And in the candlestick H4501 shall be four H702 bowls H1375 made like unto almonds H8246 , with their knops H3730 and their flowers H6525 .
|
35. દીવીને છ ડાળી હોવી જોઈએ-દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ, શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય, એ કળીએ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
|
35. And there shall be a knop H3730 under H8478 two H8147 branches H7070 of H4480 the same , and a knop H3730 under H8478 two H8147 branches H7070 of H4480 the same , and a knop H3730 under H8478 two H8147 branches H7070 of H4480 the same , according to the six H8337 branches H7070 that proceed out H3318 of H4480 the candlestick H4501 .
|
36. અને બધુંજ શુદ્ધ સોનાની એક જ ડાળકીમાંથી ઘડીને બનાવેલું હોય.
|
36. Their knops H3730 and their branches H7070 shall be H1961 of H4480 the same: all H3605 it shall be one H259 beaten work H4749 of pure H2889 gold H2091 .
|
37. દીવી માંટે સાત કોડિયાં બનાવવાં અને એવી રીતે ગોઠવવાં કે તેમનો પ્રકાશ સામેની બાજુએ પડે.
|
37. And thou shalt make H6213 the H853 seven H7651 lamps H5216 thereof : and they shall light H5927 H853 the lamps H5216 thereof , that they may give light H215 over against H5921 H5676 H6440 it.
|
38. એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાના હોવા જોઈએ.
|
38. And the tongs H4457 thereof , and the censers H4289 thereof, shall be of pure H2889 gold H2091 .
|
39. આ બધાં સાધનો બનાવવા માંટે 75 પૌંડ શુદ્ધ સોનું વાપરજે.
|
39. Of a talent H3603 of pure H2889 gold H2091 shall he make H6213 it, with H854 all H3605 these H428 vessels H3627 .
|
40. તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાંણે આ બધું બનાવવાની કાળજી રાખજે.
|
40. And look H7200 that thou make H6213 them after their pattern H8403 , which H834 was showed H7200 thee H859 in the mount H2022 .
|