|
|
1. યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે.
|
1. Moreover thou shalt make H6213 the tabernacle H4908 with ten H6235 curtains H3407 of fine twined linen H8336 H7806 , and blue H8504 , and purple H713 , and scarlet H8438 H8144 : with cherubims H3742 of cunning H2803 work H4639 shalt thou make H6213 them.
|
2. પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; બધાજ પડદા એક સરખા માંપના હોય.
|
2. The length H753 of one H259 curtain H3407 shall be eight H8083 and twenty H6242 cubits H520 , and the breadth H7341 of one H259 curtain H3407 four H702 cubits H520 : and every one H3605 of the curtains H3407 shall have one H259 measure H4060 .
|
3. પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય.
|
3. The five H2568 curtains H3407 shall be H1961 coupled together H2266 one H802 to H413 another H269 ; and other five H2568 curtains H3407 shall be coupled H2266 one H802 to H413 another H269 .
|
4. પડદાના એક સમૂહ પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકવાં. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એમ જ કરવું.
|
4. And thou shalt make H6213 loops H3924 of blue H8504 upon H5921 the edge H8193 of the one H259 curtain H3407 from the selvage H4480 H7098 in the coupling H2279 ; and likewise H3651 shalt thou make H6213 in the uttermost H7020 edge H8193 of another curtain H3407 , in the coupling H4225 of the second H8145 .
|
5. એક પડદામાં તું 50 નાકાં બનાવજે, ને બીજા સમૂહના પડદામાં 50 નાકાં બનાવજે અને નાકાં એકબીજાની સામસામાં આવવા જોઈએ.
|
5. Fifty H2572 loops H3924 shalt thou make H6213 in the one H259 curtain H3407 , and fifty H2572 loops H3924 shalt thou make H6213 in the edge H7097 of the curtain H3407 that H834 is in the coupling H4225 of the second H8145 ; that the loops H3924 may take hold H6901 one H802 of H413 another H269 .
|
6. પછી 50 કડીઓ સોનાની બનાવને બંને પડદાને સાંધી દેવા જેથી મંડપનો એક સળંગ તંબુ બનશે.
|
6. And thou shalt make H6213 fifty H2572 tacks H7165 of gold H2091 , and couple H2266 H853 the curtains H3407 together H802 H413 H269 with the tacks H7165 : and it shall be H1961 one H259 tabernacle H4908 .
|
7. “આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા.
|
7. And thou shalt make H6213 curtains H3407 of goats H5795 ' hair to be a covering H168 upon H5921 the tabernacle H4908 : eleven H6249 H6240 curtains H3407 shalt thou make H6213 .
|
8. અગિયાર પડદા એક સરખા માંપના હોવા જોઈએ, પ્રત્યેક 30 હાથ લાંબા અને 4 હાથ પહોળા.
|
8. The length H753 of one H259 curtain H3407 shall be thirty H7970 cubits H520 , and the breadth H7341 of one H259 curtain H3407 four H702 cubits H520 : and the eleven H6249 H6240 curtains H3407 shall be all of one H259 measure H4060 .
|
9. એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને એક પડદો બનાવવો; બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવવો. એમાંનો છઠ્ઠો પડદો મંદિરના પ્રવેશદ્વાર ઉપર બેવડ વાળવો.
|
9. And thou shalt couple H2266 H853 five H2568 curtains H3407 by themselves H905 , and six H8337 curtains H3407 by themselves H905 , and shalt double H3717 the sixth H8345 H853 curtain H3407 in the forefront H413 H4136 H6440 of the tabernacle H168 .
|
10. અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં; ને બીજા સમૂહના પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.
|
10. And thou shalt make H6213 fifty H2572 loops H3924 on H5921 the edge H8193 of the one H259 curtain H3407 that is outermost H7020 in the coupling H2279 , and fifty H2572 loops H3924 in H5921 the edge H8193 of the curtain H3407 which coupleth H2279 the second H8145 .
|
11. અને કાસા 50 કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બંને પડદાંને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.
|
11. And thou shalt make H6213 fifty H2572 tacks H7165 of brass H5178 , and put H935 H853 the tacks H7165 into the loops H3924 , and couple the tent together H2266 H853 H168 , that it may be H1961 one H259 .
|
12. અને તંબુ ઉપરથી વધારાનો લટકતો રહેતો અડઘો પડદો મંડપના પાછલા ભાગ પર લટકતો રાખવો.
|
12. And the remnant H5629 that remaineth H5736 of the curtains H3407 of the tent H168 , the half H2677 curtain H3407 that remaineth H5736 , shall hang H5628 over H5921 the backside H268 of the tabernacle H4908 .
|
13. તંબુની બંને બાજુએ પડદાઓ એક હાથ તંબુના છેડેથી નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર તંબુને સંપૂર્ણ રીતે ઢાંકશે.
|
13. And a cubit H520 on the one side H4480 H2088 , and a cubit H520 on the other side H4480 H2088 of that which remaineth H5736 in the length H753 of the curtains H3407 of the tent H168 , it shall H1961 hang H5628 over H5921 the sides H6654 of the tabernacle H4908 on this side H4480 H2088 and on that side H4480 H2088 , to cover H3680 it.
|
14. તંબુ માંટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનો બીજો ઓઢો બનાવવો અને તેના પર આચ્છાદન માંટે કુમાંશદાર ચામડાનું ઢાંકણ બનાવવું.
|
14. And thou shalt make H6213 a covering H4372 for the tent H168 of rams H352 ' skins H5785 dyed red H119 , and a covering H4372 above H4480 H4605 of badgers H8476 ' skins H5785 .
|
15. “પવિત્રમંડપની આધાર તરીકે બાવળનાં પાટિયાં બનાવી ઊભાં મૂકવાં.
|
15. And thou shalt make H6213 H853 boards H7175 for the tabernacle H4908 of shittim H7848 wood H6086 standing up H5975 .
|
16. પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું હોય.
|
16. Ten H6235 cubits H520 shall be the length H753 of a board H7175 , and a cubit H520 and a half H2677 shall be the breadth H7341 of one H259 board H7175 .
|
17. પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલી બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.
|
17. Two H8147 tenons H3027 shall there be in one H259 board H7175 , set in order H7947 one H802 against H413 another H269 : thus H3651 shalt thou make H6213 for all H3605 the boards H7175 of the tabernacle H4908 .
|
18. પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માંટે 20 પટિયા બનાવવાં.
|
18. And thou shalt make H6213 H853 the boards H7175 for the tabernacle H4908 , twenty H6242 boards H7175 on the south H5045 side H6285 southward H8486 .
|
19. અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માંટે તેની નીચે બે કૂંભી એમ કુલ 40 ચાંદીની કૂભીઓ બનાવવી.
|
19. And thou shalt make H6213 forty H705 sockets H134 of silver H3701 under H8478 the twenty H6242 boards H7175 ; two H8147 sockets H134 under H8478 one H259 board H7175 for his two H8147 tenons H3027 , and two H8147 sockets H134 under H8478 another H259 board H7175 for his two H8147 tenons H3027 .
|
20. એ જ પ્રમાંણે મંડપની ઉત્તરની બાજુ માંટે પણ 20 પાટિયાં,
|
20. And for the second H8145 side H6763 of the tabernacle H4908 on the north H6828 side H6285 there shall be twenty H6242 boards H7175 :
|
21. અને 40 ચાંદીની કૂભીઓ બનાવવી જેથી દરેક પાટિયા નીચે બબ્બે કૂભી આવે.
|
21. And their forty H705 sockets H134 of silver H3701 ; two H8147 sockets H134 under H8478 one H259 board H7175 , and two H8147 sockets H134 under H8478 another H259 board H7175 .
|
22. પવિત્ર મંડપની પશ્ચિમ તરફની પાછલા ભાગ માંટે છ પાટિયાં બનાવવાં.
|
22. And for the sides H3411 of the tabernacle H4908 westward H3220 thou shalt make H6213 six H8337 boards H7175 .
|
23. અને મંડપના પાછલા ભાગના બે ખૂણાને માંટે તું બે પાટિયાં બનાવ.
|
23. And two H8147 boards H7175 shalt thou make H6213 for the corners H4742 of the tabernacle H4908 in the two sides H3411 .
|
24. આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને તે ઠેઠ ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખુણાઓમાં એમ કરવું. બે ખૂણા માંટેનાં બે પાટિયાં આ રીતે બનાવવાં એટલે બે ખૂણા બની જશે,
|
24. And they shall be H1961 coupled together H8382 beneath H4480 H4295 , and they shall be H1961 coupled together H8382 above H3162 H5921 the head H7218 of it unto H413 one H259 ring H2885 : thus H3651 shall it be H1961 for them both H8147 ; they shall be H1961 for the two H8147 corners H4740 .
|
25. આમ, આઠ પાટિયાં અને 16 ચાંદીની કૂભી હશે. પ્રત્યેક પાટિયા નીચે બબ્બે કૂભીઓ રાખજે.
|
25. And they shall be H1961 eight H8083 boards H7175 , and their sockets H134 of silver H3701 , sixteen H8337 H6240 sockets H134 ; two H8147 sockets H134 under H8478 one H259 board H7175 , and two H8147 sockets H134 under H8478 another H259 board H7175 .
|
26. “વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુના પાટિયાંને માંટે પાંચ,
|
26. And thou shalt make H6213 bars H1280 of shittim H7848 wood H6086 ; five H2568 for the boards H7175 of the one H259 side H6763 of the tabernacle H4908 ,
|
27. ને પવિત્ર મંડપની બીજી બાજુના પાટિયાં માંટે પણ પાંચ ભૂંગળો, તેમજ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માંટે પાંચ.
|
27. And five H2568 bars H1280 for the boards H7175 of the other H8145 side H6763 of the tabernacle H4908 , and five H2568 bars H1280 for the boards H7175 of the side H6763 of the tabernacle H4908 , for the two sides H3411 westward H3220 .
|
28. વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.
|
28. And the middle H8484 bar H1280 in the midst H8432 of the boards H7175 shall reach H1272 from H4480 end H7097 to H413 end H7097 .
|
29. “વળી પાટિયા સોનાથી મઢાવવાં. અને વળીઓ ભેરવવા માંટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને વળીઓને પણ તું સોનાથી મઢાવજે.
|
29. And thou shalt overlay H6823 the boards H7175 with gold H2091 , and make H6213 their rings H2885 of gold H2091 for places H1004 for the bars H1280 : and thou shalt overlay H6823 H853 the bars H1280 with gold H2091 .
|
30. પર્વત પર તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં બતાવ્યો છે તે પ્રમાંણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.
|
30. And thou shalt rear up H6965 H853 the tabernacle H4908 according to the fashion H4941 thereof which H834 was showed H7200 thee in the mount H2022 .
|
31. “તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણાનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માંટે બનાવજે. એના ઉપર જરીની કલામય રીતે કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરાવજે.
|
31. And thou shalt make H6213 a veil H6532 of blue H8504 , and purple H713 , and scarlet H8438 H8144 , and fine twined linen H8336 H7806 of cunning H2803 work H4639 : with cherubims H3742 shall it be made H6213 :
|
32. સોનાની કૂંભીઓમાં બેસાડેલી બાવળની સોનાથી મઢેલી અને આંકડીઓવાળી ચાર થાંભલીઓ ઉપર તેને લટકાવવો.
|
32. And thou shalt hang H5414 it upon H5921 four H702 pillars H5982 of shittim H7848 wood overlaid H6823 with gold H2091 : their hooks H2053 shall be of gold H2091 , upon H5921 the four H702 sockets H134 of silver H3701 .
|
33. એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદો પાડશે.
|
33. And thou shalt hang up H5414 H853 the veil H6532 under H8478 the tacks H7165 , that thou mayest bring in H935 thither H8033 within H4480 H1004 the veil H6532 H853 the ark H727 of the testimony H5715 : and the veil H6532 shall divide H914 unto you between H996 the holy H6944 place and the most holy H6944 H6944 .
|
34. પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર ઢાંકણ ઢાંકી દેજે.
|
34. And thou shalt put H5414 H853 the mercy seat H3727 upon H5921 the ark H727 of the testimony H5715 in the most holy H6944 H6944 place .
|
35. “પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ તે ખાસ મેજ બનાવ્યુ છે તે મુકવું. તે તંબુની ઉત્તર બાજુએ મુકવું, પછી દીવી ને દક્ષિણ તરફ બાજઠની સામે મુકવી.
|
35. And thou shalt set H7760 H853 the table H7979 without H4480 H2351 the veil H6532 , and the candlestick H4501 over against H5227 the table H7979 on H5921 the side H6763 of the tabernacle H4908 toward the south H8486 : and thou shalt put H5414 the table H7979 on H5921 the north H6828 side H6763 .
|
36. “વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માંટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરીનું સુંદર ભરતકામ કરેલો પડદો કરાવજે.
|
36. And thou shalt make H6213 a hanging H4539 for the door H6607 of the tent H168 , of blue H8504 , and purple H713 , and scarlet H8438 H8144 , and fine twined linen H8336 H7806 , wrought with needlework H4639 H7551 .
|
37. અને એ પડદા માંટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી કરાવજે અને એ થાંભલીઓ માંટે કાંસાની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.”
|
37. And thou shalt make H6213 for the hanging H4539 five H2568 pillars H5982 of shittim H7848 wood , and overlay H6823 them with gold H2091 , and their hooks H2053 shall be of gold H2091 : and thou shalt cast H3332 five H2568 sockets H134 of brass H5178 for them.
|