|
|
1. આમ્મોનના લોકો વિષે યહોવા આ પ્રમાણે કહે છે, “ઇસ્રાએલનું રક્ષણ કરનાર કોઇ વારસ નથી? શું તેને કોઇ પુત્રો નથી? તો પછી મિલ્કોમદેવના પૂજકોને ગાદનો પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાં વસવા દે?
|
1. Concerning the Ammonites H1121 H5984 , thus H3541 saith H559 the LORD H3068 ; Hath Israel H3478 no H369 sons H1121 ? hath he no H369 heir H3423 ? why H4069 then doth their king H4428 inherit H3423 H853 Gad H1410 , and his people H5971 dwell H3427 in his cities H5892 ?
|
2. તેથી એવો સમય આવી રહ્યો છે, જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ વેરાન ખંડેરોનો ઢગ બની જશે, એની શેરીઓ બળીને ભસ્મ થઇ જશે, અને ઇસ્રાએલ પોતાની ભૂમિ કબજે કરનારાઓની ભૂમિ કબજે કરશે.” આ હું યહોવા બોલું છું.
|
2. Therefore H3651 , behold H2009 , the days H3117 come H935 , saith H559 the LORD H3068 , that I will cause an alarm H8643 of war H4421 to be heard H8085 in H413 Rabbah H7237 of the Ammonites H1121 H5983 ; and it shall be H1961 a desolate H8077 heap H8510 , and her daughters H1323 shall be burned H3341 with fire H784 : then shall Israel H3478 be heir H3423 unto them that were H853 his heirs H3423 , saith H5002 the LORD H3068 .
|
3. હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે! રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો, શોકના વસ્ત્રો પહેરો, વાડામાં સંતાઇને રડો અને પ્રશ્ચાતાપ કરો. કારણ કે તમારા દેવ મિલ્કોમ, તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે.
|
3. Howl H3213 , O Heshbon H2809 , for H3588 Ai H5857 is spoiled H7703 : cry H6817 , ye daughters H1323 of Rabbah H7237 , gird H2296 you with sackcloth H8242 ; lament H5594 , and run to and fro H7751 by the hedges H1448 ; for H3588 their king H4428 shall go H1980 into captivity H1473 , and his priests H3548 and his princes H8269 together H3162 .
|
4. તમારી ખીણોનું તમને અભિમાન છે, પરંતુ ટૂંક સમયમાં જ તે નાશ પામશે. હે આમ્મોનના બંડખોર લોકો તમારા ભંડાર પર આધાર રાખી કહો છો કે,’ કોણ અમારા પર હુમલો કરી શકે એમ છે?”
|
4. Wherefore H4100 gloriest H1984 thou in the valleys H6010 , thy flowing H2100 valley H6010 , O backsliding H7728 daughter H1323 ? that trusted H982 in her treasures H214 , saying , Who H4310 shall come H935 unto H413 me?
|
5. પરંતુ સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, “હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ, તને આખી દુનિયામાં ચારેબાજુ દેશ નિકાલ માટે હાંકી કાઢવામાં આવશે. અને તારા શરણાથીર્ઓની સંભાળ રાખનારું કોઇ નહિ હોય.”
|
5. Behold H2009 , I will bring H935 a fear H6343 upon H5921 thee, saith H5002 the Lord H136 GOD H3069 of hosts H6635 , from all H4480 H3605 those that be about H5439 thee ; and ye shall be driven out H5080 every man H376 right forth H6440 ; and none H369 shall gather up H6908 him that wandereth H5074 .
|
6. “પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ.” આ યહોવાના વચન છે.
|
6. And afterward H310 H3651 I will bring again H7725 H853 the captivity H7622 of the children H1121 of Ammon H5983 , saith H5002 the LORD H3068 .
|
7. અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?
|
7. Concerning Edom H123 , thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 ; Is wisdom H2451 no H369 more H5750 in Teman H8487 ? is counsel H6098 perished H6 from the prudent H4480 H995 ? is their wisdom H2451 vanished H5628 ?
|
8. તેમની અક્કલ બહેર મારી ગઇ છે? દદાનના રહેવાસીઓ, પાસુ ફરીને દોડો. સંતાઇ જાઓ! કારણ, એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે અને હું તેમના પર વિનાશ ઉતારનાર છું,
|
8. Flee H5127 ye , turn back H6437 , dwell H3427 deep H6009 , O inhabitants H3427 of Dedan H1719 ; for H3588 I will bring H935 the calamity H343 of Esau H6215 upon H5921 him , the time H6256 that I will visit H6485 him.
|
9. જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે, રાતે ચોર આવે છે તો તે જોઇએ એટલું જ લઇ જાય છે.
|
9. If H518 grape gatherers H1219 come H935 to thee , would they not H3808 leave H7604 some gleaning grapes H5955 ? if H518 thieves H1590 by night H3915 , they will destroy H7843 till they have enough H1767 .
|
10. પરંતુ હું એસાવના વતનને સંપૂર્ણ ખાલી કરી નાખીશ. સંતાવાની કોઇ જગ્યા રહેશે નહિ, તેના બાળકો, તેના ભાઇઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને જાતે જ તેઓ બધા સમાપ્ત થઇ જશે.
|
10. But H3588 I H589 have made H853 Esau H6215 bare H2834 , I have uncovered H1540 H853 his secret places H4565 , and he shall not H3808 be able H3201 to hide himself H2247 : his seed H2233 is spoiled H7703 , and his brethren H251 , and his neighbors H7934 , and he is not H369 .
|
11. એમ કહેનાર કોઇ નહિ હોય કે, “તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓ મારે વિશ્વાસે રહી શકે છે.”
|
11. Leave H5800 thy fatherless children H3490 , I H589 will preserve them alive H2421 ; and let thy widows H490 trust H982 in H5921 me.
|
12. યહોવા કહે છે, “જેણે સજાનો પ્યાલો પીવો ન જોઇએ તેને પણ તે પીવો પડ્યો તો, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે,”
|
12. For H3588 thus H3541 saith H559 the LORD H3068 ; Behold H2009 , they whose H834 judgment H4941 was not H369 to drink H8354 of the cup H3563 have assuredly drunken H8354 H8354 ; and art thou H859 he H1931 that shall altogether go unpunished H5352 H5352 ? thou shalt not H3808 go unpunished H5352 , but H3588 thou shalt surely drink H8354 H8354 of it .
|
13. કારણ, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે “બોસ્રાહની દશા જોઇને લોકો હબકાઇ જશે, તેની હાંસી ઉડાવશે; તે વેરાન થઇ જશે અને લોકોમાં તેનું નામ શાપરૂપ લેખાશે. એના બધાં ગામો કાયમ માટે ખંડેર થઇ જશે.”
|
13. For H3588 I have sworn H7650 by myself, saith H5002 the LORD H3068 , that H3588 Bozrah H1224 shall become H1961 a desolation H8047 , a reproach H2781 , a waste H2721 , and a curse H7045 ; and all H3605 the cities H5892 thereof shall be H1961 perpetual H5769 wastes H2723 .
|
14. મેં યહોવા પાસેથી આ સંદેશો સાંભળ્યો છે, “તેમણે બધાં રાજ્યોમાં સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું છે કે, અદોમની વિરુદ્ધ સર્વ એકત્રીત થાઓ અને તેનો નાશ કરો.”
|
14. I have heard H8085 a rumor H8052 from H4480 H854 the LORD H3068 , and an ambassador H6735 is sent H7971 unto the heathen H1471 , saying , Gather ye together H6908 , and come H935 against H5921 her , and rise up H6965 to the battle H4421 .
|
15. યહોવા કહે છે કે, “જો, હું તને રાષ્ટો વચ્ચે તુચ્છ બનાવીશ અને માનવજાત દ્વારા તિરસ્કૃત બનાવીશ.
|
15. For H3588 , lo H2009 , I will make H5414 thee small H6996 among the heathen H1471 , and despised H959 among men H120 .
|
16. તું ઊંચા શિખરો પર કરાડોની ધારે વસે છે, તેથી, તારી માથાભારે તુમાખીએ અને તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, પરંતુ ગરૂડની સાથે તું શિખરો પર વસવાટ કરે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવા કહે છે.
|
16. Thy terribleness H8606 hath deceived H5377 thee, and the pride H2087 of thine heart H3820 , O thou that dwellest H7931 in the clefts H2288 of the rock H5553 , that holdest H8610 the height H4791 of the hill H1389 : though H3588 thou shouldest make thy nest H7064 as high H1361 as the eagle H5404 , I will bring thee down H3381 from thence H4480 H8033 , saith H5002 the LORD H3068 .
|
17. “તેથી અદોમ માનને પાત્ર બનશે. ત્યાં જઇને જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને હબકાઇ જશે અને જ્યારે લોકો જોશે કે તેને કેવું ઘાયલ કરવામાં આવ્યું છે તો તેઓ સિસકારા બોલાવશે.
|
17. Also Edom H123 shall be H1961 a desolation H8047 : every one H3605 that goeth H5674 by H5921 it shall be astonished H8074 , and shall hiss H8319 at H5921 all H3605 the plagues H4347 thereof.
|
18. સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો હતો તેવું જ અદોમનું પણ થશે; પછી ત્યાં કોઇ રહેશે નહિ, ત્યાં કોઇ માણસ ફરી ઘર નહિ કરે.” આ યહોવાના વચન છે.
|
18. As in the overthrow H4114 of Sodom H5467 and Gomorrah H6017 and the neighbor H7934 cities thereof, saith H559 the LORD H3068 , no H3808 man H376 shall abide H3427 there H8033 , neither H3808 shall a son H1121 of man H120 dwell H1481 in it.
|
19. “જુઓ, પેલો સિંહ કેવો યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! એ જ રીતે હું પણ અચાનક એ લોકોની પાછળ પડી એમને હાંકી કાઢીશ અને મને ગમતા રાજકર્તાને ત્યાં ગોઠવી દઇશ. કારણ, મારા સમાન બીજું કોણ છે? કોણ મારી બરોબરી કરી શકે એમ છે?”
|
19. Behold H2009 , he shall come up H5927 like a lion H738 from the swelling H4480 H1347 of Jordan H3383 against H413 the habitation H5116 of the strong H386 : but H3588 I will suddenly H7280 make him run away H7323 from H4480 H5921 her : and who H4310 is a chosen H977 man, that I may appoint H6485 over H413 her? for H3588 who H4310 is like me H3644 ? and who H4310 will appoint H3259 me the time? and who H4310 is that H2088 shepherd H7462 that H834 will stand H5975 before H6440 me?
|
20. માટે, અદોમ અને તેના લોકો વિષે મારી યોજના શી છે, તે સાંભળી લો; અને જેઓ તેમાનમાં રહે છે તેમની વિરુદ્ધ મેં ઘડેલી યોજના વિષે. નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે અને તેમાન નસીબે તેમના ઘેટાંના વાડાને પણ ભયત્રસ્ત કરવામાં આવશે.
|
20. Therefore H3651 hear H8085 the counsel H6098 of the LORD H3068 , that H834 he hath taken H3289 against H413 Edom H123 ; and his purposes H4284 , that H834 he hath purposed H2803 against H413 the inhabitants H3427 of Teman H8487 : Surely H518 H3808 the least H6810 of the flock H6629 shall draw them out H5498 : surely H518 H3808 he shall make their habitations H5116 desolate H8074 with H5921 them.
|
21. અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; તેમના આક્રંદના અવાજના પડઘા રાતા સમુદ્ર સુધી ગાજશે.
|
21. The earth H776 is moved H7493 at the noise H4480 H6963 of their fall H5307 , at the cry H6818 the noise H6963 thereof was heard H8085 in the Red H5488 sea H3220 .
|
22. સમડી જેવી રીતે ઝડપ મારી તૂટી પડે છે તેમ દુશ્મન બોસ્રાહ પર તૂટી પડશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિ વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઇ જશે.”
|
22. Behold H2009 , he shall come up H5927 and fly H1675 as the eagle H5404 , and spread H6566 his wings H3671 over H5921 Bozrah H1224 : and at that H1931 day H3117 shall the heart H3820 of the mighty men H1368 of Edom H123 be H1961 as the heart H3820 of a woman H802 in her pangs H6887 .
|
23. દમસ્ક વિષે યહોવાની વાણી: “હમાથ અને આર્પાદ નગરો ભયથી મૂંજાઇ ગયા છે, તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે. ચિંતાથી તેઓ સાગરની જેમ ખળભળી ઊઠયા છે. તેમને નિરાંત વળતી નથી.
|
23. Concerning Damascus H1834 . Hamath H2574 is confounded H954 , and Arpad H774 : for H3588 they have heard H8085 evil H7451 tidings H8052 : they are fainthearted H4127 ; there is sorrow H1674 on the sea H3220 ; it cannot H3808 H3201 be quiet H8252 .
|
24. દમસ્ક લાચાર બની ગયું છે. તેના સર્વ લોકો પાછા ફરીને નાસે છે. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ભય, પીડા તથા દુ:ખોએ તેના પર પક્કડ જમાવી છે.
|
24. Damascus H1834 is waxed feeble H7503 , and turneth herself H6437 to flee H5127 , and fear H7374 hath seized H2388 on her : anguish H6869 and sorrows H2256 have taken H270 her , as a woman in travail H3205 .
|
25. આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે.”
|
25. How H349 is the city H5892 of praise H8416 not H3808 left H5800 , the city H7151 of my joy H4885 !
|
26. સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે તેના જુવાન માણસો નગર ચોકમાં મૃત્યુ પામશે. અને એના બધા યોદ્ધાઓ હારી જશે.
|
26. Therefore H3651 her young men H970 shall fall H5307 in her streets H7339 , and all H3605 the men H376 of war H4421 shall be cut off H1826 in that H1931 day H3117 , saith H5002 the LORD H3068 of hosts H6635 .
|
27. અને હું દમસ્કની દીવાલો પર આગ લગાડીશ અને તે બેનહદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.”
|
27. And I will kindle H3341 a fire H784 in the wall H2346 of Damascus H1834 , and it shall consume H398 the palaces H759 of Ben H1130 -hadad.
|
28. બાબિલના રાજા નબૂખાદરેસ્સારે જીતી લીધેલાં કેદાર અને હાસોરના વિષે યહોવાની આ ભવિષ્યવાણી છે; તેઓનો નાશ કરવા માટે બાબિલના રાજા નબૂખાદરેસ્સારને યહોવા મોકલી આપશે અને કહેશે,“ચાલો, કેદારના કુળસમૂહો પર હલ્લો કરો; પૂર્વના એ લોકોનો સંહાર કરો.
|
28. Concerning Kedar H6938 , and concerning the kingdoms H4467 of Hazor H2674 , which H834 Nebuchadnezzar H5019 king H4428 of Babylon H894 shall smite H5221 , thus H3541 saith H559 the LORD H3068 ; Arise H6965 ye , go up H5927 to H413 Kedar H6938 , and spoil H7703 H853 the men H1121 of the east H6924 .
|
29. તેઓનાં ઘેટાંબકરાં, તંબુઓ તથા ઘરનો સર્વ સામાન કબજે કરવામાં આવશે, તેઓનાં ઊંટોને લઇ જવામાં આવશે; ચારેબાજુ ભયની ચીસો પડશે, આપણે ચારેબાજુથી ઘેરાઇ ગયા છીએ અને આપણું પતન થયું છે.”
|
29. Their tents H168 and their flocks H6629 shall they take away H3947 : they shall take H5375 to themselves their curtains H3407 , and all H3605 their vessels H3627 , and their camels H1581 ; and they shall cry H7121 unto H5921 them, Fear H4032 is on every side H4480 H5439 .
|
30. યહોવા કહે છે: “ભાગો ભાગો, તમારો જીવ બચાવવા નાસી જાઓ. હાસોરના વતનીઓ, અરણ્યમાં દૂર દૂર સંતાઇ જાઓ! કારણ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવત્રું રચ્યું છે.
|
30. Flee H5127 , get H5110 you far off H3966 , dwell H3427 deep H6009 , O ye inhabitants H3427 of Hazor H2674 , saith H5002 the LORD H3068 ; for H3588 Nebuchadnezzar H5019 king H4428 of Babylon H894 hath taken H3289 counsel H6098 against H5921 you , and hath conceived H2803 a purpose H4284 against H5921 you.
|
31. યહોવાએ નબૂખાદરેસ્સાર રાજાને કહ્યું, ઊઠો, અને એ પ્રજા જે નિશ્ચિંત છે અને વિચારે છે કે તેના પર કોઇ હુમલો નહિ કરે, તેમના નગરોને દરવાજા કે સળિયા નથી અને તેઓ બધાં પોતાનામાં જ વસે છે.’
|
31. Arise H6965 , get you up H5927 unto H413 the wealthy H7961 nation H1471 , that dwelleth H3427 without care H983 , saith H5002 the LORD H3068 , which have neither H3808 gates H1817 nor H3808 bars H1280 , which dwell H7931 alone H910 .
|
32. તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો! હું એ મૂંડેલા થોભિયાવાળાઓને ચારેકોર વિખેરી નાખીશ અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.” આ યહોવાના વચન છે.
|
32. And their camels H1581 shall be H1961 a booty H957 , and the multitude H1995 of their cattle H4735 a spoil H7998 : and I will scatter H2219 into all H3605 winds H7307 them that are in the utmost H7112 corners H6285 ; and I will bring H935 H853 their calamity H343 from all H4480 H3605 sides H5676 thereof, saith H5002 the LORD H3068 .
|
33. “હાસોર શિયાળવાંની બોડ બની જશે, કાયમ માટે તે વેરાન પ્રદેશ બની જશે, કોઇ ત્યાં વસશે નહિ કે કોઇ ત્યાં ઘર નહિ બનાવે.” આ યહોવાના વચન છે.
|
33. And Hazor H2674 shall be H1961 a dwelling H4583 for dragons H8577 , and a desolation H8077 forever H5704 H5769 : there shall no H3808 man H376 abide H3427 there H8033 , nor H3808 any son H1121 of man H120 dwell H1481 in it.
|
34. યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં પ્રબોધક યમિર્યાને એલામ વિષે યહોવાની વાણી દ્વારા સંદેશો આવ્યો.
|
34. The word H1697 of the LORD H3068 that H834 came H1961 to H413 Jeremiah H3414 the prophet H5030 against H413 Elam H5867 in the beginning H7225 of the reign H4438 of Zedekiah H6667 king H4428 of Judah H3063 , saying H559 ,
|
35. “આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. એલામનું બળ એનું ધનુષ્ય છે, હું એ ધનુષ્ય જ ભાંગી નાખનાર છું.
|
35. Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 ; Behold H2009 , I will break H7665 H853 the bow H7198 of Elam H5867 , the chief H7225 of their might H1369 .
|
36. અને એલામના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ. તેઓ દેશનિકાલ થઇ વિશ્વના સર્વ દેશોમાં ફેલાઇ જશે.”
|
36. And upon H413 Elam H5867 will I bring H935 the four H702 winds H7307 from the four H4480 H702 quarters H7098 of heaven H8064 , and will scatter H2219 them toward all H3605 those H428 winds H7307 ; and there shall be H1961 no H3808 nation H1471 whither H834 H8033 the outcasts H5080 of Elam H5867 shall not H3808 come H935 .
|
37. યહોવા કહે છે કે, “એલામનો નાશ કરવા તાકતા એના દુશ્મનોથી એને હું ભયભીત બનાવી દઈશ. હું ભયંકર રોષે ભરાઇ તેમના પર આફત ઉતારીશ, તેઓ જડમૂળથી ઊખડી જાય ત્યાં સુધી હું તેમના પર યુદ્ધ મોકલ્યા કરીશ.” આ યહોવાના વચન છે.
|
37. For I will cause H853 Elam H5867 to be dismayed H2865 before H6440 their enemies H341 , and before H6440 them that seek H1245 their life H5315 : and I will bring H935 evil H7451 upon H5921 them, even H853 my fierce H2740 anger H639 , saith H5002 the LORD H3068 ; and I will send H7971 H853 the sword H2719 after H310 them, till H5704 I have consumed H3615 them:
|
38. યહોવા કહે છે કે, “હું એલામમાં મારું સિંહાસન સ્થાપીશ. અને ત્યાંના રાજાનો અને અમલદારોનો સંહાર કરી નાખીશ.” આ યહોવાના વચન છે.
|
38. And I will set H7760 my throne H3678 in Elam H5867 , and will destroy H6 from thence H4480 H8033 the king H4428 and the princes H8269 , saith H5002 the LORD H3068 .
|
39. “પણ ભવિષ્યમાં હું એલામનું ભાગ્ય ફેરવી નાખીશ. હું તે લોકોને પાછા લાવીશ.” એમ યહોવા કહે છે.
|
39. But it shall come to pass H1961 in the latter H319 days H3117 , that I will bring again H7725 H853 the captivity H7622 of Elam H5867 , saith H5002 the LORD H3068 .
|