Bible Books

:

GUV
1. યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 and unto H413 Aaron H175 , saying H559 ,
2. “પ્રત્યેક ઇસ્રાએલી કુળને છાવણી માંટે પોતાનું અલગ સ્થાન હોય તથા પોતાના કુળનું અલગ નિશાન અને અલગ ધ્વજ હોય; કુળોની સર્વ છાવણીઓની મધ્યમાં મુલાકાત મંડપ રહે અને બધા પ્રવેશદ્વાર મુલાકાત મંડપ તરફ હોય.
2. Every man H376 of the children H1121 of Israel H3478 shall pitch H2583 by H5921 his own standard H1714 , with the ensign H226 of their father H1 's house H1004 : far off H4480 H5048 about H5439 the tabernacle H168 of the congregation H4150 shall they pitch H2583 .
3. “પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે.
3. And on the east side H6924 toward the rising of the sun H4217 shall they of the standard H1714 of the camp H4264 of Judah H3063 pitch H2583 throughout their armies H6635 : and Nahshon H5177 the son H1121 of Amminadab H5992 shall be captain H5387 of the children H1121 of Judah H3063 .
4. તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 74,600 પુરુષો રહે.
4. And his host H6635 , and those that were numbered H6485 of them, were threescore and fourteen H702 H7657 thousand H505 and six H8337 hundred H3967 .
5. “એના પછી ઈસ્સાખારનું કુળસમૂહ છાવણી કરે; સૂઆરનો પુત્ર નથાનિયલ ઈસ્સાખારના પુત્રોના અધિપતિ થાય;
5. And those that do pitch H2583 next unto H5921 him shall be the tribe H4294 of Issachar H3485 : and Nethaneel H5417 the son H1121 of Zuar H6686 shall be captain H5387 of the children H1121 of Issachar H3485 .
6. તેના સૈન્યમાં તેમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 54,400 પુરુષો રહે.
6. And his host H6635 , and those that were numbered H6485 thereof, were fifty H2572 and four H702 thousand H505 and four H702 hundred H3967 .
7. “અને ઝબુલોનના કુળસમૂહો પણ યહૂદાના કુળસમૂહોની બાજુમાં છાવણી કરે અને હેલોનનો પુત્ર અલીઆબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય;
7. Then the tribe H4294 of Zebulun H2074 : and Eliab H446 the son H1121 of Helon H2497 shall be captain H5387 of the children H1121 of Zebulun H2074 .
8. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણના થઈ છે તેવા 57,400 પુરુષો રહે.
8. And his host H6635 , and those that were numbered H6485 thereof, were fifty H2572 and seven H7651 thousand H505 and four H702 hundred H3967 .
9. “યહૂદાના કુળસમૂહોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,86,400 છે લોકો કૂચ કરતી વખતે પહેલા ઊપડશે.
9. All H3605 that were numbered H6485 in the camp H4264 of Judah H3063 were a hundred H3967 thousand H505 and fourscore H8084 thousand H505 and six H8337 thousand H505 and four H702 hundred H3967 , throughout their armies H6635 . These shall first H7223 set forth H5265 .
10. “દક્ષિણ બાજુએ રૂબેનના કુળની સેનાના ધ્વજ હેઠળના લોકોએ નીચેના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી નાખવી; શદેઉરનો પુત્ર એલીસૂર તે રૂબેનના પુત્રોનો અધિપતિ થાય.
10. On the south side H8486 shall be the standard H1714 of the camp H4264 of Reuben H7205 according to their armies H6635 : and the captain H5387 of the children H1121 of Reuben H7205 shall be Elizur H468 the son H1121 of Shedeur H7707 .
11. તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 46,500 સૈનિકો તેની સાથે રહે.
11. And his host H6635 , and those that were numbered H6485 thereof, were forty H705 and six H8337 thousand H505 and five H2568 hundred H3967 .
12. “એ પછી શિમયોનનો કુળસમૂહ તેની પાસે છાવણીમાં પડાવ નાખે; અને સૂરીશાદાયનો પુત્ર શલુમીએલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય;
12. And those which pitch H2583 by H5921 him shall be the tribe H4294 of Simeon H8095 : and the captain H5387 of the children H1121 of Simeon H8095 shall be Shelumiel H8017 the son H1121 of Zurishaddai H6701 .
13. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 59,300 સૈનિકો સાથે રહે.
13. And his host H6635 , and those that were numbered H6485 of them, were fifty H2572 and nine H8672 thousand H505 and three H7969 hundred H3967 .
14. “અને તે પછી ગાદનું કુળસમૂહ પડાવ નાખશે; અને રેઉએલનો પુત્ર એલ્યાસાફ તે ગાદના પુત્રોનો અધિપતિ થાય;
14. Then the tribe H4294 of Gad H1410 : and the captain H5387 of the sons H1121 of Gad H1410 shall be Eliasaph H460 the son H1121 of Reuel H7467 .
15. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 45,650 સૈનિકો રહે.
15. And his host H6635 , and those that were numbered H6485 of them, were forty H705 and five H2568 thousand H505 and six H8337 hundred H3967 and fifty H2572 .
16. “રૂબેનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,51,450 હતી, અને તેઓ કૂચ કરતી વખતે બીજું સ્થાન લેશે.
16. All H3605 that were numbered H6485 in the camp H4264 of Reuben H7205 were a hundred H3967 thousand H505 and fifty H2572 and one H259 thousand H505 and four H702 hundred H3967 and fifty H2572 , throughout their armies H6635 . And they shall set forth H5265 in the second H8145 rank.
17. પછી પ્રથમ બે ટુકડીઓ અને પછીની બે ટુકડીઓ વચ્ચે લેવીઓ મુલાકાત મંડપને ઉપાડીને ચાલશે. પ્રત્યેક ટુકડી છાવણી નાખ્યાના ક્રમે ઊપડશે અને પ્રત્યેક પુરુષ પોતાના ધ્વજ હેઠળ પોતાનું સ્થાન જાળવશે.
17. Then the tabernacle H168 of the congregation H4150 shall set forward H5265 with the camp H4264 of the Levites H3881 in the midst H8432 of the camp H4264 : as H834 they encamp H2583 , so H3651 shall they set forward H5265 , every man H376 in H5921 his place H3027 by their standards H1714 .
18. “પશ્ચિમ બાજુએ એફ્રાઇમના કુળસમૂહની સેનાના ધ્વજ હેઠળ તેમની ટુકડીઓ આગેવાનો હેઠળ છાવણી નાખશે; અને આમ્મીહૂદનો પુત્ર એલીશામાં તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.
18. On the west side H3220 shall be the standard H1714 of the camp H4264 of Ephraim H669 according to their armies H6635 : and the captain H5387 of the sons H1121 of Ephraim H669 shall be Elishama H476 the son H1121 of Ammihud H5989 .
19. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 40,500 સૈનિકો રહે.
19. And his host H6635 , and those that were numbered H6485 of them, were forty H705 thousand H505 and five H2568 hundred H3967 .
20. “અને તેની પાસે મનાશ્શાનું કુળસમૂહ રહે; અને પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય.
20. And by H5921 him shall be the tribe H4294 of Manasseh H4519 : and the captain H5387 of the children H1121 of Manasseh H4519 shall be Gamaliel H1583 the son H1121 of Pedahzur H6301 .
21. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 32,200 સૈનિકો રહે.
21. And his host H6635 , and those that were numbered H6485 of them, were thirty H7970 and two H8147 thousand H505 and two hundred H3967 .
22. “તે પછી બિન્યામીનનું કુળસમૂહ પડાવ નાખશે આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય;
22. Then the tribe H4294 of Benjamin H1144 : and the captain H5387 of the sons H1121 of Benjamin H1144 shall be Abidan H27 the son H1121 of Gideoni H1441 .
23. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 35,400 સૈનિકો રહે.
23. And his host H6635 , and those that were numbered H6485 of them, were thirty H7970 and five H2568 thousand H505 and four H702 hundred H3967 .
24. “એફ્રાઈમની છાવણીમાં જે બધાની ગણના થઈ તેઓ છે, પોતાનાં સૈન્યો પ્રમાંણે, 1,08.100 છે અને તેઓ કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે ચાલી નીકળે એમ ગોઠવણી કરવામાં આવે.
24. All H3605 that were numbered H6485 of the camp H4264 of Ephraim H669 were a hundred H3967 thousand H505 and eight H8083 thousand H505 and a hundred H3967 , throughout their armies H6635 . And they shall go forward H5265 in the third H7992 rank.
25. “ઉત્તર બાજુએ દાનના કુળસમૂહોની સેનાના ધ્વજ હેઠળના લોકોએ તેમના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી તેમના ભાગલા પ્રમાંણે નાખવી; આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે દાનના પુત્રોનો આગેવાન છે.
25. The standard H1714 of the camp H4264 of Dan H1835 shall be on the north side H6828 by their armies H6635 : and the captain H5387 of the children H1121 of Dan H1835 shall be Ahiezer H295 the son H1121 of Ammishaddai H5996 .
26. અને તેના સૈન્યમાં નોંધણી થઈ હોય તેવા 62,700 સૈનિકો છે.
26. And his host H6635 , and those that were numbered H6485 of them, were threescore H8346 and two H8147 thousand H505 and seven H7651 hundred H3967 .
27. “અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય;
27. And those that encamp H2583 by H5921 him shall be the tribe H4294 of Asher H836 : and the captain H5387 of the children H1121 of Asher H836 shall be Pagiel H6295 the son H1121 of Ocran H5918 .
28. અને તેના સૈન્યમાં નોંધણી થઈ છે તેવા 41,500 સૈનિકો છે.
28. And his host H6635 , and those that were numbered H6485 of them, were forty H705 and one H259 thousand H505 and five H2568 hundred H3967 .
29. પછી તફતાલીના કુળસમૂહો; અને એનાનનો પુત્ર અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય.
29. Then the tribe H4294 of Naphtali H5321 : and the captain H5387 of the children H1121 of Naphtali H5321 shall be Ahira H299 the son H1121 of Enan H5881 .
30. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 53,400 સૈનિકો રહે.
30. And his host H6635 , and those that were numbered H6485 of them, were fifty H2572 and three H7969 thousand H505 and four H702 hundred H3967 .
31. “દાનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,57,600 હશે, તેઓ કૂચ કરતી વખતે છેલ્લા રહેશે.”‘
31. All H3605 they that were numbered H6485 in the camp H4264 of Dan H1835 were a hundred H3967 thousand H505 and fifty H2572 and seven H7651 thousand H505 and six H8337 hundred H3967 . They shall go H5265 hindmost H314 with their standards H1714 .
32. ઇસ્રાએલ પ્રજાની કુટુંબવાર નોંધણી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા 6,03,550 હતી.
32. These H428 are those which were numbered H6485 of the children H1121 of Israel H3478 by the house H1004 of their fathers H1 : all H3605 those that were numbered H6485 of the camps H4264 throughout their hosts H6635 were six H8337 hundred H3967 thousand H505 and three H7969 thousand H505 and five H2568 hundred H3967 and fifty H2572 .
33. યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાંણે ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓને ગણવામાં આવ્યા નહોતા.
33. But the Levites H3881 were not H3808 numbered H6485 among H8432 the children H1121 of Israel H3478 ; as H834 the LORD H3068 commanded H6680 H853 Moses H4872 .
34. યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે બરાબર વ્યવસ્થા થઈ. તેઓ પોતપોતાના સમૂહના ધ્વજ હેઠળ છાવણી નાખતા. અને કૂચ કરતી વખતે પ્રત્યેક વ્યક્તિ પોતાના કુળસમૂહની ટુકડીમાં પોતાના સ્થાને રહેતા.
34. And the children H1121 of Israel H3478 did H6213 according to all H3605 that H834 the LORD H3068 commanded H6680 H853 Moses H4872 : so H3651 they pitched H2583 by their standards H1714 , and so H3651 they set forward H5265 , every one H376 after their families H4940 , according to H5921 the house H1004 of their fathers H1 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×