Bible Versions
Bible Books

Psalms 137 (GUV) Gujarati Old BSI Version

1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા; સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી; અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું; જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે, ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ, “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ કરું, અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ માનું તો મારી જીભ મારા તાળવાને ચોટી જાય અને હું ફરી કદી ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ તે દિવસે અદોમીઓએ જે કહ્યું તે તમે ભૂલી જતાં; તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે રીતે તારો નાશ કરવામાં આવશે જે માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે; તે ધન્ય કહેવાશે.
1 By H5921 PREP the rivers H5104 of Babylon H894 LFS , there H8033 ADV we sat down H3427 , yea H1571 CONJ , we wept H1058 , when we remembered H2142 Zion H6726 .
2 We hanged H8518 our harps H3658 upon H5921 PREP the willows H6155 in the midst H8432 thereof .
3 For H3588 CONJ there H8033 ADV they that carried us away captive H7617 required H7592 of us a song H1697 CMP ; and they that wasted H8437 us required of us mirth H8057 , saying , Sing H7891 us one of the songs H7892 of Zion H6726 .
4 How H349 shall we sing H7891 the LORD H3068 EDS \'s song H7892 in H5921 PREP a strange H5236 land H127 ?
5 If H518 PART I forget H7911 thee , O Jerusalem H3389 , let my right hand H3225 forget H7911 her cunning .
6 If H518 PART I do not H3808 NADV remember H2142 thee , let my tongue H3956 CMS-1MS cleave H1692 to the roof of my mouth H2441 ; if H518 PART I prefer H5927 not H3808 NADV Jerusalem H3389 above H5921 PREP my chief H7218 NMS joy H8057 .
7 Remember H2142 VQI2MS , O LORD H3068 EDS , the children H1121 L-CMP of Edom H123 in the day H3117 NMS of Jerusalem H3389 ; who said H559 D-VQPMP , Raze H6168 it , raze H6168 it , even to H5704 PREP the foundation H3247 thereof .
8 O daughter H1323 CFS of Babylon H894 LFS , who art to be destroyed H7703 ; happy H835 CMP shall he be , that rewardeth H7999 thee as thou hast served H7945 us .
9 Happy H835 CMP shall he be , that taketh H270 and dasheth H5310 thy little ones H5768 against H413 PREP the stones H5553 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×