Bible Versions
Bible Books

Psalms 63:11 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું તમને વહેલા શોધીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે.
2 તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે, મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
3 કેમ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે; મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
4 હું આવી રીતે મરણપર્યંત તમને ધન્યવાદ આપીશ. હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
5 મારા બિછાના પર તમે મને યાદ આવો છો, અને હું રાતને પહોરે તમારું ધ્યાન ધરું છું ત્યારે,
6 જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે; અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
7 કેમ કે તમે મારા સહાયકારી થયા છો, અને હું તમારી પાંખોની છાયામાં હર્ષિત થઈશ.
8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે.
10 તેઓ તરવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
11 પરંતુ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે; જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે; કેમ કે જૂઠું બોલનારાનાં મોં તો બંધ કરી દેવામાં આવશે.
1 A Psalm H4210 of David, H1732 when he was H1961 in the wilderness H4057 of Judah. H3063 O God, H430 thou H859 art my God; H410 early will I seek H7836 thee : my soul H5315 thirsteth H6770 for thee , my flesh H1320 longeth H3642 for thee in a dry H6723 and thirsty H5889 land, H776 where no H1097 water H4325 is;
2 To see H7200 thy power H5797 and thy glory, H3519 so H3651 as I have seen H2372 thee in the sanctuary. H6944
3 Because H3588 thy lovingkindness H2617 is better H2896 than life H4480 H2416 , my lips H8193 shall praise H7623 thee.
4 Thus H3651 will I bless H1288 thee while I live: H2416 I will lift up H5375 my hands H3709 in thy name. H8034
5 My soul H5315 shall be satisfied H7646 as H3644 with marrow H2459 and fatness; H1880 and my mouth H6310 shall praise H1984 thee with joyful H7445 lips: H8193
6 When H518 I remember H2142 thee upon H5921 my bed, H3326 and meditate H1897 on thee in the night watches. H821
7 Because H3588 thou hast been H1961 my help, H5833 therefore in the shadow H6738 of thy wings H3671 will I rejoice. H7442
8 My soul H5315 followeth hard H1692 after H310 thee : thy right hand H3225 upholdeth H8551 me.
9 But those H1992 that seek H1245 my soul, H5315 to destroy H7722 it , shall go H935 into the lower parts H8482 of the earth. H776
10 They shall fall H5064 by H5921 H3027 the sword: H2719 they shall be H1961 a portion H4521 for foxes. H7776
11 But the king H4428 shall rejoice H8055 in God; H430 every one H3605 that sweareth H7650 by him shall glory: H1984 but H3588 the mouth H6310 of them that speak H1696 lies H8267 shall be stopped. H5534
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×