Bible Versions
Bible Books

Psalms 67:7 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન. ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, અને તેમના મુખનો પ્રકાશ અમારા પર પાડો. (સેલાહ)
2 જેથી તમારો માર્ગ પૃથ્વી પર લોકોને જણાય, અને તમારું તારણ સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
3 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4 પ્રજાઓ આનંદ કરે, અને હર્ષથી ગાય; કેમ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો, અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશો. (સેલાહ)
5 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
6 પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; ઈશ્વર, હા, આપણા ઈશ્વર, આપણને આશીર્વાદ આપશે.
7 ઈશ્વર આપણને આશીર્વાદ આપશે; અને પૃથ્વીની સર્વ સીમાઓ તેમનાથી બીશે.
1 To the chief Musician H5329 on Neginoth, H5058 A Psalm H4210 or Song. H7892 God H430 be merciful H2603 unto us , and bless H1288 us; and cause his face H6440 to shine H215 upon H854 us; Selah. H5542
2 That thy way H1870 may be known H3045 upon earth, H776 thy saving health H3444 among all H3605 nations. H1471
3 Let the people H5971 praise H3034 thee , O God; H430 let all H3605 the people H5971 praise H3034 thee.
4 O let the nations H3816 be glad H8055 and sing for joy: H7442 for H3588 thou shalt judge H8199 the people H5971 righteously, H4334 and govern H5148 the nations H3816 upon earth. H776 Selah. H5542
5 Let the people H5971 praise H3034 thee , O God; H430 let all H3605 the people H5971 praise H3034 thee.
6 Then shall the earth H776 yield H5414 her increase; H2981 and God, H430 even our own God, H430 shall bless H1288 us.
7 God H430 shall bless H1288 us ; and all H3605 the ends H657 of the earth H776 shall fear H3372 him.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×