Bible Versions
Bible Books

Hebrews 8:1 (ERVGU) Easy to Read - Gujarati

1 આપણને જે કંઈ મુખ્ય મુદ્દા કહેવામાં આવ્યા છે તે પ્રમાણે છે. ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખયાજક છે અને તે આકાશમાં દેવ પિતાના રાજ્યાસનની જમણી બાજુએ સર્વશ્રેષ્ઠ સ્થાને બિરાજેલો છે.
2 આપણા પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં ખરા મંડપમાં સેવા કરી રહ્યા છે. જે પવિત્રસ્થાનને દેવે સ્થાપિત કર્યુ છે, નહિ કે લોકોએ.
3 દરેક પ્રમુખયાજક દેવ સમક્ષ અર્પણો અને બલિદાનો લાવવા માટે નિમાયેલા છે કે જે આપણા પ્રમુખયાજકે પણ કઈક સમર્પણ કરવાનું છે.
4 જો આપણા પ્રમુખયાજક આજે પૃથ્વી પર જીવતા હોત તો તે યાજક બન્યા હોત, કારણ કે અહીં તો હજુયે નિયમશાસ્ત્ર પ્રમાણે દેવને દાનાર્પણ કરનારા યહૂદિ યાજકો છે.
5 પ્રમુખ યાજક તરીકે તેઓ જે સેવા કાર્ય કરે છે તે તો માત્ર આકાશમાંની વસ્તુઓની પ્રતિછાયા છે, મૂસાએ જ્યારે મંડપ બનાવવાની તૈયારી બતાવી ત્યારે દેવે તેને જણાવ્યું: “પર્વત પર તેં જે મંડપ જોયો છે તે પ્રમાણે તું પૃથ્વી પર મંડપની રચના કર.”
6 પણ ખ્રિસ્તને આકાશમાં સોંપાયેલી સેવા જૂના નિયમ પ્રમાણે સેવા કરનાર યાજકો કરતાં ઘણી ચઢિયાતી છે અને વધુ ચઢિયાતા વચન પર આધારીત દેવ અને મનુષ્યો વચ્ચે તેમણે સ્થાપેલો નવો કરાર જૂના કરાર કરતાં વધુ ચઢિયાતા વચનો પર આધારીત છે.
7 જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જરુંરિયાત રહેત.
8 દેવની દષ્ટિમાં લોકો દોષિત ઠરતા હતા તેથી તેણે કહ્યું: “પ્રભુ કહે છે, એવો દિવસ આવશે કે, જ્યારે હું ઈસ્રાએલ અને યહૂદિયાના લોકોને નવો કરાર આપીશ.
9 જ્યારે તેઓના પૂર્વજોને હાથ પકડીને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો ત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યો હતો તેનાં કરતાં કરાર જુદો હશે.
10 દેવ કહે છે: ઈસ્ત્રાએલના લોકોને હું નવો કરાર આપીશ. ભવિષ્યમાં કરાર હું આપીશ. હું મારા કાયદાઓ તેમના મનમાં મૂકીશ. ને તેઓના હ્રદયપટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોકો થશે.
11 હવે પછી કોઈને પોતાના પ્રજાબંધુ અથવા તેના ભાઈને કહેવાની આવશ્યકતા નહિ રહે કે, પ્રભુને ઓળખ કારણ કે નાનાથી માંડીને મોટા સુધી બધાજ લોકો ઓળખશે.
12 તેઓએ જે કાંઈ અપરાધો મારા વિરૂદ્ધ કર્યા હશે તેને હું માફ કરીશ, અને તેઓનાં પાપોને કદી યાદ નહિ કરું.” યર્મિયા 31:31-34
13 દેવ આને નવો કરાર કહે છે, તેથી દેવે પહેલા કરારને જૂનો ઠરાવ્યો. અને જે કઈ જૂનું છે તે થોડા સમયમાં વિનાશ પામશે.
1 Now G1161 CONJ of G3588 T-DPN the things which we have spoken G3004 V-PPP-DPN this is the sum G2774 N-NSN : We have G2192 V-PAI-1P such G5108 D-ASM a high priest G749 N-ASM , who G3739 R-NSM is set G2523 V-AAI-3S on G1722 PREP the right hand G1188 A-DSF of G3588 T-GSM the G3588 T-GSM throne G2362 N-GSM of G3588 T-GSF the G3588 T-GSF Majesty G3172 N-GSF in G1722 PREP the G3588 T-DPM heavens G3772 N-DPM ;
2 A minister G3011 N-NSM of G3588 T-GPN the G3588 T-GPN sanctuary G39 A-GPN , and G2532 CONJ of G3588 T-GSF the G3588 T-GSF true G228 A-GSF tabernacle G4633 N-GSF , which G3739 R-ASF the G3588 T-NSM Lord G2962 N-NSM pitched G4078 V-AAI-3S , and G2532 CONJ not G3756 PRT-N man G444 N-NSM .
3 For G1063 CONJ every G3956 A-NSM high priest G749 N-NSM is ordained G2525 V-PPI-3S to offer G4374 V-PAN gifts G1435 N-APN and G2532 CONJ sacrifices G2378 N-APF : wherefore G3606 ADV it is of necessity G316 A-NSN that this man G5126 D-ASM have G2192 V-PAN somewhat G5100 X-ASN also G2532 CONJ to offer G4374 V-AAS-3S .
4 For G1063 CONJ if G1487 COND he G3303 PRT were G2258 V-IXI-3S on G1909 PREP earth G1093 N-GSF , he should not G3761 ADV be V-IXI-3S a priest G2409 N-NSM , seeing that G3588 T-GPM there are G5607 V-PXP-GPM priests G2409 N-GPM that G3588 T-APN offer G4374 V-PAP-GPM gifts G1435 N-APN according G2596 PREP to the G3588 T-ASM law G3551 N-ASM :
5 Who G3748 R-NPM serve G3000 V-PAI-3P unto the example G5262 N-DSN and G2532 CONJ shadow G4639 N-DSF of heavenly things G2032 A-GPN , as G2531 ADV Moses G3475 N-NSM was admonished of God G5537 V-RPI-3S when he was about G3195 V-PAP-NSM to make G2005 V-PAN the G3588 T-ASF tabernacle G4633 N-ASF : for G1063 CONJ , See G3708 V-PAM-2S , saith G5346 V-PXI-3S he , that thou make G4160 V-FAI-2S all things G3956 A-APN according G2596 PREP to the G3588 T-ASM pattern G5179 N-ASM showed G1166 V-APP-ASM to thee G4671 P-2DS in G1722 PREP the G3588 T-DSN mount G3735 N-DSN .
6 But G1161 CONJ now G3570 ADV hath he obtained G5177 V-2RAI-3S a more excellent G1313 A-GSF-C ministry G3009 N-GSF , by how much G3745 K-DSN also G2532 CONJ he is G2076 V-PXI-3S the mediator G3316 N-NSM of a better G2909 A-GSF covenant G1242 N-GSF , which G3748 R-NSF was established G3549 V-RPI-3S upon G1909 PREP better G2909 A-DPF promises G1860 N-DPF .
7 For G1063 CONJ if G1487 COND that G3588 T-NSF first G4413 A-NSF covenant had been G2258 V-IXI-3S faultless G273 A-NSF , then should no G3756 PRT-N place G5117 N-NSM have been sought G2212 V-IPI-3S for the second G1208 A-GSF .
8 For G1063 CONJ finding fault G3201 V-PNP-NSM with them G846 P-DPM , he saith G3004 V-PAI-3S , Behold G2400 V-2AAM-2S , the days G2250 N-NPF come G2064 V-PNI-3P , saith G3004 V-PAI-3S the Lord G2962 N-NSM , when G2532 CONJ I will make G4931 V-FAI-1S a new G2537 A-ASF covenant G1242 N-ASF with G1909 PREP the G3588 T-ASM house G3624 N-ASM of Israel G2474 N-PRI and G2532 CONJ with G1909 PREP the G3588 T-ASM house G3624 N-ASM of Judah G2455 :
9 Not G3756 PRT-N according G2596 PREP to the G3588 T-ASF covenant G1242 N-ASF that G3739 R-ASF I made G4160 V-AAI-1S with their G3588 T-DPM fathers G3962 N-DPM in G1722 PREP the day G2250 N-DSF when I G3450 P-1GS took G1949 V-2ADP-GSM them G846 P-GPM by the G3588 T-GSF hand G5495 N-GSF to lead G1806 V-2AAN them G846 P-APM out of G1537 PREP the land G1093 N-GSF of Egypt G125 N-GSF ; because G3754 CONJ they G846 P-NPM continued G1696 V-AAI-3P not G3756 PRT-N in G1722 PREP my G3588 T-DSF covenant G1242 N-DSF , and I G2504 P-1NS-C regarded them not G272 V-AAI-1S , saith G3004 V-PAI-3S the Lord G2962 N-NSM .
10 For G3754 CONJ this G3778 D-NSF is the G3588 T-NSF covenant G1242 N-NSF that G3739 R-ASF I will make G1303 V-FDI-1S with the G3588 T-DSM house G3624 N-DSM of Israel G2474 N-PRI after G3326 PREP those G3588 T-APF days G2250 N-APF , saith G3004 V-PAI-3S the Lord G2962 N-NSM ; I will put G1325 V-PAP-NSM my G3450 P-1GS laws G3551 N-APM into G1519 PREP their G3588 T-ASF mind G1271 N-ASF , and G2532 CONJ write G1924 V-FAI-1S them G846 P-GPM in G1909 PREP their G846 P-APM hearts G2588 N-APF : and G2532 CONJ I will be G2071 V-FXI-1S to them G846 P-DPM a G1519 PREP God G2316 N-ASM , and G2532 CONJ they G846 P-NPM shall be G2071 V-FXI-3P to me G3427 P-1DS a G1519 PREP people G2992 N-ASM :
11 And G2532 CONJ they shall not G3364 teach G1321 V-AAS-3P every man G1538 A-NSM his G848 neighbor G4139 , and G2532 CONJ every man G1538 A-NSM his G3588 T-ASM brother G80 N-ASM , saying G3004 V-PAP-NSM , Know G1097 V-2AAM-2S the G3588 T-ASM Lord G2962 N-ASM : for G3754 CONJ all G3956 A-NPM shall know G1492 V-FAI-3P me G3165 P-1AS , from G575 PREP the least G3398 A-GSM to G2193 CONJ the greatest G3173 A-GSM .
12 For G3754 CONJ I will be G2071 V-FXI-1S merciful G2436 A-NSM-ATT to their G3588 T-DPF unrighteousness G93 N-DPF , and G2532 CONJ their G3588 T-GPF sins G266 N-GPF and G2532 CONJ their G3588 T-GPF iniquities G458 N-GPF will I remember G3415 V-APS-1S no more G3364 .
13 In that he saith G3004 V-PAN , A new G2537 A-ASF covenant , he G3588 T-NSN hath made the G3588 T-NSN first old G3822 V-RAI-3S . Now G1161 CONJ that which decayeth G3822 V-PPP-NSN and G2532 CONJ waxeth old G1095 V-PAP-NSN is ready to vanish away G1451 ADV .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×